Categories
Entertainment

મુકેશ અંબાણી નું જે કામ દીકરાઓ આકાશ અંબાણી અને અનંત અંબાણી ના કરી શક્ય એ કામ તેમની દીકરી ઈશા અંબાણી એ એવી રીતે કરી બતાવ્યુ કે સાંભળીને તમે પણ વખાણ કરવા લાગશો….

એશિયાના સૌથી અમીર બીજનેસમેન મુકેશ અંબાણી પોતાના કામના અંદાજ ના કારણે દુનિયા ભરમાં મશહૂર છે. આ વચ્ચે બુધવાર ( 26 જુલાઇ ) ના રોજ એક રિપોર્ટ માં કહેવામા આવ્યું છે કે કતર નું સોવરેન વેલ્થ ફંડ, કતર ઈન્વેસ્ટમેન્ટ અથોરિટી મુકેશ અંબાણી ની માલિકી હક વાળી રીલાયન્સ રિટેલ વેંચર્સ માં માઈનોરીતિ હિસ્સેદારી ખરીદવા માંગે છે. ખબરમાં આ દાવો કરવામાં આવ્યો છે કે ફંડ એ મુકેશ અંબાણી ની દીકરી ઈશા અંબાણી ના લીડરશિપ વાળી કંપની માં 1 ફિસદી  હિસ્સેદારી ખરીદવાની ઈચ્છા જાહેર કરી છે.

જેમાં સૌથી દિલચસ્પ વાત એ છે કે ફંડ 1 બિલિયન ડોલર ( 8200 કરોડ રૂપિયા ) માં એક ફિસડી હિસ્સેદારી ખરીદવા માટે તૈયાર થઈ ગ્યાં છે. જો આ દિલ થઈ જશે તો અંબાણી કંપની ની વેલ્યુએશન 100 બિલિયન ડોલર થઈ જશે. તમને જણાવી દઈએ કે હાલમાં તો રીલાયન્સ રિટેલ લિસ્ટેડ કંપની નથી પરંતુ  અંબાણિ  ના થોડા સમય પહેલા જ કહેવામા આવ્યું છે કે તે કોઈ પણ સમયે કંપની ને લિસ્ટેડ કરશે. પરંતુ તેમણે હાલમાં તો કોઈ સમય સીમાં નથી આપી.

મુકેશ અંબાણી એ તેમના મુખ્ય બીજનેસ ને રિટેલ, ટેલિકોમ અને ન્યુ એનર્જી ને 3 વિભાગમાં વેચી નાખી હતી. જેના પછી દીકરી ઈશા અંબાણી રીલાયન્સ રિટેલ, મોટો દીકરો આકાશ અંબાણી રીલાયન્સ જીઓ અને નાનો દીકરો અનંત અંબાણી ન્યુ એનર્જી નો બીજનેસ સંભાળે છે. અમેરિકી ફાઈનેન્સિયલ સર્વિસ ફાર્મ જેપી મોર્ગેન અનુસાર રીલાયન્સ રિટેલ ની કુલ નેટ વર્થ લગભગ 112 બિલિયન ડોલર છે,

આના સિવાય યુબીએસ એ તેમની કિમત 110 અરબ ડોલર જ્યારે બર્નસ્ટિન એ તેની વેલ્યુએશન 111 અરબ ડોલર આંકી છે. જેપી મોર્ગન ની વાત માનવમાં આવે તો કંપની ના રીલાયન્સ શેરોની કુલ સમાપ્તિ 8,60,000 કરોડ રૂપિયા છે. એક સૌથી દિલચસ્પ વાત એ છે કે 2020માં રીલાયન્સ એ 4.3 લાખ કરોડ રૂપિયાના વેલ્યુએશન પર ઘણા ઈન્વેસ્ટર્સ ને રિલાયન સ રિટેલ ના 10.52 ફિસદી શેર વેચ્યા હતા. ઈશા અંબાણિ ના નેતૃત્વ વાળી કંપની ની ટીમાહી EBITDA 5130 કરોડ રૂપિયા રહી હતી ત્યારે તેમની રેવન્યુ 69,948 કરોડ રૂપિયા હતી .

Categories
Entertainment

દિયા મહેતા ના એક્ઝિબિશનમાં ઈશા અંબાણી મિનિમલ સૂટમાં એવી સાદગી ભર્યાં અંદાજ માં દેખાઇ આવી કે નજર નહિ હટે ….જુવો તસવીરો

બીજનેસમેન આકાશ અંબાણી ની પત્ની શ્લોકા મહેતા ની બહેન દિયા મહેતા હાલમાં જ ડિઝાઇનર શાંતનુ ગોયનકા ની સાથે મળીને પોતાના પહેલા ડિઝાઈન કોલેબોએશન ‘ પાટણ- પેરિસ કલેક્શન ‘ ને લોન્ચ કર્યું જેમાં તેમણે સદીઓ જૂના પટોળાં ફેબ્રીક ને એક યુનિક ટચ આપ્યો છે . દિયા એ ડિઝાઇનર શાંતનુ ની સાથે એક પરદર્શની નું પણ આયોજન કર્યું અને પોતાની નવી ડિઝાઈન થી દરેક લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.5 ઓગસ્ટ 2023 ના રોજ શ્લોકા મહેતા ની બહેન દિયા મહેતા જતિયા એ એક ભવ્ય ફેશન પ્રદર્શની નું આયોજન કર્યું હતું જેમાં તેમણે પોતાની લેટેસ્ટ ડિઝાઈન ને રજૂ કરી હતી.

આ કાર્યક્રમ માં તેમના પરિવારના અને મિત્રો પણ શામિલ હતા. જ્યારે તેમની બહેન શ્લોકા મહેતા આ કાર્યક્ર્મ નો ભાગ બની શકી નહોતી. જોકે ઈશા અંબાણી એ પોતાની ઉપસ્થિત નોંધાવી હતી. અને એક ચીયરલીડર બની હતી.દિયા દ્વારા પોતાના ઇન્સત્રાગ હેન્ડલ પર શેર કરવામાં આવેલ વિડિયોમાં ફેશનનિસ્ટા દિયા ને મહેમાનો સાથે વાતચીત કરતાં અને ડિઝાઈન તથા સ્ટાઈલ ને રજૂ કરતી જોવા મળી છે. ઇવેંટ માટે ઈશા અંબાણી મિનિમલ લૂકમાં નજર આવી હતી. જ્યાં તેમણે પેસ્ટલ રંગ નો સૂટ પહેર્યો હતો. તેના સુતમાં પિન્ક અને ગ્રીન કલર ની કઢાઈ કરવામાં આવી હતી.

જેનાથી તેના દ્વારા એક ફ્લોરલ પેટર્ન બની હતી. ઈશા અંબાણીએ પોતાના લૂકને પૂરો કરતાં મેચિંગ દુપટ્ટા અને ખુલ્લા વાળમાં નજર આવી હતી. આમ ટ્રેડિશનલ આઉટફિટ થી સજ્જ થયેલ ઈશા અંબાણિ બહુ જ ખૂબસૂરત લાગી રહી હતી. તમને જણાવી દઈએ કે દિયા મહેતા એ પોતાના પ્રેમ આયુષ જટિયા સાથે લગ્ન કર્યા છે અને તે બે બાળકોની માતા છે. તેમણે 2 ઓગસ્ટ 2022 ના રોજ દીકરા રહમ નું સ્વાગત કર્યું હતું. તેના બાદ 11 જુલાઇ 2023 માં તેમના બાળકના મુંડલ સમારોહ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

દિયા એ પોતાના ઇન્સત્રા હેન્ડલ પરથી તસ્વીરો ની એક સિરીજ શેર કરી હતી અને એક તસવીરમાં ઈશા  અંબાણિ પણ જોવા મળી હતી. તેમણે ગોટા પટ્ટી વાળો એક પિચ કલર નો સૂટ પહેર્યો હતો. અને તેને ગ્રીન અને રેડ ગુજરાતી દુપટ્ટા સાથે મેચ કર્યો હતો. બિંદી અને સોફ્ટ કાર્લ હેર માં ઈશા અંબાણી એ મિનિમલ લુક રાખયો હતો. જ્યાં ઈશા ભાભી શ્લોકા મહેતા અને દિયા મહેતા સાથે પોઝ આપતા બહુ જ ખૂબસૂરત લાગી રહી હતી.

19 નવેમ્બર 2023 ના રોજ જુડવા બાળકો આદિયા અને કૃષ્ણા ને જન્મ આપ્યા બાદ ઈશા અંબાણી પોતાની મધરહુડ જર્ની ને એન્જોય કરી રહી છે. જે પોતાની મધરહુડ અને વર્કિંગ લાઈફ ની વચ્ચે તાલમેળ બેઠાડવાની કલામાં મહારત હાંસિલ કરી હતી. જ્યારે ઈશા એ દિયા મહેતા જટિયા ની સાથે ‘ મેટ ગાલા 2023 ‘ કાર્યક્રમ માં ભાગ લીધો હતો. જેની તસવીર તેને પોતાના ઇન્સત્રાગરામ માં સ્ટોરી શેર કરી. ત્યાર પછી પોતાના ઇન્સત્રા હેન્ડલ પર બીજીવાર પોસ્ટ કરી હતી. જેમાં દિયા અને ઈશા ને રેડ કાર્પેટ પર એક સાથે પોઝ આપતા જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Diya Mehta Jatia (@dmjatia)

Categories
Entertainment

ઈશા અંબાણીની પાસે છે એવા કરોડની કિંમતનો હીરાનો હાર કે જેની કિંમત સાંભળીને દિવસે તારા દેખાવા લાગશે….કિંમત કરોડો

એશિયાના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણી ની દીકરી ઈશા અંબાણી એ બિઝનેસ ની દુનિયામાં પોતાનું નામ કમાવ્યુ છે.તે એક સક્સેસ્ફુલ ઇન્ટરપ્રેનચોર છે સાથે જ તેની ફેરશન માં પણ સારી એવી પકડ જોવા મલી જાય છે.શાનદાર ગાઉન થી લઈને રોયલ જવેલરી સુધી સુધી ફેશન ના મામલે ઈશા ક્યારેય ખોટી નથી હોતી. તે ઘણીવાર પોતાના સિમપલ પરંતુ કલાસી સ્તાઈલ ના કારણે દરેક લોકોને ચોંકાવી દેતી હોય છે. ઈશા બહુ જ મોંઘા ડાયમંડ નેકલેસ ની માલકીન છે જેને તેમને પહેલીવાર પોતાની પ્રિ વેડિંગ સેરેમની માં પહેર્યું હતું.

જોકે નેકલેસ ની સાચી કિંમત તો ખબર નથી પરંતુ જવેલરી અને ડાયમંડ એક્સપર્ટ્સ ના અનુસાર ઈશા ના નેકલેસ ની કિંમત 20 મિલિયન અમેરિકન ડોલર એટલે કે લગભગ 165 કરોડો રૂપિયા છે. ઈશા ની પ્રિ વેડિંગ સેરેમની ની વાત કરવામાં આવે તો ફેશનનીસ્ટ એ પોતાના લગ્ન પહેલાના એક ઉત્સવમાં જાણીતા ડિઝાઈનર મનીષ મલ્હોત્રા નો રાની પિન્ક લહેંઘા માં હતી અને 20 મિલિયન અમેરિકન ડોલર ના અનકટ ડાયમંડ નેકલેસ ની સાથે પોતાના લુકને નીખાર્યો હતો. કસ્ટમ નેકલેસ માં 50 મોટા ડાયમંડ હતા જે એક જટિલ પૅટર્ન માં સેટ હતો.

દેશના પ્રથમ મલ્ટિ-આર્ટસ સેન્ટર ‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર’ના ભવ્ય લોન્ચિંગના બીજા દિવસે ઈશાએ આ જ નેકલેસ પહેર્યો હતો. ઇવેન્ટમાં તેણીએ ડિઝાઇનર જોડી અબુ જાની અને સંદીપ ખોસલાના સુંદર લાલ ‘વેલેન્ટિનો ગાઉન’ અને લાલ ટ્યૂલ કેપ પહેર્યા હતા. તેણીએ તેણીની જ્વેલરીમાં વધારો કર્યો અને યુએસ $20 મિલિયનના અનકટ ડાયમંડ નેકલેસથી દેખાવને ગોળાકાર કર્યો. તેણીએ તેના જૂના નેકલેસને ખૂબ જ સુંદર રીતે નવી શૈલી આપી. ઈશા અંબાણીએ તેના રિસેપ્શનમાં પહેલીવાર ‘મેસન વેલેન્ટિનો’ લહેંગા પહેર્યો હતો?

તમે સાચું વાંચ્યું ઈશાએ તેના રિસેપ્શન માટે ગોલ્ડન રંગનો લહેંગા પસંદ કર્યો હતો, જે ઈટાલિયન ડિઝાઈનર ‘વેલેન્ટિનો’ દ્વારા બનાવેલો પહેલો લહેંગા હતો. તેના સુંદર લહેંગામાં સોનેરી ફીત અને શણગાર હતા. તેણીએ તેના લહેંગાને હીરાનો હાર, મેચિંગ એરિંગ્સ અને માંગ ટીક્કા સાથે એક્સેસરીઝ કર્યો.તમને જણાવી દઈએ કે, વર્ષ 2008માં ઈશા અંબાણી ‘ફોર્બ્સ’ની ‘યંગેસ્ટ બિલિયોનેર હેરેસ’ની યાદીમાં બીજા ક્રમે હતી.

તે પોતાના પરિવારના વારસાને સફળતાપૂર્વક આગળ ધપાવી રહી છે. તેણે 12 ડિસેમ્બર 2018ના રોજ અબજોપતિ અજય પીરામલ અને સ્વાતિ પીરામલના પુત્ર બિઝનેસ ટાયકૂન આનંદ પીરામલ સાથે લગ્ન કર્યા પછી તેના નામમાં ‘પિરામલ’ ઉમેર્યું. લગ્નના લગભગ 5 વર્ષ પછી, નવેમ્બર 2022 માં, દંપતીએ તેમના જોડિયા કૃષ્ણ અને આડિયાનું સ્વાગત કર્યું.

Categories
Entertainment

ઈશા અંબાણીએ ‘NMACC’ ખાતે યોજાયેલા એક્ઝિબિશનમાં એટલી બધી કિંમતનો નેટેડ ચમકદાર ડ્રેસ પહેર્યો હતો કે કિંમત સંભાળીને ચક્કર આવી જશે…

ઈશા અંબાણી બીજનેસ જગતના ફેમસ નામ માનું એક નામ છે. આ યંગ બીજનેસવુમન ને માત્ર બીજનેસ્ન આ આઇડિયા જ આવે છે એવું નથી પરંતુ તે પોતાની ડ્રેસિંગ સેન્સ અને મોંઘા આઉટફિટ ના કારણે પણ પ્રખ્યાત છે. ઈશા અંબાણી એ હાલમાં જ મુંબઈ ના ‘ નીતા મુકેશ અંબાણી સાંસ્ક્રુતિક કેન્દ્ર ‘ માં ચાલી રહેલ ‘ ટોયલેટ પેપર – રન એંજ સ્લો એંજ યુ કેન ‘ વિજ્યુયલ આર્ટ એકજીબિશનમા નજર આવી હતી જ્યાં તે બહુ જ મોંઘા ડ્રેસ માં જોવા મલી હતી.

આ ઇવેન્ટમાં ઈશા એ Roya Sachs અને માફ્લ્દા મિલિજ તથા આર્ટિસ્ટ્સ મૌરિજિયો કેટેલન અને પિયરપોલો ફેરારી જેવા ઘણા ફેમસ ચહેરાની સાથે તસવીર ક્લિક કરવી હતી. ઈશા ને ઓરણ અવાત્રમળી અને શ્લોકા મહેતા ની બહેન દિયા મહેતા જટિયા ની સાથે પોઝ આપતા પણ જોવામાં આવી હતી. અ ઇવેંટ માટે ઈશા અંબાણી એ જાળીદાર અને ફ્લોરલ પેટર્ન ની સાથે એક ઓલ બ્લેક મેકસી કાફતાન પહેર્યું હતું. આ કાફતાનમાં સાઈડ સ્લીટ અને એક ખૂલી કોલર નેકલાઈન પણ હતી.

ઈશા અંબાણિ એ પોતાની અ ડ્રેસ ની સાથે હાઇ હિલ્સ , પન્ના અને ડાયમંડ ડ્રોપ એરિંગ્સ પહેરી હતી. સાઈડ પાર્ટેદ સ્લીક બ્રેંડેડ પોનિટેલ અને સટલ મેકઅપ ની સાથે ઈશા એ પોતાના લૂકને પૂરો કર્યો હતો, ‘ ઇ ટાઈમ્સ ની રિપોર્ટ અનુસાર ઈશા ના અ શાનદાર કાફતાન ની કિમત 850 અમેરિકન ડોલર એટ્લે કે લગભગ 69542 રૂપિયા છે.

ડ્રાયદિક ના માફ્લ્દા મિલિજ અને Roya Sachs દ્વારા ક્યુરેટેડ ‘ રન એંજ સ્લો એજ યુ કેન ‘ નામની પર્દાર્શની 22 જુલાઇ 2023 ના રોજ ‘ NMACC ‘ ના આર્ટ સેન્ટર માં શરૂ કરવામાં આવી હતી, જે 22 ઓક્ટોબર 2023 ના રોજ સમાપ્ત થશે.અ પ્રદર્શની માં કેટેલન અને ફેરારી ની બીજનેસ ફોટોગ્રાફી પણ જોવા અંળશે. એકજીબિશન માં સાત વર્ષથી નાના બાળકો , વરિષ્ઠ નાગરિકો અને કલા ના વિધ્યાર્થીઓ ના માટે પ્રવેશ નિશુલ્ક રાખવામા આવ્યો છે.

Categories
Entertainment

ઈશા અંબાણી વિઝ્યુઅલ આર્ટ એક્ઝિબિશનમાં મિત્રો અને કલાકારો સાથે મસ્તીના મુડમાં જોવા મળી …. જુવો તસ્વીરો

‘ રિલાયન્સ રિટેલ ‘ ની નિર્દેશક ઈશા અંબાણી પોતાની માતા નીતા અંબાણિ  ના આ સપના ને સાકાર કરવા માટેના અથાક પ્ર્યતનો કરતી નજર આવી રહી છે ભારતના પહેલા મલ્ટી આર્ટ સેન્ટર ‘ નીતા મુકેશ અંબાણી કલચરલ સેન્ટર ‘ ના લોન્ચ બાદ અંબાણી પરિવાર અને દુનિયા ભરની સંસ્કૃતિઓ ને એક સાથે મેળવીને એક મોટું મેચ બનાવ્યું છે. ફરી એકવાર નીતા અંબાણી ભારત માં વિજ્યુઅલ આર્ટ એકઝીબીઝશન ‘ રન એઝ સ્લો એઝ યુ કેન ‘ લઈને આવી છે. જે 2010 માં મોરિજીયો કેટલન અને પીટરપોલો ફેરારી દ્વારા સ્થાપિત ફેમસ ઇંટેલિયન ક્રિએટિવ સ્ટુડિયો , ટોયલેટપેપર દ્વારા અહીં પહેલી વાર પ્રદર્શન થયું.

વિજ્યુઅલ આર્ટ એકઝીબીઝશન ‘ રન એઝ સ્લો એઝ યુ કેન ટુ ઇન્ડિયા ‘ ની શરૂઆત ની પહેલા ઈશા અંબાણી ને તેના મિત્રો અને કલાકારો ની સાથે લોન્ચ પર જોવામાં આવી હતી. અંબાણી ના એક ફેન પેજ થી તેની ખુબસુરત તસવીરો શેર કરવામાં આવી છે. એક તસ્વીરમાં ઈશા દિલ ખોલીને સ્માઈલ કરતી નજર આવી રહી હતી જ્યા તેના મિત્રો તેને જોક્સ સંભળાવી રહયા હતા. તસ્વીરોમાં ઈશા પોતાના મિત્રો અને પોતાની ભાભી શ્લોકા મહેતા ની બહેન દિયા મહેતા જટિયાં સાથે મિરર સેલ્ફી પણ ક્લિક કરી.

આ તસ્વીરોની જલકોમાં ઈશા અંબાણી બ્લેક કલર ના શાઈની ડ્રેસ, પોનીટેલ અને ડાયમંડ ઍરિંગ્સ માં બહુ જ ખુબસુરત લાગી રહી હતી. Mafalda Millies અને Roya Sachs of Triadic દ્વારા ક્યુરેટેડ ‘Run as Slow as You Can’ શીર્ષકનું પ્રદર્શન ભારતમાં ‘Catalan’ અને ‘Ferrari’ ની પદાર્પણને પણ દર્શાવે છે. આ પ્રદર્શન આજે એટલે કે 22 જુલાઈ 2023થી શરૂ થયું હતું અને 22 ઓક્ટોબર 2023ના રોજ ‘NMACC’ના આર્ટ હાઉસ ખાતે સમાપ્ત થશે. આ પ્રદર્શન અતિવાસ્તવવાદી અભિગમ સાથે કેટૅલાન અને ફેરારીની વ્યાવસાયિક ફોટોગ્રાફી પ્રદર્શિત કરશે.

આ પ્રદર્ષિમાં સાત વર્ષથી નીચેના બાળકો અને વરિષ્ઠ નાગરિકો અને કલાના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ મફત માં છે.મશહૂર ડિઝાઈનર મનીષ મલ્હોત્રા એ 20 જુલાઈ 2023 ના રોજ મુંબઈ ના ‘ જિયો કન્વેશન સેન્ટર ‘ માં એક બ્રાઇડલ કાઉચર શો ને લોન્ચ કર્યો અને આ કાર્યક્રમ સિતારાઓ થી ભરાયેલ હતો. જ્યા આ શો ગ્લેમરસ જગત થી ભરાયેલ હતો ત્યાં જ અંબાણી પરિવાર પણ પોતાની ઉપસ્થિતિ થી ચાર ચાંદ લગાવી રહયા હતા.

ઇવેન્ટ ની સામે આવી રહેલ તસવીરો માં ઈશા અંબાણી પોતાના પિતા મુકેશ અંબાણી અને દાદી કોકિલાબેન અંબાણી સાથે નજર આવી હતી. આ ઇવેન્ટ માટે ઈશા અંબાણી એ પિન્ક કલર નો પ્લાજો સેટ પહેર્યો હતો આ સાથે જ ખુલ્લા રાખ્યા અને ટ્રાન્સપેરેન્ટ હિલ્સ માં લુકન એ પૂરો કર્યો હતો. તે પોતાના દાદી કોકિલાબેન અંબાણી ની સાથે ટ્વીનીંગ કરતી નજર આવી હતી. તેમને ગુલાબી રંગ ની સાડી પહેરી હતી. ત્યાં જ મુકેશ અંબાણી ધારીદાર શર્ટ અને બ્લેક પેન્ટ માં સિમપલ લુકમાં નજર આવી રહયા હતા.

Categories
Entertainment

મનીષ મલ્હોત્રાના શોમાં ટ્રેડિશનલ લૂકથી ઈશા અંબાણી -કોકિલાબેન અંબાણીએ જીત્યા લોકોના દિલ, ત્યાં જ મુકેશ અંબાણી…..જાણો વિગતે

બી ટાઉન ના ફેમશ ડિઝાઈનર મનીષ મલ્હોત્રા એ ગઈ રાત્રે એટલે કે 20 જુલાઈ 2023 ના રોજ મુંબઈ માં આયોજિત એક સ્ટાર – સ્ટડેડ ફેશન શો માં પોતાના નવા બ્રાઇડલ કલેક્શન લોન્ચ કર્યું છે. જેમાં બૉલીવુડ ની ઘણી દિગ્ગજ હસ્તીઓ એ ભાગ લીધો હતો. આના સિવાય શો માં દિગ્ગજ બિઝનેસમેન મુકેશ અંબાણી પણ પોતાની માતા કોકિલાબેન અંબાણી અને દીકરી ઈશા અંબાણી ની સાથે નજર આવ્યા હતા જેની જલકો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે, મનીષ મલ્હોત્રા ના આ હાઈ પ્રોફાઈલ બ્રાઇડલ કોર્ટયોર શો માં બિઝનેસમેન મુકેશ અંબાણી બહુ જ સિમપલ લુકમાં નજર આવ્યા હતા.

અને તેમની સિમ્પલી સીટીએ અનેક લોકોના દિલ જીતી લીધા હતા. જો લુકની વાત કરવામાં આવે તો મુકેશ અંબાણી એ આ શો ની માટે ધારીદાર શર્ટ ની સાથે બ્લેક પેન્ટ કેરી કર્યું હતું અને બહુ જ સૌમ્ય રીતે પહેલી રો માં પોતાની માતા કોકિલાબેન અંબાણીએ, દીકરી ઈશા અંબાણી, બહેન દીપ્તિ સાલગાંવકર અને ભાંજી ઇશિતા સાલગાંવકર ની સાથે બેઠા નજર આવ્યા હતા. મનીષ મલ્હોત્રા ના આ શો માટે અંબાણી પરિવાર ની મહિલાઓ ની લુકની વાત કરવામાં આવે તો દરેક એ પોતાના આઉટફિટ માં બહુ જ ખુબસુરત લાગી રહી હતી.

સ્ટારો થી સજાયેલ આ ઇવેન્ટ માં ઈશા અંબાણી એક પિન્ક કલર ના સૂટ અને દુપટ્ટા માં નજર આવી હતી. તેના સૂટ પર કટ દાણા વળી હેવી એમ્બ્રોડરી કરવામાં આવી હતી. તેમને પોતાના આ આઉટફીટ ની સાથે મેચિંગ દુપટ્ટો પણ પસંદ કર્યો હતો જેને તેમને પોતાના ખંભા ની સાથે ડ્રેપ કર્યો હતો. ઈશા એ પોતાના લુકને સોફ્ટ મેકઅપ, ખુલ્લા વૅલ, બ્લશળ ચીક્સ, ડ્રોપ ઍરિંગ્સ અને પિન્ક લિપ શેડ્સ ની સાથે પૂરો કર્યો હતો જેમાં તે બહુ જ ખુબસુરત લાગી રહી હતી.જ્યા કોકિલાબેન આ અવસર પર ઓઈંક કલર ની ટ્રેડિશનલ સાડી માં નજર આવી હતી

ત્યાં જ ઇશિતા પણ પિન્ક કલરના સૂટ માં જોવા અમલી હતી. પૂરો અંબાણી પરિવાર એક જ રો માં સાથે બેઠું હતું. આના સિવાય કોકીલાબેમન અંબાણી અને તેમની દીકરી દીપ્તિ ને અભિનેત્રી દીપિકા પાદુકોણ ની સાથે જોવામાં આવ્યા હતા. તણાઈ જણાવી દઈએ કે મનીષ મલ્હોત્રા ના આ બ્રાઇડલ કોર્ટયોર શો માં ‘ રોકી ઓર રાણી કી પ્રેમ કહાની ‘ ના મેન લીડ રણવીર સિંહ અને આલિયા ભટ્ટ શો સ્ટોપર હતા. જે પોતાના આઉટફિટમાં અભુ જ ખુબસુરત લાગી રહયા હતા. આ શોમાં આલિયા ભટ્ટ એ મનીષ મલ્હોત્રા ની ડિઝાઈનર કરેલ કસ્ટમ મેડ ડ્રેસ પહેરી હતી જેમાં સિલ્વર ડિટેલિંગ વર્ક વાળા બ્લાઉઝ અને લહેંગા હતા.

આ સાથે જ પોતાના દુપટ્ટાને માથા પર રાખીને એક ડાયમંડ નેકપીસ અને ગ્લેમરસ મેકઅપ માં આલિયા બહુ જ સુંદર લાગી રહી હતી. ત્યાં જ રણવીર કપૂર વ્હાઇઉટ અને બેજ કલર ની ટ્રેડિશનલ કુર્તા માં હેન્ડસમ લાગી રહ્યો હતો જેને પોતાના આ લુકથી દરેક લોકોને ચકિત કરી દીધા હતા. જેમાં એક લાંબી ક્રીમ ઇનર અને ક્રીમ પેન્ટ હતી. જે રેમ્પ વોક પાર પારંપરિક અને નવી ફેશન નું મિશ્રણ દર્શાવી રહી હતી. મનીષ મલ્હોત્રા ના બ્રાઇડલ કોર્ટયોર શો માં જ્હાન્વી કપૂર, અર્જુન કપૂર, અંશુલા કપૂર, કરણ જોહર, કાજોલ, નોરા ફતેહી, રિદ્ધિ ડોગરા, નુસરત ભરૂચા અને ખુશી કપૂર જેવી હસ્તીઓ ઉપસ્થિત થઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Tahirnkash Meman (@tahirjasus)

Categories
Entertainment

ઈશા અંબાણીએ બોમ્બે કેન્ટીનમાં પતિ આનંદ સાથે ડિનર ડેટ એન્જોય કરી, કેઝ્યુઅલ અને સિમ્પલ લુકમાં લાગી આવી સુંદર…..જુવો

યંગ બિઝનેસવુમન ઈશા અંબાણી જે રીતે પોતાના બિજનેસ ને આગળ વધારી રહી છે અને પોતાના જુડવા બાળકો ની સાથે પોતાની પર્સનલ લાઈફ ને પણ સમય આપી રહી છે. જે સાચે જ બહુ ઇન્સ્પાયરિંગ અને વખાણ ને લાયક છે. હાલમાં જ તેને પોતાના પતિ અને બિઝનેસમેન આનંદ પિરામલ સાથે ડેટ નાઈટ બાદ સપોર્ટ કરવામાં આવ્યા હતા. તેની જલકો ઈન્ટરેનેટ પર છવાયેલી જોવા મલી રહી છે.

તમને જણાવી દઈએ કે આ મહિનાની આ કપલ ની બેક ટુ બેક ની આ ત્રીજી આઉટિંગ છે. 18 જુલાઈ 2023 ના રોજ મોડી રાત્રે ઈશા અંબાણી અને તેના પતિ આનંદ પિરામલ એ ડિનર ડેટ ની બાદ બોમ્બે કેન્ટીન ની બહાર સપોર્ટ કરવામાં આવ્યા જ્યા બંને કડક સુરક્ષા ની વચ્ચે નજર આવ્યા હતા. આ દરમિયાન ઈશા અંબાણી એક ટીલ બ્લુ કલર ના પ્રિન્ટેડ શૂટ માં નજર આવ્યા હતી તો ત્યાં જ આનંદ પિરામલ હંમેશા ની જેમ બહુજ સિમપલ અને કેજ્યુઅલ લુકમાં નજર આવ્યા હતા.

ઈશા ઈશા એ નો મેકઅપ લુક ની સાથે પોતાની નેચરલ ગ્લોઈંગ સ્કિન ફ્લોન્ટ અને બહુ જ ખુબસુરત લાગી રહી હતી. આની પહેલા 15 જુલાઈ 2023 ની રાતે બિઝનેસ જગત ના આ પોપ્યુલર કપલ ને બાંદ્રા ના એક રેસ્ટોરન્ટ ની બહાર નીકળતા નજર આવ્યા હતા. જે આઉટિંગ માટે ઈશા અંબાણી એ બેજ કલર ના ફ્લોરલ પ્રિન્ટેડ અનારકલી સૂટ માં નજર આવી હતી. પોતાના લુકને સિમપલ રાખતા ખુલ્લા વાળ, સ્ટડ ઍરિંગ્સને નો મેકઅપ માં ઈશા ખુબસુરત લાગી રહી હતી.

ત્યાં જ તેના પતિ આનંદ પિરામલ ઓલ બ્લેક કેજ્યુઅલ લુકમાં નજર આવ્યા હતા. દિગ્ગજ બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા ની પુત્રી ઈશા અંબાણીના લગ્ન 12 ડિસેમ્બર 2018ના રોજ આનંદ પીરામલ સાથે થયા હતા. લગ્નના લગભગ ચાર વર્ષ પછી દંપતીએ નવેમ્બર 2022 માં તેમના જોડિયા બાળકોનું આ દુનિયામાં સ્વાગત કર્યું. બંનેના પરિવારો દ્વારા શેર કરવામાં આવેલી એક નોટમાં બાળકોના નામ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં જાણવા મળ્યું હતું કે ઈશાની પુત્રીનું નામ આદીયા અને પુત્રનું નામ ક્રિષ્ના છે.

Categories
Entertainment

ઈશા અંબાણી એ પતિ આનંદ પિરામલ સાથે એન્જોય કરી ડિનર ડેટ , જ્યાં ઈશા અંબાણી એવા લૂકમાં નજર આવી કે … જુવો વિડિયો

બીજનેસમેન મુકેશ અંબાણી ની દીકરી ઈશા અંબાણી બીજનેસ ની સાથે સાથે પોતાની પર્સનલ લાઈફ ને પણ બહુ સારી રીતે મેનેજ કરી લે છે. આ સાથે જ જ્યારે પણ ઈશા ને સમય મળે ત્યારે તે પોતાના પતિ આનંદ પિરામલ સાથે ડિનર કરવા માટે પણ નીકળી જતી હોય છે, ત્યારે ફરી એકવાર તેમણે મુંબઈ ના એક રેસ્ટોરન્ટ ની બહાર ડિનર ડેટ પછી પોતાના પતિ આનંદ સાથે સ્પોર્ટ કરવામાં આવી હતી. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર બહુ જ વાઇરલ થઈ રહ્યો છે.

15 જુલાઇ 2023 ના રોજ ઈશા અંબાણી પોતાના પતિ આનદ પિરામલ ની સાથે ડિનર ડેટ એન્જોય કરી જેનો વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ વિડિયોમાં કપલ બાંદ્રા ના એક રેસ્ટોરન્ટ થી બહાર આવતા જોવા મળ્યા છે. ઈશા અંબાણી આ દરમિયાન બેજ કલર ની અનારકલી સુટમાં નજર આવી હતી. જેના પર ફ્લોરલ પ્રિન્ટ હતી. તેમણે પોતાના લૂકને સિમ્પલ રાખતા ખુલ્લા વાળ, સ્ટાડ એરિંગ્સ માં નજર આવી હતી અને નો મેકઅપ લૂકમાં પણ ઈશા અંબાણિ બહુ જ ખૂબસૂરત લગ રહી હતી. ત્યાં જ તેના પતિ આનદ પિરામલ ઓલ બ્લેક કેજ્યુયલ માં નજર આવી રહ્યા હતા

આ દરમિયાન બંને સુરક્ષામાં ઘેરાયેલા હતા. આની પહેલા પણ 8 જુલાઇ 2023 ના રોજ ઈશા અને આનદ પોતાના મિતોની સાથે ડિનર ડેટ પર ગ્યાં હતા. સામે આવેલ એક વિડિયોમાં તેઓ પોતાના મિત્રો સાથે એક રેસ્ટોરન્ટ ની બહાર આવ્તા નજર આવ્યા હતા, આ દરમિયાન ઈશા બ્લેક કલર ની ફ્લોરલ મેકસી ડ્રેસમાં બહુ જ ગોર્જિયસ લાગી રહી હતી જ્યાં વગર મેકઅપ અને ખુલા વાળ માં બહુ જ પ્યારી દેખાઈ હતી ત્યાં જ આનદ પિરામલ કેજ્યુયલ બેલ્ક કલર ના ટી શર્ટ માં હેન્ડસમ લાગી રહ્યા હતા.

ઈશા અંબાણિ એ લગ્ન ના લગભગ 4 વર્ષ બાદ 19 નવેમ્બર 2022 ના રોજ જુડવા બાળકો આદિયા અને કૃષ્ણા ને જન્મ આપ્યો હતો. ત્યાર થી જ તે પોતાની મધરુડ જર્ની અને વર્કિંગ લાઈફ ને બેલેન્સ કરતી ને ચાલતી નજર આવી રહી છે. થોડા દિવસો પહેલા ઈશા અંબાણી એ એક ઇન્સત્રા સ્ટોરી શેર કરી હતી જે ‘ મેટ ગાલા 2023 ‘ ની ઇવેંટ ની હતી. આ તસવીરમાં ઈશા પોતાની ભાભી શ્લોકા મહેતા ની બહેન દિયા મહેતા જટિયા ની સાથે કાર્પેટ પર પોઝ આપતી નજર આવી હતી.

આ ફોટો શેર કરતાં ઈશા અંબાણી એ લખ્યું હતું કે ડાઇપર થી લઈને રેડ કાર્પેટ સુધી. જાણકારી માટે જણાવી દઈએ કે ઈશા અંબાણી એ 12 ડિસેમ્બર 2018 ના રોજ મુંબઈમાં ભવ્ય રીતે આનંદ પિરામલ ની સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્ન ભારતીય લગ્નમાં સૌથી મોંઘા લગ્ન માનવમાં આવી રહ્યા છે. લગ્ન ન આ 4 વર્ષ બાદ નવેમ્બર 2022 માં તેમણે જુડવા બાળકો એક દીકરો અને એક દીકરી નું આ દુનિયામાં સ્વાગત કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

Categories
Entertainment

ઈશા અંબાણીએ ભાભી શ્લોકા મહેતાની બહેન દિયાના દીકરાના મુંડન સમારોહ પહેર્યો ગુજરાતી સૂટ…. જુવો તસવીરો

અંબાણી પરિવાર ની મોટી વહુ શ્લોકા મહેતા  ( shloka maheta ) ની બહેન દિયા મહેતા જટિયા એ પોતાના બીજા દીકરા રહમ માટે એક ભવ્ય મુંડન સમારોહ નું આયોજન કર્યું હતું. આ સમારોહમાં તેમના મિત્રો અને પરિવારના લોકો ઉપસ્થિત થયા હતા. જ્યાં તેમની બહેન શ્લોકા મહેતા પોતાના પતિ આકાશ અંબાણી ( aakaash ambaani ) ની સાથે આ સમારોહ માં હજાર રહી હતી ત્યાં જ ઈશા અંબાણી એ પણ આ પ્રસંગ માં હાજરી નોંધાવી હતી. તમને જણાવી દઈએ કે દિયા મહેતા ના લગ્ન આયુષ જટિયા સાથે થયા છે જે અમિત જટિયા ના દીકરા છે.

તેમણે 2 ઓગસ્ટ 2022 માં બીજા બાળક ના રૂપમાં એક દીકરા નું આ દુનિયામાં સ્વાગત કર્યું હતું અને તેમણે એક દીકરી પણ છે. 11 જુલાઇ 2023 ના રોજ દિયા  ( diya ) એ પોતાના દીકરા ના મુંડન સમારોહ ની તસ્વીરો શેર કરી છે. આ તસવીરમાં ઈશા અંબાણિ ને ગોટા પટ્ટી વર્ક વાળા એક પિચ ટોન વાળા સૂટ માં જોઈ શકાય છે. અને તેમણે આ ડ્રેસ ને ગ્રીન અને રેડ ટોન વાળા ગુજરાતી દુપત્તા ની સાથે પેયર કર્યો હતો. લાલ બિંદી અને સોફ્ટ કલર્સ ની સાથે ઈશા  ( isha ) એ પોતાના લૂકને સામાન્ય રાખ્યો હતો.

તસવીરમાં ઈશા અને શ્લોકા મહેતા દિયા ની સાથે પોજ આપતા નજર આવી રહી છે. એક અન્ય સામે આવી રહેલ તસવીરમાં આકાશ અંબાણી( aakaash ambaani )  ને પણ દરેક બોય્જ ની સાથે પોજ આપતા જોવામાં આવ્યા હતા. તેઓ પિચ ટોન ના કુર્તા ની સાથે ફ્લોરલ જેકેટ માં બહુ જ હેન્ડસમ લાગી રાહયા હતા . મેચિંગ આઉટફિટ માં દરેક લોકો બહુ જ પ્યારા નજર આવી રહ્યા હતા. મે 2023 માં પોતાની બાળકી ના જન્મ આપ્યા બાદ શ્લોકા મહેતા ( shloka maheta )  પહેલીવાર આ સમારોહ માં નજર આવી હતી.

હવે તે પોતાના લગભગ વર્ષ ના ભાણિયા ના મુંડન સમાર માં શામિલ થઈ હતી. જ્યાં તે બહુજ સુંદર લાગી રહી હતી. તસવીરોમાં બીજીવાર માતા બનેલી શ્લોકા મહેતા ( shloka maheta ) યલો કલર ની શિયર સાડીમાં બહુ જ સુંદર લાગી રહી હતી તેમણે આ સાડી સાથે કેપ સ્લીવ્સ સિકીવન બ્લાઉજ પસંદ પસંદ કર્યું હતું. શ્લોકા એ મેકઅપ વગર નો લુક પસંદ કર્યો હતો અને પોતાના વાળને પાછળની બાજુથી બાધેલા રાખ્યા હતા.

સામે આવી રહેલ એક તસવીરમાં શ્લોકા અને તેની બહેન દિયા પોતાની માતાને બહુ જ જોરથી ગળે લાગવતી નજર આવી રહી છે. ત્યાં જ શ્લોકા મહેતા  ( shloka maheta ) ની બહેન દિયા પણ બહુ જ સુંદર લાગી રહી છે. દિયા એ એક ગુજરાતી પ્રિંટેડ સદી પસંદ કરી હતી જેમાં તેમણે ટેસલ્ડ કેપ સ્ટાઈલ બ્લાઉજ પેયર કર્યું હતું. 6 ઓક્ટોબર 2022 ના રોજ દિયા મહેતા ( diya maheta )  જટિયા એ પોતાના બીજા બાળકના આગમન ની જાહેરાત કરી હતી ડિયાએ ગ્રીન કલર ના સતન ડ્રેસ માં પોતાનું બેબી બંપ ફ્લોન્ત કરતાં ની એક તસવીર પોસ્ટ કરી હતી જેમાં તે બહુ જ સુંદર લાગી રહી હતી.

Categories
Entertainment

ઈશા અંબાણીએ પતિ આનંદ પીરામલ સાથે ડિનર ડેટ એન્જોય કરી,જ્યાં ઈશા અંબાણી સિમ્પલ લૂકમાં લાગી આવી ખૂબ જ સુંદર …. જુવો વિડિયો

દિગ્ગજ બિઝનેસમેન મુકેશ અંબાણી ની દીકરી ઈશા અંબાણી ને હાલમાં જ પોતાના પતિ આનંદ પિરામલ સાથે મુંબઈ માં સપોર્ટ કરવામાં આવી હતી. ડિસેમ્બર 2018 માં સાત દિવસ સુધી ચાલેલ  ભવ્ય લગ્ન સમારોહ માં લગ્ન કરનાર ઈશા અંબાણી અને આનંદ પિરામલ હવે પોતાના જુડવા બાળકો કૃષ્ણા તથા આદિયા ના માતા પિતા છે. બંને એ નવેમ્બર 2022 માં પોતાના બાળકોનું આ દુનિયામાં સ્વાગત કર્યું હતું. લગ્ન ના 4 વર્ષ બાદ પણ ઈશા અને આનંદ ની વચ્ચે કોઈ ન્યુલી મેરિડ કપલ ની જેવો પ્રેમ જોવા મળી જાય છે.

હાલમાં જ તેમની આ લવલી કપલ ની ઝલક જોવા મળી આવી છે. 8 જુલાઈ 2023 ના રોજ ઈશા અને આનંદ એ પોતાના મિત્રની સાથે એક રેસ્ટોરન્ટ બહાર નીકળતા જોવામાં આવ્યા  હતા. ગયા વર્ષ નવેમ્બરમાં પોતાના બાળકો ને જન્મ આપનારી ઈશા ફ્લોરલ મેક્સી ડ્રેસ માં બહુ જ ખુબસુરત લાગી રહી હતી. મેકઅપ વગર અને વાળો ને ખુલ્લા રાખતા તેમને પોતાને સિમ્પલ લુકમાં રાખી હતી,ત્યાં જ બીજી બાજુ આનંદ પિરામલ કેરિન્યૂઅલ બ્લેક ટી શર્ટ માં હેન્ડસમ લાગી રહયા હતા. આ કપલ રેસ્ટોરન્ટ ની બહાર નીકળી રહ્યું હતું .

જ્યારે શટરબગ્સ એ તેમને કેમેરામાં કેદ કર્યા હતા. ઈશા અંબાણી એ 19 નવેમ્બર 2022 માં પોતાના જુડવા બાળકો આદિયા  અને કૃષ્ણા ને જન્મ આપ્યો છે. ત્યારથી જ તે મધરહૂડ અને વર્કિંગ લાઈફ ને સારી રીતે મેનેજ કરીને ચાલી રહી છે. થોડા દિવસો પહેલા ઈશા અંબાણી એ એક ઈંસ્ટ્રા સ્ટોરી શેર કરી હતી. જેમાં દિયા મહેતા જટિયાં એ બીજીવાર પોસ્ટ કરી હતી. ઈશા અને દિયા સાથે જ ‘ મેટ ગાલા 2023 ‘ ઇવેન્ટ માં શામિલ થયા હતા. તસ્વીરમાં ઈશા અને દિયા રેડ કાર્પેટ પર એક સાથે પોઝ આપી રહી હતી. જોકે ઈશા દ્વારા જે કેપશન લખવામાં આવ્યું હતું.

તે જોઈ દરેક લોકો હસવા માટે મજબુર થઇ ગયા હતા. તેમને ડાયપર બદલવા અને ફેશન ઇવેન્ટ ને લઈને તૈયાર થવાની બાબતને કટાક્ષ કર્યો હતો. તેમને લખ્યું હતું કે ડાયપર થી લઈને રદ કાર્પેટ સુધી, મારી શુભકામનાઓ. ઈશા અંબાણી 12 ડિસેમ્બર 2018 માં મુંબઈ માં આનંદ પિરામલ ની સાથે લગ્ન કર્યા હતા. 4 વર્ષના સુખી લગ્ન જીવન બાદ નવેમવાર 2022 માં તેઓ જુડવા બાળકો એક દીકરો અને એક દીકરી ના માતા પિતા બન્યા હતા. પોતાના અધિકારીક બયાન માં અંબાણી પરિવાર એ ખુલાસો કરતા કહ્યું હતું કે તેમને બાળકી નું નામ આદિયા અને દીકરા નું નામ કૃષ્ણા રાખ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)