Entertainment

એવું કારણ શું છે કે અંબાણી પરિવાર ની વહુઓ સોનાના ઘરેણાં માં નજર નથી આવતી? કારણ જાણી ને તમે પણ ચોકી જશે…

Spread the love

ભારત માં જો સૌથી પૈસાદાર પરિવાર હોય તો તે છે અંબાણી નું પરિવાર. મુકેશ અંબાણી પાસે પૈસા ની કોઈ કમી નથી. હાલમાં જ 5-જૂને અંબાણી પરિવાર દ્વારા રાધિકા મર્ચન્ટ ના એક ખાસ પ્રોગ્રામ નું આયોજન કર્યું હતું. જેમાં બૉલીવુડ ના મોટા મોટા સ્ટારો એ પણ હાજરી આપી હતી. જેમાં રાધિકા મર્ચન્ટ દ્વારા સુંદર કલા પ્રસ્તુત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ માં અંબાણી પરિવાર આખું પહોંચ્યું હતું. અને ફરી એક વાર પોતાની ઝલક દેખાડી દીધી હતી.

અંબાણી પરિવાર પાસે વિશ્વ ની તમામ વસ્તુઓ ખરીદવાની સક્ષમતા છે. પરીવાર પાસે પોતાના પ્રાયવેટ પ્લેનો થી માંડી ને એ વિશ્વ ની તમામ સુખાકારી છે. અંબાણી પરિવાર ની વહુઓ ખાસ એવી મીડિયા માં ચર્ચા નો વિષય બનતી હોય છે. અંબાણી પરિવાર ની વહુઓ પોતાની ફેશનેબલ લાઈફ ને લીધે ખાસ એવી ચર્ચા માં જોવા મળે છે. અને ફરી તેમના ઘર ની વહુઓ ચર્ચા માં જોવા મળે છે.

અંબાણી પરિવાર વિશ્વ માં પોતાનું નામ કમાય ચૂક્યું છે. પરિવાર આટલું બધું પૈસાદાર હોવા છતાં પરિવાર ની વહુઓ ક્યારેય સોનાના ઘરેણાં માં નજરે જોવા મળી નથી. એવું કેમ કે અંબાણી પરિવાર ની વહુઓ કુયારેય સોનાના ઘરેણાં નથી પહેરતી? અંબાણી પરિવાર ની વહુઓ પોતાનું જીવન એક રાણી ની જેમ વિતાવી રહી છે. નીતા અંબાણી વિષે તો એમ કહેવાય છે કે તે જે કપડાં એક વાર યુઝ કરે બાદ તે બીજી વાર યુઝ પણ નથી કરતા. તો શા માટે તે સોનાનો ઉપયયોગ નથી કરતા?

તો તમને જણાવી દઈ એ કે સોના કરતા પણ જો કોઈ વસ્તુ મોંઘુ હોય તો તે છે સાચા હીરા અને મોતી નો હાર. એટલે કે અંબાણી પરિવાર ની વહુઓ સોનાના ઘરેણાં ના બદલે સાચા હીરા મોતી ના હાર પહેરતી જોવા મળે છે. કેમ કે તેમના માટે તો હીરા મોતી જ યોગ્ય છે. આથી આ પરિવાર સોનાનો ઉપયોગ કરતો નથી. પરિવાર ની વહુઓ મોટા ભાગે હીરા મોતી ના હાર માં જ જોવા મળે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *