Categories
National

માત્ર 15 વર્ષ ની ઉંમરે આ યુવાન કરે છે કરોડો રૂપિયા ની કમાણી. તેનું કામ જાણી ને તમે પણ ચોકી ઉઠશો…

આજનો જમાનો વિજ્ઞાન અને ઇન્ટરનેટ નો જમાનો થઇ ગયો છે. આજે દેશ અને વિદેશ ના લોકો ઇનેટરનેટ ના માધ્યમ થી લાખો રૂપિયા ની કમાંણીઓ કરતા જોવા મળે છે. કારણ કે આજનો ખાસ તો યુવા વર્ગ ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા માં એટલો બધો વ્યસ્ત હોય છે કે તે આસપાસ નું બધું જ ભૂલી બેસે છે. અને કેટલોક યુવા વર્ગ એવો છે કે તે સોશિયલ મીડિયા થકી લાખો અને કરોડો ની કમાણી કરી રહ્યો છે.

એક માત્ર 15 વર્ષ નો યુવાન કે જે કેલિફોર્નિયા ના લોસ એંજલસ માં રહે છે. આ યુવાન નું નામ છે ડોનલૈડ ડાઉડર. આ યુવાન ની ઉમર માત્ર હજુ 15 વર્ષ ની જ છે. આ 15 વર્ષ નો ડોનલૈડ ડાઉડર વર્ષે 20-હજાર પાઉન્ડ એટલે કે આશરે 19 કરોડ રૂપિયા ની કમાણી કરે છે. માત્ર 15 વર્ષ ની ઉમર માં આટલી બધી કમાણી કઈ રીતે કરતો હશે? આ યુવાન પાસે કાર ચાલવાનું લાઇસન્સ નથી પરંતુ તેના ઘર ના પાર્કિંગ માં લક્સરીયસ કારો ની લાઈન છે.

આ યુવાન ની યુ ટ્યુબ માં પોતાની એક ચેનલ છે. જેમાં ડોનલૈડ ડાઉડર ઘણા બધા રસપ્રદ વિડિયો પોસ્ટ કરતો હોય છે. જે વિડીયો તેના ફેન્સ ને ખુબ જ પસંદ આવતા હોય છે. તે યુ ટ્યુબ માં વિડીયો પોસ્ટ કરીને કરોડો ની કમાણી કરે છે. તેને યુ ટ્યુબ ચેનલ માં હાલ 6-લાખ થી પણ વધુ સબસ્ક્રાઈબર છે. આ યુવાન એટ્લુ બધું કમાય છે કે તેની પાસે કરોડો કરોડો રૂપિયા ની કારો છે.

ડોનલૈડ ડાઉડર ને કારો નો ખુબ શોખ છે. આથી તેની પાસે ફરારી થી માંડી ને તમામ એવી લક્સરીયસ કારો છે જેની કિંમત 30 કરોડ થી પણ ઉપર છે. જેમાં રોલ્સ રોયસ પણ સામેલ છે. ડોનલૈડ ડાઉડર માત્ર 15 વર્ષ માં જ આટલી બધા રૂપિયા કમાય છે. તેના ઘણા બધા ફેન્સ યુ ટ્યુબ માં જોવા મળે છે.

Categories
India National

અમેરિકામાં વધુ એક ભારતીય પરિવારનું થયું મૃત્યુ !! છેલ્લા 9 વર્ષોથી અમેરિકામાં વસવાટ કરતા હતા ત્યાં અચાનક જ ચારેયની લાશ…હત્યા કે આત્મહત્યા?જાણો પુરી ઘટના

મિત્રો તમને ખબર જ હશે કે હાલ અનેક એવા યુવકો તથા પરિવાર છે જે વિદેશની અંદર વસવાટ કરી રહ્યા છે અને ખુબ તરક્કી પણ કરી ચુક્યા છે જયારે અનેક પરિવારો એવા પણ છે જેને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે પરંતુ મિત્રો હાલ અનેક ભારતીય લોકોની એવા ઘેલછા હોય છે. હાલ તો વિદેશમાં અનેક હત્યા તથા આત્મહત્યાની ઘટનાઓ પણ હાલ સામે આવી રહી છે.

