Categories
India National

માતાની મૂર્ખામીને કારણે બાળક નો જીવ જતા બચ્યો બાળકને સાડી સાથે બાંધી ને 10 માળે લટકાવ્યો કારણ જાણી..

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે સંતાન માટે માતા પિતા અને માતા પિતા માટે સંતાન કેટલું મહત્વનું હોઈ છે. આપણે સૌ જાણીએ છિએ કે માતા બાળક ની રક્ષક ગણાય છે અને માતા જ બાળક ને શિક્ષા આપતી હોઈ છે. તે બાળકની પહેલી ગુરુ માનવામાં આવે છે.

જો કે ઘણા લોકો એવા કામ પણ કરી નાખે છે કે લોકો માતાના બાળક પ્રત્યેના પ્રેમને લઈને પણ શંકા કરવા લાગે છે. આપણે અહીં એક એવા જ બનાવ વિશે વાત કરવાની છે કે જેમાં એક માતા પોતાની મૂર્ખામી ને લઈને પોતાના બાળકના જીવને જોખમ માં મૂકી દે છે.

જાણવી દઈએ કે આ વિડીયો ગ્રેટર ફરીદાબાદના સેક્ટર 82ના પ્લોરિડા સોસાયટીનો છે કે જ્યાં એક મહિલાએ પોતાના સંતાનને 10મા માળેથી નીચે લટકાવ્યુ હતું. અને આમ બાળક ને લટકાવ્વા પાછળ નું કારણ જાણી ને તમારા હોશ ઉડી જશે.

જણાવી દઈએ કે આ મહિલા એક ફ્લેટ માં 10 માં માળે રહે છે. તેવામાં બાલ્કની માં કપડાં સુક્વતા સમયે તેનું એક કપડું ફ્લેટ માં 9 માં માળે પડી ગયું. જો કે આ ફ્લેટ બંધ હતો. તેથી કપડું લેવા માટે આ માતાએ પોતાના બાળકને સાડી સાથે બાંધી ને નીચેના માળે કપડું લેવા માટે જીવના જોખમે બાળક ને નીચે ઉતારે છે. આવા સમયે સામેથી કોઈક વ્યક્તિ આ ઘટના નો વિડીયો ઉતર્યો અને સોશ્યલ મીડિયા પર અપલોડ કરી નાખ્યો જે બાદ લોકો માતાની મૂર્ખામી ને લઈને ચર્ચા કરી રહ્યા છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Categories
India National

હદય સ્પર્શી વીડિઓ! મહિલા પાસે બેઠેલ આ વાંદરો કરી રહ્યો છે એવુકે વીડિઓ જોઇને ચોકી જાસો કારણ કે મહિલા છેલ્લા…

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આ સમગ્ર પૃથ્વી પર મનુષ્ય સાથો સાથ અનેક અન્ય જીવ અને અન્ય જાનવર પણ રહે છે. આપણે સૌ જાણીએ છીએ કે કુદરત દ્વારા માનવીને ઘણો વિકસિત બનાવવામાં આવ્યો છે વ્યક્તિ પાસે ઘણી ભાવના અને લાગણી છે જેના કારણે તે કોઈ પણ વ્યક્તિ વસ્તુ કે પશુ પક્ષી સાથે આસાનીથી લાગણીસભર બની જાય છે. આપણે સૌ જાણીએ છીએ કે પ્રાણીઓ અને મનુષ્ય એક બીજાની ભાષા સમજી શકતા નથી.

પરંતુ બંને વચ્ચે રહેલા ભાવાત્મક સંબંધ ને કારણે તેઓ એક બીજાની લાગણી ને સમજી શકે છે. આપણે સૌ જાણીએ છીએ કે વ્યક્તિ હાલમાં અનેક પ્રાણીઓની સારસંભાળ રાખે છે અને તેનું જતન કરે છે. પ્રાણીઓ પણ મનુષ્ય ના આ પ્રેમ ને સમજીને પોતાને મનુષ્ય પાસે સુરક્ષિત અનુભવીને પોતાનો પ્રેમ વ્યક્તિ પર લુતાવે છે. આપણે સોસ્યલ મીડયા પર અનેક વીડિઓ જોયા છે કે જેમાં મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચે પ્રેમ જોવા મળ્યો હોઈ.

હાલમાં સોસ્યલ મીડયા પર ફરી એક આવોજ વીડિઓ ઘણો વાયરલ થઇ રહ્યો છે કે જ્યાં એક વાંદરો મહિલાનો હાલ જાણવા માટે તેના ઘરમાં આવી જાય છે. જો વાત વાયરલ વીડિઓ અંગે કરીએ તો તેમાં એક વૃદ્ધ મહિલા પલંગ પર સુતી જોવા મળે છે જણાવી દઈએ કે આ મહિલા છેલ્લા ઘણા સમયથી પાસે બેઠેલા વાંદરા ને ભોજન કરાવતી હતી. પરંતુ મહિલા છેલ્લા બે દિવસથી બીમાર હોવાથી ઉભી થઇ શક્તિ ના હતી.

જેના કારણે મહિલાએ બે દિવસથી વાંદરા ને જમાડી શકી ના હતી પરિણામે વાંદરાએ મહિલાનો હાલ જાણવા માટે તેની પાસે આવ્યો અને તેના પર પ્રેમ વરસાવ્યો. વીડિઓ માં જોઈ શકાય છે કે વાંદરો મહિલા પર દેઠે છે તેને નાના બાળક ની જેમ ગળે લગાવે છે અને પોતાનો પ્રેમ વરસાવે છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Categories
India National

સોના અને ચાંદીના ભાવમાં થયો ધરખમ ઘટાડો ખરીદવાનો યોગ્ય સમય સોનાના ભાવ…

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં વિશ્વ સ્તર પર કેવા પ્રકારના હાલાત છે જ્યાં એક તરફ રશીયા અને યુક્રેન યુદ્ધ ના કારણે ત્રીજા વિશ્વ યુદ્ધ ના સંકેત મળી રહ્યા છે તો આવી સ્થિતિ માં જીવન જરૂરિયાત થી લઈને દરેક વસ્તુઓ ના ભાવમાં ઘણો વધારો જોવા મળી રહ્યો છે. આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં વિશ્વ સ્તર પર વધી રહેલ મોંઘવારી ની અસર આપણા દેશ પર થઈ રહી છે.

દેશ માં અનાજ અને શાકભાજી ઉપરાંત પેટ્રોલ અને ડિઝલ ના ભાવ માં પણ વધારો જોવા મળી રહ્યો છે તેવામાં હવે જ્યાં એક તરફ લગ્નનો સમયગાળો શરૂ થઈ ચૂક્યો છે તેવામાં લોકો દ્વારા સોના ચાંદી ની માંગ માં પણ વધારો થઈ રહ્યો છે. જોકે આપણે સૌ જાણીએ છિએ કે આ બંને ધાતુ ઘણી મુલ્વાન છે અને તેની કિંમત પણ વધુ છે.

તેવામાં જો તમે પણ સોનું ચાંદી ખરીદવા માંગતા હોવ તો આ લેખ તમારાં માટે છે જણાવી દઈએ કે આ સમયે સોના અને ચાંદીના ભાવો માં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સમયે સોના અને ચાંદીના ખરીદદારો પાસે ખૂબ જ સારી તક છે.

સૌ પ્રથમ જો વાત પીળી ધાતુ અંગે કરીએ તો જણાવી દઈએ કે છેલ્લા ટ્રેડિંગ દિવસ માં સોનું રૂ. 52,537 પર બંધ થયું હતું. જ્યારે આજે સોનાનો ભાવ 52,358 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે એટલે કે સોના ના ભાવ માં રૂપિયા 179 નો ઘટાડો થયો છે.

હવે જો વાત ચાંદી અંગે કરીએ તો જણાવી દઈએ કે છેલ્લા ટ્રેડિંગ દિવસ માં ચાંદી રૂપિયા .68,124 પર બંધ રહી હતી જ્યારે આજે એક કિલો ચાંદી નો ભાવ 67807 રૂપિયા છે આમ ચાંદી માં રૂપિયા 317 નો ઘાટા જોવા મળ્યો છે.

તમે સોનાની શુદ્ધતા ચેક કરવા ઈચ્છો છો તો આ માટે સરકારની તરફથી એક એપ બનાવવામાં આવી છે. ‘BIS Care app’ થી ગ્રાહક સોનાની શુદ્ધતા જાણી શકે છે. આ એપની મદદથી સોનાની શુદ્ધતા ચેક કરવાની સાથે તેને લઈને ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાયસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહક તેની ફરિયાદ કરી શકે છે. આ એપની મદદથી ગ્રાહકને ફરિયાદ નોંધવાની જાણકારી મળી રહે છે.

Categories
India National

સોનું અને ચાંદી ખરીદવાનો સમય આવી ગયો? જાણો નવા ભાવ આજના ભાવ જાણીને તમે પણ વિચારશો કે સોનાની ખરીદી…

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં દેશ અને દુનિયામાં એક ધારો ભાવ વધારો જોવા મળી રહ્યો છે જીવન જરૂરી ચીજ વસ્તુઓ થી લઈને તમામા વસ્તુઓના ભાવમાં ધરખમ વધારો જોવા મળે છે તેવામાં આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં પેટ્રોલ અને ડીઝલ અને ગેસ ના ભાવ સાથો સાથ શાકભાજી ના ભાવો પણ આસમાને પહોચી ગયા છે. આ ભાવ વધારાના કારણે લોકો પરેશાન છે. આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં ફરી એક વખત લગ્નનો સમયગાળો શરુ થવા જઈ રહ્યો છે.

લગ્નના સમયગાળા ને લઈને સોના ચાંદી ની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. તેવામાં આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિની ઈચ્છા સોના અને ચાંદી ને ખરીદવાની હોઈ છે પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે સોના ચાંદની ભાવ ઘણા જ વધુ હોવાથી દરેક વ્યક્તિ સોના ને ખરીદી શકતા નથી. તેવામાં જો તમે પણ સોનાના ભાવ ને લઈને ખરીદી અંગે રાહ જોઈ રહ્યા છો તો આ આર્ટીકલ તમારા માટે છે.

સૌ પ્રથમ જો વાત પીળી ધાતુ અંગે કરીએ તો જણાવી દઈએ કે આજે પીળી ધાતુના ભાવમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી હાલમાં સોનાના ૨૨ કેરેટ ના ૧૦ ગ્રામ નો ભાવ ૫૦.૦૨૦ રૂપિયા છે જયારે આજ ભાવ ૨૪ કેરેટ માટે ૫૨,૫૨૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ માટે છે. આમ પીળી ધાતુએ પોતાની ચમક માં ખાસ્સો વધારો કર્યો નથી.

હવે જો વાત બીજી અમુલ ધાતુ એટલે કે ચાંદી અંગે કરીએ તો જણાવી દઈએ કે ચાંદી ના ભાવમાં મોટા પાયા પર ફેરફાર જોવા મળ્યો છે હાલમાં ચાંદી ના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે અને આ સાથે એક કિલો ચાંદી નો ભાવ રૂપિયા ૭૪,૪૦૦ રૂપિયા સુધી પહોચી ગયું છે. આમ સોના અને ચાંદીના ભાવમાં આજનો દિવસ ખરીદનાર માટે ખાસ છે.

જો વાત કરીએ સોનાના ઘરેણાં વિશે તો જાણકારી માટે જણાવી દઈએ કે દરેક પ્રકારના સોનાના દાગીના 18 અથવા તો 22 કેરેટના બનેલા હોઈ છે કારણ કે 24 કેરેટ સોનામાં એટલી શુદ્ધતા હોય છે કે તેની જ્વેલરી ન બની શકે આ ધાતુ 24 કેરેતે ઘણી નરમ બની જાય છે. જણાવી દઈએ કે 22 કેરેટ સોનામાં 91% શુદ્ધતા હોય છે, જ્યારે 9% ટકા અન્ય ધાતુઓ મિક્સ કરવામાં આવે છે જેની સાથે ચાંદી, તાંબુ, જસત વગેરે જેવી જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. બીજી તરફ, 24 કેરેટ સોનામાં 99.9% શુદ્ધતા હોય છે, જેના કારણે ઘરેણાં બનતા નથી.

Categories
Gujarat India National

શું આજે ગ્રીષ્માને ન્યાય મળી જશે? અંતિમ દલીલમાં શું ફેસલો આપશે કોર્ટ જાણો શામાટે આજનો દિવસ ગ્રીષ્મા કેશમાં છે ખાસ..

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી એક કેશ લોકોમાં ઘણો ચર્ચામાં છે આ કેશ સુરત માં બનેલી ઘટના નો છે. આપણે સૌ જાણીએ છીએ કે સુરત ના પસોદારમાં ફેનિલ નામના યુવકે ગ્રીષ્મા નામની યુવતીનું જાહેરમાં અને પરિવાર સામે જ ગળું કાપીને હત્યા કરી હતી જે બાદ આ કેશ ઘણો ચર્ચામાં છે અને યુવતીને સુરક્ષાને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. ગ્રીષ્મા ની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મ હત્યા કરવા જતા ફેનીલને બચાવી લેવામાં આવ્યો અને હાલમાં આ કેશ શરુ છે.

