Categories
Entertainment

જુનિયર NTR એ 2.5 કરોડની ‘Patek Philippe’ ઘડિયાળ પહેરી ને એવી ગજબની સ્ટાઇલ કરી કે તસવીરો જોઈને આંખો ફાટી રહી જશે….

સાઉથ સુપરસ્ટાર નંદામુરી તારક રામા રાવ અટલે કે જુનિયર NTR ફિલ્મ ઈન્ડસ્ટ્રી ના સૌથી વધારે ફી ચાર્જ કરનારા અભિનેતા માના એક છે. જે એક લક્ઝરી જીવન જીવવાનું પસંદ કરે છે. જોકે મોંઘી કારો અને શાનદાર ઘરની સિવાય NTR ને ઘડિયારનો પણ શોખ છે. જે કોઇથી છુપાયેલ નથી. અભિનેતાની પાસે એકથી એક ચડિયાતી બ્રાંડેડ વોચ નું કલેક્શન છે. જેમાં એક ‘ Patek Philippe ‘ ઘડિયાળ પણ છે. જેની કિમત બહુ જ ચોકાવનારી છે. ઘડિયાળની માટે જુનિયર NTR નો પ્રેમ કોઈ ના થી છુપાયેલો નથી.

તેમના કલેક્શન માં ઘણા બ્રાન્ડ ની મોંઘી ઘડિયાળો પણ શામિલ છે. જેમાં તેઓ ઘણીવાર પબ્લિક ઇવેંટ માં ફ્લોન્ત કરતાં નજર આવે છે. હાલમાં જ the_tollywood _closet નામના એક ફેશન ઇન્સટ્રગરમ હેન્ડલ પરથી NTR ની એક તસવીર શેર કરવામાં આવી છે. જેમાં તેઓ બ્લેક શર્ટ ની સાથે નહેરુ જેકેટ પહેરીને હમેશની જેમ હેન્ડસમ લાગી રહ્યા છે. જોકે આ તેમની ઘડિયાળ જ છે જેને દરેકને પોતાના તરફ આકર્ષિત કર્યા છે. ફોટો ની સાથે આપેલ જાણકારી અનુસાર જુનિયર NTR એ લક્ઝરી બ્રાન્ડ ‘ Patek Philippe ‘ ની ઘડિયાળ પહેરી હતી.

બ્લૂ સ્ટ્રેપ વાળી આ ઘડિયાળને ડાયલ આઉટસાઇડ ફ્રેમ સ્ટીલ થી બનાવ્યું છે. જ્યારે અંદરથી આ ટીલ બ્લૂ કલર નો છે જે જોવામાં બહુ જ એક્ટ્રેક્ટિવ છે જોકે આ ઘડિયાળ ની કિમત પણ એટલી જ મોંઘી છે. જી હા જુનિયર NTR ની આ ‘ Patek Philippe ‘ ઘડિયાળ ની કિમત 2,51,70,546 રૂપિયા છે. આમ તો આ પહેલીવાર નથી જ્યારે NTR આટલી મોંગી ઘડિયાળ પહેરીને જોવા મળ્યા છે. આની પહેલા પણ NTR એક ઇવેંટ માં ‘ Richard Mille ‘ ની બ્રાન્ડ ની ઘડિયાળ પહેરીને જોવા મળી આવ્યા હતા.

બ્લેક કલર ના બેલ્ટ અને સ્ક્વાયર ડાયલ ની આ ઘડિયાળ એટલી બધી હતી કે તમે તેનાથી એક આલીશાન મહેલ બનાવી શકો… જી હા NTR ની આ લક્ઝરી ઘડિયાળ ની કિમત 8,60,75,809 રૂપિયા છે. ઘડિયાળો ઉપરાંત જુનિયર NTR લક્ઝરી કારનો પણ ખૂબ શોખ છે. તેમના ગેરેજમાં એક કરતાં વધુ લક્ઝરી કારનો સમાવેશ થાય છે, જેમાંથી એક ‘લેમ્બોર્ગિની યુરસ ગ્રેફાઇટ કેપ્સ્યૂલ’ પણ છે. તેણે આ કાર વર્ષ 2021માં ખરીદી હતી. આ કાર NTR દ્વારા બેંગ્લોરના શોરૂમમાંથી Nero Noctis Matte અને Arasino Argos કલરમાં ખરીદી હતી. તેમની ‘Lamborghini Urus Graphite Capsule’ કારની કિંમત લગભગ 4 થી 4.5 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Categories
Entertainment

સાઉથ સ્ટાર રામ ચરણ અને ઉપાસના માતા પિતા બન્યા બાદ પહેલી વાર બ્રહ્માનંદમ ના દીકરાના રિસેપ્શન માં બહુ જ સાધારણ અંદાજમાં જોવા મળ્યા…જુવો તસવીરો

તેલુગુ સુપરસ્ટાર રામ ચરણ અને તેમની પત્ની ઉપાસના કામીનેની હાલમાં પોતાના માતા પિતા ના રૂપમાં પોતાના જીવનને જીવવામાં વ્યસ્ત જોવા મલી રહ્યા છે. આ પાવર કપલ એ જૂન 2023 માં પોતાની દીકરી ક્લીન કારા કોનીડેલા નું સ્વાગત કર્યું હતું. જેવુ પહેલા જણાવવામાં આવ્યું હતું કે ઉપાસના કોનીડેલા પોતાની ડિલિવરી પછી પરંપરાઓ અનુસાર અસ્થાયી રૂપથી પોતાના માતા પિતા ના ઘર પર રહી હતી. બીજી બાજુ રામ ચરણ એક નાના બ્રેક બાદ પોતાના કામમાં પરત આવી ગ્યાં છે.હાલમાં જ નવા માતા પિતા પોતાની દીકરીના જન્મ બાદ પહેલીવાર એક સાથે સાવર્જનિક રૂપથી નજર આવ્યા હતા.

હાલમાં જ નવા બનેલા માતા પિતા પોતાની દીકરી ક્લીન કારા કોનીડેલા નું સ્વાગત કરતા પોતાની પહેલી સાવર્જનીક ઉપસ્થિતિ માં શામિલ થયા હતા. જ્યારે તેઓ દિગ્ગજ સાઉથ અભિનેતા બ્રાંહાનંદમ ના નાના દીકરા સિધાર્થ અને ડો. ઐશ્વર્યા ના ભવ્ય વેડિંગ રિસેપ્શનમા શામિલ થયા હતા. 18 ઓગસ્ટ 2023 ની સાંજે આયોજિત બ્રાંહાનંદમ ના દીકરા ના રિસેપ્શનમા તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રી થી ઘણા પોપ્યુલર સેલિબરીતિઓ હાજર રહ્યા હતા.સામે આવેલ એક તસવીરોમાં રામ ચરણ અને તેમની પત્ની ઉપાસના પણ જોવા મળ્યા હતા .

જેમની સાથે પવન કલ્યાણ, નંદામુરી બાલકૃષ્ણ, નિર્દેશક સુકુમાર તથા ઘણા અન્ય લોકો પણ જોવા મળ્યા હતા.’RRR ‘  સ્ટાર એ આ અવસર  પર પોતાનો એક સિમ્પલ લુક પસંદ કર્યો હતો. તેમણે એક વ્હાઇટ શર્ટ , બ્લેક ટ્રાઉજર અને બ્લેક શુજ પહેર્યા હતા, બીજી બાજુ નવી બનેલી માતા ઉપાસના કોનીડેલા ડાર્ક પિન્ક કલરની રેશમી સાડીમાં ખૂબસૂરત લાગી રહી હતી. સ્ટાર વાઈફ એ પોતાના લૂકને મેચિંગ બ્લાઉજ, ગોલ્ડન પોટલી બેગ, મિનિમલ જ્વેલરી અને ડેવિ મેકઅપ માં પૂરો કર્યો હતો. આની પહેલા પણ ઉપાસના એ પોતાની ડિલિવરી ના 48 દિવસ પછી એક ઇવેન્ટમાં ભાગ લીધો હતો,

તેમણે જુબાલી હિલ્સ ના અપોલો હોસ્પિટલ માં આયોજિત કાર્યક્રમ માં આધિકારિક રીતે બાળકોની સ્વાસ્થ્ય સેવાનો શુભારંભ કરાવ્યો. આ દરમિયાન ઉપાસના ફોરમલ આઉટફિટ માં નજર આવી હતી. જેમાં બ્લેક પ્લીટેડ સ્કર્ટ ની સાથે એક વ્હાઇટ શર્ટ પણ શામિલ હતું. ઉપાસના એ પોતાના લૂકને હાફ પોનિટેલ ના પોતાના સિગ્નેચર હેયરસ્ટાઇલ અને ઓછા મેકઅપ માં પૂરો કર્યો હતો. જેમાં સટલ આઇજ, ન્લશ્દ ચિક્સ અને ન્યુડ લિપસ્ટિક શામિલ હતી. તેમણે મિનિમલ એક્સેસરીજ અને બ્લેક એન્ડ સિલ્વર કલર ના શુજ કેરી કર્યા હતા. આના સિવાય તેમનો ન્યુ માતા બનવાનો ગળો પણ નજર આવી રહ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Categories
Entertainment

સાઉથ સ્ટાર વિજય દેવેરાકોંડાએ અભિનેત્રી સમંથા સાથે મળીને એવો ગજબનો ડાન્સ કર્યો કે સ્ટેજ માં આગ લગાવી દીધી….જુવો વીડિયો

સાઉથ અભિનેતા વિજય દેવરકોંડા અને અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ પોતાની આવનારી ફિલ્મને લઈને હાલમાં તો ચર્ચામાં જોવા મળી આવ્યા છે. આ ફિલ્મથી બંને પહેલીવાર સ્કીન શેર કરતાં નજર આવશે, હાલમાં જ કુશી નું મ્યુજિક લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં વિજય દેવરકોંડા અને સામંથા રૂથ પ્રભુ એ એક ધમાકેદાર ડાન્સ પર્ફોર્મન્સ આપી હતી, બંને એ સ્ટેજ પર બધા લોકોની સામે જ રોમાન્સ કરીને સ્ટેજ પર આગ લગાવી દીધી હતી.

કુશી મ્યુજિક ઇવેંટ માં સામંથા અને વિજય ની વચ્ચે જબરદસ્ત કેમિસ્ત્રી જોવા મળી આવી હતી. બંને એ ફિલ્મના થોડા પ્રખ્યાત ગીતો પર ડાન્સ કર્યો હતો. આ પર્ફોર્મન્સ માં વિજય એ ક્યારેક સામંથા ને પોતાની ગોદમાં ઉઠાવી લીધી હતી તો ક્યારેક તેને પ્યારથી નિહારતા  પણ નજર આવ્યા હતા.બંને ની આ ડાન્સ પર્ફોર્મન્સ જોઈને સોશિયલ મીડિયા પર જૂમી ઊઠયું. આ ઇવેંટ માટે સામંથા એ મેચિંગ શિમર બ્લાઉજ ની સાથે ફ્લોરલ બ્લ્રેક એન્ડ વ્હાઇટ સ્કર્ટ પહેર્યો હતો.

આ આઉટફિટ માં સામંથા કમાલની ખૂબસૂરત લાગી રહી હતી. ત્યાં જ વિજય ઓલ વ્હાઇટ લૂકમાં નજર આવી રહ્યા હતા જ્યાં સફેદ કુર્તા અને તેની સાથે મેચિંગ જેકેટ અને બોટમ હતું. કુશી માં મુરલી શર્મા, જયરામ, સચિન ખેડાકર, સરનયા પ્રદીપ અને વેનેલા કિશોર પણ મુખ્ય ભૂમિકામાં છે. આસહા છે કે આ ફિલ્મ ને પૂરા ભારતની અંદર મોટા પાયે ઓપનિંગ મળશે. એકલા તેલુગુ વર્જન માં લગભગ 50 કરોડ રૂપિયા કમાણી છે.

ફિલ્મના ગીતોએ રિલિજ ની પછી તરત જ ધૂમ મચાવી દીધી છે. કુશી 1 સપ્ટેમ્બર એ સિનેમાઘરોમાં રિલિજ થવાની છે, આ ફિલ્મ ને પૂરા ભારતમાં તેલુગુ, હિન્દી, તામિલ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં રિલિજ કરવામાં આવશે. વિજય દેવરકોંડા અને સામંથા આગામી ફિલ્મ કુશી માં એકસાથે નજર આવશે.રોમેન્ટીક કોમેડી શિવા નિર્માણ દ્વારા નીરેશિત અને માઈથ્રી મૂવી મેકર્સ દ્વારા નિર્મિત છે.

