Categories
India Sports

ખાસ વાતચીત! IPLમાં વારંવાર હારી રહેલ મુંબઈની ટીમની માલકિન નીતા અંબાણીએ અડધી રાતે રોહિત શર્માને ફોન કરી કહ્યુકે હવે….

મિત્રો આપણે સૌ જાણીએ છીએ આખા દેશ અને દુનિયામાં જયારે પણ કોઈ રમત અંગે વાત થાય છે ત્યારે સૌથી પહેલું નામ ક્રિકેટ નું જ આવે છે આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમાં ક્રિકેટ ને લઈને લોકોમાં ખાસ લાગણી છે અને લોકો ક્રિકેટ રમવી અને તેને જોઈ પસંદ કરે છે આપણે સૌ જાણીએ છીએ કે લોકોના ક્રિકેટના આવાજ પ્રેમને જોઇને વર્તમાનમાં ક્રિકેટને અલગ અલગ અનેક ફોરમેટમાં રમવામાં આવે છે. જે પૈકી આખા વિશ્વમાં સૌથી વધુ લોક પ્રિય ક્રિકેટ ફોરમેટ IPL છે.

આપણે સૌ જાણીએ છીએ કે IPL ને લઈને ફક્ત દેશમાં જ નહિ પરંતુ વિદેશોમાં પણ લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળે છે આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં IPL ની સીઝન શરુ છે જેમાં દરેક ટીમ ટ્રોફી જીતવા માટે ઘણી મહેનત કરી રહી છે તેવામાં એક ટીમ ખાસ ચર્ચામાં છે આ ટીમ છે મુંબઈ ઇન્ડિયન્સ. આપણે સૌ જાણીએ છીએ કે આ ટીમ નીતા અંબાણી ની માલિકી ની છે મુંબઈ ટીમના કેપ્ટન રોહિત શર્મા છે.

આપણે સૌ જાણીએ છીએ કે રોહિત શર્મા ક્રિકેટ જગતનું ઘણું જ મોટું નામ છે તેમણે પોતાની આગવી રમત શૈલીને કારણે લોકોમાં ખાસ લોક પ્રીયતા મેળવી છે આપણે સૌ જાણીએ છીએ કે રોહિત એક સારા બેટ્સમેન તો છેજ સાથો સાથ એક સારા ફિલ્ડર અને બોલર પણ છે તેમના આજ ગુણ ને કારણે હાલમાં ભારતીય ટીમની કપ્તાની તેમને સોપવામાં આવી છે.

જણાવી દઈએ કે IPL માં પણ રોહિત શર્મા નો દેખાવ ઘણો સારો રહ્યો છે તેમણે પોતાની ટીમને ૫ વખત ટ્રોફી જીતાવી છે જોકે આજ વખત ની IPL તેમના માટે થોડી મુશ્કેલ સાબિત થઇ છે કારણકે સીઝન શરુ થઇ ત્યારથી જ હાલમાં મુંબઈ ની ટીમ કોઈ પણ મેચ જીતી શકી નથી. તેના કારણે કેપટન રોહિત શર્મા સહીત તમામ ખેલાડીઓ નો જુસ્સો ભાંગી પડ્યો છે.

તેવામાં છેલ્લી મેચમાં હાર બાદ તો જાણે ખેલાડીઓ હતાશ થઇ ગયા હોઈ તેમ મેચ પૂરી થયા બાદ ખેલાડીઓ હતાસ થઈને પેવેલીયનમાં બેઠા હતા ત્યારે અચાનક જ અડધી રાતે ટીમ ની માલકિન નીતા અંબાણીનો ફોન આવ્યો અને તેમણે ટીમના દરેક ખેલાડી સાથે વાત કરી અને તેમનો જુસ્સો વધાર્યો જણાવી દઈએ કે સતત હારનો સામનો કરી રહેલ ટીમમાં જુસ્સો પૂરો કરવા માટે નીતા અંબાણીએ આ ફોન કર્યો હતો જે બાદ ફરી એક વખત ખેલાડીઓ રમત માટે ઉત્સાહિત જોવા મળ્યા.

Categories
Entertainment Sports

આ અભિનેત્રીના ફોટા પર સ્ટાર ખેલાડી વેંકટેશ ઐયરને કમેન્ટ કરવી ભારે પડી! કરી એવી કમેન્ટ કે હવે લોકો તેમની…

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે રમત ગમત ક્ષેત્રે લોકો ની પહેલી પસંદ હમેશા ક્રિકેટ રહી છે લોકો ને ક્રિકેટ રમવી અને અને તેને જોવી ઘણી પસંદ આવે છે તેવામાં આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લોકો ના ક્રિકેટ અંગે ના આવાજ ક્રેઝ ને જોઇને અલગ અલગ અનેક ફોરમેટ માં ક્રિકેટ રમવામાં આવે છે જેને લોકો તરફથી ઘણો પ્રેમ મળે છે આવુજ એક લોક પ્રિય ફોરમેટ છે IPL આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં IPL શરુ છે લોકો દ્વારા IPL ને ઘણો પ્રેમ આપવામાં આવે છે અને તેને એક તહેવાર ની જેમ ઉજવવામાં આવે છે તેવામાં આપણે અહી IPL ના એક ખેલાડી વિશે વાત કરવાની છે.

આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં IPL માં અનેક ટીમ છે જે પૈકી એક કોલકાતા નાઈટ રાઈડર્સ પણ છે કેજે હાલમાં ઘણું સારું પ્રદશન કરી રહી છે જેના કારણે આ ટીમ હાલમાં ચર્ચામાં છે જોકે આ ટીમ ના એક ખલાડી અને ભારત ના સ્ટાર ખેલાડી અને ઓલરાઉન્ડર એવા વેંકટેશ ઐયર હાલમાં તેમની રમત ને લઈને નહિ પરંતુ પોતાના અલગજ કારણ થી ચર્ચામાં છે જણાવી દઈએ કે હાલમાં જ વેંકટેશ ઐયર અને દક્ષિણ ભારતીય અભિનેત્રી ની એક ચેટ સોસ્યલ મીડયા પર વાયરલ થઇ રહી છે જેના કારણે વેંકટેશ ઐયર ચર્ચામાં છે.

સૌ પ્રથમ જણાવી દઈએ કે વેંકટેશ ઐયર હાલમાં KKR માં છે જોકે આ સીઝન માં તેમનો આગળ ની સીઝન જેવો જાદુ જોવા મળ્યો નથી જણાવી દઈએ કે અગાઉ UAE માં રમાયેલ IPL માં વેંકટેશ ઐયર એક જોરદાર ઇનિંગ રમી હતી અને માત્ર ૧૦ મેચમાં ૩૭૦ રન બનાવ્યાં હતા વેંકટેશ ઐયર ના આવાજ જોરદાર રમત ના કારણે આ વર્ષે ટીમ દ્વારા તેમણે ૮ કરોડ રૂપિયામાં રિટેન કર્યા છે. તેવામાં હાલમાં તેમની અને આ અભિનેત્રી વચ્ચે વાયરલ થયેલ ચેટ લોકોમાં ચર્ચાનો વિષય છે.

જણાવી દઈએ કે આ અભિનેત્રી નું નામ પ્રિયંકા જવાલકરની છે કે જેઓ એક તેલુગુ અભિનેત્રી છે. જો વાત પ્રિયંકા અંગે કરીએ તો તેણે પોતાના એક્ટિંગ કરિયર ની શરૂઆત વર્ષ ૨૦૧૭ માં કરી હતી અને અનેક ફિલ્મો માં જોવા મળ્યા છે જણાવી દઈએ કે પ્રિયંકા દેશ વિદેશ માં ઘણી લોક ચાહના ધરાવે છે અને સોસ્યલ મીડયા પર પણ તેમના ઘણા ચાહકો છે તેઓ ઘણી વખત પોતાના વિડીઓ અને ફોટા સોસ્યલ મીડયા પર મુકે છે.

તેવામાં આવાજ એક ફોટા પર વેંકટેશ ઐયર કમેન્ટ કરતા ક્યુટ એવું લખ્યું જે બાદ આ કમેન્ટ ના જવાબમાં પ્રિયંકાએ પણ વળતો સવાલ પૂછતા તમે કોણ ? એમ લખ્યું જે બાદ લોકો વેંકટેશ ઐયર નો મજાક ઉડાવી રહ્યા છે અને તેમની કમેન્ટ ને લઈને ટ્રોલ કરી રહ્યા છે તેવામાં અમુક લોકો વેંકટેશ ઐયર અને પ્રિયંકા વચ્ચે કઈંક ચાલતું હોવાની વાતો પણ કરી છે જોકે હાલમાં આ ચેટ ઘણી વાયરલ છે અને લોકો તેના પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Categories
India Sports

IPL 2022માં આ હોટ અને સુંદર મહિલા એન્કરની શોના હોસ્ટ તરીકે થઈ શકે છે એન્ટ્રી જુઓ તસવીરો..

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આંખા વિશ્વ માં લોકોમાં ક્રિકેટ પ્રત્યે ઘણો જ પ્રેમ છે. લોકો ક્રિકેટ ના અલગ અલગ ફોર્મેટ ને જોવા પસંદ કરે છે તે પૈકી સૌથી વધુ લોકપ્રિય ક્રિકેટ ફોર્મેટ IPL છે. આપણે સૌ જાણીએ છિએ કે IPL ના દિવાના આખા જગતમાં છે. અને હાલમાં થોડા જ સમયમાં IPL ની શરૂઆત થવા જઈ રહી છે. જેને લઈને લોકોમા ઘણો ઉત્સાહ છે.

હાલમાં Ipl બે નવી ટીમ સાથે કુલ 10 ટિમો રમતી જોવા મળશે. જેના ખેલાડીઓ અને રમત ને લઈને લોકોમાં ઘણો ઉત્સાહ છે. સાથો સાથ લોકોના મનમાં IPL ના હોસ્ટ ને લઈને પણ સવાલ છે કે આખરે આ IPL ને કોણ હોસ્ટ કરશે. દર વખતે અનેક સુંદર અને હોટ મહિલા એન્કર શી હોસ્ટ કરતા હોઈ છે તેવામાં આપણે અહીં જાણશુ કે આજ વખતે IPL ના હોસ્ટ તરીકે કોના નામ ચર્ચામાં છે.

સૌ પ્રથમ જો વાત ભારતની સૌથી પ્રખ્યાત મહિલા એન્કર મયંતી લેંગર અંગે કરીએ તો જણાવી દઈએ કે ઘણા શો હોસ્ટ કર્યા છે. અને સારી લોકપ્રિયતા ધરાવી છે પરંતુ હાલમાં તેઓ માતા બન્યા છે જેના કારણે તેમણે પોતાના કામમાંથી બ્રેક લીધો છે. જોકે થોડા સમય પહેલા જ શ્રીલંકા અને ભારત વચ્ચેની મેચ જોવા માટે બેંગ્લોર ગયા હતા. પરંતુ કામના બ્રેક ને કારણે તેઓ IPL હોસ્ટ કરશે ક્વ્ નહીં તે એક સવાલ છે જેના કારણે આજ વખતે તેમનું નામ સ્ટાર સ્પોર્ટ્સના એન્કર્સની શરૂઆતની યાદીમાં પણ નથી.

જ્યારે વાત નસપ્રીત કૌર વિશે કરીએ તો જણાવી દઈએ કે તેઓ આજ વખતે મેચને હોસ્ટ કરી શકે છે. તેઓ ભારતીય સ્પોર્ટ્સ એન્કર છે. જણાવી દઈએ કે નસપ્રીત કૌરનો જન્મ ઓસ્ટ્રેલિયામાં થયો હતો. તેમણે વર્ષ 2020 ની IPL માં ઇનિંગ્સની વચ્ચે અને મેચ પૂરી થયા બાદ એન્કરિંગ કર્યું હતું.

જે બાદ અન્ય નામ તાન્યા પુરોહિત નું પણ છે. જણાવી દઈએ કે લોકો તાન્યા પુરોહિત ને અનુષ્કા શર્માની ફિલ્મ NH-10 દ્વારા ઓળખે છે. જો વાત તાન્યા અંગે કરીએ તો જણાવી દઈએ કે તેઓ માસ કોમ્યુનિકેશનની વિદ્યાર્થીની છે ઉપરાંત તેઓએ ગઢવાલ યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂરો કર્યો છે. આ ઉપરાંત તેમની લોકપ્રિયતા ના કારણે તેમને હાલમાં બોલિવૂડ અને ક્રિકેટ શો હોસ્ટ કરવાનો પ્રસ્તાવ પણ મળી રહયો છે.

આ ઉપરાંત યાદીમાં આગળનુ નામ નેરોલી મેડોવ્ઝ નું છે. જણાવી દઈએ કે તેમણે અનેક ફૂટબોલ તથા બાસ્કેટબોલ ના શો હોસ્ટ કર્યા છે ઉપરાંત ઘણા સ્પોર્ટ્સ શોનું આયોજન પણ કર્યું છે. જો વાત તેમના ipl અંગે કરીએ તો તેમને વર્ષ 2021 માં ipl નું એન્કરિંગ કર્યું હતું જણાવી દઈએ કે નેરોલી મેડોવ્ઝ એક ઓસ્ટ્રેલિયન પત્રકાર છે.

જ્યારે વાત હાલમાં સૌથી વધુ લોકપ્રિય અને સક્રિય હોસ્ટ એવા સંજના ગણેશન અંગે કરીએ તો જણાવી દઈએ કે તેઓ પોતાની આગવી છાપ ધરાવે છે અને લોકપ્રિય મહિલા સ્પોર્ટ્સ એન્કર છે તેમણે થોડા સમય પહેલા જ વિમેન્સ વર્લ્ડ કપમાં એન્કરિંગ કર્યું હતું તેવામાં તેમની ipl ની એન્કરિંગ ની સંભાવના સૌથી વધુ છે. જણાવી દઈએ કે તેમણે પહેલા પણ ઘણી વખત IPL નું એન્કરિંગ કર્યું હતું. જણાવી દઈએ કે સંજના ગણેશન જસપ્રિત બુમરાહ ની પત્ની છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Categories
Sports

ભારત ના આ દિગ્ગજ ક્રિકેટરોના બાળકો કરે છે આવું કામ છેલ્લો નંબર જાણી ચોકી જાશે…

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે રમત ગમત આપણા સ્વાસ્થ્ય અને શરીર માટે ઘણી જ જરૂરી છે રમત ની મદદથી શારીરિક અને માનસિક વિકાસમાં વધારો થાય છે દરેક લોકો અલગ-અલગ રમત રમવાનું પસંદ કરે છે પરંતુ જ્યારે વાત કોઈ ખાસ રમત વિશે ત્યારે સૌથી પહેલા ક્રિકેટ નું નામ જ યાદ આવે છે આપણે સૌ જાણીએ છીએ કે આખા વિશ્વમાં લોકોની ક્રિકેટ ઘણું જ પસંદ આવે છે તેમાં પણ જો પાસ ભારત વિશે તો દેશમાં ક્રિકેટ માટે અલગ જ ભાવના છે.

લોકોની રમતમાં સૌથી પહેલી પસંદ ક્રિકેટર જ છે દેશમાં ક્રિકેટ અને ક્રિકેટ રમતા ખેલાડીઓને ઘણો જ પ્રેમ અને સમ્માન આપવામાં આવે છે લોકો આવા ખેલાડીઓની રમતની પસંદ તો કરે જ છે સાથોસાથ તેમના અંગત જીવન વિશે પણ જાણવા માટે રસ ધરાવતા હોય છે આપણે કહી ભારતના અમુક દિગ્ગજ ક્રિકેટરોના બાળકો વિશે વાત કરવાની છે જેમના વિશે બહુ ઓછા લોકો જાણતા હશે તો ચાલો આપણે આપણા લેખની શરૂઆત કરીએ.

સૌ પ્રથમ વાત ક્રિકેટ ના ભગવાનથી જ કરીએ આપણે સૌ જાણીએ છિએ કે ક્રિકેટ ના ભગવાન તરીકે સચિન તેંડુલકર ને ઓળખવામાં આવે છે. તેમની રમત આખા વિશ્વમા પસંદ કરવામાં આવે છે જણાવી દઈએ કે સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન તેંડુલકર તેના પિતાની જેમ ક્રિકેટર છે. અને તેમણે પણ આજ ક્ષેત્રમા આગળ વધવાનું નક્કી કર્યું છે.

હવે જો વાત ભારત ના બીજા દિગ્ગજ ખેલાડી અંગે કરીએ કે જેનાથી વિરોધી ટીમ ઘણી ડરતી હતી તેવા અનિલ કુંબલે વિશે જણાવી દઈએ કે તેમની પુત્રી નું નામ અરુણી કુંબલે છે જો વાત આરુણી અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમણે બેંગ્લોર ની સોફિયા હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો છે. જે બાદ ઈમ્પીરીયલ કોલેજ, લંડનમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી, અને હાલમાં તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે.

હવે જો વાત દાદા ના હુલામણા નામથી જાણીતા પૂર્વ ભારતીય ક્રિકેટર, કોમેન્ટર અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કપ્તાન. ઉપરાંત હાલમાં તેઓ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બૉર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમની પુત્રી નું નામ સના ગાંગુલી છે જણાવી દઈએ કે સના હાલમાં લંડનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન કરી રહી છે.

હવે જો વાત ભારત ના દિગ્ગજ એવા કપિલ દેવ અંગે કરીએ તો જણાવી દઈએ કે કપિલ દેવ દેશના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે, કે જે હાલ રમતમાંથી નિવૃત્તિ લઇ ચુક્યા છે. આ ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બોલિંગ અને બેટિંગ એમ બંને ક્ષેત્રે ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ચુક્યા છે. જો વાત તેમની પુત્રી અંગે કરીએ તો જણાવી દઈએ કે તેનું નામ અમિયા દેવ છે જણાવી દઈએ કે અમિયાએ ગુડગાંવના મૌલસારી સ્થિત શ્રી રામ સ્કૂલમાંથી પોતાનું સ્કૂલિંગ પૂરું કર્યું છે.  તેણે યુકેની સેન્ટ એન્ડ્રુઝ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા છે.  અમિયાએ તેના પિતાની જીવનચરિત્ર 83 માં સહાયક નિર્દેશક તરીકે કામ કર્યું હતું.

હવે જો વાત અનિલ કુંબલે વિશે કરીએ તો જણાવી દઈએ કે અનિલ કુંબલે ભારતીય ક્રિકેટ કોચ અને કોમેન્ટેટર કે જેઓ તેમની રાષ્ટ્રીય ટીમ માટે 18 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ટેસ્ટ અને વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટ રમ્યા હતા. જો વાત તેમની પુત્રી અંગે કરીએ તો તેનું નામ સ્વસ્તિ કુંબલે છે જણાવી દઈએ કે હાલમાં સ્વસ્તિ શાળામાં છે અને તેની સાથે તે એક સ્ટોરી ટેલર પણ છે.

હવે જો વાત બોલ ને સ્ટેડિયમ થી બહાર મોકલનાર અને જેમને જોઈને દરેક બોલર ને ડર લાગે તેવા દેશના મહાન ખેલાડી રાહુલ દ્રવિડ અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમની પુત્ર નું નામ સમિત દ્રવિડ છે જણાવી દઈએ કે સમિત દ્રવિડ હાલમાં શાળામાં છે. પિતાની જેમ તે પણ ક્રિકેટર બનવાની ઈચ્છા ધરાવે છે. સમિતે અંડર-14 સ્તરથી ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.

હવે જો વાત ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં મહાન બલ્લેબાજ અને ટેસ્ટ ઉપરાંત એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માં મુખ્ય રન-સ્કોરર તેમજ સદી કરનાર છે. ક્રિકેટના ભગવાન એવા સચિન તેંડુલકર અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમની પુત્રી નું નામ સારા તેંડુલકર છે જણાવી દઈએ કે સારાએ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી પોતાનો અભ્યાસ પૂરો કર્યો છે અને વધુ અભ્યાસ માટે લંડન ગઈ છે. જોકે સારા પોતાના શોખ ને લઈને મોડલિંગ પણ કરે છે.

Categories
India Sports

આ ભારતીય ખેલાડી લગ્ન બંધનમાં જોડ્યા! ડેસ્ટીનેશન વેડિંગના ફોટાઓ વાયરલ આમ ભવ્ય રીતે કર્યા લગ્ન આ સમયે લગ્નમાં..

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમાં લોકોનો ક્રિકેટ પ્રત્યે ઘણો પ્રેમ છે. આપણે સૌ જાણીએ છીએ કે લોકોને ક્રિકેટ રમવી અને જોવી ઘણી પસંદ છે. હાલમાં ક્રિકેટના અલગ અલગ ફોર્મેટને લોકોનો ઘણો પ્રેમ મળ્યો છે અને લોકો તેને પસંદ પણ કરી રહ્યા છે. લોકો દ્વારા ક્રિકેટની રમત અને ક્રિકેટરોને ઘણો પ્રેમ આપવામાં છે અને આપણા દેશની ટીમો પણ દરેક ફોરમેટમાં દેશના નામને રોશન કરી રહી છે,

તેવામાં ક્રિકેટના ફેન માટે ખુશીની વાત સામે આવી છે કે જ્યાં વધુ એક ક્રિકેટર લગ્નના પવિત્ર બંધનમાં જોડ્યા છે તો ચાલો આપણે આ બાબત અંગે વધુ માહિતી મેળવીએ. આપણે અહી ભારત ના એક સફળ ખેલાડી તેવા રાહુલ ચહર વિશે વાત કરવાની છે. જણાવી દઈએ કે હાલમાં જ રાહુલે પોતાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા છે, અને તેમની સાથે પોતાના નવા જીવનની શરૂઆત કરી છે. જણાવી દઈએ કે રાહુલે ઈશાની નામની યુવતી સાથે લગ્ન કર્યા છે.

જો વાત આ લગ્ન અંગે કરીએ તો જણાવી દઈએ કે ૮ માર્ચ ના રવિવારના દિવસે રાહુલ લગ્નના પવિત્ર બંધનમાં જોડ્યા છે, જો કે માહિતી એવી પણ છે કે રાહુલ અને ઈશાની ઘણા લાંબા સમયથી એક બીજાને ડેટિંગ કરી રહ્યા હતા અને હવે તેમના આ સંબંધ ને નવી ઉચાઈઓ મળી છે. જો કે જણાવી દઈએ કે રાહુલ અને ઈશાનીએ વર્ષ ૨૦૧૯ના ડીસેમ્બર મહિનામાં સગાઇ કરી હતી અને તે બાદ જ તેમને લગ્ન કરવાના હતા.

પરંતુ આપણે સૌ જાણીએ છીએ એક છેલ્લા થોડા સમયથી ચાલી રહેલા કોરોના અને તેને લઈને થયેલા લોક ડાઉન ને લઈને આ લગ્ન બંધ રહ્યા હતા અને હવે આ લગ્ન ૮ તારીખે થયા છે. જો વાત આ લગ્ન અંગે અંગે કરીએ તો લગ્ન ગોવા માં એક ફાઈવ સ્ટાર હોટલ ડબલ્યુ માં યોજાયા હતા. આ સમયે રાહુલ સફેદ શેરવાની માં અને સાથે સ્કાય બ્લુ રંગની ખેસ સાથે તૈયાર જોવા મળ્યા હતા. જયારે વાત ઈશાની અંગે કરીએ તો તેમણે પણ સ્કાય બ્લુ કલરના ચણીયા ચોળી પહેર્યા હતા. આ સમયે દંપતી ઘણી સુંદર લાગી રહી હતી.

લગ્ન એક ઓપન ડેસ્ટીનેશમાં કરવામાં આવ્યા હતા. આ સમયે મંડપ ને સફેદ અને સ્કાય બ્લુ રંગના ફૂલથી સંગરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે લગ્નમાં રાહુલ ચહર ના ભાઈ દીપક ચહર અને બહેન માલતી ચહર પણ હાજર હતા જે બાદ લગ્ન પછી ૧૨ માર્ચના રોજ લગ્નને લઈને આગ્રાની એક હોટલમાં રીસેપ્શન યોજવામાં આવ્યું છે. આ અગાઉ રાહુલે સોસ્યલ મીડયા પર લગ્ન અને હલ્ડીને લઈને ઘણી તસ્વીર શેર કરી હતી જેને લોકોનો ઘણો પ્રેમ મળ્યો છે.

જો વાત રાહુલ ચહર ના ક્રિકેટ કરિયર અંગે કરીએ તો જણાવી દઈએ કે પિત્રાઈ ભાઈ દીપક ચાહરને જોઇને માત્ર ૮ વર્ષની ઉમાંર્થીજ રાહુલે ક્રિકેટ રમવાનું શરુ કર્યું હતું. હાલમાં રાહુલ IPL માં પંજાબની ટીમમાં જોવા મળશે. જો કે અગાઉ વર્ષ ૨૦૧૭ માં તેઓ પુણેની ટીમમાં જયારે ૨૦૧૮ થી ૨૦૨૧ સુધી માં મુંબઈ ટીમમાં જોવા મળ્યા હતા. જયારે વાત ભારત માટે તેમની રમત અંગે કરીએ તો તેમણે એક વનડે અને પાંચ ટી ૨૦ રમેલી છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Categories
India Sports

શા માટે શેન વોર્નના મૃત્યુને લઈને પોલીસને આ મહિલા પર શક છે?પીએમ રિપોર્ટમાં જે જાણવા મળ્યું..

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આખા વિશ્વમાં લોકો દ્વારા ક્રિકેટ ને ઘણું મહત્વ આપવામાં આવે છે. જોકે હાલમાં જ ક્રિકેટ જગત માટે ઘણા માઠા સમાચાર આવ્યા હતા કે જ્યા 52 વર્ષીય શેન વોર્નનું મૃત્યુ થયું હતું જણાવી દઈએ કે હાલમાં મળતી પ્રાથમિક માહિતી અનુસાર શેન વોર્નનું ના મૃત્યુનું કારણ હાર્ટ એટેક જણાવવા આવ્યું હતું જોકે હાલમાં તબિબ દ્વારા તેમના સ્વસ્થને લઈને માહિતી આપવામાં આવી છે.

જણાવી દઈએ કે હાલમાં જ ડોક્ટર દ્વારા શેન વોર્ન ની ઓટોપ્સી રિપોર્ટ જાહેર થઈ છે આ રિપોર્ટમાં શેન વોર્નનું મૃત્યુ નું સાચું કારણ જણાવા મળ્યું કે તેમનું મોત પ્રાકૃતિક કારણોથી થયું હતું. જો કે પોલીસ ને શેન વોર્નની હત્યા ને લઈને એક મહિલા પર શંકા છે.

એક ન્યુઝ એજન્સી ના જણાવ્યા અનુસાર એક જર્મન મહિલા શેન વોર્નના શરીરની સાથે જ એમ્બ્યુલન્સમાં જોવા મળી હતી ઉપરાંત તે મહિલા શેન વોર્નના શરીર સાથે એમ્બ્યુલન્સમાં અડધી મીનિટથી પણ વધારે સમય રહી હતી. આ સાથે તે મહિલા એમ્બ્યુલન્સની પાસે એક ફૂલોનો ગુચ્છો પણ હતો અને તે વોર્નની પરિચીત હોવાનું જણાવ્યું હતું.

જણાવી દઈએ કે શેન વોર્નના મૃતયુ બાદ તેમના મેનેજર જેમ્સ એર્સ્કિને જણાવ્યું કે શેન વોર્ન 14 દિવસના લિક્વિડ ડાયેટ પર હતા. ઉપરાંત શેન વોર્નએ સોશિયલ મીડિયામાં પોતાનો એક જૂનો શર્ટલેસ ફોટો શેર કરી જુલાઈ 2022 સુધીમાં પોતે ફરી પહેલાની જેમ ફીટ થવાનો ટાર્ગેટ રાખ્યો હતો. જો કે હાલમાં શેન વોર્નની બોડી ને થાઈલેન્ડથી ઓસ્ટ્રેલિયા લાવવાની કવાયત કરવામાં આવી રહી છે.

Categories
India National Sports

શું શેન વોર્નનુ મૃત્યુ ષડયંત્ર છે? મૃત્યુ પહેલા રૂમમાં શું થયું? રૂમમાં પુષ્કળ લોહી મળતા પોલીસે કહ્યુંકે…

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આખા વિશ્વમાં લોકો દ્વારા ક્રિકેટ ને ઘણું મહત્વ આપવામાં આવે છે. લોકોને ક્રિકેટ રમવી અને જોવી ઘણી પસંદ આવે છે પરંતુ હાલમાં જ આપણે સૌ જાણીએ છિએ કે ક્રિકેટ ફેન્સ માટે ઘણા માઠા સમાચાર આવ્યા છે કે જ્યાં એક સફળ અને શાનદાર ક્રિકેટર તેવા શેન વોર્નનુ મૃત્યુ થયું છે.

આપણે સૌ જાણીએ છિએ કે થોડા સમય પહેલા ક્રિકેટ જગત માટે ઘણો આકરો રહ્યો હતો કારણ કે 52 વર્ષીય શેન વોર્નનું મૃત્યુ થયું હતું જણાવી દઈએ કે હાલમાં મળતી પ્રાથમિક માહિતી અનુસાર શેન વોર્નનું ના મૃત્યુનું કારણ હાર્ટ એટેક છે. જો કે હાલમાં પોલીસ દ્વારા આ મૃત્યુની તપાસ કરવામાં આવી રહી જેને લઈને પોલીસ દ્વારા હાલમાં મોટો ખુલાસો કર્યો છે.

મળતી માહિતી અનુસાર પોલીસ ટીમને શેન વોર્નનું જે રૂમમાં મોત થયું હતું તે રૂમમાં મોટા પ્રમાણમાં લોહી મળ્યું હતું. રૂમમાં ઠેર ઠેર લોહીના ડાઘ જોવા મળ્યા હતા ઉપરાંત કાર્પેટ, ટોવેલ્સ અને ઓશિકા પર પણ લોહી જોવા મળ્યું હતું. જણાવી દઈએ કે મૃત્યુ પહેલા શેન વોર્ન પોતાની હાર્ટની સમસ્યા ઉપરાંત અસ્થમા રોગ ને લઈને વાત કરવા ડૉક્ટર પાસે પણ ગયા હતા. પરંતુ જણાવી દઈએ કે પોલીસને હજી સુધી શેન વોર્નના મોતનું યોગ્ય કારણ મળ્યું નથી.

પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર રૂમમાં મોટા પ્રમાણમાં લોહી હતું જ્યારે CPR કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન છાતી પર દબાણ કરી હાર્ટ પમ્પિંગ કરાવવું તથા શ્વાસ આપવો શરૂ કરવામાં આવ્યું ત્યારે મૃતકને ભીની ખાસી ઉધરસ આવી રહી હતી અને લોહી નીકળતું હતું જો કે હાલમાં પોલીસ દ્વારા શેન વોર્નના મૃત્યુ ને લઈને કોઈ ષડયંત્ર ના હોવાનું જણાવ્યું છે.

જો કે હાલમાં શેન વોર્નના મેનેજર જેમ્સ એર્સ્કિને પણ જણાવ્યું કે શેન વોર્ન મૃત્યુ અગાઉ 14 દિવસના લિક્વિડ ડાયેટ પર હતો. તેમણે વધુમાં જણાવ્યું કે શેન વોર્ન દ્વારા સોશિયલ મીડિયામાં પોતાનો એક જૂનો શર્ટલેસ ફોટો શેર કરવામાં આવ્યો હતો અને જુલાઈ 2022 સુધીમાં પોતે ફરી પહેલાની જેમ ફીટ થવાનો ટાર્ગેટ રાખ્યો હતો. જો કે હાલમાં શેન વોર્નની બોડી ને થાઈલેન્ડથી ઓસ્ટ્રેલિયા લાવવાની કવાયત કરવામાં આવી રહી છે.

Categories
India National Sports

ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો 31 વર્ષના આ ખેલાડીના સંયાસ થી ફેન્સમા માયુસિ આ કારણે છોડી રમત..

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે રમત ગમત માં આપણા દેશના લોકોની પહેલી પસંદ ક્રિકેટ છે. લોકોને ક્રિકેટ રમવી પણ ગમે છે. દેશવાશી ઓ માટે ક્રિકેટ એક રમત કરતા પણ વિશેસ એક ભાવના બની ગઈ છે. જે દરેક લોકોના મનમાં જોવા મળે છે. દેશમાં ક્રિકેટ અને ક્રિકેટના ખેલાડીઓ ને ઘણું જ માન સન્માન આપવામાં આવે છે. અને લોકો તમામ ખેલાડીઓ ને પણ ઘણો પ્રેમ આપે છે.

જો કે છેલ્લા ઘણા સમયથી જે રીતે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ એક પછી એક સફળતા ના શિખરોસર કરી રહી છે અને દેશ નું નામ ઊચુ લાવી રહી છે તે પ્રમાણે હાલમાં દરેક લોકોની મહિલા ક્રિકેટ પ્રત્યે રૂચી વધી છે. આપણે સૌ જાણીએ છિએ કે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ ની જેમજ પોતાનું આગવું પ્રદર્શન કરી રહી છે. અને એક પછી એક ટ્રોફીઓ પણ લાવી રહી છે.

પરંતુ હાલમાં જે સમાચાર મળે છે તે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અંગે છે જોકે આ ખબર ફેન્સ માટે આ ખબર દુઃખદ છે જણાવી દઈએ કે હાલમાં જ વી આર વનિતા, કે જેમણે 2014 થી 2016 દરમિયાન ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે 6 ODI અને 16 T20I રમી હતી, તેમણે માત્ર 31 વર્ષની ઉંમરે ક્રિકેટના તમામ ફોર્મેટ માંથી નિવૃત્તિ લઇ લીધી છે.

પોતાના સંયાસ અંગેનિ જાણ વનિતા એ પોતે સોશ્યલ મીડિયા પર કરી હતી. આ ભાવુક સમયે તેમણે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ કેપ્ટન મિતાલી રાજ અને ઝુલન ગોસ્વામીનો આભાર માન્યો, કે જેઓ આ પ્રવાસમાં તેના સાથી રહ્યા છે. જણાવી દઈએ કે સાથી ખેલાડીઓ ઉપરાંત વનિતા કર્ણાટક અને બંગાળ ક્રિકેટ એસોસિએશનનો પણ આભાર માન્યો છે. જણાવી દઈએ કે તેમણે આ બંને રાજ્યો માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમી હતી.

જો વાત વનિતા ના ક્રિકેટ પ્રદર્શન અંગે કરીએ તો જણાવી દઈએ કે વનિતા T20 ક્રિકેટ માં ઇનિંગ્સની શરૂઆત કરતા હતા જ્યારે ODIમાં મિડલ ઓર્ડરમાં બેટિંગ કરતી હતી. પરંતુ તેમની એક જ સમસ્યા હતી કે તેઓ મોટા ભાગની રમત માં સારી શરૂઆતને મોટી ઇનિંગ્સમાં બદલી શકતા ન હતા. તેમણે T20ની 15 ઇનિંગ્સમાં 5 વખત 25 કે તેથી વધુ રન બનાવ્યા. પરંતુ તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 41 રન હતો. આ કારણે, તેમનો વનડેમા એવરેજ 17 જ્યારે ટી20માં 14.40 હતી.

પોતાના ક્રિકેટ ના સંન્યાસ અંગે સોશ્યલ મીડિયા પર વનિતા લોકો ને જણાવે છે કે “જ્યારે મેં 19 વર્ષ પહેલાં રમવાનું શરૂ કર્યું, ત્યારે હું એક નાની છોકરી હતી જેને રમતગમતનો શોખ હતો. આજે પણ મારો ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ અકબંધ છે. પરંતુ હવે તેની દિશા બદલાઈ ગઈ છે. મારું હૃદય તમને રમતા રહેવાનું કહે છે, પરંતુ શરીર તમને રોકવાનું કહે છે. આ વખતે મેં શરીરને સાંભળવાનું નક્કી કર્યું. નિવૃત્તિ લેવાનો આ યોગ્ય સમય છે.”

આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું કે “તેથી જ હું ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરું છું. તે સંઘર્ષ, શીખવાનો અને વ્યક્તિગત સિદ્ધિઓનો સમય હતો. જો કે, કેટલાક અફસોસ પણ છે. પરંતુ મને જે તક મળી તે માટે હું આભારી છું, ખાસ કરીને ભારત માટે રમવાની. આ અંત નથી પરંતુ એક નવા પડકારની શરૂઆત છે. રસ્તામાં, એવા ઘણા લોકો છે જેમનો હું આભાર માનવા માંગુ છું, તે બધા લોકો કે જેમણે વર્ષોથી મને ટેકો આપ્યો છે – મારા માતાપિતા, મારા ભાઈ-બહેનો કે જેઓ મારા માટે ખડકની જેમ ઉભા છે. ઈરિયન સર, જેમણે મને માર્ગદર્શન આપ્યું, વર્ષોથી મારા શરૂઆતના દિવસોમાં મારી કુશળતાને સન્માનિત કરી, નાઝ ભાઈ, જેમણે નેટમાં મારી સાથે સખત મહેનત કરી.”

Categories
India National Sports

ક્રિકેટમાં મહિલાનો દબદબો! મિતાલી રાજે સચીન તેંડુલકરનો આ મોટો રેકોર્ડ તોડ્યો અને વિશ્વની પ્રથમ ક્રિકેટર બની કે જે….

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા જીવનમાં રમત ગમત નું ઘણું મહત્વ છે. જયારે પણ રમત ગમત ની વાત આવે ત્યારે દરેક વ્યક્તિના મનમાં સૌથી પહેલું નામ ક્રિકેટનું જ આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે ક્રિકેટને લઈને દેશ અને આખા વિશ્વમાં ઘણો ક્રેઝ જોવા મળે છે. લોકોને ક્રિકેટ જોવી અને રમવી પસંદ છે, જોકે પહેલા લોકો દ્વારા ફક્ત પુરુષોની ક્રિકેટ ને વધુ પસંદ કરવામાં આવતું હતું પરંતુ હવે સમય બદલાયો છે. હાલમાં પુરુષની ક્રિકેટ ની જેમાં જ લોકો દ્વારા મહિલા ક્રિકેટને પણ ઘણું પસંદ કરવમાં આવે છે.

જેની પાછળનું કારણ છેલ્લા થોડા સમયથી જે પ્રકારે મહિલા ક્રિકેટમાં અનેક રેકોર્ડ સર્જવામાં આવ્યા છે તેના કારણે મહિલા ક્રિકેટે લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષ્યું છે. તેવાં જો વાત ભારતીય મહિલા ટિમ અંગે કરીએ તો જેવી રીતે પુરુષની ક્રિકેટ ટીમે આખા ક્રિકેટ જગત માં પોતાની આગવી છાપ બનાવી છે તેવી જ રીતે મહિલા ક્રિકેટ ટીમે પણ ક્રિકેટમાં પોતાની આગવી છાપ બનાવી છે. જેમાં પણ ભારિતય મહિલા ક્રિકેટર દ્વારા અનેક રેકોર્ડને પોતાના નામે કરવામાં આવ્યા છે. આપણે અહીં એક એવીજ મહિલા ક્રિકેટર અંગે વાત કરવાની છે કે જેમણે ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ તોડ્યો છે.

આપણે અહીં ભારતીય મહિલા ક્રિકેટ ટિમનું જાણીતું નામ મિતાલી રાજ વિશે વાત કરવાની છે. આપણે સૌ તેમના નામથી પરિચિત છીએ તેમણે ક્રિકેટ જગતમાં અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે જેમાં સૌથી નાની ઉંમરે સદી કરવાની, પહેલી મેચમાં જ સદી કરવાની સૌથી વધુ રન કરવા જેવા અનેક રેકોર્ડ કર્યા છે. અને હવે હાલમાં જ તેમના નામે નવો રેકોર્ડ બન્યો છે જેના કારણે તેઓ વિશ્વના પ્રથમ ક્રિકેટેર બની ગયા છે.

જણાવી દઈએ કે હાલમાં જ મિતાલી રાજે નુઝીલેન્ડ ની વિરુદ્ધ વનડે રમવા ઉતાર્યા હતા અને આ સાથે જ તેમના વનડે માં 22 વર્ષ અને 231 દિવસ પૂર્ણ થયા છે જે સૌથી વધુ છે અને એક રેકોર્ડ છે.આ રોકોર્ડ ની સાથે મિતાલી રાજે વિશ્વના પ્રથમ અને એક માત્ર ક્રિકેટર બન્યા કે જેમણે વનડે માં આટલો સમય પસાર કર્યો હોઈ જણાવી દઈએ કે આ બાબત માં તેમણે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર નો પણ રેકોર્ડ તોડ્યો છે. જાણાવી દઈએ કે સચિન તેંડુલકર નો વનડે માં સમય ગાળો 22 વર્ષ અને 91 દિવસનો છે.

જાણકારી માટે જણાવી દઈએ કે સચિન તેંડુલકરે પોતાની પહેલી વનડે 18 ડિસેમ્બર 1989 ના રોજ રમ્યા હતા જયારે આખરી વનડે 18 માર્ચ 2012 ના રોજ રમ્યા હતા. હવે આ યાદીમાં પહેલા નંબર પર મિતાલી રાજે છે જયારે બીજા નંબર પર સચિન તેંડુલકર છે. જણાવી દઈએ કે મિતાલી રાજે પોતાની પહેલી વનડે 26 જૂન 1999 માં રમ્યા હતા ત્યારે તેઓ માત્ર 16 વર્ષના હતા, અને તેમણે પોતાની પહેલી જ વનડેમાં 114 રન કરીને પણ નોટ આઉટ રહ્યા હતા. હાલમાં તેઓ મહિલા જ નહિ પરંતુ વિશ્વના મહિલા અને પુરુષ બને ખેલાડીઓ માં પહેલા નંબરે છે.

જો કે સચિન તેંડુલકર આજે પણ પુરુષ ક્રિકેટર માં સૌથી વધુ રન બનાવનાર છે. જયારે આ યાદીના ત્રીજા ખેલાડી વિશે વાત કરીએ તો તેમનું નામ જયસૂર્યા છે કે જેઓ શ્રીલંકા ના ખેલાડી છે. ચોથા નંબરે પાકિસ્તાનના જાવેદ મિયાંદાદ નો સમાવેશ થાય છે. જયારે વાત પાંચમા નંબર અંગે કરીએ તો તેમાં 20 વર્ષ અને 37 દિવસ સાથે ફરી વખત ભારતીય મહિલા ખેલાડી ઝુલન ગોસ્વામી નો સમાવેશ થાય છે. આમ ટોપ 5 સ્થાનોમાં ભારતના ત્રણ ખેલાડીઓ નો સમાવેશ થાય છે.

Categories
Entertainment India Sports

ભારત સાથે નવો સંબંધ! ક્રિકેટર મેક્સ્વેલ અને તામિલનાડુની વિની રમનના લગ્ન છપાવી અનોખી કંકોત્રી..

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણા દેશ અને આખા વિશ્વમાં લોકો દ્વારા ક્રિકેટ ને ઘણું મહત્વ આપવામાં આવે છે લોકો ને ક્રિકેટ જોવી અને રમવી ઘણી પસંદ છે. લોકો દ્વારા ક્રિકેટ અને ક્રિકેટના ખેલાડીઓ ને ઘણું માન સન્માન અને પ્રેમ આપવામાં આવે છે. તેવામાં હાલ ક્રિકેટ પ્રેમીઓ માટે ખુશ ખબર મળી રહી છે.

મિત્રો હાલમાં જ વિશ્વના લોકપ્રિય ક્રિકેટ ખેલાડી અને ઓલરાઉન્ડર એવા ગ્લેન મેક્સવેલ ના લગ્નને લઈને માહિતી મળી રહી છે આપણે સૌ જાણીએ છિએ કે ગ્લેન મેક્સવેલ ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર છે તેમણે પોતાની આગવી રમતને કારણે ક્રિકેટ જગત માં પોતાની આગવી ઓળખ બનાવી છે

જો વાત ગ્લેન મેક્સવેલ ના લગ્ન અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમના લગ્ન વિની રમન સાથે થવાના છે. જો વાત વિની રમન અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમનો સંબંધ ચેન્નઈ સાથે છે, અને હાલમાં ભારતીય મૂળની વિની ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં રહે છે. વિની રમનના પિતાનુ નામ વેંકટ રમન અને માતાનુ નામ વિજયલક્ષ્મી છે.

જણાવી દઈએ કે વિની રમનના જન્મ પહેલા જ તેમના માતા પિતા ઓસ્ટ્રેલિયામાં ચાલ્યા ગયા હતા જણાવી દઈએ કે વિની રમનનો જન્મ ઓસ્ટ્રેલિયામાં થયો છે અને તેમણે અહીંથી જ ફાર્મસીનો અભ્યાસ કર્યો. જો વાત મેક્સ્વેલ અને વીનિ ના પ્રેમ સંબંધ અંગે કરીએ તો જણાવી દઈએ કે તેઓ વર્ષ 2017થી એકબીજાને ડેટ કરી રહ્યા છે. જે બાદ વર્ષ 2020ની ફેબ્રુઆરીમાં તેમણે સગાઈ કરી અને હવે સંભાવના છે કે બંનેનાં લગ્ન 27 માર્ચે મેલબર્નમાં થઈ શકે છે.

જો કે તેમના લગ્નને લઈને સૌથી આકર્શક બાબત તેમના લગ્નની કંકોત્રી છે. જો વાત મેક્સ્વેલ અને વીનિ ના લગ્નની કંકોત્રી અંગે કરીએ તો આ આમંત્રણ પત્રિકા સંપૂર્ણ રીતે ભારતીય ઢબે બનાવામાં આવી છે. કે જેમાં ભગવાન ગણેશ અને લક્ષ્મી માતા ઉપરાંત ભગવાન વિષ્ણુના ફોટા પણ છે. અને ખાસ વાત એ છે કે આ આમંત્રણ પત્રિકા સંપૂર્ણ રીતે તમિળ ભાષામાં છપાયેલું છે.