તેવામાં રોજ બ રોજ કોર્ટ માં થતી ટ્રાયલ ને કારણે અનેક ચોકાવનાર ખુલાસા સામે આવ્યા જેમાં બચાવ પક્ષ અને સરકાર પક્ષ બંને તરફથી અનેક દલીલો કરવામાં આવી અને પોતાના સબુત રજુ કરવામાં આવ્યા ત્યારે હવે ફરી એક વખત આ કેશ ચર્ચામાં છે કારણ કે હવે એવું લાગી રહ્યું છે કે આજે એટલે કે ૧૬ તારીખ ના રોજ ગ્રીષ્મા કેસ માં ચુકાદો આવી શકે છે.

સૌ પ્રથમ જો વાત આત્યાર સુધી ની કાર્યવાહી અંગે કરીએ તો જણાવી દઈએ કે આ કેશમાં કુલ ૧૯૦ માંથી ૧૦૫ સાક્ષીઓ ની જુબાની લેવામાં આવી હતી જયારે ૮૫ સાક્ષીને ડ્રોપ કરાયા હતા. કોર્ટમાં કલોઝિંગ ને લઈને ફેનીલની ફરધર સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હતું. જે બાદ બંને પક્ષે પોતાની દલીલો જાહેર કરવામાં આવી છે અને કોર્ટ તરફ થી આજે નવી સુનવાઈ થયા અંગે માહિતી આપવામાં આવે છે.

જે બાદ આસા છે કે કે આજે કેશમાં અંતિમ ચુકાદો આવી શકે છે. ૬ એપ્રિલ ના રોજ કરવામાં આવેલ અંતિમ દલીલ માં સરકાર પક્ષ અને બચાવ પક્ષ બંને દલીલો કરી હતી. જેમાં સરકારી પક્ષે અનેક બાબત ને લઈને ખુલાસા કરવામાં આવ્યા હતા. કોર્ટ માં બચાવ પક્ષે દલીલ કરવામાં આવી હતી કે ગ્રીષ્મા ની હત્યા ઉશ્કેરાટ થી થઇ હતી. જે વાત નું ખંડન કરતા સરકારી વકીલે કહ્યું કે આ કોઈ ઉશ્કેરાટ પૂર્વક નહિ પરંતુ આયોજન પૂર્વક ની હત્યા છે.

હત્યા માટે ખાસ છરો મંગાવી હત્યા ને અંજામ આપવા પૂર્વ તૈયારી કરવામાં આવી હતી. આ ઉપરાંત બચાવ પક્ષે આરોપી યુવાન હોવાનું કહેતા સરકાર પક્ષે જવાબ આપતા કહ્યું કે આવા યુવાનો દેશને નુકશાન પહોચાડી શકે છે. આવા કર્યો યુવાનો ને ગેર માર્ગે દોરી શકે છે. આ ઉપરાંત યુવાન જો યુવતી ની છેડતી કરે તો તેને ઠપકો આપવો કે નહિ તેવો પ્રશ્ન પણ સરકાર પક્ષે કરવામાં આવ્યો.

આ ઉપરાંત પોતાની દલીલ રજુ કરતા બચાવ પક્ષે કહ્યું કે ફેનિલ ને ખોટી રીતે ફસાવવાના આવે છે. તે પોતાનુ પક્ષ યોગ્ય રીતે જણાવે તે પહેલા જ પોલીસ દ્વારા માત્ર 7 દિવસ માં ચાર્જ શીત તૈયાર કરવામાં આવી ઉપરાંત પોલીસ અધિકારીઓ દ્વારા જે રીતે ફેનિલ ને લઈને નિવેદન આપવામાં આવ્યા છે તેના કારણે સમાજમાં ફેનિલ ને લઈને ગુસ્સાની ભાવના છે માટે કોઈ પણ ફેનિલ ના પક્ષે જુબાની આપવા તૈયાર નથી. જોકે હવે આગળ શું ચુકાદો આવે છે તેના પર લોકોની નજર છે.

Categories
India National

નબળી પરિસ્થિતિમાં પણ યુવતિ બની IAS! સંઘર્ષ જાણીને હેરાન રહી જાસો અનેક પરોક્ષા આપી છતા…

મિત્રો કહેવાય છે કે મનુસ્ય કુદરત ની ખાસ ભેટ છે. મનુસ્ય પાસે ઇચ્છા પૂરતી કરવા માટે ખાસ તાકાત છે. વ્યક્તિ પોતાની મહેનત અને આવડત થી કોઇ પણ કઠિન કાર્ય પણ સરળતા થી પૂરું કરી શકે છે. મહેનત એ માનવી નું સાચું હથિયાર છે. આપણે અહીં આવાજ એક બનાવ વિશે વાત કરવાની છે જેને જાણીને તમને પણ ગર્વ થશે

આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં મોટા ભાગના યુવાનો ની ઇચ્છા સારી સરકારી નોકરી મેળવવાની હોઈ છે યુવાનો સરકારી નોકરી મેળવવા માટે ઘણી જ મહેનત કરે છે પરંતુ દરેક લોકો આ પરીક્ષાઓ પાસ કરી શક્તા નથી. આપણે સૌ જાણીએ છિએ કે દેશની તમામ સરકારી પરિક્ષાઓ માં UPSC ની પરીક્ષા ને ઘણી અઘરી માનવામાં આવે છે.

આ પરીક્ષા દરેક લોકો પાસ કરી શક્તા નથી તેવામાં આ દિકરી કે જે માઠી પરિસ્થિતિ ને પણ માત આપીને પણ IAS અધિકારી બન્યા છે. આપણે અહીં સુરભી ગૌતમ વિશે વાત કરવાની છે. જણાવી દઈએ કે સુરભી ગૌતમ મધ્યપ્રદેશ ના સતના જીલ્લા ના અંદારા ગામના રહેવાસી છે.

જો વાત તેમના અભ્યાસ અંગે કરીએ તો તેમણે 12 ધોરણ સુધી નો અભ્યાસ પોતાના જ ગામમાં હિન્દી મીડીયમ માં પૂરો કર્યો આ સમયે તેમની અંગ્રેજી નબળી હતી. 12મા ધોરણ બાદ તેમણે એન્જીનીયરીંગ નો અભ્યાસ કર્યો અને ઇલેક્ટ્રોનિક્સ તથા કોમ્યુનિકેશન એન્જીનીયરીંગ કર્યું. તેમના ગામમાં વીજળી ની પરિસ્થિતિ ઘણી જ ખરાબ હતી.

અયોગ્ય લાઈટ ને કારણે તેમણે ફાનસ ના સહારે પોતાની અભ્યાસ પૂરો કર્યો તેમણે પ્રથમ પસંદગી ટીસીએસમા સિક્યોરિટી ની પોસ્ટ પર થઈ. જે બાદ વર્ષ 2013 માં IES ની પરીક્ષા પ્રથમ ક્રમે પાસ કરી. પરંતુ તેમની ઇચ્છા UPSC ની હતી માટે તેમણે અભયાસ શરૂ રાખ્યો અને વર્ષ 2016 માં IAS અધિકારી બન્યા.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Categories
India National

ટેક્ષ ચોરીનો અનોખો કિસ્સો આવી રીતે કરોડો રૂપિયા સંતાડયા હતા વેપારીએ રેડ કરતા મળ્યા આટલા રૂપિયા..

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપનો દેશ ઘણો વિશાળ છે. તેને ચલાવવા માટે સરકારને અનેક રૂપિયા જોઈએ છે. આવા પૈસા સરકાર અલગ અલગ ટેક્ષ દ્વારા પ્રાપ્ત કરી દેશ અને દેશવાસીઓ ના વિકાસ પાછળ લગાવે છે. પરંતુ ઘણા લોકો દેશ વિકાસ ના આવા સારા કામમાં ભાગ લેવાને બદલે અંગત લાભ ને વધુ મહત્વ આપે છે અને ઓછો ટેક્ષ ભરવો પડે તે માટે અનેક યુકતિઓ કરે છે.

તેવામાં હાલમાં ટેક્ષ ચોરી ને લઈને અને કાળા નાણાં ને લઈને આવોજ એક ગંભીર બનાવ સામે આવ્યો છે કે જ્યાં ઈન્ક્મ ટેક્ષ વિભાગ ને રેડ દરમિયાન વેપારી ના ઘરેથી એટલા પૈસા મળ્યા કે તેમને આ પૈસા ગણવા માટે મશિન માંગવા પડ્યા અને પૈસા લઈ જવા માટે મોટો ટ્રક જો વાત આ બનાવ અંગે કરીએ તો ઘટના ઉત્તર પ્રદેશના હમીરપુર ની છે.

હમીરપુર માં આવેલ સુમેરપુર શહેરના પોલીસ સ્ટેશન વિસ્તાર માં એક ગુટકા વેપારી ના ઘરે રેડ પાડવામાં આવી હતી. આ વેપારી નું નામ જગત ગુપ્તા છે. તેમની જગ્યા માં 15 લોકોની ટીમ દ્વારા આશરે 18 કલ્લાક આ રેડ ચાલી. અહીં રેડ પાડવા આવેલ અધિકારીઓ સાથે આવેલા ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે આ રેડ જોઈન્ટ કમિશનરે સર્ચ વોરંટ ને આધારે કરવામાં આવી છે.

સર્ચ વોરંટ મળતા 12 એપ્રિલના રોજ સવારે 6 વાગ્યે શરૂ થયેલ આ રેડ 13 એપ્રિલની સાંજ સુધી ચાલી. જેમાં અધિકારીઓ ને વેપારી ના બેડ માં રાખેલા બોક્સ માંથી પૈસા મળી આવ્યા. પૈસા ગણવા માટે મશીન મંગાવવામા આવ્યા જયારે પૈસા લઇ જવા ટ્રક બોલાવવો પડ્યો. હાલમાં વેપારી પાસેથી 6 કરોડ 31 લાખ 11 હજાર 800 રૂપિયા મળી આવ્યા છે.

જોકે વેપારી ના બેડ બોક્સ માં કરોડો રૂપિયા હોવાનો અંદાજ છે અ ઉપરાંત એવી પણ માહિતી છે કે આ વેપારીએ જીએસટી ડોક્યુમેન્ટમાં જે પણ હેરાફેર કરી છે જેની રકમ અલગ છે. જણાવી દઈએ ક્વ્ હાલમાં આ પૈસા ને હમીરપુરની સ્ટેટ બેન્કમાં મોકલવામાં આવ્યા છે.

Categories
Gujarat India National

અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનની કામગીરી પહોચી છે અહી શુધી જુઓ ખાસ તસ્વીરો ટુક સમયમાં જ અહી ટ્રાયલ…

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે વર્તમાન સમય ટેકનોલોજી નો છે હાલમાં અનેક એવી શોધ જોવા મળે છે કે જે માનવી નો સમય અને શક્તિ બચાવે છે આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિને પોતાના કામને લઈને એક સ્થળેથી બીજા સાથળે જવાનું હોઈ છે પરંતુ જો અન્ય જગ્યાએ જવાનું અંતર વધુ હોઈ તો વ્યક્તિને એક જગ્યાએ થી બીજી જગ્યાએ જવા માટે ઘણો સમય પણ લાગી જાય છે. તેવામાં સતત વિકસી રહેલ ટેકનોલોજી ના કારણે વ્યક્તિને સરળતા ઉભી થાય છે. આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં પરિવાન ક્ષેત્રે અનેક ફેરફાર આવ્યા છે જેમાં બુલેટ ટ્રેન પણ એક છે.

આપણે સૌ જાણીએ છીએ કે બુલેટ ટ્રેન ખુબજ ઓછા સમયમાં વધુ અંતર કાપવા માટે સક્ષમ છે તેવામાં હવે આ બુલેટ ટ્રેન ભારતમાં પણ આવવા જઈ રહી છે જેને લઈને હવે તૈયારીઓ જોર શોરથી ચાલી રહી છે. જણાવી દઈએ કે હાલમાં બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ પર ઘણો નોંધ પાત્ર કાર્ય કરવામાં આવે છે જેની અમુક તસ્વીરો આપણે અહી જોશું અને જાણશું કે કે કઈ રીતે ટુક સમયમાં આપણે બુલેટ ટ્રેન નો સફર કરવા જઈ રહ્યા છે.

આપણે સૌ જાણીએ છીએ કે ભારત ની પ્રથમ બુલેટ ટ્રેન નો રૂટ અમદાવાદ થી મુંબઈ ની વચ્ચેનો છે. જેને લઈને અત્યારે તૈયારીઓ શરુ છે. જણાવી દઈએ કે વર્ષ ૨૦૨૬ સુધીમાં બુલેટ ટ્રેન ના ૩૫૦ ની ગતિએ બુલેટ ટ્રેનને દોડાવવા માટે સુરત થી બીલીમોરા સુધીનો ટ્રેક પર પરિક્ષણ કરવામાં આવશે હાલમાં આ કામગીરી ને લઈને તમને આ વિસ્તારમાં માસીન અને ઉચા સ્તંભ જોઈ શકો છો.

જણાવી દઈએ કે બુલેટ ટ્રેન માટે હાલમાં નવસારી અને સુરત ઉપરાંત ભરૂચ અને વડોદરા ના કાસ્ટિંગ યાર્ડ પણ જોવા મળશે. જણાવી દઈએ કે અમદાવાદથી મુંબઈ વચ્ચે જે બુલેટ ટ્રેનનો રૂટ નક્કી કરવામાં આવ્યો છે તેમાં કુલ 12 સ્ટેશન જોવા મળશે. જે પૈકી સાબરમતી અને સુરત ના સ્ટેશનની કામગીરી મહદ અંશે પૂરી થઇ ગઈ છે. અમદાવાદ થી મુંબઈ ના બુલેટ ટ્રેનના રૂટ ની લંબાઈ 502 કિલોમીટર ની છે જે પૈકી આ યોજનાને પૂરી કરવા માટે હાલમાં ગુજરાત માંથી 99 ટકા જમીન મેળવવાની કામગીરી પૂરી થઇ ગઈ છે અને તેના પર કામ પણ થવા લાગ્યું છે.

જણાવી દઈએ કે અમદાવાદ અને મુંબઈ વચ્ચે કુલ ૧૨ સ્ટેસન જોવા મળશે જે પૈકી 8 સ્ટેશન ગુજરાત માં જોવા મળશે કે જેમાં વાપી, બીલીમોરા અને ભરૂચ, સુરત તથા વડોદરા ઉપરાંત આણંદ અને નડિયાદ સાથો સાથ અમદાવાદ અને સાબરમતી નો સમાવેશ થાય છે. આ ઉપરાંત જણાવી દઈએ કે ગુજરાતમાં સુરત અને સાબરમતીમાં બુલેટ ટ્રેનના કોચ માટે ડેપો પણ તૈયાર કરવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે બુલેટ ટ્રેન ના ૧૨ સ્ટેસન પૈકી દેશનું પહેલું બુલેટ ટ્રેન સ્ટેશન સુરતમા 2023 સુધીમાં બની જશે જયારે વર્ષ 2027 થી સુરત અને બિલિમોરા વચ્ચે બુલેટ ટ્રેન ચલાવવામાં આવશે. હવે જો વાત જમીન ઉપરાંત પાણી અંગે કરીએ તો જણાવી દઈએ કે રાજ્યમાં બુલેટ ટ્રેન નર્મદા અને તાપી ઉપરાંત મહી તથા સાબરમતી નદી પરથી પણ બુલેટ ટ્રેનનો રૂટ છે. જેને લઈને હાલમાં નદીઓ ઉપર પિલરો અને પાયાની કામગીરી થઈ ગઈ છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Categories
Gujarat India National

હવામાન વિભાગ દ્વારા વરસાદને લઇ મોટી આગાહી આવનાર સમયમાં વરસાદના કારણે દેશના આ વિસ્તારો.

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં ઉનાળાનો સમયગાળો ચાલી રહ્યો છે તેવામાં જ્યાં ગરમી ના કારણે લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે તો આ કાળજાળ ગરમીથી રાહત અંગે પણ માહિતી મળી રહી છે જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા વરસાદ અને ચોમાસા ને લઈને અમુક આગહિ કરી છે.

આપણે સૌ જાણીએ છિએ કે દેશમાં પાછલુ ચોમાસું ઘણું સારું રહ્યું હતું અને દેશના અલગ અલગ ભાગોમાં વર્શેલા મૂસળધાર વરસાદ ને કારણે દેશનું જળ સંકટ તો હળવું પડ્યું જ સાથો સાથ દેશમાં અમુક વિસ્તારમાં પૂરની સ્થિતિ પણ જોવા મળી હતી. અગાઉ જ્યાં એક તરફ વરસાદે પોતાના તમામ જૂના રેકોર્ડ તોડ્યા હતા તો હાલમાં ફરી એક વખત વરસાદ ને લઇ આગાહી કરવા માં આવેલ છે

મળતી માહિતી અનુસાર હવામાન વિભાગે જણાવ્યું છે કે આ ચોમાસુ મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને પંજાબ તથા હરિયાણામાં માટે સારું રહેશે અને સારો વરસાદ વરસી શકે છે. જ્યારે દેશના અન્ય રાજ્યો જેવાકે ગુજરાત અને રાજસ્થાન અને તેની આસપાસ ન વિસ્તારો તથા પૂર્વોત્તરના રાજ્યો જેવા કે નાગાલેંડ, મણિપુર ઉપરાંત મિઝોરમ અને ત્રિપુરા વગેરેમાં વરસાદ નો પ્રભાવ વધુ જોવા મળશે નહીં

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે દેશમાં શરૂ થયેલ વરસાદ નો પહેલો રાઉન્ડ પછીના રાઉન્ડ કરતા સારા રહેશે. સાથો સાથ એવી પણ આગાહી છે કે આજ વખતે દેશમાં ચોમાસુ સરેરાશ અને સામાન્ય રહેશે આજ વખતે ના ચોમાસાની ઋતુ માં વરસાદ લાંબા ગાળાની સરેરાશના આશરે 98 ટકા જ્યારે સરેરાશ વરસાદની 65 ટકા રહી શકે છે.

Categories
India National

મોતનો આવો ભયાનક દ્રશ્ય પહેલા નહીં જોયું હોઇ! રોપવેથી બચવા હેલિકોપ્ટરમાં ચડવા જતા યુવક નીચે પડ્યો અને..

