India

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી સીમા હેદરની લવસ્ટોરી શું છે ? ‘ગદ્દર’ જેવું છે પ્રેમ પ્રકરણ..પૂરી કહાની જાણી તમે ચોકી જશો…ગેમમાંથી પ્રેમ થયો અને પછી..

Spread the love

લોકો દ્વારા કહેવામાં આવતું હોય છે કે ભગવાન જોડી બનાવીને મોકલતા હોય છે કોઈના હાથમાં કઈ હોતું નથી.દરેક લોકોને પોતાનો જીવનસાથી નસીબ થી જ મળતો હોય છે.જેના નસીબમાં જે લખ્યું હસે તે તેને મળીને જ રહેશે. હાલમાં સોશિયલ મીડિયામાં એક એવી જોડી જોવા મલી છે જે જોઈ દરેક લોકો હેરાન રહી ગયા છે. આ કિસ્સો ગ્રેટર નોઇડા ના રબૂપુરા માં પોતાના પ્રેમીના સચિન ઘરે રહેતી પાકિસ્તાની મહિલા સીમા હૈદર નો છે કે જેને સોમવાર ના રોજ દાવો કર્યો છે કે તેને પાકિસ્તાન થી ધમકી મળી છે તેને અને તેના પ્રેમી ને ખરું ખોટું કહીને જાન થી મારી નાખવાની વાત કહેવામા આવી છે.

જોકે આ વિષે તેમણે પોલીસ ને કોઈ ફરિયાદ કરી નથી. જેલથી જમાનત મળ્યા બાદ પાકિસ્તાની મહિલા સીમા હૈદર અને તેના પ્રેમી સચિન નું ઇટરવ્યૂ લેવા માટે સોમવારના રોજ તેના ઘર રબૂપુરમાં મીડિયાનું આવન જાવન જોવા મળ્યું હતું. સીમા ના અનુસાર એક મીડિયા કર્મી એ પોતાના મોબાઈલ માં એક વોઇસ મેસેજ સાંભળવ્યો હતો જેના કારણે સીમા ને જાન થી મારવાની ધમકી મળ્યા નો દાવો કર્યો છે. સીમાએ કહ્યું કે મીડિયા કર્મી જણાવ્યુ કે આ વોઇસ મેસેજ પાકિસ્તાન થી કોઈ મૌલાના એ મોકલ્યો છે. આની પહેલા સીમાએ પાકિસ્તાન પરત જવા પર તેની હત્યા થઈ જવાની આશંકા પણ જણાવી હતી.

સોમવારના રોજ એક ટીવી શો ના લાઈવ પોગ્રામ માં તેને આ વાત ફરીવાર રજૂ કરી હતી. સિમાં ના મત અનુસાર તેના બાળકો ગુલામ હૈદર ને પિતા કહેવાના બદલે હૈદર કહીને બોલાવતા હતા. બાળકો તેના નાના ને અબબૂ કહીને બોલાવતા હતા કેમકે તેમણે જ તેના બાળકોનું પાલન પોષણ કર્યું હતું. ટીવી શો દરમિયાન સાઉદી અરબ થી લાઈવ થયેલ સીમા ન આ પાકિસ્તાની પતિ ગુલામ હૈદર એ તેને બહુ જ ખરું ખોટું કહ્યું હતું જોકે તે વારંવાર એકવાટ કહી રહ્યો હતો કે સીમા એ તેની સાથે કોઈ લેખિતમાં તલાક લીધો નથી.

આથી તે હજુ પણ તેની પત્ની છે. તેને ભારત સરકારને એકવાર ફરી અપીલ કરતાં સીમા અને તેના 4 બાળકોને ફરી પાકિસ્તાન મોક્લ્વાની માંગ કરી છે. આના પર સીમા હૈદર એ કહ્યું કે તેનો ગુલામ ની સાથે તલાક થઈ ગયો છે પરંતુ તે માની નથી રહ્યો તો હું કહું છું કે આજથી તેનો તલાક છે. મીડિયા કર્મી સાથે વાતચીત કરતાં સીમાએ ગુલાબ હૈદર ની માંગ નો અસ્વીકાર કરતાં જણાવ્યુ કે તે હવે કોઈ કિમતે પાકિસ્તાન પરત નહીં આવે.

જો ગુલાબ હૈદર ઈચ્છે અને બાળકોની મરજી હોય તો તે તેઓને પરત પાકિતાન લઈ જય શકે છે. સચિન અને સીમાએ જણાવ્યુ કે તેમણે માર્ચ 2023 માં નેપાળ ના પશુપતિનાહ મંદિર માં લગ્ન કર્યા હતા. એક અઠવાડીયા હોટેલમાં સાથે રહ્યા બાદ સીમા પરત પાકિસ્તાન ફરી ગઈ હતી તે ભારત આવવા માંગતી હતી પરંતુ સચિન એ કહ્યું કે પહેલા તે પોતાના બાળકને લઈને આવે અને ત્યાર પછી ભારત આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *