Categories
Viral video

માવા ના બંધાણી આ માવો જોઈ પાગલ થઈ જવાના ! આટલો મોટો માવો આજ સુધી નહી જોયો હોય… જુઓ વિડીઓ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રોજ અનેકો વીડિયો વાયરલ થતાં હોય છે જેમાં ઘણા વીડિયો એવા હોય છે જે બહુ જ થોડા સમયમાં બહુ જ પ્રખ્યાત થઈ જાય છે.અને ઘણી વખત તો એવા વીડિયો જોવા મળે છે જે જોઈ આપને આશ્ચર્ય માં પડી જતાં હોઈએ છીએ.વધારે ભાગે ડાન્સ વીડિયો જોવા મળતા હોય છે.અને ત્તે જોઈને આપણે મનોરંજન પ્રાપ્ત કરતા હોઈએ છીએ ઘણા વીડિયો એવા અજીબો ગરીબ અને ફની હોય છે કે જે આપને ભૂલી શકતા નથી અને વારંવાર જોવાનું પસંદ કરતા હોઈએ છીએ.

આ સાથે જ ઘણા વિડીયો તો એવા ગજબના જોવા મલી જતાં હોય છે કે જે જોતાં જ આંખો પર વિશ્વાસ કરવો મુશ્કિલ થઈ જતો હોય છે,એવામાં પણ ઇન્ટરનેટ ની દુનિયામાં અવનવા વિડીયો જોવા મળતા હોવાથી ખાવા પીવાના શોખીન લોકો ફૂડના  વિડીયો જોવાનું પસંદ કરતાં હોય છે અને ડાંસના સોખીન ડાન્સ અને ગીતને જોવાનું પસંદ કરતાં હોય છે આપડે  આમ તો અવનવી રેસીપી બનાવતા લોકોના વિડીયો તો ઘણીવાર જોયા હશે પરંતુ અત્યારે એવો જમાનો ચાલી રહ્યો છે કે ક્યારે ઇન્ટરનેટ  ની દુનિયામાં શું જોવા મલી જાય એ કોઈ કહી શકતું નથી.

ત્યારે હાલમાં એક આવો જ લોકોને ચકિત કરનારો વિડીયો સામે આવી રહ્યો છે જેમાં માવાના શોખીન લોકોની માટે એવો મજેદાર માવાનો વિડીયો સામે આવી રહ્યો છે કે જે જોયા બાદ લોકો ના મોમાં પાણી આવી ગયું છે.વાસતવામાં સોશિયલ મીડિયાના ઇન્સત્રાગરામ હેન્ડલ પર એક માવો બનાવતાનો જોરદાર વિડીયો સામે આવી રહ્યો છે જેમાં એક વ્યક્તિ એટલો મોટો માવો બનાવી રહ્યો છે કે માવા ખાવાના શોખીન આ વિડીયો જોઈને આંખો ફાડી ને જોતાં જ રહી ગયા છે. જી હા વાઇરલ થઈ રહેલ આ વિડિયોમાં તમે જોઈ શકો છો

કે એક વ્યક્તિ ના હાથમાં માવાનું કાગળ જોવા મલી રહ્યું છે જેમાં માવામાં નાખવામાં આવતી તમામ સામગ્રીઓ નાખી દીધી છે અને આ વ્યક્તિ પોતાના પૂરા જોશ સાથે આ માવાને એકરસ કરવા માટે બંને હાથથી હલાવી રહ્યો છે. જેવુ આ માવાનું મિશ્રણ તૈયાર  થઈ જાય છે કે આ વ્યક્તિ જેમ માવાના શોખીન લોકો માવો હથેલીમાં લઈને મિક્સ કરે છે એમ આ વ્યક્તિ પણ આ માવાના મિશ્રણ ની થેલિને બે હાથ દ્વારા ઉપાડીને તેને પણ એકરસ કરવા માટે ગોળ ગોળ ફેરવવા લાગી જાય છે. ખેર હાલમાં તો માવાના બંધાનીઓ આ ઇન્સત્રાગરામ હેન્ડલ પર વાઇરલ થઈ રહેલ વિડિયોના આટલા મોટો માવાને જોઈને આગળ થી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

 

View this post on Instagram

 

A post shared by Pamak dhiru (@dhiru_pamak)

Categories
Viral video

જુઓ તો ખરા આ બાળકીના સંસ્કાર ! નાની પરીએ દોડીને સૈનિકોના પગને સ્પર્શ કર્યો, અને પછી જવાને….જુઓ વિડિયો

સોશિયલ મીડિયાની દુનિયામાં દરરોજ અનેક પ્રકારના વીડિયો વાયરલ થાય છે, જેમાંથી કેટલાક વીડિયો દરેકના દિલને સ્પર્શી જાય છે, જ્યારે કેટલાક વીડિયો એવા પણ હોય છે કે જેને જોઈને દરેક ચોંકી જાય છે. આ સાથે જ કેટલાક એવા વીડિયો પણ જોવા મળે છે, જેને જોઈને દરેકની આંખોમાં આંસુ આવી જાય છે અને દિલ ઈમોશનલ થઈ જાય છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર આ દિવસોમાં એક હૃદયસ્પર્શી વીડિયો સામે આવ્યો છે, જેમાં એક નાની બાળકી એવું કામ કરતી જોવા મળી રહી છે, જેને જોઈને દરેક તેના વખાણ કરી રહ્યા છે.

વાસ્તવમાં, વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે મેટ્રો સ્ટેશન પાસે સેનાના કેટલાક જવાનો ઉભા છે. એટલામાં એક છોકરી દોડતી આવે છે અને એક આર્મીમેનના પગને સ્પર્શ કરે છે. આ વીડિયો જોઈને દરેક ભારતીય ભાવુક થઈ રહ્યો છે. આ સાથે લોકો પોતાના દેશની સંસ્કૃતિ અને સભ્યતા પર પણ ગર્વ અનુભવી રહ્યા છે. આ વીડિયો ભલે થોડી સેકન્ડનો છે પરંતુ આ વીડિયોએ લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે.

આ વાત આપણે સૌ સારી રીતે જાણીએ છીએ કે દેશની રક્ષા માટે બહાદુર સૈનિકો ઘણીવાર પોતાનો જીવ દાવ પર લગાવી દે છે. આવી સ્થિતિમાં દેશના દરેક નાગરિકના હૃદયમાં સેનાના જવાનો માટે પ્રેમ અને આદરની લાગણી જોવા મળે છે. તાજેતરમાં એક બાળકી મેટ્રો સ્ટેશન પર રાહ જોતી વખતે સ્ટેશન સુરક્ષા કર્મચારીઓ સુધી ચાલતી જોવા મળી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર યુઝરનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે. તમે લોકો આ વીડિયોમાં જોઈ શકો છો કે મેટ્રો સ્ટેશન પર એક યુવતી જવાન પાસે જતી જોવા મળી રહી છે.

એટલા માટે પ્રેમથી નમતો એક યુવક યુવતીની ગરદનને લહેરાવે છે. વીડિયોમાં આગળ જોઈ શકાય છે કે યુવતીએ કંઈક એવું કર્યું જેને જોઈને બધા ચોંકી ગયા. વીડિયોમાં યુવતી નીચે નમીને જવાનના પગને હાથ વડે સ્પર્શ કરતી અને કપાળ પર લગાવતી જોવા મળે છે. આના પર તે યુવતીને પ્રેમથી બોલાવતો જોવા મળે છે. તે જ સમયે, આર્મી મેન પ્રત્યે છોકરીના આ પ્રેમ અને સન્માને યુઝર્સના દિલ જીતી લીધા છે. યુઝર્સ બાળકીની પ્રશંસા કરતા થાકતા નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.


તમને જણાવી દઈએ કે વાયરલ થઈ રહેલો આ વીડિયો સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મ પર શેર થઈ રહ્યો છે. આ વીડિયો નરેન્દ્ર સિંહ નામના યુઝરે ટ્વિટર પર શેર કર્યો છે. વીડિયો શેર કરવાની સાથે કેપ્શનમાં લખ્યું છે કે, દેશના બહાદુર સૈનિકો પ્રત્યે બાળકનું આ સન્માન દિલ જીતી લેશે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જોવામાં આવી રહ્યો છે અને લોકો આ વીડિયો પર પોતાની અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

Categories
Gujarat

ગુજરાતના રાજદીપ સિંહ રીબડાનું કાર કલેક્શન જોઈને તમારી પણ આંખો પોહળી થઇ જશે ! એકથી એક જોરદાર કાર…જુઓ તસ્વીર

ગુજરાત મા આમતો ઘણા સ્ટાર અને એક્ટર અને સિંગરો છે જેઓ ઘણુ વૈભવશાળી જીવન જવે છે પરંતુ ઘણી એવી હસ્તીઓ પણ છે જે એક્ટર કે સિંગર ના હોવા છતા તેમની લોક ચાહના એટલી છે કે જેને જોતા જ લોકો ના ટોળે ટોળા વળી જાઈ છે. એવા જ એક ચહેરા ની વાત કરવા મા આવે તો તે છે રાજદીપસિંહ રીબડા….

જો રાજદીપસિંહ રીબડાની વાત કરવા ભાવે તો તેવો રાજકોટના વતની છે અને એક ક્ષત્રિય રાજવી પરીવાર માથી આવે છે. જ્યારે તેમના પિતા અનિરુધસિંહ જાડેજા બિઝનેસ છે જયારે રાજદીપસિંહના દાદા મહીપતસિંહ જાડેજા ગુજરાત વિધાનસભાના સભ્ય રહી ચૂક્યા છે.

જેનો ગરીબો ને મદદ કરવા માટે હંમાશા આગળ રહેતા હતા અને સમાજ સેવા ને લીધે તેઓ ની લોક ચાહના ખુજ જ છે.

મહિપતસિંહ જાડેજાએ પોતાનો 83 મો જન્મદિવસ ખાસ રીતે ઉજવ્યો હતો અને ગરીબ બહેનો અને દીકરીઓ ને ઘણી મદદ કરી હતી. જ્યારે આજે તેના પૌત્ર રાજદીપસિંહ રીબડા ની પણ આટલી જ લોક ચાહના જોવા મળે છે જેનુ મુખ્ય કારમ ઉદાર સ્વભાવ અને પોતાની પર્સનાલિટી છે.

રાજદીપસિંહ રીબડાની જો વાત કરવા મા આવે તો તેવો તેવો ના instagram પર લાખો મા ફોલોઅર્સ છે. જ્યારે પોતની લક્ષરીયસ લાઈફ માટે પણ જાણીતા છે.

તેવો નુ કાર નુ કાર નુ કલેક્શન ઘણુ મોટુ છે જેણા BMW , AUDI , MERCEDES જેવી અતી ભવ્ય કારો છે. અને અતિ રોયલ જીવન જીવે છે. અને સાથે પોતે એક બિઝનેસ પણ છે.

Categories
Gujarat

ગાંડી ગીરમાં વસતા માલધારી પરિવારે કંકોત્રીમાં એવી હેતભરી ટકોર લખાવી કે સૌ કોઈ વખાણ કરી રહ્યા છે, જાણૉ શું લખ્યું.

હાલમાં લગ્નનો સમયગાળો ચાલી રહ્યો છે, ત્યારે સોશિયલ મીડિયામાં અનેક પ્રકારની કંકોત્રીઓ વાયરલ થતી હોય છે, ત્યારે હાલમાં જ એક ખુબ જ પ્રેરણાત્મક અને પ્રકૃતિના જતનનો સંદેશ આપતી કંકોત્રી આકર્ષણનું કેન્દ્ર બની છે. આ કંકોત્રી ફેસબુક યુઝર દ્વારા પોસ્ટ કરવામાં આવી છે, આ કંકોત્રીમાં લખવામાં આવેલ સંદેશ વાંચીને તમે પણ વખાણ કરશો. કારણ કે લગ્નની કંકોત્રીમાં સૌ કોઈ અલગ પ્રકારના ટહુકા અને સંદેશ લખવામાં આવે છે પરંતુ આ કંકોત્રીમાં તો સૌ આમંત્રિત મહેમાનોને ખાસ કરીને હેતભરી ટકોટ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે આ કંકોત્રી ગીરના નેહની છે. તમને જણાવી દઈએ કે કાણેક નેસમાં રહેતા બોરસરિયા પરિવારના પુત્ર અને પુત્રીના લગ્ન નેસમાં 7 અને 8 ડિસેમ્બરના રોજ રાખેલ છે. આપણે જાણીએ છે કે ગાંડી ગીર એ પ્રકૃતિનોનો ખોળો છે, જ્યાં વનરાવનનો રાજા સાવજ નિવાસ કરે છે, આ ગીરના આંગણે જ્યારે લગ્નનો પ્રસંગ યોજાઈ રહ્યો છે, ત્યારે ગીરના જંગલ અને વન્યજીવોને કંઈપણ ખલેલ ન પહોંચે તે માટે આ લગ્નની કંકોત્રીમાં ખાસ એક અપીલ કરવામાં આવી છે, ગીરના જંગલ અને વન્યજીવોને સુરક્ષિત રાખવા માટે છે.

ખરેખર ગીરના નેસમાં વસતા લોકોની મહેમાનગતિ તો સ્વર્ગથી પણ રળિયામણી લાગે અને તેમનો પ્રેમ અને આવકાર તો અખૂટ દરિયાના તોલે પણ ન આવે. નેસમાં લગ્નનું આમંત્રણ સૌ મહેમાનો આપ્યું પરંતુ સાથોસાથ ગીર અને વન્યજીવોને કોઈપણ પ્રકારની ખલેલ ન પહોચે તેંનું ખાસ ધ્યાન રાખ્યું છે, તેમજ સૌથી ખાસ વાત એ છે કે, આ લગ્ન પ્રદુષણમુક્ત હશે જેથી લગ્નમાં ક્યાંય પણ પ્લાસ્ટિકની પાણીની બોટલ કે પ્લાસ્ટિકના ગ્લાસ કે પ્લાસ્ટિકના કપ પણ નહીં હોય, બધુ જ સ્ટીલનુ વાસણ હશે. બધા લોકો પાણી ઊંચેથી પીવે એટલે પાણીના લોટા હશે, પણ પ્લાસ્ટિક નહીં હોય. માલધારી પરિવારના આ લગ્ન ખરેખર આજના સમયમાં સૌ માટે એક પ્રેરણા લેવા સમાન છે.

