Categories
Entertainment

ટિરા લોન્ચ ઇવેન્ટ માં કીયારા અડવાણી એવી પટાખા બનીને પહોંચી કે તસવીરો પરથી નજર નહિ હટે….જુવો લાજવાબ તસવીરો

બૉલીવુડ સ્ટાર કિયારા અડવાણી પોતાની ક્યૂટનેસ થી લોકોના દીલને જીતી લેતી હોય છે, અભિનેત્રી કિયારા અડવાણી આજે પણ મોટા ભાગના લોકોના દિલમાં કબીરસિંહ ની ‘ પ્રીતિ ‘ બનીને રાજ કરતી જોવા મલી જાય છે.અને પ્રીતિ નામથી જ તે જાણીતી બની છે. ‘ શેરશાહ ‘ સ્ટાર કિયારા અડવાણી એ હાલમાં જ મુંબઈ માં આયોજિત કરવામાં આવેલ ટીરા લોન્ચ ઇવેંટ માં ભાગ લેવામાં માટે પહોચી હતી. જ્યાં અભિનેત્રી ની ખૂબસૂરતી જોઈને લોકોની આંખો ફાટી જ રહી ગઈ હતી.

અભિનેત્રી ની બહુ જ ખૂબસૂરત સમુદ્ર લીલા રંગની સાટિન ડ્રેસ એ દરેક લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. કિયારા અડવાણી ની આ તસ્વીરો સોશિયલ મીડિયા પર આવતા જ આગની જેમ ફેલાઈ ગઈ છે. અભિનેત્રી કિયારા અડવાણી ગઈ રાત્રે મુંબઈ માં આયોજિત ઈશા અંબાણિ ના મેકઅપ બ્રાન્ડ ટીરા ના લોન્ચ ઇવેંટ માં પહોચી હતી જ્યાં અભિનેત્રી ની ખૂબસૂરતી એ દરેક લોકોના દીલને જીતી લીધા હતા. અભિનેત્રી કિયારા અડવાણી સાટિન ડ્રેસમાં બહુ જ પ્યારી અને ક્લાસિ લાગી રહી  હતી.

જ્યાં તેની સ્માઈલે દરેક લોકોને ઘાયલ  કર્યા હતા. આ દરમિયાન કિયારા અડવાણી ની બહુ બધી તસ્વીરો સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ હતી , અભિનેત્રી કિયારા અડવાણી ની ક્લાસિ એન્ટ્રી એ આ લોંચિંગ ઇવેંટ ને વધારે ખાસ બનાવી દીધી હતી. આ સાથે જ અભિનેત્રી એ પેપરાજી સામે બહું  જ શાનદાર પોઝ પણ આપ્યા હતા અભિનેત્રી ની બબલી સ્માઇલ જોઈને દરેક લોકો તેના પર દિલ હારી ગયા છે.

અભિનેત્રી કિયારા અડવાણી ની ફેશન સેન્સ બહુ જ અલગ છે. તે દરેક વખતે પોતાની ડ્રેસેસ થી લોકોનું અટેન્શન મેળવી લેતી હોય છે.આ લોંચિંગ ઈવેન્ટ માં કિયારા અડવાણી સાથે બેબો અને સુહાના પણ જોવા મલી હતી. આ ત્રણેય બ્યુટી ક્વિન એ એક જ ફ્રેમ માં લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું અહતું, જ્યાં સુપરસ્ટાર  શાહરુખ ખાન ની દીકરી સુહાના ખાન સુર્ખ લાલ રંગની ડ્રેસમાં ગોર્જિયસ લાગી રહી હતી તો ત્યાં જ બેબો કરીના કપુર બ્લેક કલરના આઉટફિટ માં હમેશા ની જેમ કયામત લાગી રહી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Categories
Entertainment

કિયારા અડવાણીએ બ્લેક કલરના સેક્સી આઉટફિટમાં પોતાનું એવું કર્વી ફિગર બતાવ્યુ કે તસ્વીરો જોઈને લોકો પાણી પાણી થઈ ગ્યાં…. જુવો તસ્વીરો

કિયારા અડવાણી બૉલીવુડ ની મોસ્ટ ટેલેંટેડ અભિનેત્રી માની એક છે. તે પોતાની ડિવાઇન બ્યુટી અને યુનિક ફેશન સેંસ થી ફેંસ ના દિલોમાં રાજ કરતી જોવા મલી આવે છે. કિયારા અડવાણી ઘણીવાર પોતાના મોંઘા આઉટફિટ ચોઈસ થી પોતાના ફેંસ ને ચકિત કરી દેતી હોય છે. હાલમાં જ અભિનેત્રી એ પોતાના ઇન્સટ્ર હેન્ડલ થી એક સ્પેશિયલ ડ્રેસ માં પોતાની એવી કાતીલાના તસ્વીરો શેર કરી છે કે જે જોઈને દરેક લોકો મંત્રમુગ્ધ બની રહ્યા છે.