એવામાં અમેરિકામાંથી એક ખુબ જ ધ્રુજાવી કહી શકાય તેવી ઘટના સામે આવી છે જ્યા ભારતીય મૂળના પરિવારના લાશ મૃત હાલતમાં મળી આવી હતી જેને લઈને ત્યાંની પોલીસે હત્યા કે આત્મહત્યાના આશંકા રાખીને ઘટનાની તપાસ હાથ ધરી છે, મૃતદેહ મળતા જાણવા મળ્યું છે કે પતિ તથા પતિના શરીર પર ગોળીના નિશાન લાગ્યા હોવાનું સૈન મેટો પોલીસે જણાવ્યું હતું .

અમેરિકાના કૈલિફોર્નિયાની અંદર આ ભારતીય પરિવાર સાથે ઘટના ઘટી હતી, જેમાં મૃતકોની ઓળખાણ થતા જાણવા મળ્યું છે કે 42 વર્ષીય આનંદ સુજીત હેનરી,40 વર્ષીય પત્ની એલિસ પ્રિયન્કા અને તેમના ચાર વર્ષના જુડવા બાળકો નૂહ અને નિથન તરીકે થઇ હતી.આ ઘટનાની જાણ ત્યારે થઇ જયારે મૃતકના પરિવારજનોએ ઘરે ફોન કર્યો પરંતુ કોઈએ રિસીવ ન કર્યો જે બાદ ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ઘટના સ્થળ પર પોહચી ગઈ હતી.

મૃતક પરિવાર મૂળ કેરળનો રેહવાસાઈ હોવાનું સામે આવ્યું છે, હાલ તો આ ઘટના અંગે કોઈપણ જાતનો ખુલાસો થયો નથી કે આ ઘટના હત્યાની છે કે આત્મહત્યાની છે, એટલું જ નહીં ક્યાં કારણોસર આ ઘટના ઘટી છે તે અંગેની પણ કોઈ પ્રકારે જાણ થઇ નથી પણ હાલ પોલીસ આ ઘટના અંગે કડકમાં કડક તપાસ કરી રહી છે,મૃતક આનંદ અને એલિસ બંને આઇટી સેક્ટરમાં નોકરી કરતા હતા અને છેલ્લા 9 વર્ષોથી અમેરિકામાં રહેતા હતા. બે વર્ષો પેહલા જ ન્યુ જર્સીમાં સૈન મેટો કાઉન્ટીમાં રહેતા હતા. દંપતીએ વર્ષ 2020માં 17.42 કરોડ રૂપિયાનો બંગલો પણ ખરીધો હતો.

Categories
National

ભગવાનનો ચમત્કાર થયો કે શું ? ગાયે ત્રણ આંખ વાળા વાછરડાને જન્મ આપ્યો,લોકો શિવનું રૂપ માની કરી રહ્યા છે પૂજા…જાણો પૂરી વાત

જ્યારથી સોશિયલ મીડિયાનો જમાનો આવ્યો છે ત્યારથી જ અવનવી ઘટનાઓ થી આપણે ઘરે  બેઠા અવગત થઈ જતાં હોઈએ છીએ. જેમાં ઘણી ઘટનાઓ એવી સામે આવી જતી હોય છે જે સાંભળ્યા બાદ આપણે આશ્ચર્ય માં પડી જતાં હોઈએ છીએ. સનાતન ધર્મ માં ગાય ને માતાનો દરજજો આપવામાં આવે છે. જેની વિશેષ અવસરો પર પૂજા કરવામાં આવે છે આટલું જ નહીં ગાય આપના દૂધ અને ડેરી ની સબંધિત જરૂરિયાતો ને પૂરી કરે છે.

જેના કારણે દેશના વિભિન્ન રાજ્યોમાં મોટા સ્તર પર પશુપાલક ગાય ને પાળે છે. આપના દેશમાં ગાય ને બહુ જ માન આપવામાં આવે છે કેમકે ગાય આપની માતા હોવાની સાથે સાથે તેની અંદર વસતા 33 કરોડ દેવતાઓ નો મહિમા દરેક લોકો જાણે જ છે જે આપના ભારતીય લોકોની સસ્કૃતિ ને દર્શાવતી હોય છે અને આથી જ તો ગાઈને આપણે નમન કરીએ છીએ. એવામાં એક ખેડૂત ના ઘરે ત્રણ આંખો વાળી અદ્ભુત વાછરડાનો જન્મ થયો છે,

જેની તસવીર હાલમાં ઇન્ટરનેટ પર વાઇરલ થઈ રહી છે. આ ગાયના અદ્ભુત ચએરા અને ત્રણ આંખો ને જોઈને સ્થાનિક લોકો તેને ભગવાન શિવ ની આવરદા જણાવી રહ્યા છે જે બહુ જ અસામાનય ઘટના છે. આ સમગ્ર ઘટના તામિલનાડું ના કોલથુર ગામનો છે જ્યાં રાજેશ નામક એક ખેડૂત ના ઘરે ત્રણ આંખો વાળા વાછરડા એ જન્મ લીધો છે. એક અનોખા વાછરડા ને જોવા માટે ગામના દરેક લોકો આવી પહોચ્યા હતા.

ત્યાં જ આસપાસના ગામના લોકો પણ આ વાછરડા ના દર્શન કરવા માટે ઉત્સુક લાગી રહ્યા છે. આટલું જ નહીં સ્થાનિક લોકો આ ત્રણ આંખ વાળા વાછરડા ની પૂજા કરતાં નજર આવી રહ્યા છે. કેમકે તેમનું માનવું છે કે આ ચમત્કારી વાછરડું ભગવાન શિવ નો અવતાર છે. કોલાથુર ગામના લોકોનું માનવૂ છે કે આ ચમત્કારિ વાછરડાનો જન્મ થતાં બધી સમસ્યા દૂર થઈ જશે. જેના કારણે આ વાછરડા નો આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે લોકો દૂર દૂર થી કોલથુર ગામ આવી રહ્યા છે,

Categories
National

દરિયાના કાંઠા આ કપલને પ્રિ વેડિંગ ફોટોશૂટ કરાવું ભારે પડ્યું ! એક પાણીની લહેર આવી અને પછી જે થયું તે જોઈ તમે ચોકી જશો…જુઓ વિડીયો

આ દિવસોમાં પ્રી-વેડિંગ ફોટોશૂટ કરવાની ઈચ્છા દરેકને હોય છે. એક રીતે, તે એક ટ્રેન્ડ બની ગયો છે. આમાં યુગલો લગ્ન પહેલા અલગ-અલગ પોઝમાં તેમના અદ્ભુત ફોટાઓ ખેંચે છે. આજકાલ આ ફોટોશૂટ નેક્સ્ટ લેવલ પર પહોંચી ગયા છે. આ માટે લોકો લાખો રૂપિયા પાણીની જેમ ખર્ચે છે. પછી તેના મનમાં નવા વિચારો પણ દોડે છે. કેટલાક ખેતરોમાં ફોટોશૂટ કરાવે છે, જ્યારે કેટલાક જંગલો અથવા પહાડોમાં પોઝ આપે છે.

કેટલીકવાર તેઓ એક સારા ફોટો ક્લિક કરાવવા માટે જોખમી સ્થળોએ જાય છે. હવે ઉદાહરણ તરીકે, આ કપલને લો જે બીચ પર પ્રી-વેડિંગ શૂટ કરી રહ્યા છે.લોકો ફિલ્મો જોઈને ક્યારેક પાગલ થઈ જાય છે. તેમને પણ હીરો હીરોઈન જેવો દેખાવાનો છે. આ બાબતમાં, તમારી સલામતી વિશે પણ વિચારશો નહીં.

હવે દક્ષિણ કેલિફોર્નિયાના પેસિફિક મહાસાગરની ઘટનાને જ લઈએ. અહીં એક કપલ પોતાના લગ્નનું ફોટોશૂટ કરાવી રહ્યું હતું. આ માટે આ લોકોએ દરિયા કિનારે રાખેલા પથ્થર પર ઉભા રહીને પોઝ આપવાનું શરૂ કર્યું. પરંતુ પછી કંઈક એવું બન્યું કે આખું ફોટોશૂટ ધૂમ મચાવી ગયું.

ફોટોશૂટ દરમિયાન અચાનક દરિયાની મોટી લહેર આવી અને કપલને પોતાની સાથે લઈ ગઈ. આ અપ્રિય ઘટના જોઈને ત્યાં હાજર લોકો અને ફોટોગ્રાફર્સ સ્તબ્ધ થઈ ગયા હતા. કોઈને આની અપેક્ષા નહોતી. ગરિમાની વાત એ હતી કે રેસ્ક્યુ ટીમ પણ ત્યાં હાજર હતી. તાત્કાલિક કાર્યવાહી કરીને લાઈફગાર્ડે દંપતીને દરિયામાંથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. જોકે, આ ઘટના બાદ દંપતી ભયના કારણે ખરાબ હાલતમાં હતું.