આ લગ્નની કંકોત્રીમાંઆમંત્રિત મહેમાનો હેતભરી ટકોર માં લખ્યું છે કે, ગીર જંગલના વાતાવરણને પ્રદૂષણથી મુકત રાખવા માટે આપને આ હેતભરી ભલામણ કરીએ છીએ. આપ અમારા માનવંતા મહેમાનો છો, છતાં પણ ગીર જંગલના નિયમો અનુસાર. (૧) ગીર જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિક તેમજ અન્ય કચરો ફેંકશો નહીં. (૨) વન્ય પશુઓને જોવા માટે આગ્રહ રાખશો નહીં. જંગલના રસ્તામાં વાહન ઊભું રાખવું નહીં કે હોર્નનો ઉપયોગ કરવો નહિ. વન્ય પ્રાણીઓને કોઈ પણ પ્રકારના ખોરાક આપશો નહિ, રંજાડ કરશો નહીં તેમજ ફોટો-વિડિયો લેશો નહી. (૩) લગ્નમાં આવાગમન માટે સવારે સૂર્યોદય થી સાંજે સૂર્યાસ્ત સુધીનો સમય જ પસંદ કરશો. રાત્રે આવાગમન બંધ હોય છે. (૪) પર્યાવરણને શુદ્ધ રાખવા માતૃ સ્વરૂપ ગીર, સિંહ અને નેસની સંસ્કૃતિ સહિત વન્ય સંપત્તિનું રક્ષણ ક૨વું એ આપણી નૈતિક ફરજ છે.

Categories
Gujarat

અંબાલાલ પટેલે ભર ઉનાળે કરી મોટી આગાહી! ગુજરાતમાં આ તારીખે પડશે માવઠું, જાણો કયા અને ક્યારે…

હાલમાં એક તરફ ગરમીનું પ્રમાણ દિવસેને દિવસે અતિ વધી રહ્યું છે, ત્યારે હાલમાં જ અંબાલાલ પટેલે ભર ઉનાળે એવી આગાહી કરી છે કે જાણીને તમારું મગજ પણ કામ નહી કરે. ખરેખર વાતાવરણમાં ક્યારેય શું પલટો આવી જાય એ કોઈ નથી જાણતું. હાલમાં જ  અંબાલાલ પટેલે ભર ઉનાળે ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

ચાલો અમે આપને વિગતવાર માહિતી જણાવીએ કે, આખરે અંબલાલની આગાહી પ્રમાણે ક્યારે વરસાદની આગાહી કરી છે? અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે જાણવા મળ્યું છે કે,  ગુજરાતમાં 7મી એપ્રિલ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. 9 એપ્રિલથી તાપમાનમાં વધારો થશે.

સૌથી ચોંકાવનારી વાત એ છે કે,  તા 12થી 18માં હવામાનમાં મોટો પલટો આવશે જેથી કરીને પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અને આ જ કારણે ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતા રહેશે.અંબાલાલ પટેલની માવઠાની આગાહીએ ફરી એકવાર ખેડૂતોની ચિંતા વધી શકે છે તેમજ સૌથી ચોંકાવનારી વાત એ છે કે ભર ઉનાળે માવઠું થતાં અંબાના પાક અને અન્ય પાકને નુકસાનના થઈ શકે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતનો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Categories
Entertainment

હિમેશ રેશમીયા નુ મુળ વતન ગુજરાત નુ આ ગામ છે ! એક સમયે અઢળક ગીતો સુપરહિટ આપ્યા બાદ….

બોલીવુડના લોકપ્રિય સિંગર એટલે હીમેશ રેશમિયા જેને ખૂબ જ નામના મેળવી છે. તમે તેના જીવન વિશે ખૂબ જ અજાણ હશો.આજે અમે તમને હીમેશ રેશમિયાની સંગીતની સફર તેમજ એ પણ જણાવીશું જે હીમેશ રેશમિયાને ગુજરાત સાથે શું સંબંધ છે? આપણે સૌ કોઈ જાણીએ છે કે, હીમેશ રેશમિયા પોતાના આલ્બમ સોંગ માટે જાણીતો છે અને હાલમાં જ રાનું મંડલના લીધે ચર્ચામાં આવ્યો હતો જેને પોતાની ફિલ્મમાં સિંગર તરીકે સ્થાન આપ્યું હતું.

હીમેશ રેશમિયાને ચલચિત્ર જગતનાં જાણીતા સંગીતકાર, ગાયક અને અભિનેતા છે. સંગીતનિર્દેશક તરીકે ૨૦૦૩માં ફિલ્મ ‘તેરે નામ’થી તેમને પ્રથમ સફળતા મળી હતી, ત્યાર બાદ રજૂ થયેલી ‘આશિક બનાયા આપને’ ફિલ્મથી તેમને ગાયક તરીકે સફળતા મળી હતી. તેમના ગીતો જેવાં કે, ‘તેરા સુરૂર’, ‘ઝરા ઝૂમ ઝૂમ’ અને ‘તનહાઇયાં’ ખૂબ જ લોકપ્રિય થયા છે. આ પછી તેમણે અભિનયની શરૂઆત કરી અને અભિનેતા તરીકેની પ્રથમ ફિલ્મ ‘આપ કા સુરૂર – ધ રિઅલ લવ સ્ટોરી’ સફળ થઈ હતી. જો કે ત્યાર પછી આવેલી બે ફિલ્મોને સારો પ્રતિભાવ મળ્યો ન હતો.

ઑગસ્ટ ૨૦૧૦માં એવી ઘોષણા કરવામાં આવી હતી કે હિમેશ રેશમિયાના અંગ્રેજી સંગીત આલ્બમનું ચિત્રીકરણ જાણીતા વિડીઓ દિગ્દર્શક રોમન વ્હાઈટ કરશે અને તેમનો આલ્બમ માર્ચ ૨૦૧૧માં ૧૨૨ દેશોમાં એકસાથે પ્રસિદ્ધ થશે. તેઓ વેમ્બલી અરિના અને એમ્સટરડેમના હેનીકેન સંગીત હોલમાં પ્રદર્શન કરનારા પ્રથમ ભારતીય ગાયક બન્યા હતા.

સંગીતનિર્દેશક બનતાં પહેલા, હિમેશે ઝી ટીવી માટે ‘અમર પ્રેમ’ અને ‘અંદાઝ’ સહિત અનેક ટીવી શ્રેણીઓનું નિર્માણ કર્યુ છે. આ બન્ને શ્રેણીઓનાં ટાઇટલ ગીતમાં પણ તેમણે સંગીત આપ્યું હતું. ઝી ટીવીની સા રે ગ મ પ ચેલેન્જ રાઉન્ડમાં નિર્ણાયક અને સંવર્ધક તરીકે તેમણે કાર્ય કર્યું હતું. ૨૦૦૭ની શ્રેણીમાં તેઓ વિજયી રહ્યા હતા.

હિમેશ રેશમિયાનોનો જન્મ મહારાષ્ટ્રનાં મુંબઈમાં વિપિન રેશમિયા અને મધુ રેશમિયાને ત્યાં થયો હતો. તેઓ મૂળ ગુજરાત રાજ્યના ભાવનગર જીલ્લાનાં મહુવા ગામ સાથે સંબંધ ધરાવે છે. ૨૧ વર્ષની ઉંમરે હિમેશે કોમલ સાથે લગ્ન કર્યા હતા. તેમને સ્વયમ નામે એક પુત્ર છે, જે ૧૯૯૬માં જન્મ્યો હતો.તેમનાં માતા-પિતા સહિત આખું કુટુંબ જાહેર માધ્યમોથી દૂર રહે છે.

Categories
Gujarat

જાણો મેહૂલ બોઘરાનુ મુળ વતન અને પરીવાર મા કોણ કોણ છે ? નાનપણ મા ગંભીર બિમારી થઈ હતી ત્યારે ઈલાજ માટે 500 રુપીઆ પણ નહોતા ત્યારે તેમના માતા એ…

આપણે સૌ કોઈ જાણીએ છે કે, મેહુલ બોઘરા હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. મેહુલ બોઘરા એક વકીલ એ તો આપણે જાણી લીધું પરંતુ આખરે કઈ રીતે એક ગામડાનો છોકરો સુરતનો એડવોકેટ બન્યો અને જીવનમાં કેવા સંઘર્ષ કર્યા તેના વિશે આપણે જાણીશું. ખરેખર મેહુલ બોઘરા એ સામાન્ય વ્યક્તિ તરીકે જીવન જીવવાનું શરૂ કરેલ અને આજે તે ગુજરાત ભરમાં લોકપ્રિય બની ગયો અને રાજકીય પાર્ટી તરફથી તેને ઓફરો આવી રહી છે. ચાલો ત્યારે જાણીએ મેહુલ બોઘરાના જીવન વિષે.