19 ઓગસ્ટ 2023 ના રોજ કિયારા અડવાણી એ પોતાના ઇન્સત્રા હેન્ડલ પરથી પોતાની થોડી બહુ જ હોટ તસ્વીઓ પોસ્ટ કરી હતી. જેમાં અભિનેત્રી બ્લેક કલર ના ડ્રેસમાં જોવા મલી આવી છે. આ ડ્રેસમાં હોલ્ડર સિલહુડ અને સ્લીવ્લેસ સ્ટાઈલ હતી. આ નોટ ડિટેલિંગ અને કટ આઉટ અસ્મેત્રિક ડિઝાઈન સાથે આવે છે જે ડ્રેસને આકર્ષક લુક આપે છે. કિયારા ની સ્પેશિયલ ડ્રેસમાં પાછળની બાજુ ક્રોસ સ્ટેપ્સ અને એક બાજુ થાઈ હાઇ સ્લીટ પણ હતી.પોતાના લૂક ને નિખારવા માટે કિયારા અડવાણી એ જ્વેલરી ને મૂકીને ગોલ્ડન સ્ટોન સ્ટ્ડેડ હિલ્સ પસંદ કરી હતી.

આ વાતથી કોઈ ઇનકાર કરી શકે નહીં કે કિયારા અડવાણી એ પોતાના આ ખૂબસૂરત લુક થી દરેક લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ સાથે જ સ્મોકી આઇજ, પિન્ક લીપ્સ, બ્લશ્દ ચિક્સ અને હાઇ બન ની સાથે અભિનેત્રી પોતાના લૂકને પૂરો કયો હતી અને આમ પોતાના આ બ્લેક આઉટફિટ માં કિયારા બહુ જ સુંદર લાગી રહી હતી.કિયારા અડવાણી ના આ આઉટફિટ  એ દરેક લોકોનું ધ્યાન આકર્ષિત કરી લીધું હતું. આ સ્પેશીયલ  ડ્રેસ પણ એમાંની એક છે કે જેની તપાસ કરતાં આ ડ્રેસની કિમત અને બ્રાન્ડ ની જાણકારી મળી હતી.

તમને જણાવી દઈએ કે કિયારા અડવાણી ની બ્લેક ડ્રેસ ‘ The Attico ‘ બ્રાન્ડ ની છે જેની કિમત 1,806 યુરો એટ્લે કે 1,63,570 રૂપિયા છે. આની પહેલા 18 ઓગસ્ટ 2023 ના રોજ પ્રોડ્યુસર રિતેશ સિદ્ધવાની ની બર્થડે પાર્ટીમાં ઘણી સેલિબીટી ઉપસ્થિત થઈ  હતી. જેમાં સિધાર્થ અને કિયારા પણ શામિલ થયા હતા. જ્યાં કિયારા ના લુક એ આખી મહેફિલ લૂતી લીધી હતી. અભિનેત્રી કિયારા અડવાણી એ વ્ફ્લોરલ પ્રિંટેડ મીડી ડ્રેસ પહેરી હતી. આ ડ્રેસમાં પેનલવાળી બસ્ટિયર-પ્રેરિત બોડિસ અને એ-લાઇન સ્કર્ટ દર્શાવવામાં આવ્યું હતું. સુંદર મિડી ડ્રેસ ‘ઝિમરમેન’ બ્રાન્ડનો હતો અને તેની કિમત 1179 અમેરિકી ડોલર એટ્લે કે રૂ. 98,103 છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Categories
Entertainment

કિયારા અડવાણીએ 98,000 રૂપિયાનો ફ્લોરલ પ્રિન્ટેડ ડ્રેસ પહેરીને પતિ સિદ્ધાર્થ સાથે એવા જબરદસ્ત પોઝ આપ્યા કે નજર નહિ હટાવી શકો….જુવો તસ્વીરો

અભિનેત્રી કિયારા અડવાણી પોતાના પતિ સિધાર્થ મલ્હોત્રા સાથે પોતાના જીવનના સૌથી સારા સમય ને એન્જોય કરી રહી છે.એક પછી એક બ્લોકબ્લાસ્ટર ફિલ્મો માં કામ કરવાના સિવાય કિયારા પોતાના જબરદસ્ત સ્ટાઈલ સ્ટેટમેન્ટ થી પણ પોતાના ફેંસ ને ઇમ્પ્રેસ કરવાનો કોઈ અવસર મુક્તિ નથી. જોકે ઘણીવાર તેમણે પતિ સિધાર્થ મલ્હોત્રા સાથે જોવામાં આવે છે. આ દરમિયાન તેમની કેમિસ્ટ્રી  જોવા લાયક હોય છે.18 ઓગસ્ટ 2023 ના રોજ જ્યારે નિર્માતા રિતેશ સિદ્ધવાની એ પોતાના 50 માં જન્મદિવસ ની ઉજવણી કરી.

જેમાં મુંબઈમાં એક સ્ટાર સ્તડેડ પાર્ટીની મિજબાની કરી હતી. આ કાર્યક્રમમાં શોભા વધારવા માટે કિયારા અને સિધાર્થ એકબીજાના હાથોમાં હાથ નાખીને પહોચ્યા હતા. ત્યારે ફરી એકવાર તેમના લુક એ  દરેક લોકોને મદહોશ કરી દીધા હતા. કિયારા અડવાણી અને સિધાર્થ મલ્હોત્રા ના ફેન પેજ અમને પેપરજી દ્વારા શેર કરવામાં આવેલ તસ્વીરો અને વિડીયો માં બંને મુંબઈ માં રિતેશ સિદ્ધવાની ની બર્થડે પાર્ટી મા શામિલ થતાં જોવા મળી રહ્યા છે.

આ તસવીરોમાં બંને વેનયુ ની બહાર ઊભા લોકોની માટે પોઝ આપતા સમયે બને ના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. સિધાર્થ ડિજિટલ પ્રિંટેડ શર્ટ ની સાથે કેન્યુયલ બ્લેક પેન્ટ માં બહુ જ હેન્ડસમ લાગી રહ્યા હતા, ત્યાં જ બીજી બાજુ કિયારા અડવાણી ફ્લોરલ પ્રિંટેડ મીડી ડ્રેસ માં બહુ જ ખૂબસૂરત લાગી રહી હતી. જેમાં તેમણે ન્યુડ સ્ટીલેટોસ અને સટલ મેકઅપ ની સાથે પસંદ કર્યું જેમાં બ્લાશ્દ ચિક્સ, રેડ લીપ્સ, વિન્ડ આઇજ અને ખુલ્લા વાળમાં ખૂબસૂરત લાગી રહી હતી.

કિયારા ની ફ્લોરલ પ્રિંટેડ મીડી ડ્રેસ માં સોફ્ટ બેલુંસ નો એક કોલજ હતો. જે મીડી ના હેમની બાજુ ફેડેડ હતો. જેમાં બેક પેનલ વાળી બ્લીટ્યર ઇન્સપાયર ચોલી અને એક એ લાઇન સ્કર્ટ હતી. થોડી તપાસ કરતાં જાણવામાં આવ્યું કે આ ડ્રેસ લક્જ્હરિયાસ ક્લોડિંગ બ્રાન્ડ ‘ જીમ્મ્રમેન ‘ ની છે. આ બ્રાન્ડ ના આધિકારિક વેબસાઉટ પર આ ડ્રેસ ની કિમત 1179 અમેરિકી ડોલર એટલે કે 98103 રૂપિયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Categories
Entertainment

કિયારા અડવાણી ને પતિ સિધાર્થ મલ્હોત્રા પાસેથી જન્મદિવસ માં એવી અનોખી કેક મળી કે તસવીરો જોઈને આંખો ચાર થઇ જશે….જુવો

બૉલીવુડ અભિનેત્રી કિયારા અડવાણી 31 જુલાઇ 2023 ના રોજ પોતાનો 31 મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. આ અવસર પર તેના પતિ તથા અભિનેતા સિધાર્થ મલ્હોત્રા એ બર્થડે ગર્લ ને એક ખૂબસૂરત કસ્ટમાઈલ્ડ કેક આપ્યું છે જે બહુ જ પ્યારું છે. કિયારા અડવાણી એ પોતાના જન્મદિવસ ની શરૂઆત કસ્ટમાઈલ્ડ થ્રી ટિયર  કેક કાપીને કરી. કેકમાં સફેદ આઇસિંગ  હતું અને તેના પર  શાનદાર  બ્રાન્ડ્સ ના કપડાં તથા બેગ બનેલા હતા.

આમાં કિયારાના પસંદ ની બ્રાન્ડ ના ઘણા આઉટલેટ પણ નજર આવે છે જેમાં કેક ઉપર ‘ બોર્ન ટુ શોપ ‘ લખેલું છે.બેકરી ડેફોડીલ્સ ના આધિકારિક પેજ પર કિયારા ના બર્થડે કેકની એક તસવીર શેર કરવામાં આવી હતી જેમાં અભિનેત્રી સાટન સ્ટ્રાઇલ્દ કોલર વાળી શરતમાં તે બહુ જ પ્યારી લાગી રહી હતી. તમને જણાવી દઈએ કે આની પહેલા સિધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ને 28 જુલાઇ 2023 ના રોજ મુંબઈ એરપોર્ટ પર જોવામાં આવ્યા હતા, આ દરમિયાન બંને લવ બર્ડ્સ એકબીજાના હાથમાં હાથ નાખીને ચાલતા નજર આવ્યા હતા.

વેકેશન પર જતાં પહેલા કિયારા એ સિધાર્થ સાથે એક પ્યારી સેલફી પણ લીધી હતી અને શેર પણ કરી હતી જેમાં અભિનેત્રી સિધાર્થ ના ખંભા પર માથું રાખીને પોજ આપતી નજર આવી હતી, કિયારા અડવાણી અને સિધાર્થ મલ્હોત્રા ના લગ્ન વર્ષના સૌથી ચર્ચામાં આવેલ લગ્ન માના એક છે. બંને એ પોતાના લગ્નને અંતના સમય સુધી સિક્રેટ જ રાખ્યા હતા, પોતાના લગ્ન ના દિવસે કિયારા ડિઝાઇનર  મનીષ મલ્હોત્રા ના પિન્ક કલર ના લહેંઘા માં બહુ જ ખૂબસૂરત લાગી રહી હતી. જે તેના અને સિધાર્થ ના રોમન વાસ્તુકલા ના પ્રતિ પ્રેમને પ્રેરિત કરતો હતો.

‘ ફિલ્મ કંપેનિયન’ ની સાથે એક ઇન્ટરવ્યુ માં કિયારા અડવાણી એ ફિલ્મ ‘ સત્યપ્રેમ કી કથા ‘ ના થોડા સીન કરવા માટે મળેલ નેગેટિવ કમેંટ ની વાત કરી હતી. અભિનેત્રી શેર કર્યું હતું કે જોકે તે આ પ્રકાર ની ટ્રોલિંગ થી પરેશાન થઈ ગઈ હતી પરંતુ તેમણે પોતાના પતિ સિધાર્થ મલ્હોત્રા ને આ વિષે કોઈ ચર્ચા કરી નહોતી. કિયારા એ જણાવ્યુ કે કઈ રીતે તેને આમાં પોતાના પતિને બચાવ્યા હતા.અને કહ્યું કે આ નકારાત્મક ટ્રોલર્સ તો હમેશા રહેશે જ પરંતુ બેઠવા અને રોવાની કોઈ વાત નથી કેમકે તે અને જાણતા પણ નથી. આ રીતે કિયારા ને એ ટ્રોલિંગ થી દૂર થવાની હિમ્મત મળી હતી.

Categories
Entertainment

કિયારા અડવાણી પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બર્થડે ટ્રિપ માટે નીકળી જ્યાં બંને કપલ એરપોર્ટ પર કઈક આવા રોમેન્ટિક અંદાજમાં જોવા મળી આવ્યા…..જુવો વીડિયો

સ્ટાર કપલ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા પોતાના લગ્ન બાદ પણ પોતાના દરેક ખાસ દિવસ ને એકબીજાની સાથે જ પસાર કરવાનું નિશ્ચિત કરતા હોય છે. અભિનેત્રી 31 જુલાઈ 2023 ના રજ પોતાનો જન્મદિવસ ઉજવવા માટે સંપૂર્ણ તૈયાર છે. એવામાં અભિનેત્રી એ 27 જુલાઈ 2023 ના રોજ પોતાના પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા ની સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મલી હતી કેમકે તે પોતાના જન્મદિવસ ની ઉજવણી કરવા માટે રવાના થઇ રહી હતી બંને એરપોર્ટ પર ખુશ અને ઉત્સાહિત જોવા મલી રહયા હતા.