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં જ દેશ માં એક ઘણો મોટો અકસ્માત સામે આવ્યો છે કે જ્યાં ઝારખંડ ના દેવધરમાં દુમકા રોડ પાસે આવેલા મોહનપુર બ્લોકમાં ત્રિપુટી માં આવેલ દેશના સૌથી ઉચા શિખર કે જેની ઉચાઇ સમુદ્ર સપાટી કરતા આશરે ૨૪૭૦ ફૂટ ઉચી છે. તેમાં પરિવહન માટે જે રોપવે ઉપયોગમાં લેવામાં આવતું હતું તેમાં ટેકનિકલ સમસ્યા ને કારણે અકસ્માત સર્જાયો છે.

જણાવી દઈએ કે આ દુર્ઘટના ગ્રસ્ત રોપવેની લંબાઈ આશરે ૭૬૬ મીટર જયારે ઉચાઇ આશરે ૮૦૦ મીટર છે કે જેમાં પરિવાન માટે ૨૬ ટ્રોલીઓ છે. કે જેમાં ઘટના પછી અત્યાર સુધીમાં 25 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે સોમવારે વધુ 23 લોકો હજુ પણ ટ્રોલિ માં ફસાયેલા હતા જ્યરે એક દિવસ પહેલા થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે અને ઘટના ને કારણે 12 લોકો ઘાયલ થયા છે.

આ સમયે ફરી એક વખત દુઃખદ માહિતી મળી રહી છે કે જ્યાં વધુ એક વ્યક્તિએ ઘટના માં પોતાનો જીવ ગુમાવ્યો છે જણાવી દઈએ કે બચાવ કામગીરી દરમિયાન સેનાના હેલિકોપ્ટરમાંથી લપસીને નીચે પડી જવાથી એક યુવકનું મોત થયું છે આ યુવકને દોરડાની મદદથી હેલિકોપ્ટરની અંદર ખેંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો, પરંતુ હેલિકોપ્ટરની નજીક પહોંચ્યા બાદ યુવકે હાથ ગુમાવ્યો હતો. અને તે ઊંડી ખીણ માં પડી જતા મૃત્યુ પામ્યો.

જો વાત વિકરાળ અકસ્માત માં ફસાયેલા લોકોની હાલત અંગે કરીએ તો રોપ્વે માં સવાર એક યાત્રી કે જેનું નામ સંદીપ છે તેની સાથે વાત કરતા માલુમ પડ્યું કે તે 19 કલાક સુધી ટ્રોલીમાં ફસાયેલા હતા, જોકે હાલમાં તેમને બચાવી લેવામાં આવ્યું છે કે બાદ્ તેમણે કહ્યું કે મને લાગે છે કે બાબા બૈદ્યાનાથે મને બીજું જીવન આપ્યું છે. હું હવામાં બ્રાઉન ટ્રોલીમાં ફસાયેલા દુઃખદાયક અનુભવને ભૂલી શકતો નથી. તે ભયાનક હતું.

તેમણે વધુમાં એ પણ કહ્યું કે તેઓ જે ટ્રોલી માં સવાર હતા તે આશરે 100 ફીટની ઊંચાઈએ અટકી. તેમણે કહ્યું કે અચાનક વીજળી ગયા બાદ રોપવે એ કામ કરવાનું બંધ કરી દીધું જ્યારે હેલ્પલાઇન નંબર પર ફોન કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે તકનીકી ખામીને કારણે રોપવે બંધ છે, જેને સુધારવામાં આવે છે. જે બાદ ફરીથી ફોન કરતા માહિતી મળી કે રોપવે કામ કરી રહ્યું નથી અને તેમને સોમવારે હેલિકોપ્ટર દ્વારા ઉતારવા માં આવશે.

જણાવી દઈએ કે ઘટનાના લગભગ 24 કલાક બાદ ડ્રોન દ્વારા ફસાયેલા લોકોને ભોજન અને પાણી પહોંચાડવામાં આવ્યું હતું. આ ઘટના પર શોક વ્યક્ત કરતા ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને કહ્યું કે બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. “સરકાર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે,” તેમણે કહ્યું. “હવાઈ દળ, NDRF, આર્મી અને ITBPની સંયુક્ત ટીમો મોહનપુર બ્લોક હેઠળ ત્રિકુટ પર્વત ખાતે રોપ-વેની મુસાફરી દરમિયાન ફસાયેલા લોકોને બહાર કાઢી રહી છે,” અને બચાવ અને રાહત કામગીરી માટે વાયુસેનાના બે હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે.