વાહ ! જીજા હોય તો આવા, જીજા એ સાળી ને શગુન માં એટલા બધા રૂપિયા ધરવી દીધા કે, લોકો પણ કહેવા લાગ્યા કે…જુઓ વિડીયો.
અત્યારે લગ્ન ની સીઝન ધૂમધામ પૂર્વક ચાલી રહી છે. એવામાં લગ્ન ના ઘણા વીડિયો વાયરલ થતા જ રહે છે. લગ્ન માં ઘણી બધી વિધિ કરવામાં આવતી હોય છે અને ઘણી બધી મજાક મસ્તી થતી હોય છે. કહેવાય છે કે સાલી આધિ ઘરવાળી છે. જીજા અને સાળી નો સંબંધ અનોખો હોય છે. બન્ને વચ્ચે મજાક થતી જ હોય છે. લગ્ન માં પણ વરરાજા ના ચપ્પલ સાળી સંતાડી દેતી નજરે ચડે છે. એવો જ એક જીજા અને સાળી નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.
વિડીયો માં જોઈ શકાય છે કે સાળી પોતાના જીજા ની પાસે રૂપિયા ની માંગણી કરી રહી છે. પણ જીજા પહેલા તો માંગ સ્વીકારતા નથી પણ અંતે હારી ને રૂપિયા આપવા પડે છે. વિડીયો માં જોઈ શકાય છે કે, વરરાજા અને તેની પત્ની બન્ને ઉભા છે. અને વરરાજા ની સાળી બન્ને ને એન્ટર થવા દેતી નથી. સાળી અંદર આવવાના રૂપિયા માંગે છે. પરંતુ વરરાજા માંગ સ્વીકારતા નથી.
પણ સાળી પણ એક ની બે ના થઇ તે પણ ત્યાં જ ઉભી રહે છે. અને જ્યાં સુધી જીજા પૈસા નથી આપતા ત્યાં સુધી ના જ હટી. અંતે વરરાજા સાળી ને રૂપિયા આપે છે. અને એ પણ 500 અને 100 ની નોટો. સાળી ને જેવા પૈસા મળે કે તે તરત જ ખુશ થઇ જાય છે. તેને તેના જીજા એ એટલા બધા રૂપિયા આપીયા કે તે ખુબ જ ખુશ થઇ ગઈ. અને કેમેરા ની સામું નોટો ગણે છે. જેમાં જોવા મળે છે કે 100 અને 500 લાટ બધી નોટું છે. જુઓ વિડીયો.
View this post on Instagram
આ વિડીયો જોઈ ને લોકો કહે છે કે વાહ ! જીજા હોય તો આવા. કે સાળી ને આટલા બધા રૂપિયા આપ્યા. તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.