મેહુલ છેલ્લાં 2 વર્ષથી હપ્તાખોરી સામે લડી રહ્યા છે અને જ્યારથી તેમના પર હુમલો થયો ત્યારથી તેઓ ચર્ચામાં છે. મેહુલ બોઘરાનો જન્મ અમરેલીના જાફરાબાદ તાલુકાના પીછડી ગામમાં થયો હતો. સામાન્ય પરિવારમાંથી આવતાં મેહુલ બોઘરાના પરિવારમાં પત્ની ક્રિષ્નાબેન, પિતા મનસુખભાઈ, માતા શારદાબેન અને ભાઈ મનોજભાઈ છે. તેઓ સંયુક્ત પરિવાર સાથે સુરતના યોગીચોક વિસ્તારમાં રહે છે.

તેમનો પરિવાર વર્ષ 2002ની ગામડેથી સુરત રહેવા આવ્યો હતો. તમને જાણીને આશ્ચય થશે કે, તેમના માતા પિતા ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા. મેહુલને. 2-3 વર્ષની ઉંમર હશે એ વખતે મને ન્યૂમોનિયા થયો હતો. એ ગંભીર બીમારી કહેવાતી હતી. ઈલાજ માટે 500 રૂપિયાની જરૂર હતી. ત્યારે એ સમયે તેમના પિતા પાસે એ પણ નહોતા. એમણે ગામમાં રખડીને 500 રૂપિયા એકઠાં કરીને મેહુલનો ઈલાજ કરાવ્યો હતો. બસ ત્યારથી મેહુલ પોતાના જીવનના સંઘર્ષ શીખ્યા.

મેહુલ જ્યારે ચોથા ધોરણમાં હતો ત્યારે ગામમાં એક જજનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એ જોઈને મેહુલને થયું કે આમાં તો બહુ મજા આવે. કંઈ સંઘર્ષ કરો કે કંઈક બનો તો કેવું સ્વાગત થાય છે. સમાજમાં સારો સંદેશો જાય છે. ત્યારથી નક્કી કર્યું હતું તે જજ બનશે. મેહુલ બોઘરાએ 1થી 4 ધોરણ ગામની સ્કૂલમાં પૂરું કર્યું હતું. ત્યારબાદ કોલેજ સુધીનો અભ્યાસ સુરતમાં પૂરો કર્યો હતો.

વિધાતાએ કંઈક બીજું નક્કી કરેલું હતું અને મેહુલ વકીલ બનીને ફિલ્ડમાં આવ્યો ત્યારે મને ખબર પડી કે દેશના પ્રશ્નો બહુ બધા છે. બેઈમાનો બહુ છે,ભ્રષ્ટાચાર છે, સત્તાના દુરુપયોગ ઘણાં છે. આ તમામની સામે અવાજ ઉઠાવો હોય તો જજ બનીને તો હું આ દાયરામાં આવી જઈશ અને આ શક્ય નથી. તમામ બેઈમાન અને ભ્રષ્ટાચારીઓ સામે અવાજ ઉઠાવવો પડશે અને એ અવાજ રસ્તા પર આવીને ઉઠાવવો પડશે અને આ અવાજ કોર્ટ સુધી પહોંચાડવો પડશે. એટલે પછી નક્કી કર્યું કે હવે વકીલ જ રહેવું છે.

હાલમાં મેહુલ સમાજસેવાની સાથે વકીલાત પણ કરે છે અને સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટમાં પણ કેસ ચાલે છે. મેઇન પ્રોસિડિંગ ક્રિમિનલ છે. એમાંથી જ મેહુલનું ઘરનું ગુજરાન ચાલે છે. મેહુલએ સમાજસેવામાં મેં મારા પોતાના ખીસ્સામાંથી રૂપિયા વાપર્યા હોય પણ આજ સુધી ફંડ-ફાળા ઉઘરાવ્યા નથી. આ સિવાય મોટાભાઇ ઓનલાઇન બિઝનેસ કરે છે અને પિતા જમીન મકાનમાં બ્રોકરેજનું કામ કરે છે.’ મેહુલ વકીલાત વર્ષ 2016 થી શરૂ કર્યું અને. સશિયલ મીડિયયા પર લાઇવ કરવાનું 2020થી શરૂ કર્યું છે. પહેલા તેમની લડાઈ લેખિતમાં હતી. જે હાલમાં ઘટના બની એ તેમના જીવનનો સૌથી ખરાબ સમય છે અને આ ઘટના બાદ આખા ગુજરાત 26માંથી એકપણ જિલ્લો બાકી નથી, જ્યાંથી સમર્થન નથી મળ્યું. વકીલો અને જાહેરજનતાએ સપોર્ટ આપ્યો છે, આ ઘટના બાદ મેહુલને

રાજકીય પાર્ટીની ઓફર આવી છે પણ એનાથી તેને કઈ ફરક નથી પડ્યો અને કારણ કે મેહુલનો અત્યારે કોઈ પોલિટિકલ વિચાર નથી. તે જનતા માટે અવાજ ઊઠવું છું, એ જનતા જ તેના રાજકારણનું ભવિષ્ય નક્કી કરશ પરંતુ હાલ કોઈ વિચાર નથી. મેહુલ બોઘરાનું એક જ વિઝન છે. આ દેશમાં જનતા જ્યારે કોઈપણ કામમાટે કોઈપણ સરકરી કચેરીમાં જાય, એનું કામ નીતિ નિયમ મુજબ યોગ્ય રીતે થવું જોઈએ.

