Categories
Gujarat India National

ગુજરાત માટે સન્માન! વડોદરાની આ યુવતીએ ઈન્ટરનેશનલ મંચ પર મેળવ્યો આ ખાસ સન્માન જાણીને ગર્વ સાથે તેમની….

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલનો આ સમય એ ભારતનો સમય છે હાલમાં દેશ અને દુનિયાના માં અનેક એવા ક્ષેત્રો છે કે જ્યાં ભારતીઓ દેશ અને દેશ વશીઓ નું નામ ગર્વથી ઉચું કરી રહ્યા છે પોતાની ખાસ અને આગવી પ્રતિભા અને જ્ઞાન દ્વારા આજે આખા વિશ્વ માં ભારત પોતાની અલગ અને આગવી ઓળખ ધરાવે છે તેવામાં હવે વિસ્તર પર જોવા મળતી વિવિધ પ્રત્યોગીતા માં પણ ભારતીઓ પોતાનું આગવું સ્થાન બનાવી રહ્યા છે.

તેવામાં હવે ફરી એક વખત ભારત અને ગુજરાત માટે ગર્વ થાય તેવી બાબત સામે આવી છે કે જ્યાં ૪૦ મહિલાઓ ને પાછળ છોડીને ગુજરાતની આ મહિલાએ ખાસ સન્માન મેળવ્યું છે. આપણે અહી રાજ્યના વડોદરામાં રહેતા ફેશન ડીઝાઇનર દર્શીના બારોટ વિશે વાત કરવાની છે જણાવી દઈએ કે હાલમાં જ દર્શીના બારોટ CLM એટલે કે સેલીબ્રીટી મોડલિંગ મીસીસ ઈન્ટરનેશનલ ૨૦૨૨ પ્રત્યોગીતા જીતીને આ ખિતાબ પોતાના નામે કર્યો છે

આ બાબત ઘણી ગર્વ આપાવે તેવી છે. સૌ પ્રથમ જો વાત દર્શીના બારોટ અંગે કરીએ તો જણાવી દઈએ કે તેઓ વડોદરાની યુનીવર્સીટી માંથી BSC નો અભ્યાસ કર્યો છે અને હાલમાં તેઓ ફેશન ડિઝાઈનર છે. જણાવી દઈએ કે આ કોઈ પહેલો ખિતાબ નથી કેજે દર્શીના બારોટ પોતાના નામે કર્યો હોઈ અગાઉ પણ દર્શીના બારોટ વર્ષ ૨૦૨૧ માં મિત્રો અને પરિવાર ના કહેવાથી મીસીસ ગુજરાત પ્રત્યોગીતામાં ભાગ લીધો હતો અને જીત્યા પણ હતા.

આ ઉપરત વર્ષ ૨૦૨૧ માં તેઓ મીસીસ બેસ્ટ પર્સનાલીટી નો પણ ખિતાબ મેળવ્યો હતો. અને થોડા જ સમય માં જાહેર થનાર વર્ષ ૨૦૨૨ માટે ઇન્ડિયા ધ ગ્રેન્ડ બુટી પ્રત્યોગીતા માં પણ તેમણે ભાગ લીધો છે. જો વાત CLM અંગે કરીએ તો જણાવી દઈએ કે આ પ્રત્યોગીતામાં ભારત ઉપરાંત શ્રીલંકા અને તિબેટ સહીત અનેક દેશની મહિલાઓ ભાગ લે છે હાલમાં આ પ્રત્યોગીતામાં ૪૦ મહિલાઓએ ભાગ લીધો હતો જેમાંથી દર્શીના બારોટ પ્રત્યોગીતા જીતા હતા.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Categories
Gujarat India National

શિક્ષણ જગતને કલંક! વિધાર્થીની સાથે શિક્ષકે કરી એવી હરકતકે વીડિઓ જોઇને ચોકી જાસો ઉપરાંત બચાવમાં કહી એવી વાત કે….

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા જીવનમાં ગુરુ નું સ્થાન ઘણું ઉચું માનવામાં આવે છે આપણા જીવનમાં માતા પિતા પછી એક ગુરુ જ કેજે જીવનમાં આગળ વાચવા માટે બાળકને મદદ કરે છે શિક્ષક ની ઈચ્છા પોતાના જ્ઞાન દ્વારા પોતાની પાસે ભણતા વિધાર્થીઓ આગળ વધે તેવી હોઈ છે. ગુજરાતીમાં તો શિક્ષક ને માસ્તર કહેવામાં આવે છે માસ્તર એટલે માં ના સ્તરની વ્યક્તિ કેજે બાળકોને આગળ વધવા પ્રેરે પરંતુ હાલમાં શિક્ષકોને લાગતા એવા એવા બનાવો સામે આવ્યા છે જેમાં શિક્ષક ના માં ના સ્તર ના નહિ પરંતુ રક્ષાસના સ્તરના લક્ષણો જોવા મળે છે.

હાલમાં આવોજ એક બનાવ ઘણો ચર્ચામાં છે કે જ્યાં એક શિક્ષક વિધાર્થીની સાથે શરીરક અડપલા કરે છે અને ઘટના ને લઈને એક વીડિઓ પણ ઘણો વાયરલ થઇ રહ્યો છે. જો વાત આ અમાનવીય ઘટના અંગે કરીએ તો ઘટના ગુજરાત ની છે કે જ્યાં ના સુરત ના એક લંપટ શિક્ષક નો સાચો ચહેરો લોકો સામે આવ્યો છે. જણાવી દઈએ કે સુરતમાં આવેલી એક ખાનગી શાળા કે જેનું નામ સનલાઈટ છે ત્યાની આ ઘટના છે.

આ ઘટના ક્લાસના સીસીટીવી માં કેદ થઇ ગઈ હતી. વીડિઓ માં એક શિક્ષક ધોરણ આઠની એક વિધાર્થી સાથે શારીરિક અડપલા કરતો જોવા મળે છે. શાળામાં રીશેસ ના સમયે જયારે આખો રૂમ ખાલી હોઈ ત્યારે સમયનો ફાયદો ઉઠાવી આ શિક્ષક યુવતી પાસે જાય છે અને શારીરિક અડપલા કરવા લાગે છે. જણાવી દઈએ કે આ લંપટ શિક્ષક નું નામ નીલેશ ભાલાણી છે. આ ઘટના વર્ષ ૨૦૧૯ ની છે.

કે જયારે નીલેશ શાળામાં ધોરણ ૮ થી ૧૦ માં ભણાવતો હતો. જો કે આ ઘટના ને લઈને વીડિઓ હવે બહાર આવ્યો છે જણાવી દઈએ કે શાળાના ત્યારના પ્રિન્સિપાલ મનીષ પરમાર કે જેઓ કોરોના માં મૃત્યુ પામ્યા હતા તેમના અવશાન બાદ જયારે શાળા તરફથી મનીષ ભાઈનું લેપટોપ પરિવારને આપવામાં આવ્યું તેમાં આ વીડિઓ જોવા મળ્યો હતો.

જે બાદ ઘટના અંગે વર્તમાન વાઈસ પ્રિન્સીપાલ જે જાણ થઇ તેમણે વીડિઓ શાળા ના ટ્રસ્ટી જયસુખભાઈ ને બતાવ્યો. લેપટોપ ના અન્ય ડોક્યુમેન્ટ પરથી માલુમ થાય છે કે તે સમય ના પ્રિન્સિપાલ મનીષ ભાઈ આ લંપટ શિક્ષક નીલેશ વિરુધ સબુત એકઠા કરતા હતા જેના કારણે તે આ શાળા કે અન્ય શાળામાં જઈને આવા કૃત્યુ ના કરી શકે માટે યોગ્ય પુરાવા ભેગા કરીને તેની પર કાર્યવાહી કરવા માંગતા હતા.

પરંતુ તે પહેલા જ તેમનું અવશાન થઇ ગયું જણાવી દઈએ કે મનીષ ભાઈના લેપટોપ માંથી નીલેશના આવા અન્ય પાંચ વીડિઓ પણ મળ્યા હતા.

જે બાદ આવા અને આની જેવા અન્ય શિક્ષકોને શબક શીખવવા શાળાના ટ્રસ્ટી જયસુખ ભાઈએ નક્કી કર્યું સામાન્ય રીતે આવી ઘટના બાદ કોઈ પણ શાળા પોતાનું નામ બચાવવા આવા કિસ્સાને બહાર આવવા દેતા નથી પરંતુ આવા શિક્ષ્ક્ને સબક મળે અને યુવતીને ન્યાય મળે તે માટે જયસુખ ભાઈએ શાળાના નામની પરવા કર્યા વિના જીલ્લાના શિક્ષણ અધિકારીને પુરાવા સાથે ફરિયાદ કરી.

આ ઘટના ને લઈને શિક્ષકે પોતે નીર્દ્દોષ હોવાનું જણાવ્યું અને કહ્યું કે તે યુવતી તેની જાણીતી હતી અને તેના ગયા પછી તેણે પણ શાળા માંથી નામ કાઢી લીધું હતું. નીલેશના જણાવ્યા પ્રમાણે તેને શાળામાં ઓછો પગાર મળતો હતો અને કામ તથા લેકચર વધુ લેવડાવવામાં આવતા હતા અને હાલમાં તે અન્ય શાળા માં છે માટે તેને બદનામ કરવાની કોશિશ થઇ રહી છે.

https://youtu.be/JGLPVH6LoUc

Categories
India National

દેશના સૌથી ઉચા રોપવે પર સર્જાયો ગંભીર અકસમાત જુઓ વીડિઓ અત્યાર સુધીમાં આટલા લોકોનું મૃત્યુ થયું અકસ્માતનું કારણ…

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં ટેકનોલોજી નો સમય ગાળો છે આપણે સૌ જાણીએ છીએ કે વર્તમાન સમયમાં ટેકનોલોજી ના વિકાસનાં કારણે અનેક શોધ થઇ છે કેજે વ્યક્તિના જીવનને ઘણું સરળ બનાવે છે પરંતુ કહેવાય છે દરેક સિક્કાની બે બાજુ હોઈ છે તેની જેમ ટેકનોલોજી નો જેટલો ફાયદો છે તેમાં ઘણું વખત નુકશાન પણ થાય છે. હાલમાં આવોજ એક દુખદ અને ગંભીર અકસ્માત સામે આવ્યો છે, આ અકસ્માત રોપ વે નો છે જેને લઈને આપણે અહી માહિતી મેળવવી ની છે.

મળતી માહિતી અનુસાર આ અકસ્માત ઝારખંડ ના દેવધર માં થયો છે. જણાવી દઈએ કે આ વિસ્તરમાં શહેરથી આશરે ૨૦ કિમી દુર દેવદર દુમકા રોડ પાસે આવેલા મોહનપુર બ્લોકમાં ત્રિપુટી માં આવેલ દેશના સૌથી ઉચા શિખર કે જેની ઉચાઇ સમુદ્ર સપાટી કરતા આશરે ૨૪૭૦ ફૂટ ઉચી છે. અને આ ટેકરી જમીનથી આશરે ૧૫૦૦ ફૂટ ઉચી છે તેમાં પરિવહન માટે જે રોપવે ઉપયોગમાં લેવામાં આવતું હતું તેમાં અકસ્માત સર્જાયો છે.

આ અકસ્માત ને કારણે અનેક લોકોના જીવ સંકટમાં મુકાયા હતા જો વાત આ અકસ્માત અંગે કરીએ તો પ્રાથમિક રીતે મળતી માહિતી અનુસાર અકસ્માત ટેકનીકલ ખામી અને ટેકનીકલ કારણોસર સર્જાયો છે. જેના કારણે રોપવે ની ટ્રોલીઓ એક બીજા સાથે અથડાઈ જતા અકસ્માત સર્જાયો. આ ઘટના ને કારણે રોપવે માં સવાર આશરે ૪૮ લોકોના જીવ જોખમ માં મુકાયા. જો કે ઘટના અંગે જાણ થતા પોલીસ અને NDRF ની ટીમ દ્વારા તરત બચાવ કાર્ય શરુ કરવામાં આવ્યું.

જણાવી દઈએ કે લોકોના જીવ બચાવવા માટે સેના ના હેલીકોપ્ટર ની પણ મદદ લેવામાં આવી અને તેની મદદથી લોકને સુરક્ષિત રોપવે ની ટ્રોલીઓ માંથી બહાર કાઢવામાં આવ્યા. જયારે ઘટના ના ૨૦ કલાક વીતી ગયા પછી પણ હજુ બચાવ કર્યું શરુ છે આત્યાર સુધીમા ૨૨ જેટલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે જયારે બાકીના લોકોનો બચાવ શરુ છે. રોપવે દુર્ઘટના ને લઈને પોલીસ અને પ્રશાસન અનેક મોટા અધિકારીઓ ઘટના સ્થળે હાજર થઇ ગયા.

જો વાત આ દુર્ઘટના ગ્રસ્ત રોપવે અંગે કરીએ તો તેની લંબાઈ આશરે ૭૬૬ મીટર જયારે ઉચાઇ આશરે ૮૦૦ મીટર છે કે જેમાં પરિવાન માટે ૨૬ ટ્રોલીઓ છે.આ રોપવેની મદદથી આ વિશાળ ટેકરીની ટોચ પર પહોચવા માટે ફક્ત ૮ થી ૧૦ મીનીટનો સમય જ લાગે છે. જો વાત આ ઘટના માં મૃત્યુ પામેલા લોકો અંગે કરીએ તો અત્યાર સુદીમાં બે લોકોના મોત અંગે માહિતી મળી છે. જયારે અનેક લોકોના ઘાયલ થાયની માહિતી છે. ઈજાગ્રસ્ત લોકો ને સારવાર માટે નજીકની હોસ્પિટલ માં મોકલવામાં આવી રહ્યા છે.

Categories
India National

ઘોર કળયુગ! ચોરીનો આવો કિસ્સો પહેલા નહિ સાંભળ્યો હોઈ વેપારીના ગોડાઉનમાં ચોરે કરી એવી ચોરીકે જાણીને ચોકી જાસો….

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલના સમયમાં દેશ અને દુનિયા અલગ અલગ અનેક સમસ્યા સાથે લડી રહી છે તેવામાં જો આખા વિશ્વ ની પ્રજા નો સૌથી વધુ કોઈ બાબત હેરાન કરી રહી છે તોતે મોંઘવારી છે જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. મોંઘવારી નો આ માર ભારતની જનતા પણ સહન કરી રહી છે. આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં મોજ શોખની વસ્તુઓ તો ઠીક પરંતુ જીવન જરૂરી વસ્તુઓ ના ભાવો પણ આસમાન પર છે, વધતા ભાવ વધારાના કારણે શાક ભાજી અને અન્ય ખોરાકની વસ્તુઓના ભાવ આસમાને છે.

તેવામાં લોકોને બે ટાઈમ નો ખોરાક મેળવવો પણ મુશ્કેલ બને છે. જેના કારણે અનેક લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે તેવામાં અનેક જગ્યાએ ચોરી અને લુટ ફાટ જેવી ઘટના લોકોની મુશ્કેલીઓ માં વધારો કરી રહી છે. આપણે સૌ જાણીએ છીએ કે અમુક લોકો પોતાના અંગત સ્વાર્થ માટે અન્ય લોકોની વસ્તુઓ પર ધ્યાન રાખે છે અને તેની ચોરી કરે છે. જેને લઈને લોકોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ અનુભવવી પડે છે.

હાલમાં ચોરીને લઈને આવોજ એક કિસ્સો સામે આવ્યો છે જેને જાણી તમને પણ નવાઈ લાગશે આ કિસ્સો ઉતર પ્રદેશ ના શાહજહાં પુર ના તીલહર પોલીસ સ્ટેસન વિસ્તાર અંતર્ગત આવતા એક બજાર નો છે કે જયના એક શાક ભાજી વિક્રેતા ને ત્યાં ચોરી થઇ છે આ વેપારીનું નામ મનોજ કશ્યપ છે કે જેના ગોડાઉન માં ચોરોએ કિમતી વસ્તુની ચોરી કરી જણાવી દઈએ કે આ કિમતી વસ્તુ લીંબુ છે.

આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં દેશમાં લીંબુનો ભાવ આસમાને છે તેવામાં મનોજ ભાઈના ગોડાઉન માં રાખેલા કિમતી અને મોંઘા લીંબુ ચોરો ચોરી ગયા જણાવી દઈએ કે ચોરો દ્વારા લીંબુ અને ડુંગળી તથા લસણ જેવી અન્ય વસ્તુઓ પણ ચોરી કરી છે. મનોજ ભાઈના જણાવ્યા અનુસાર ચોરો દ્વારા ૬૦ કિલો લીંબુ, ૪૦ કિલો ડુંગળી અને ૩૮ કિલો લસણ ની ચોરી કરવામાં આવી છે. હાલમાં લીંબુની કીમત આ બજાર માં ૨૮૦ રૂપિયા પ્રતિ કિલો છે. જયારે અમુક વિસ્તારોમાં આ ભાવ ૩૦૦ થી ૪૦૦ રૂપિયા છે. તેવામાં અનુમાન છે કે ચોરો આશરે ૨૪૦૦૦ ની ચોરી ગયા છે હાલમાં મનોજ ભાઈએ પોલીસ ને ચોરીની ફરિયાદ નોંધાવી છે.

Categories
India National

યુવતીઓ સાવધાન! અનેક યુવતીઓ સાથે શરીર સુખ માણ્યા બાદ યુવક કરતો હતો હત્યા આવી રીતે ફસાવતો હતો યુવતીને પોલીસને પણ…

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં દેશ માં હત્યા અને અન્ય ગુનાહિત પ્રવૃતિઓમાં ધરખમ વધારો થઇ રહ્યો છે તેવામાં ખાસ તો મહિલા સાથે રેપ અને હત્યા જેવા અનેક બનાવો સામે આવતા સમાજમાં હડકંપ મચી જાય છે. આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી પ્રેમ ના નામે પ્રેમિકાની હત્યા કે પછી રેપ બાદ હત્યા ઉપરાંત ઘરેલું હિંસા ને લઈને અનેક મહિલાઓ અને બાળકીઓ પોતાનો જીવ ગુમાવી બેઠી છે આ ઘટના ખરેખર સમાજ માટે શરમજનક અને ચિંતાનો વિષય છે તેવામાં મહિલા સુરક્ષા ને લઈને પણ સચેત થવું જરૂરી છે.

હાલમાં ફરી એક વખત આવોજ બનાવ સામે આવ્યો છે કે જેના વિશે જાણીને તમને પણ હેરાન થઇ જાસો. કે જ્યાં એક યુવકે અનેક યુવતીઓ સાથે શરીરક સંબંધ બાંધીને તેની હત્યા કરતો. આપણે અહી સાઈકો કીલર વિક્રમ ઉર્ફે મિન્ટુ વિશે વાત કરવાની છે કે જે હાલમાં પોલીસ ની પકડ માં છે. જણાવી દઈએ કે છોકરીઓ ને ફસાવવી અને તેમની સાથે સંબંધ બનાવવા જે બાદ હત્યા કરવી આ બાબત જાણે મિન્ટુ માટે રમત વાત બની ગઈ હતી.

મિન્ટુદેશના અલગ અલગ રાજ્યોમાં ફરતો અને છોકરીઓ ને ફસાવતો આ માટે પોતે આર્મી ઓફિસર કે પછી ઇન્કમટેક્ષ ઓફિસર હોવાનું જણાવતો જેના કારણે છોકરીઓ ઈમ્પ્રેશ થઇ જતી અને મિન્ટુ સાથે મિત્રતા કરતી જે બાદ મિન્ટુ તેનો લાભ ઉઠાવી શરીર સુખ માણતો અને પછી મુશ્કેલી પડતા યુવતીની હત્યા પણ કરતો. પોતાને આર્મી ઓફિસર જેવોજ બનાવવા માટે તેણે પોતાનો લુક પણ એવોજ બનાવ્યો હતો.

વાળ અને કપડા આર્મી ઓફિસર જેવા જ રાખ્યા ઉપરાંત લોકોને મળતા કે વાતો કરતા જય હિંદ અચૂક બોલતો કે જેથી લોકોને તેના પર શક થતો નહિ પોલીસ ને પણ જય હિંદ કહીને મળતો હતો. જોકે અલગ અલગ ભાગોમાં ફરવાને કારણે આત્યાર સુધી આ વ્યક્તિને પોલીસ પકડી શકી ના હતી. દેશના અલગ અલગ ભાગમાં જેમકે રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉતર પ્રદેશ જેવા રાજ્યોમાં પ્રાઇવેટ નોકરી કરતો અને છોકરીઓ ને હોટલમાં બોલાવી તેમનું શોષણ કરતો.

જણાવી દઈએ કે મિન્ટુએ વર્ષ ૨૦૧૯ માં અલવરની એક સગીરા ને મહુઆ લઇ જઈને પોતાના બે મિત્રો સાથે સામુહિક બળાત્કાર પણ કર્યો હતો. ઉપરાંત મૂળ ગુજરાત ની ગ્વાલિયર માં રહેતી એક યુવતી કે જેનું નામ પૂજા છે તેને મિન્ટુ ના મિત્ર સંજય પસંદ હતો અને તેને સંજય સાથે જ લગ્ન કરવા હતા જોકે સંજય પૂજા સાથે લગ્ન કરવા તૈયાર ના હતો જયારે પૂજાને ગ્વાલિયર થી જયપુર મોકલવામાં આવી ત્યારે મિન્ટુ તેની પાછળ ગયો.

અને મિત્ર સંજય ની પ્રેમિકા પૂજાને ફરી ગ્વાલિયર લાવીને પોતાના મિત્રો સાથે સંજયના જ રૂમમાં તેની સાથે સામુહિક બળાત્કાર કરી ગળું કાપી હત્યા કરી હતી.અને તેના મૃત દેહને સહેરના રેલ્વે સ્ટેસન થી દુર એક ટ્રક પર ફેક્યું. જોકે મિન્ટુ ઘણો હોશિયાર હતો પોતાની લોકેશન પોલીસ પકડી ના શકે તે માટે મુસાફરી દરમિયાન તે ફોન શરુ રાખતો અને પછી બંધ કરી દેતો જોકે હાલમાં આ સાઈઓ કીલર પોલીસ ની પકડ માં છે, પૂછ તાછ માં માલુમ પડ્યું કે આત્યાર સુધીમાં મિન્ટુએ ૫ રાજ્યોની ૫૦ યુવતીને પોતાના હવસનો શિકાર બનાવી છે.

Categories
India National

લગ્ન પહેલા જ IAS ટીના ડાબી અને પ્રદીપે લોકોને ચોકાવ્યા! લીધો એવો નિર્ણયકે જાણીને ચોકી જશો ફેન્સને દુખી કરનાર ખબર..

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં કમુરતા બાદ દેશમાં ફરી એક વખત લગ્નનો માહોલ જામવા જઈ રહ્યો છે તેવામાં આપણે સૌ જાણીએ છીએ કે આ લગ્નના સમય ગાળામાં અનેક દંપતી પોતાના જીવન સાથી સાથે નવા જીવનની શરૂઆત કરશે અને નવા જીવનમાં પગલા કરશે જોકે હાલમાં દેશ માં એક લગ્ન છેલ્લા ઘણા સમયથી સતત ચર્ચામાં છે જણાવી દઈએ કે આ લગ્ન IAS ઓફિસર ટીના ડાબી અને પ્રદીપ ગવાંડે ના છે.

જણાવી દઈએ કે ટીના ડાબી આજે દેશનું જાણીતું નામ છે માત્ર ૨૨ વર્ષની ઉમરે પ્રથમ પ્રયાસમાં UPSC ટોપ કરેલ ટીના હાલમાં બીજા લગ્નને લઈને ચર્ચામાં છે જણાવી દઈએ કે ટીનાએ પહેલા લગ્ન અતહર આમીર ખાન સાથે કર્યા હતા પરંતુ લગ્નના માત્ર બે જ વર્ષમાં તેઓ અલગ થયા જણાવી દઈએ કે અતહર આમીર પણ એક IAS ઓફિસર છે.

જો કે હવે ફરી એક વખત ટીના ડાબી પોતાના નવા જીવન ની શરૂઆત કરવા જઈ રહી છે ટીના ડાબી પોતાનાથી ૧૩ વર્ષ મોટા IAS ઓફિસર પ્રદીપ ગવાંડે સાથે લગ્ન બંધનમાં જોડાવવા જઈ રહી છે. તેવામાં તેમના આ લગ્ન ચર્ચાનો વિષય બન્યો છે. જોકે હાલમાં લગ્ન પહેલા આ કપલે એક ચોકાવનાર નિર્ણય લીધો છે જેના કારણે ફેન્સ માં નિરાશા છે.

લગ્ન પહેલા જ આ કપલ સોસ્યલ મીડ્યાથી દુર થઇ ગયું છે. જણાવી દઈએ કે હાલમાં જ ટીના ડાબી દ્વારા તેમનું ઈન્સટા અને ફેસબુક એકાઉન્ટ ને ડીએકટીવેટ કરવામાં આવ્યું છે જયારે પ્રદીપ ગવાંડેએ પણ પોતાનું ઈન્સટા એકાઉન્ટ બંધ કર્યું છે જેના કારણે ફેંસ માં નિરાશા છે આ કપલે આવું શા માટે કર્યું તેને લઈને કોઈ માહિતી આપવામાં આવી નથી જોકે લોકનું માનવું છે બીજા લગ્નને લઈને સતત થતા ટ્રોલ ને લઈને આ પગલું ભરવામાં આવ્યું છે જાણકારી માટે જણાવી દઈએ કે ટીના ડાબી અને પ્રદીપ ગવાંડે આ વર્ષે ૨૦ એપ્રિલે લગ્ન કરશે જયારે ૨૨ એપ્રિલે રીસેપ્સન છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Categories
India National

આશારામ બાપુ ફરી વિવાદમાં! પોતાના ઘરેથી ગુમ થયેલ યુવતીનો મૃતદેહ મળ્યો આશારામ બાપુના આશ્રમમાં યુવતી સાથે…

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે વ્યક્તિ ઘણો લાગણીશીલ અને ધાર્મિક વૃતિ વાળો છે વ્યક્તિના આવાજ સ્વભાવને કારણે તે ધાર્મિક બાબતને લઈને જલ્દીથી અન્ય પર વિશ્વાસ કરી બેસે છે જોકે સમાજમાં એવા ઘણા લોકો છે કેજેઓ વ્યક્તિના આવા ભોળા સ્વભાવ નો ખોટો ફાયદો ઉઠાવે છે અને પોતાના સ્વાર્થ અને મહત્વકાંક્ષા પૂરી કરવા અન્ય વ્યક્તિ નું શારીરિક અને માનસિક થતા આર્થિક શોષણ કરે છે.

આપણે સૌ આશારામ બાપુ વિશે જાણીએ છીએ કે જે માન્ય પર અનેક પ્રકારના આરોપો લાગેલા છે જેના કારણે તે હાલમાં જેલમાં બંધ છે જોકે જેલમાં બંધ આશારામ બાપુ સાથે ના વિવાદો પુરા થતા જ નથી એક પછી એક હત્યા અને બળાત્કાર ઉપરાંત અન્ય અમાનવીય પ્રવૃત્તિ ને કારણે આશારામ બાપુ સતત વિવાદોમાં રહે છે તેવામાં ફરી એક વખત આશારામ બાપુ વિવાદ માં ફસાયા છે કે જ્યાં તેમના આશ્રમ ની એક ગાડી કે જે આશ્રમ માં જ ઘણા સમયથી ઉભી હતી તેમાંથી એક યુવતીનો મૃત દેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

જો વાત આ ઘટના અંગે કરીએ તો ઘટના ઉતર પ્રદેશ ના ગોંડામાં આવેલા નગર કોતવાલી વિસ્તાર ના બીમૌર ગામમાં આવેલા આશારામ બાપુના આશ્રમ ની છે અહી એક યુવતી કે જે ચાર દિવસ પહેલા ઘરેથી ગાયબ થઇ હતી તેનો મૃત દેહ આશ્રમ માં પાર્ક કરેલી ગાડી માંથી મળ્યો હતો.

ગાડી માંથી ઘણી જ દુર્ગંધ આવતા જયારે હાજર લોકોએ ગાડી ખોલી તો તેમાંથી મૃત દેહ મળતા ચકચાર મચી જવા પામ્યો હતો. જે બાદ પોલીસ ને જાણ કરતા ઘટના સાથળે પહોચેલી પોલીસે આશ્રમને સીલ કરી તપાસ કાર્ય શરુ કર્યું જેમાં યુવતીની હત્યા અંગે જાણવા મળ્યું હાલમાં પોલીસ ઘટના ની તપાસ કરી રહી છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Categories
India National

વૈસ્વિક સ્તર પર યુધ્ધ ના કારણે સોના અને ચાંદીના ભાવોમા થયો ધરખમ ફેરફાર જાણો આજના ભાવ..

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં વિશ્વ ની સ્થિતિ ઘણી નાજુક જોવા મળી રહી છે એક તરફ દુનિયા ના વિવિધ દેશો યુદ્ધ ના કારણે હેરાન છે તેવામાં બીજી તરફ આ યદ્ધ ની અસર સામાન્ય વ્યક્તિ ના ખિચા પર પણ પડી રહી છે સતત વધી રહેલા ભાવો અને મોંઘવારી ને કારણે લોકોના હાલ બેહાલ થઈ ગયા છે.

તેવામાં આપણે સૌ જાણીએ છિએ કે દેશ મા ફરી એક વખત લગ્નનો સમયગાળો શરૂ થવા જાઇ રહ્યો છે આપણે સૌ જાણીએ છિએ કે ભારતીય લગ્ન માં સોના અને ચાંદી ને ઘણું મહત્વ આપવામાં આવે છે તેવામાં સોના ચાંદી ની માંગ વધારવામા આવે છે. તો ચાલો આપણે આજના સોના ચાંદી ના ભાવ વિશે માહિતી મેળવીએ.

જણાવી દઈએ કે આજે એટલે કે બુધવારે સોનાની કિંમત 10 ગ્રામ માટે ₹51578 જોવા મળી હતી, અગાઉ આ સોનાની કિંમત ₹51457 પ્રતિ 10 ગ્રામ હતી. એટલે કે બુધવારે સોનાની કિંમતમાં ₹121નો ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે વાત આજના દિવસે ચાંદી અંગે કરીએ તો આજે ચાંદીની કિંમત ₹65825 પ્રતિ કિલોગ્રામ નોંધાઈ હતી, એટલે કે ચાંદી અગાઉ કરતા ₹94નો ઘટાડો નોંધાયો

હવે જો આજના જ દિવસે સોના ના અલગ અલગ શુદ્ધતા ના ભાવ વિશે માહિતી મેલવિએ તો 24 કેરેટ સોનાની કિંમત ₹51578 પ્રતિ 10 ગ્રામ છે કેજે 23 કેરેટ માટે ₹51371 નોન્ધાયો હતો આજ ભાવ 22 કેરેટ અને 18 કેરેટ માટે અનુક્રમે ₹47245 અને ₹38684 10 ગ્રામ માટે હતો. જયારે 14 કેરેટ સોનાનો ભાવ ₹30102 પ્રતિ 10 ગ્રામ નોંધાયો હતો.

જણાવી દઈએ કે વર્તમાન માં સોનું તેના સર્વકાલીન ઉચ્ચ દરથી ₹4622 પ્રતિ 10 ગ્રામ સસ્તું થઈ રહ્યું છે અને ચાંદી તેના સર્વકાલીન ઉચ્ચ દરથી ₹14061ના દર સસ્તું મળી રહ્યું છે. તમે સોનાની શુદ્ધતા ચેક કરવા ઈચ્છો છો તો આ માટે સરકારની તરફથી એક એપ બનાવવામાં આવી છે. ‘BIS Care app’ થી ગ્રાહક સોનાની શુદ્ધતા જાણી શકે છે. આ એપની મદદથી સોનાની શુદ્ધતા ચેક કરવાની સાથે તેને લઈને ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાયસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહક તેની ફરિયાદ કરી શકે છે. આ એપની મદદથી ગ્રાહકને ફરિયાદ નોંધવાની જાણકારી મળી રહે છે.

Categories
India National

બાળકીના જન્મ પર પરિવારે કર્યું એવું ખાસ અને ભવ્ય સ્વાગતકે આ વિડીયો જોઈને ખુશ થઈ જાસો અને પરિવારને…

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય મહિલાઓ નો સમય છે હાલમાં મહિલાઓ અનેક ક્ષેત્રમા પુરુષો કરતા આગળ છે અને ઘર તથા અન્ય કામો પણ આસાનીથી સાંભળે છે નોકરી થી લઈને વ્યાપાર સુધી સાહસિક કર્યો અને સેવા કર્યો માં પણ મહિલાઓ એ પોતાની મહેનતથી ખાસ જગ્યા બનાવી છે જોકે હાલમાં મહિલા નું મન સન્માન છે તેટલું પહેલા ના હતું.

અમુક એવા પણ લોકો હતા કે જે દીકરી ને બોજ સમજતા હતા અને માત્ર દિકરા ના જન્મ ને જ મહત્વ આપતા આવા લોકો સ્ત્રી ને પુરુષ ના સામે તુછ સમજતા હાલમાં પણ ઘણા લોકો અને સમાજ એવા છે કે જ્યાં મહિલાઓ ને માંન મળતું નથી પરંતુ આપણે સૌ જાણીએ છિએ કે આપણા સમાજ માં દિકરીઓ અને મહિલાઓ ને શક્તિ અને દેવી નું સ્થાન આપવામાં આવ્યું છે.

તેવામાં આપણે અહીં એક એવા જ બનાવ વિશે વાત કરવાની છે કે જેના વિશે જાણી નારી સન્માન ના કરતા દરેક લોકો હેરાન રહી જશે આ ઘટના પુત્રની ઘેલછા રાખતા લોકો માટે તમાચા સમાન છે. તો ચાલો આપણે આ બાબત અંગે વધુ માહિતી મેળવીએ. આપણે અહીં મહારાષ્ટ્ર ના પુણે માં આવેલા શેલગાંવમાં રહેતા એક પરિવાર વિશે વાત કરવાની છે.

જાણાવી દઈએ કે આ પરિવાર માં બાળકો તો હતા પરંતુ બધા પુત્રો હતો તેવામાં પરિવાર પુત્રી માટે ઈચ્છા રાખતો હતો તેવામાં પરિવાર ની ઇચ્છા પૂરી થઈ અને તેમના ઘરમાં પુત્રિનુ આગમન થયું વર્ષો બાદ દિકરી ના આગમન થી આખા પરિવાર માં ખુશીઓ નો માહોલ હતી બાળકી ને ઘરે લાવવા માટે 1 લાખ રૂપિયાના ખર્ચે હેલિકોપ્ટર મંગાવવામા આવ્યું.

આ સમયે ઘરમાં પણ તહેવાર જેવો માહોલ જોવા મળ્યો ગામમાં હેલિકોપ્ટર આવતા લોકો તેને જોવા ઉમટી પડ્યા જ્યારે માહિતી મળી કે બાળકી ના જન્મ ને લઇને હેલિકોપ્ટર મંગાવવામા આવ્યું છે ત્યારે લોકોએ પરિવાર ના વખાણ કર્યા આ પ્રસંગે બાળકના પિતા વિશાલ ઝારેકરે કહ્યું, “હવે ખુશીનો પ્રસંગ છે. અમારા આખા પરિવારમાં દીકરી નહોતી. અમે દીકરીની ઈચ્છા રાખી હતી. હવે દીકરી આવી ગઈ છે, તેથી કુટુંબ ઉજવણી કરે છે.” “હવે લક્ષ્મીના આગમનથી સંતુષ્ટ છીએ ”

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Categories
Gujarat India National

શહીદોને અનોખી ભાવાઅંજલિ! વીર શહીદો ને યાદ કરવા આ યુવકે જે કર્યું જાણી ચોકી જાસો આખા…

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે જીવનમાં દરેક વ્યક્તિ ની ઇચ્છા દેશ અને માતૃભૂમિ ની સેવા ની હોઈ છે. આપણે સૌ જાણીએ છિએ કે અનેક્ લોકો દેશ સેવાના આ કામમાં જોડાવવા માંગતા હોઈ છે જ્યારે અમુક લોકો સેનામાં ભરતી થઈને દેશ ની સેવા કરે છે આપણે સૌ જાણીએ છિએ કે આપણા દેશના સૈનિકો આપણા સાચા હીરો છે પોતાના જીવન ની પરવાહ કર્યા વિના અન્ય ને બચાવવા નું કામ આ વીરો કરે છે.

અને જીવન માં અંત સુધી દેશ સેવામાં જ જોડાયેલા રહે છે. જોકે સમગ્ર દેશ માટે સૌથી વધુ દુઃખનો ક્ષણ એ હોઈ છે કે જ્યારે દેશના વીર દેશની સુરક્ષામા વીરગતી પામતા હોઈ છે જોકે આપણે અહીં એવા એક વ્યક્તિ વિશે વાત કરવાની છે કે જેમણે આ વિરોને અનોખી રીતે શ્રધ્ધાંજલિ આપી છે તો ચાલો આપણે આ બાબત અંગે વધુ માહિતી મેળવીએ.

 

આપણે અહીં મેરઠ ના હાપુડ માં રહેતા એક વ્યક્તિ કે જેમનું નામ પંડિત અભિષેક ગૌતમ છે તેમના વિશે વાત કરવાની છે તેઓ હાલમાં રસુલપુર બાધિરયા માં એક ઇનટીરીયર ડિઝાઇનર તરીકે કામ કરે છે કે જેમણે શહીદો ને અનોખી શ્રધ્ધાંજલિ આપી છે. તેઓ એક હરતા ફરતા શહીદ સ્મારક છે.

આપણે આવુ શા માટે કહીયે છિએ તેની પાછળ કારણ છે કે તેમણે પોતાના શરીર પર 631 શહીદ ના નામ લખાવ્યા છે ઉપરાંત શહીદ સ્મારક અને ઇન્ડિયા ગેટ સાથો સાથ અનેક યુધઓ ના ચહેરા પણ શરીર પર અંકિત કર્યા છે. તેઓ થોડા સમય પહેલા અરુણ કુમાર સિંહ ના પરિવાર ને મળ્યા હતા કે જેઓ છાપરા ના એક્માના લાન્સ નાયક છે કે જેમની મૂર્તિ સ્થાપિત કરવાની ઇચ્છા પંડિત અભિષેક ની છે.

આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં યુવાનો માં ટેટુ નો ક્રેઝ ઘણો જોવા મળે છે અભિષેક ને પણ ટેટુ નો ઘણો શોખ છે અગાઉ પણ તેમણે આવા અનેક કામ માં જોડાયા હતા અને પોતાની અંજલિ જવાનો ને અર્પિત કરવા તેમણે આ ટેટુ નો રસ્તો અપ્નાવ્યો તેઓ આવા શહીદ ના પરિવાર ને મળે છે અને તેમની સાંભળ રાખવા પ્રયત્ન કરે છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.