મુકેશ અંબાણી ના બાળકો ની બાળપણ ની તસવીરો જોઈ ને રહી જશો ચકિત. જુઓ બાળપણ ની ખાસ તસવીરો.

મુકેશ અંબાણી. મુકેશ અંબાણી એશિયા ના ધનાઢ્ય વ્યક્તિઓમાંના એક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ના મલિક તે સોશિયલ મીડિયા કે ન્યુઝ માં વારંવાર ચર્ચા માં હોય જ છે. મુકેશ અંબાણી ના પરિવાર ની વાત કરી એ તો તેનું પરિવાર લક્સરીયસ રીતે પોતાનું જીવન વિતાવી રહી છે. વિશ્વ ની કોઈ પણ વસ્તુઓ ખરીદી પોતાના શોખ પુરા કરવા તે તેનો ડાબા હાથ નો ખેલ છે.

મુકેશ અંબાણી ના પિતા ધીરુભાઈ અંબાણી પણ મોટા બિઝનેસમેન હતા. મુકેશ અંબાણી અને નીતા અંબાણી ના લગ્ન વર્ષ 1985 માં થયા હતા. લગ્ન બાદ ઘણા વર્ષો સુધી નીતા અંબાણી ને પુત્રો ન હતા બાદ માં તેને આય-વી-એફ ની મદદ થી બાળકો ને જન્મ આપ્યો હતો. મુકેશ અને નીતાને આકાશ, ઈશા અને અનંત અંબાણી નામના ત્રણ બાળકો છે. ઈશા અને આકાશ IVFની મદદથી જન્મેલા જોડિયા ભાઈ-બહેન છે. આકાશ અને ઈશા પરિણીત છે, પરંતુ તેમનો નાનો પુત્ર અનંત હજુ સ્નાતક છે.

નાના પુત્ર અનંત અંબાણી ના પણ લગ્ન હવે થોડા વર્ષ માં થવાના છે. હવે તો મુકેશ અંબાણી ના પુત્ર આકાશ અબાણી ના ઘરે પણ પુત્ર છે. તેના પૌત્ર સાથે ની ઘણી બધી તસવીરો વાયરલ થતી જોવા મળે છે. તાજેતર માં સોશિયલ મીડિયા માં પણ ઘણા ફોટા વાયરલ થઇ રહ્યા છે જેમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી ના ત્રણેય પુત્રો ના નાનપણ ના ફોટા જોઈ શકાય છે.

તેના ત્રણેય પુત્રો ના નાનપણ ના ફોટા જોઈ ને ચોકી જવાય છે નકકી ઝરવું મુશ્કિલ થઇ પડે છે કે કયો ફોટો કોનો છે. ફોટા માં નાનપણ ના દાદા ધીરુભાઈ અંબાણી ના ફોટા પણ છે જેમાં ત્રણેય બાળકો દાદા ધીરુભાઈ અંબાણી સાથે પાછળ ઉભેલા જોઈ શકાય છે. અંબાણી પરિવાર ના પુત્રો ના નાનપણ ના ફોટા તેના ફેન્સ ને ખુબ જ પસંદ આવી રહ્યા છે. જુઓ ખાસ તસવીરો.

Spread the love

Leave a Reply

Your email address will not be published.