Categories
National

સોશિયલ મીડિયાનો આજસુધીનો બેસ્ટ વિડીયો ! 16 દિવસ કોમામાં રહ્યા બાદ બાળક પોતાની માતાને મળ્યો, રડવા લાગ્યો…વિડીયો જોઈ તમે ભાવુક

માતા-પુત્રનો એટલો અતૂટસબંધ છે સબંધ છે કે જેના વિશે વિજ્ઞાન પણ કોઈ પ્રકારે વિચારધારા રજૂ કરી શકતું નથી. અમુક વખત તો એવા પણ ચમત્કારો થઇ જતા હોય છે જે આપણા વિચારોથી પણ પરે હોય છે. એવામાં જયારે પણ સંતાનને કાંઈ પણ થાય ત્યારે માતાને સૌથી વધારે દુઃખ થતું હોય છે. તમે પણ તમારા જીવનમાં એવા ઘણા દિવસો જોયા હશે જેમાં તમે બીમાર પડેલા હોવ અને માતા ચિંતાતુર બનીને તમારો ખ્યાલ રાખતી હોય છે, ખરેખર આ તમામ બાબતો કોઈ પણ વ્યક્તિને રડાવી દેતી હોય છે.

એવામાં હાલના સમયમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે જેમાં એક બાળક તથા માતા એકબીજા પર એટલો પ્રેમ વરસાવે છે કે તમે પણ જોતા રહી જશો, પરંતુ આવું કરવાનું કારણ તમે જાણશો તો તમે પણ ભાવુક જ થઇ જશો. તમને જણાવી દઈએ કે વીડિયોમાં દેખાય રહેલા આ બાળક છેલ્લા 16 દિવસોથી કોમામાં હતો એવામાં તે કોમા માંથી બહાર આવતા તેની માતા ખુશીને મારે દોડતી થઇ હતી અને તરત જ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી.

જેવી માતાએ તેના સંતાન અને તેના સંતાને તેની માતાને જોઈ તેવું તરત જ બંને રડું રડું થઇ રહ્યા હતા. હવે આ વાત તો સામાન્ય જ છે કારણ કે 16 દિવસથી સંતાન પોતાની માતા વગર તો માતા પોતાના સંતાનને જોયા વગર કાઢયા હતા અને આટલા બધા દિવસો બાદ સંતાનને જોઈ શકતા માતા ખુશ થઇ ગઈ હતી. ખરેખર આ વિડીયોએ સૌ કોઈને ભાવુક જ કરી દીધા હતા. જાણવા મળ્યું છે કે આ બાળકને ડાયસ્ટ્રોફિક એપિડમોરનલીસીસ બુલોસા નામની એક બીમારી છે જે તેના જન્મ સમયથી જ છે. આ એક એટલી ગંભીર બીમારી છે કે આ બીમારીમાં ત્વચા થા મુકતાનગો કમજોરી આવવા લાગે છે.

આ ગંભીર બીમારીના કારણે ફક્ત બાળકને જ અસહ્ય દર્દથી પીડાવું નથી પડતું પરંતુ માતા-પિતાને પણ અનેક એવી ચિંતાના વાદળો માંથી પસાર થવાનું રહેતું હોય છે, એટલું જ નહીં ક્યારેક ક્યારેક તો આવી પરિસ્થિતિથી પરિવારજનો પણ કંટાળી જતા હોય છે. આ બાળક સાથે પણ એવું થયું હતું કે છેલ્લા 16 દિવસોથી બેભાન હાલતમાં આ બાળકને અંતે હોશ આવી જતા માતા-પિતાની ચિંતામાં પણ ઘટાડો થયો હતો.

Categories
Gujarat India National

નીતા અંબાણીએ પોતાનો ગુજરાત પ્રત્યેનો પ્રેમ પુરા વિશ્વને બતાવ્યો ! us ના ઉપરાષ્ટ્રપતિએ રાખેલ ડિનરમાં ગુજરાતી પટોળું પેહરીને પોહચ્યાં, કિંમત છે લાખોમાં….

નીતા અંબાણી તથા મુકેશ અંબાણી વિશે જો વાત કરવામાં આવે તો મુકેશભાઈ અંબાણીએ પોતાનું નામ આખા વિશ્વની અંદર શુમાર કરી નાખ્યું છે જયારે તેની સાથો સાથ કદમ મેળવીને જ તેમના પત્ની નીતા અંબાણી પણ ચાલી રહ્યા છે, તમને ખબર જ હશે કે નીતાબેન અંબાણી પણ હાલ અનેક બિઝનેસને સંભાળી રહ્યા છે. આ કારણને લીધે જ જેટલા મુકેશભાઈ અંબાણી ચર્ચિત રહે છે તેટલા જ નીતા અંબાણી પણ પ્રખ્યાત છે.

image source :bollywoodshaadis.com

એવામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અંબાણી પરિવાર છવાયેલું જ રહે છે અને અનેક વખત આ પરિવારને લગતી અનેક એવી બાબતો તથા અનેક એવી વાતો સોશિયલ મીડિયા પર વાયરલ થતી જ રહે છે, એવામાં સોશિયલ મીડિયા પર નીતાબેન અંબાણીની સાડીની આ ખાસ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વધારે વાયરલ થઇ રહી છે. તમને જણાવી દઈએ કે હાલ થોડા દિવસ પેહલા જ બિઝનેસમેન મુકેશભાઈ અંબાણી તેમના પત્ની સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડનના ‘વાઈટ હાઉસ’ દ્વારા આયોજિત ડિનરમાં ગયા હતા.

image source :bollywoodshaadis.com

એવામાં અમેરિકાના ઉપરાષ્ટ્ર પતિ એવા કમલા હૈરીસ દ્વાર આયોજિત સ્ટેટ લંચની તસવીરો સામે આવી હતી જેમાં નીતાબેન અંબાણી પોતાના ટ્રેડિશનલ લુકને બતાવીને આપણી ભારતીય સંસ્કૃતિ તથા ગુજરાતી સંસ્કૃતિને વિશ્વના સ્તર પર ઉજાગર કરી હતી.સ્ટેટ લંચ પર નીતા અંબાણીએ પહેરેલી આ સાડી ગુજરાતનું ‘ડબ્બ્લ ઈક્કત પટોળું’ છે. આ પટોળાની અંદર જોવામાં આવી રહ્યું છે કે સાડીના પલ્લુની અંદર અનેક દુર્લભ ડિઝાઈનો છે, એટલું જ નહીં નીતાબેન અંબાણીએ આ પટોળાને મેચિંગ ઈયરિંગ્સ તથા ડાયમંડ નેકપીસ સાથે પોતાના લુકને શું શોભન આપ્યું હતું.

image source :bollywoodshaadis.com

હવે તમને વિચાર આવશે કે નીતા અંબાણીએ આ સાડી પેહરી છે એટલે આ સાડીની કિંમત ઓછી તો હશે નહીં, તો મિત્રો આ વાત સાચી જ છે. નીતાબેન અંબાણીએ પહેરેલી આ સાડીની કિંમત હજારો નહીં પરંતુ લાખો રૂપિયા છે. તમને જાણતા જ આંચકો લાગી જશે કે આ સાડીની કિંમત 1 લાખ 40 હજાર રૂપિયાની છે. ગુલાબી રંગનું આ ‘ડબલ ઈક્કત પટોળું’ ડિઝાઈનર નિર્મલ સાલ્વીના કલેક્શન દ્વારા પીક કરવામાં આવ્યું હતું.

Categories
National

શું વાત છે !! આ દેશમાં ફક્ત રહેવા માટે સરકાર આપી રહી છે 71 લાખ રૂપિયા, દેશનું નામ જાણી તમે પણ થેલા પોટલાં પેક કરવા લાગશો….

વિદેશમાં ફરવું તે એક ખુબ જ મોટો અનુભવ છે એવામાં અનેક લોકો હાલ જુગાડ કરીને તો અમુક લોકો ટુરિસ્ટ વિઝા પર વિદેશના પ્રવાસે જતા હોય છે પરંતુ વિદેશમાં જ વસવાટ કરવો તે ખુબ મુશ્કેલ કાર્ય બની જાય છે એવામાં આજના આ લેખના માધ્યમથી અમે તમને એક એવા દેશ વિશે જણાવાના છીએ જ્યા રહેવા માટે તમારે નહીં પરંતુ ખુદ તમને સામેથી સરકાર પૈસા આપશે, આવું જાણ્યા બાદ તમને પણ વિચાર થવા લાગશે કે આવું તો ક્યાં દેશમાં હશે વળી.તો ચાલો જણાવીએ પુરી વાત.

આ દેશ બીજો કોઈ નહીં પરંતુ આયર્લેન્ડ છે જ્યા લોકોને ત્યાં જ દેશમાં વસવા માટે 71 લાખ રૂપિયા આપવામાં આવે છે, આ દેશ એક દ્વીપ હોવાને લીધે અહીંની સરકાર પોતાની આબાદી વધારવા માંગે છે આથી જ તેઓએ આ મોટી સ્કીમ લઈને આવ્યા છે જેથી દેશની વસ્તીમાં વધારો થાય અને ધીરે ધીરે કરતા ત્યાં સૌકોઇનું જીવન પણ બદલાય. તમને જાણતા નવાય લાગશે કે આ દેશની અંદર ‘આર લિવિંગ આયર્લેન્ડ’ નામની નીતિ શરૂ કરવામાં આવી છે જેનો મુખ્ય હેતુ દેશની આબાદી વધારવાનો છે.

આ યોજનાની અંદર 30 દ્વીપોના સમુદાયનો સમાવેશ કરવામાં આવ્યો છે જે પુલો સાથે તેમજ દરિયાઈ તટ સાથે કનેક્ટેડ નથી આથી જ સરકાર અહીં નવા લોકોને વસાવીને વસ્તીમાં વધારો કરવાની ઈચ્છા ધરાવે છે. અહીં રહેવા માટે ખાસ કરીને એક વ્યક્તિને 71 લાખ રૂપિયા જેટલી મોટી રકમ ફાળવામાં આવી રહી છે. આ યોજનાનો બીજો એક હેતુ એ પણ છે જે જે પ્રોપર્ટી દ્વીપ પર છોડવામાં આવી છે તેનો તમામનો ઉપયોગ કરવામાં આવે અને તેને પુનઃસ્થાપિત કરવામાં આવે.

અહીં રહેવા માટે જે પણ વ્યક્તિ આવશે તેને આ દ્વીપ પર એક સંપત્તિ ખરીદવી પડશે જે 1993 પેહલા બનેલી હોવી જોઈએ તેમ જ બે વર્ષોથી ખાલી રહેલી હોવી જોઈએ. યોજનાને અંતર્ગત જે પણ રૂપિયા મળશે તે તમામ ખર્ચ ઘર બનાવામાં તેમ જ તેને સુધારવામાં અને ડેકોરેશનમાં જ લગાવી શકાય છે. આ દેશમાં તમે જવા માટે ઇચ્છુક હોવ તો 1 જુલાઈ સુધીમાં તમે તેનું રજીસ્ટ્રેશન કરી શકો છો.

Categories
National

આ પરિવાર છે કે સોસાયટી ? આ યુગલ છે 17 સંતાનોના માતા-પિતા ! હજી લક્ષ છે કે 20 સંતાનોના બને…આવું શા માટે કરી રહ્યું છે આ યુગલ..જાણો પુરી વાત

મિત્રો હાલના સમયમાં તો તમને ખબર જ હશે કે બાળકોની ઘેલછા હાલ વસ્તીવધારાનુ મોટું કારણ બની રહ્યું છે, વર્તમાન સમયમાં તો તમને ખબર જ હશે કે દરેક ઘરોમાં બાળકોની ચાહત હોય જ છે. એવામાં જો પરિવારના કોઈ સદસ્યને સંતાન પ્રાપ્ત ન થાય તો તેને મેણા ટોણા પણ મારવામાં આવતા હોય છે. પરંતુ આજના આ લેખના માધ્યમથી અમે તમને દુનિયાના એવા એક પરિવાર વિશે જણાવાના છીએ જેને ફક્ત 14 વર્ષોની અંદરો અંદર જ 16 બાળકો થઇ ચુક્યા છે.

ખરેખર બાળકોનો આ આંકડો ખુબ વધારે કહેવામાં આવી રહ્યા છે. તો ચાલો તમને આ ખુબ અનોખા પરિવાર વિશે જણાવાના છીએ. આ પરિવારે પોતાનું ફેમિલી પ્લાનિંગ ખુબ અલગ રીતે કર્યું હતું. આ કપલ અમેરિકા ઉત્તરી કૈરોલીન માં રહેતા પૈટી હરનાડેજ અને તેના પતિ કાર્લોસ છે. આ કપલ 16 બાળકોના માતા-પિતા બની ચૂક્યું છે, જાણતા તમને પણ નવાય લાગશે કે આ કપલે ત્રણ વખત તો જુડવા બાળકોને જન્મ આપ્યો હતો, આમ કરીને હાલ તેઓનો કુલ 17 બાળકો સહીતનો પરિવાર થઇ ચુક્યો છે.

આ યુગલ એટલામાં હજી ધરાયુ નથી કારણ કે આ યુગલનો ગોળ છે કે તેઓ 20 બાળકોના માતા પિતા બને.આ યુગલનું કેહવું છે કે તેઓને ઘરમાં 10 છોકરાઓ તથા 10 છોકરીઓની જરૂરિયાત છે આ બાદ જ તેમનો પરિવાર પૂર્ણ થઇ શકે છે, હાલ તો તેઓને 17 મોં સંતાન પણ આવી ગયો હશે જે એક દીકરો હશે. આમ આવી માહિતીથી યુગલ ખુબ ખુશ છે, હવે આ યુગલને ફક્ત 3 દીકરાઓની જરૂરિયાત રહે છે.