દરેક જગ્યાએ જે ભ્રષ્ટાચારના સડા છે, એ નીકળી જવા જોઈએ. જે અધિકારીઓ પોલીસ સ્ટેશન કે સરકારી કચેરીઓમાં મનમાની ચલાવે છે. કાયદાથી ઉપર પોતાની જાતને સમજી બેઠા છે અને તાનાશાહી જેવુ વર્તન કરે છે. એમની તાનાશાહી બંધ થવી જોઈએ. મેહુલનું વિઝન એવું છે કે યુવાઓને જાગૃત કરું. કાયદા સમજાવું અને તેને અનુલક્ષીને તમામ ચાલે અને જે કાયદાનું ઉલ્લંઘન કરે છેઃ, એ તમામને બોધપાઠ આપીએ.

Categories
Viral video

બુલેટ-કાર નહીં પણ વરરાજાએ ટ્રેકટર પર બેસીને કરી જબરી એન્ટ્રી.. વિડીયો જોઈ તમે પણ બોલી ઉઠશો “જય કિસાન….

હાલમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં જોઇ શકશો કે દાંડિયા રાસમાં વરરાજાએ ખૂબ જ ધમાકેદાર એન્ટ્રી કરી છે. આ એન્ટ્રી જોઇને કોઈપણ વ્યક્તિ વિચારમાં પડી જાય. ખરેખર આજના સમયમાં દરેક લોકો પોતાના લગ્નને ખૂબ જ ખાસ અને યાદગાર બનાવવા માંગતા હોય છે, ત્યારે હાલમાં જ વધુ એક વિડીયો સામે આવ્યો છે, આ વિડીયો ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો.

આ વાયરલ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકશો કે વરરાજાએ ટ્રેકટરમાં જોરદાર એન્ટ્રી કરી છે. આ ટ્રેકટરને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે, તેમજ ટ્રેકટરના બોનેટ પર વરરાજો તલવાર લઈને બેઠેલ છે અને બ્રેક ગ્રાઉન્ડમાં એન્ટ્રી મ્યુઝિક વાગી રહ્યું છે. આપણે અત્યાર સુધી જોયું હશે કે વરરાજાઓ આલીશાન કાર કે ગાડીમાં તથા બુલેટમાં એન્ટ્રી કરતા હોય છે પરંતુ આ વરરાજો જાણે ટ્રેકટર લવર હોય એવું લાગી રહ્યું છે.

આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને સૌ ચાહકોને પણ આ વિડીયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે, ખરેખર આ વિડીયો જોઇને તમે પણ વિચારમાં પડી જશો કે કોઈ વ્યક્તિ આવી રીતે પણ ટ્રેકટરમાં શાનદાર એન્ટ્રી કરી શકે છે. આ વાયરલ વિડીયો પર સૌ કોઈ લોકો પોતાની પ્રતિક્રિયાઓ જણાવી રહ્યા છે અને આ વિડીયો જોતા જ સૌ કોઈ વખાણ પણ કરી રહ્યા છે. આ વિડીયો જોઈને તમે પણ તમારા ભાઈબંધને જરૂરથી શેર કરજો જેના લગ્નમાં તમે આવી જોરદાર એન્ટ્રી જોવા માંગતા હોય.

Categories
Entertainment

અમિતાબ બચ્ચન ની બ્લોક બસ્ટર ફિલ્મ ” Don ” ની 45 વર્ષ પહેલાંની ટિકિટ આવી સામે, માત્ર આટલા રૂપિયામાં વેચાતી ટિકિટ…જુઓ

હાલમાં સોશિયલ મીડિયા પર એક ટિકિટ વાયરલ રહી રહી છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે વરસો પહેલા સિનેમાની ટિકિટ ખૂબ જ નજીવા દરે મળતી હતી. હાલમાં વર્ષ 1978 માં રિલીઝ થયેલ ફિલ્મની ટિકિટ વાયરલ થઈ છે. આ ફિલ્મની ટિકિટ માત્ર રૂ. 15 છે. ખરેખર આટલા પૈસામાં તો એક પાણીની બોટલ પણ ન આવે તે જમાનાં માં આ ફિલ્મો માત્ર 15 રૂપિયામાં જોવાતી. ચાલો અમે આપને ડોન ફિલ્મ વિશે ટુંકમાં જણાવીએ.

ડોન 1978ની હિન્દી ક્રાઈમ થ્રિલર ફિલ્મ છે. સલીમ-જાવેદ દ્વારા લખાયેલી આ ફિલ્મના નિર્માતા નરીમાન ઈરાની છે અને દિગ્દર્શક ચંદ્ર બારોટ છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, ઝીનત અમાન, ઇફ્તેખાર, પ્રાણ, હેલન, ઓમ શિવપુરી, સત્યેન કપ્પુ અને પિંચુ કપૂર મુખ્ય ભૂમિકામાં છે. કલ્યાણજી આનંદજીએ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, અને ફિલ્મના ગીતો અંજાન અને ઈન્દીવર દ્વારા લખવામાં આવ્યા છે.

આ ફિલ્મમાં અમિતાભ બચ્ચને અંડરવર્લ્ડ બોસ ‘ડોન’ અને તેના જેવા ‘વિજય’નો ડબલ રોલ કર્યો હતો. ફિલ્મની વાર્તા બોમ્બેની ઝૂંપડપટ્ટીમાં રહેતા વિજયની આસપાસ ફરે છે, જે યોગાનુયોગ ડોનનો દેખાવ સમાન છે. બોમ્બે પોલીસના ડીસીપી ડી’સિલ્વા વિજયને ડોનની નકલ કરવા કહે છે, જેથી તે પોલીસ બાતમીદાર તરીકે કામ કરી શકે અને ડોનના ગુનાહિત નેટવર્કનો પર્દાફાશ કરવામાં પોલીસને પણ મદદ કરી શકે. આ ફિલ્મ બોલિવુડની સૌથી યાદગાર જ રહેશે અને ખરેખર આ ફિલ્મ હાલમાં પણ એટલી જ લોકપ્રિય છે વર્ષ ૨૦૦૬માં આ ફિલ્મની સિક્વલ આવી હતી જેમાં શાહરુખને ડોન નું પાત્ર ભજવેલ.

Categories
Gujarat

ગુજરાતના ગામડાનો છોરો વિદેશી લાડી લાવ્યો! નેધરલેન્ડથી આવીને યુવકે ગામડા કર્યા ધામધૂમથી લગ્ન, જુઓ ખાસ તસવીરો

કહેવાય છે ને પ્રેમને કોઈપણ સીમાળા રોકી શકતા નથી. હાલમાં જ એક ખુબ જ સુંદર પ્રેમ કિસ્સો સામે આવ્યો.નેધરલેન્ડની ગેબ્રિએલા અને ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લાના દલૌતી ગામના હાર્દિક વર્માના લગ્ન થયા. હાર્દિક વર્માનો પરિવાર ગુજરાતના કકોલ ગામમાં ચાર દાયકાથી રહે છે. ચાલો આ અનોખા લગ્ન વિષે જાણીએ.

હાર્દિક સાત વર્ષથી નેધરલેન્ડની બ્રોકસેફ કંપનીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે.કાર્યસ્થળ પર જ કામ કરતી ગેબ્રિએલા સાથે ત્રણ વર્ષ પહેલાપ્રેમ થયો અનેઅઢી વર્ષથી લિવ-ઈન રિલેશનશિપ બાદ ગયા અઠવાડિયે, જ્યારે તે તેની ગર્લફ્રેન્ડ સાથે તેના ગામ પહોંચ્યો ત્યારે તેના પરિવારે તેનું સ્વાગત કર્યું.

આ દરમિયાન લગ્નની તમામ વિધિઓ પૂર્ણ થઈ ગઈ હતી અને મંગળવારે રાત્રે બંનેના લગ્ન થયા હતા. બીજા દિવસે, જ્યારે લગ્નના સમાચાર આસપાસના ગામોમાં પહોંચ્યા, ત્યારે લોકો તેમને અભિનંદન આપવા તેમના ઘરે પહોંચવા લાગ્યા.ખરેખર હાલમાં આ અનોખા લગ્નની ચર્ચાઓ ચારો તરફ થઇ રહી છે.

વરરાજાનો પરિવાર એટલે કે હાર્દિક વર્મા લગભગ બે દાયકા પહેલાથી ગુજરાતના ગાંધીનગરના કલોલમાં રહે છે. તેમના પિતાનું નામ રાધેલાલ વર્મા અને માતાનું નામ લીલાબેન વર્મા છે. મોટા ભાઈનું નામ નિશાંત વર્મા છે. તેની બે બહેનો પણ છે જેઓ પરિણીત છે.હાલમાં જ્યાં જુઓ ત્યાં માટે આ લગની ચર્ચાઓ થઈ રહી છે, ખાસ વાત છે કે આ લગ્ન પોલીસની સંમતિ થી થયેલ છે.