જો કપલ ના એરપોર્ટ લુકની વાત કરવામાં આવે તો કિયારા વ્હાઇટ ટોપ ની સાથે તે બેજ કલર ના કો ઓર્ડ સેટ માં ખુબસુરત લાગી રહી હતી તો ત્યાં જ સિદ્ધાર્થ મલ્હોત્રા પણ ટી શર્ટ, ટ્રેક પેન્ટ અને લાઈટવેટ જેકેટ માં હંમેશા ની જેમ હેન્ડસમ લાગી રહયા હતા. સામે આવેલ વીડિયોમાં બંને એન્ટ્રી ગેટ સુધી એકબીજાના હાથમાં હાથ પકડીને ચાલતા જોવા મલયા હતા. તેમને પોતાની ઉંડાન  ભરતા પહેલા સિદ્ધાર્થ મલ્હોત્રા ની સાથે એક સેલ્ફી શેર કરતા કિયારા એ પોતાના ઇન્સટ્રાગ્રામ હેન્ડલ પર લખ્યું કે ‘ ટાઈમ ટુ ‘ .એરપોર્ટ પરથી સિદ્ધાર્થ અને કિયારા નો એક વિડીયો ઇન્સટ્રાગ્રામ પર એક પેપરાજી એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો હતો.

તેના બાદ કપલ પર તેના ફેન્સ એ બહુ જ પ્રેમ વરસાવ્યો હતો અને કમેન્ટ કરતા એક ફેન્સ એ લખ્યું હતું કે આ બંને એકબીજા માટે જ બન્યા છે. ત્યાં જ એક અન્ય એ કમેન્ટ કરતા લખ્યું કે ઓહ ગોડ…. તે તદ્દન ક્યૂટેસ્ટ બીન્સ છે. ત્યાં જ એક અન્ય એ લખ્યું કે આ બંને કેટલા સુંદર છે. સિદ્ધાર્થ અને કિયારા ફેબ્રુઆરી 2023 માં લગ્ન ના પવિત્ર બંધનમાં બંધાયા હતા. બંને એ પોતાના લગ્ન ના દિવસ સુધીમાં કોઈ પણ એ પોતાના સબંધ ને લઈને સ્પષ્ટ વાત નહોતી કરી, જોકે હવે બંને લગ્ન ના બંધનમાં બંધાઈ ગયા છે ત્યારે બંને ફિલ્મી ઈવેન્ટ્સ અને પાર્ટીઓમાં સાથે જોવા મલી જાય છે.

જ્યારે પણ તેઓ ઇન્ટરવ્યૂ કે કોઈ ઇવેન્ટ નો ભાગ બને છે ત્યારે એકબીજા વિષે વાત કરતા હોય છે અને એકબીજાના વખાણ કરતા નજર આવે છે. ગયા મહિના માં એક ઇન્ટરવ્યૂ માં કિયારા એ કહ્યું હતું કે સિદ્ધાર્થ જ તેમનું ઘર છે. તેમને ‘ મિર્ચી પ્લસ ‘ ને કહ્યું હતું કે ઘર બે લોકોથી બને છે અને હું બહુ જ નસીબવાળી છું કે જે મારો પાર્ટનર છે તે વ્યક્તિ કે જેની સાથે હું મારુ પોતાનું જીવન જીવવાનું પસંદ કર્યું છે, મારા જે પતિ છે તે મારા સૌથી સારા મિત્ર છે, મારા માટે તે જ સર્વસ્વ છે તે જ મારુ ઘર છે અમે જ્યાં પણ હોઈએ પછી ભલે કોઈ પણ દુનિયામાં કોઈ પણ શહેર માં તે મારું ઘર છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Categories
Entertainment

કિયારા અડવાણીએ ‘ICW 2023’માં કર્યું રેમ્પ વોક તો સાસુમા એ વહુ કિયારા ને જોઈને કઈક આવા રીએકશન આપયા….જુવો વીડિયો

કિયારા અડવાણી બૉલીવુડ ની ટેલેંટેડ અભિનેત્રી માની એક છે. તે પોતાની લાજવાબ એક્ટિંગ સ્કિલ થી તેના ફેંસ ને મંત્રમુગ્ઘ કરવામાં ક્યારેય  નિષ્ફળ રહેતી નથી. અભિનેત્રી કિયારા એ કબીર સિંહ, શેરશાહ, લસ્ટ સ્ટોરીજ, ભૂલ ભુલૈયા 2, એમ એસ ધોની : દ અનટોલ્ડ સ્ટોરીજ’ , જુગજુગ જીઓ,ફગલી અને સત્યપ્રેમ કી કથા જેવી સુપરહિટ ફિલ્મો માં કામ કરીને પોતાની અભિનય ની કલાને સાબિત કરી છે હવે તેમણે ‘ ઇંડિયન કાઉચર વીક 2023 ‘ માં રેમ્પ વોક કર્યું છે જેનો વિડીયો હલ્મ આ સામે આવી રહ્યો છે.

જોકે આ  ઇવેંટ માં તેમની પ્યારી સાસુ માં એ તેમની ઉપસ્થિતિ દ્વારા દરેક લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. હાલમાં જ ‘ ઇંડિયન કાઉચર વીક 2023 ‘ નો કિયારા નો એક વિડીયો મળ્યો છે  જેમાં અભિનેત્રી એ પોતાનું બહુ જ ખૂબસૂરત લુક ની સાથે રેમપ વોક કરતાં નજર આવી રહી છે. જોકે આ તેમના પતિ સિધાર્થ મલ્હોત્રા ની માતા ની સાથેનો એક સ્પેશિયલ સમય હતો. જેને દરેક લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. વિડિયોમાં કિયારા પોતાની પ્યારી સાસુમાં ને ફ્લાઇંગ કિસ કરતાં નજર આવી રહી છે.

રેમ્પ વોક કરતાં સમયે તેની સાસુમાં અભિનેત્રી ને ચિયારસપ કરતી નજર આવી રહી છે. અ સાસુ વહુ ની પ્યારી બોંડિંગ એ દરેક લોકોના દીલને જીતી લીધા હતા. આ શો ની પછી કિયારા અડવાણી એ પોતાની પ્યારી સાસુમાં ની સાથે થોડી જલકો પણ જોવા મલી આવી. આ વિડિયોમાં અભિનેત્રી ને પોતાના શો નો રેમ્પ વોક પૂરો કર્યા બાદ બહાર આવતા જોઈ શકાય છે ત્યાર પછી બ્યુટી ક્વિન પોતાની પ્યારી સાસુમાં ને ગર્મજોશી થી ગળે લગાવી રહી છે. જોકે તેમની સાસુમાં આદરમિયાન બહુ જ ખુશ નજર આવી રહી હતી.

આ ‘ ઇંડિયન કાઉચર વીક 2023 ‘ થી કિયારા અડવાણી નો એક બહુ જ  ખૂબસૂરત વિડીયો મળ્યો, જેમાં અભિનેત્રી રેમ્પ વોક પર ગ્લેમરસ એન્ટ્રી કરતાં નજર આવી રહી છે આ દરમિયાન તે બહુ જ સુંદર દેખાઈ રહી છે અભિનેત્રી મશહૂર દિજાઈનર જોડી ફાલ્ગુની અને શેન પીકોર્ક ની પિન્ક કલર ની હેવી એમ્બીલિશ્દ ડ્રેસ માં નજર આવી રહી છે.કિયારા ના આઉટફીત માં એક સ્ટાનિંગ બ્લાઉજ હતું.

જેમાં ડીપ નેકલાઈન અને લટકણ ની ડિટેલિંગ હતી . આને મેચિંગ બોડી હંગિંગ સ્કર્ટ ની  સાથે પેયર કરવામાં આવ્યું હતું જેમાં થાઈ હાઈ સ્લીટ અને લાબી ટ્રેલ્સ હતી. તેને પોતાના લૂકને ડેવિ મેકઅપ સાથે નિખારયો હતો. જેમાં સ્મોકી આઈસ, પિન્ક લીપ્સ, બ્લશ્દ ચિક્સ અને હાઈલાઈટેડ ચિક્બોંસ હતા જેના કારણે કિયારા ની ખૂબસૂરતીમાં ચાર ચાંદ જોવા મલી આવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)