આ પરિવારના તમામ સંતોનોના નામ પણ આ યુગલે ખુબ અનોખી રીતે રાખ્યા છે, આ યુગલે પોતાના 16 બાળકોના નામ C લેટર પરથી રાખ્યા હતા કારણ કે તમામ બાળકોના પિતાનું નામ કાર્લોસ હતું આથી જ આ યુગલે પોતાના બાળકોનું નામ ક્લેટન, ક્રિસ્ટોફર,કાર્લા, કૈટલિન, ક્રિસ્ટીયન, સેલેસ્ટે, ક્રિસ્ટિના, કલેવીન,કેથરીન, કાલેબ, કૈરોલિન, કૈમીલા, કૈરોલ અને શાર્લેટ છે. આ તમામ નામનોપેહલો અક્ષર સી પરથી જ આવી રહ્યો છે.

Categories
National

ઘોર કલિયુગ હો બાકી !! 70 વર્ષના આ આધેડ પર પોતાનું દિલ હારી બેઠી આ 19 વર્ષીય સુંદરી..આધેડની આ વાત યુવતીને ગમે છે….

કહેવાય છે કે પ્રેમમાં ઉંમર, રંગ, દેખાવ, અમીરી, ગરીબી અને જાતિ જેવી બાબતો જોવા મળતી નથી. જ્યારે તે થાય છે, તે માત્ર થાય છે. હવે જુઓ આ અનોખી પ્રેમ કહાની. અહીં છોકરીની ઉંમર 19 વર્ષની છે જ્યારે છોકરો અથવા કહો કે વૃદ્ધની ઉંમર 70 વર્ષની છે. લિયાકત અને શમાઈલા નામનું આ પ્રેમી યુગલ પાકિસ્તાનનું છે. તેમની અનોખી લવ સ્ટોરી આ દિવસોમાં સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

19 વર્ષની ગર્લફ્રેન્ડ અને 70 વર્ષની બોયફ્રેન્ડ. આ સાંભળવામાં વિચિત્ર લાગે છે ને? એવું લાગે છે કે આપણે અહીં કોઈ દાદા અને પૌત્રી વિશે વાત કરી રહ્યા છીએ. પ્રેમ અને લગ્નમાં ઉંમરનો તફાવત ખૂબ જ સામાન્ય છે. પરંતુ તે માત્ર એક હદ સુધી જ સારું છે. જો તે વધુ પડતું હોય, તો લોકો સત્તર વસ્તુઓ બનાવવાનું શરૂ કરે છે. જો કે, પ્રેમ કરનારાઓને ‘લોગ ક્યા કહેંગે’ની પરવા નથી.

લિયાકત અને શમાઈલાની લવસ્ટોરી કોઈ ફિલ્મી લવ સ્ટોરીથી ઓછી નથી. એકવાર લિયાકત રસ્તા પર ચાલી રહ્યો હતો. તેથી જ શમાઈલા તેમની સામે ચાલી રહી હતી. તેમને જોઈને લિયાકત ગીત ગુંજન કરવા લાગ્યો. આવી સ્થિતિમાં શમાઈલાએ પાછળ ફરીને જોયું. તેમની આંખો મળી અને તેમના હૃદયમાં ઘંટ વાગવા લાગ્યા. તેઓ પ્રથમ નજરમાં પ્રેમમાં પડ્યા.

જ્યારે લિયાકત અને શમાઈલાએ લગ્ન કરવાનું નક્કી કર્યું ત્યારે તે એટલું સરળ પણ નહોતું. હવે લિયાકતના પરિવારના સભ્યોને કોઈ સમસ્યા ન હતી, પરંતુ શમાઈલાના પરિવારના સભ્યો આ લગ્નની સ્પષ્ટ વિરોધમાં હતા. તેઓ ઈચ્છતા ન હતા કે તેમની દીકરીના લગ્ન તેમના દાદાની ઉંમરના પુરુષ સાથે થાય. જોકે શમાઈલાનો પ્રેમ સાચો હતો. તેણે પરિવારના સભ્યોની વાત સાંભળી નહીં. તેમને કોઈક રીતે સમજાવ્યા.

પતિની ઉંમર વિશે શમાઈલા કહે છે કે ઉંમર માત્ર એક આંકડો છે. તમે હૃદયથી યુવાન હોવા જોઈએ. તેમને તેમના પતિની ઉંમરથી કોઈ ફરક પડતો નથી. તેણી તેને ખરેખર પ્રેમ કરે છે. શમાઈલાના મતે દરેક વ્યક્તિને પોતાનું જીવન પોતાની શરતો પર જીવવાનો અધિકાર હોવો જોઈએ.

Categories
India National

પેન્શન ખાતર વૃદ્ધ તૂટેલી ખુરશી પકડીને તડકામાં ચાલ્યા, વીડિયો જોવો, નાણામંત્રીએ શરૂ કર્યો બેંકનો ક્લાસ, હવે ઘરે પહોંચશે પેન્શન

પેન્શન એ વૃદ્ધાવસ્થામાં જીવવાનો આધાર છે. પરંતુ એ જ પેન્શન ખાતર જો કોઈ વૃદ્ધને ઘરે-ઘરે ઠોકર ખાવી પડે તો તે ક્યાંકને ક્યાંક તંત્રની નિષ્ફળતા છે. ઓડિશાના ઝરીગાંવ શહેરના નબરંગપુર ગામમાં કંઈક આવી જ ઘટના બની છે, જ્યાં એક વૃદ્ધ મહિલા તડકામાં પેન્શન માટે રસ્તા પર ખુરશી પર ચાલતી જોઈ શકાય છે. મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બેંક અધિકારીઓને આડે હાથ લીધા છે.

કહો કે તડકામાં ખુરશીની મદદથી પેન્શન લેવા બેંકમાં જતી આ વૃદ્ધ મહિલાનું નામ સૂર્ય હરિજન છે. આ વીડિયો 17 એપ્રિલનો છે, જેમાં વૃદ્ધ વ્યક્તિ ખુરશીના સહારે રસ્તા પર ધીમેથી ચાલતો જોવા મળે છે. મહેરબાની કરીને જણાવો કે મહિલાને છેલ્લા 4 મહિનાથી પેન્શન મળ્યું ન હતું, જેના માટે તે બેંકના ચક્કર લગાવી રહી હતી.

વૃદ્ધ મહિલાનો વીડિયો વાયરલ થયા બાદ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે તેની નોંધ લીધી હતી અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના અધિકારીઓને આડે હાથ લીધા હતા, ત્યારબાદ બેંકે આ મામલાને જલ્દી ઉકેલવા કહ્યું હતું. ટ્વીટ કરતી વખતે નાણામંત્રીએ લખ્યું- સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના મેનેજર જવાબ આપતા જોઈ શકાય છે. પરંતુ હજુ પણ નાણાંકીય સેવા વિભાગ અને બેંકે આ બાબતે સંજ્ઞાન લઈને માનવીય રીતે કાર્ય કરવાની જરૂર છે. શું તેઓ બેંક મિત્ર નથી?

કેન્દ્રીય નાણામંત્રી સીતારમણના ટ્વીટ બાદ બેંક મેનેજમેન્ટે જવાબ આપતા કહ્યું- મેડમ, આ વીડિયો જોઈને અમે પણ એટલા જ દુખી છીએ. વીડિયોમાં, શ્રીમતી સૂર્ય હરિજન તેમના ગામમાં સ્થિત CSP પોઈન્ટ પરથી દર મહિને તેમનું વૃદ્ધાવસ્થા પેન્શન ઉપાડી લેતી હતી. તેની ઉંમરને કારણે સીએસપી પોઈન્ટ પર તેની આંગળીઓની પ્રિન્ટ મેચ થતી ન હતી. તેમનું પેન્શન આવતા મહિનાથી તેમના ઘરઆંગણે પહોંચાડવામાં આવશે. આ સાથે મહિલાને વ્હીલચેર પણ આપવામાં આવશે.આવતા મહિનાથી પેન્શન ઘરે પહોંચી જશે:

બેંક તરફથી કહેવામાં આવ્યું છે કે વૃદ્ધ મહિલા તેના સંબંધી સાથે બેંકની ઝરીગાંવ શાખામાં આવી હતી. શાખા મેનેજરે તરત જ તેમના ખાતામાં મેન્યુઅલી ડેબિટ કરીને રકમ ચૂકવી દીધી. બ્રાન્ચ મેનેજરે એમ પણ કહ્યું છે કે આવતા મહિનાથી તેમનું પેન્શન તેમના ઘરે પહોંચાડવામાં આવશે.