પોતાની પતલી કમર સાથે આ ભાભી એ એવો જબરદસ્ત ડાન્સ પરફોર્મ કર્યો કે ભલભલા નો છૂટી ગયો પરસેવો. જુઓ વિડીયો.
આજકાલ સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ બની ગયું છે કે જેના થકી લોકો પોતાનું નામ ફેમસ કરવા માંગતા હોય છે અને અવનવા વિડીયો બનાવીને સોશિયલ મીડિયા ઉપર શેર કરતા હોય છે. સોશિયલ મીડિયા ઉપર ડાન્સ ના રીલ્સ ના અનેક વિડીયો ખૂબ જ વાયરલ થતા હોય છે. એમાં ખાસ કરીને બોલીવુડના સોંગ્સ તેમાં ફીટ કરીને લોકો આવા વિડિયો શેર કરતા હોય છે.
એવો જ એક વિડીયો હાલ શેર થઈ રહ્યો છે. જેમાં એક દેશી ભાભી એ સાડી પહેરીને બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી માધુરી દીક્ષિતના ગીત ઉપર એવો જબરદસ્ત ડાન્સ કર્યો કે જોઈને લોકોનો પરસેવો છૂટી ગયો છે. માધુરી દીક્ષિત નું પ્રખ્યાત ગીત છમકા છમકા.. ઉપર આ દેશી ભાભી ડાન્સ કરેલો છે. આ ગીતની વાત કરવામાં આવે તો આ ગીત ગાયક અલકા યાજ્ઞિક એ ગાયેલું છે અને તેમાં માધુરી દીક્ષિતે ખૂબ જ સુંદર રીતે ડાન્સ કરેલો હતો.
View this post on Instagram
આ વીડિયો જોઈને લોકો ખૂબ જ તેના વખાણ કરી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે તેમ આ યુવતીએ સ્લો મોશનમાં આ વીડિયોને કેપ્ચર કરેલો છે અને ખૂબ જ સુંદર રીતે ડાન્સ કરતી જોવા મળે છે. આ યુવતીએ પોતાની ઘરની છત ઉપર ડાન્સ કરતી જોવા મળે છે. અને પાછળનું બેકગ્રાઉન્ડ ખૂબ જ સુંદર રીતે જોવા મળે છે. જેમાં વરસાદી વાતાવરણને લીધે વાદળોની છત્રછાયામાં યુવતી ખૂબ જ સુંદર ડાન્સ કરતી જોવા મળે છે.
આ વિડીયો જોઈને લોકો પાગલ થઈ રહ્યા છે. આવા અનેક વિડીયો રોજબરોજ વાયરલ થતા જોવા મળે છે અને લોકોને ખૂબ જ મનોરંજન મળતું છે. આપણા ભારત દેશ માં આજકાલ લોકો ના માટે સોશિયલ મીડિયા નો ખુબ જ ક્રેઝ વધી ગયો છે. લોકો માટે સમય પસાર કરવાનું સાધન સોશિયલ મીડિયા બની ગયું છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.