ફિલ્મના નિર્માતા એ હાલમાં જ ફિલ્મના પરમોશન માટે હૈદરાબાદ માં એક મ્યુજિક ઇવેંટ આયોજિત કટયું હતું. આ ઇવેન્ટમાં વિજય અને સામંથા ની સાથે સાથે સિંગર સિડ શ્રીરામ ની પર્ફોર્મન્સ પણ શામિલ હતી. આ ઇવેન્ટમાં જાવેદ અલી, અનુરાગ કુલકર્ણી અને હરી ચરણ એ પણ પરફોર્મ કર્યું હતું. હૈદરાબાદ ના એચઆઈસીસી કન્વેષણમા આયોજિત કાર્યકર્મ માં ચીનમઇ , હરી શંકર, પદ્મા શ્રીનીવાસન, દિવ્યા એસ મેનન અને ભાવના ઈસવી એ પણ પર્ફોર્મન્સ આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

Categories
Entertainment

સાઉથ મેગા સ્ટાર ચિરંજીવી પાસે છે એવી લાખો રૂપિયાની ‘ કાર્ટીઅર ‘ ઘડિયાળ કે તેની કિંમત અને ખાસિયત જાણીને દિવસે તારા દેખાવા લાગશે…

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા ચિરંજીવી પોતાની શાનદાર અભિનય કલાના કારણે જાણીતા છે. અભિનેતા જ્યારે પણ સ્ક્રીન પર આવે છે તો આવતા જ તેઓ છવાઈ જતાં હોય છે. સાઉથના સૌથી મોંઘા અભિનેતા હોવાના કારણે તેઓ બહુ જ લક્ઝરી જીવન જીવવું પસંદ કરે છે. જેનો અંદાજ તેમની શાનદાર કારથી લઈને મોંઘી ઘડિયાર સુધી જોવા મળી આવે છે. ત્યારે હાલમાં જ અભિનેતા એક ઇવેન્ટમાં જોવા મળ્યા હતા જ્યાં તેઓ બહુ જ મોંઘી ઘડિયાર પહેરીને નજર આવ્યા હતા.

9 ઓગસ્ટ 2023 ના રોજ ‘ the_tollywood_closet ‘ નામના ઇન્સત્રા પેજ થી ચિરંજીવી ની એક તસવીર શેર કરવામાં આવી છે. જેમાં અભિનેતા બહુ જ મોંઘી ઘડિયાળ પહેરેલા નજર આવી રહ્યા છે. આ તસવીરમાં આપેલ જાણકારી અનુસાર અભિનેતા ની આ ‘ કાર્ટિયર ટોટર્યું બ્રાઉન લેધર ‘ ઘડિયાળ 34,07,982 રૂપિયાની કિમત ધરાવે છે. જે તેમની પર્સનાલિટીને બહુ જ સૂટ પણ કરે છે. જોકે આ ઘડિયાળ નો બ્રાઉન કલર લેધર સ્ટ્રેપ હતો જે ઘડિયાળને વધારે શાનદાર અને કલાસી લુક આપી રહ્યો હતો.

જો અભિનેતા ના ઇવેંટ માટેના ઓવર લૂકની વાત કરવામાં આવે તો તેમણે પોતાની અપીયરેસ ને બહુ જ સિમ્પલ અને કેજ્યુયલ રાખ્યા એક બ્રેજ કલર ની શર્ટ અને મેચિંગ પેન્ટ માં કેરી કર્યું હતું, જોકે તેમની આ ઘડિયાળ જ હતી જે દરેક લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી હતી. આની પહેલા જાન્યુઆરી 2023 માં જ્યારે ચિરંજીવી પોતાની ફિલ્મ ‘ ભોલા શંકર ‘ ના પર્મોશન ઇવેન્ટમાં જોવા અમળ્યા હતા ત્યારે પણ તેમની ઘડિયાળ જ હતી જેમને દરેક લોકોના ધ્યાનને આકર્ષિત કર્યું હતું. સામે આવી રહેલ તસવીરોમાં ચિરંજીવી ગ્રે શર્ટ માં બહુ જ હેન્ડસમ  લાગી રહ્યા હતા .

તેમણે પોતાના લૂકને ‘ Patek Philippe ‘ બ્રાન્ડ ની ઘડિયાળ ની સાથે સ્ટાઈલ કરી હતી જેની કિમત લગભગ 85,45,883 રૂપિયા છે. ચિરંજીવી ના નેટવર્થની વાત કરવામાં આવે તો અભિનેતાની પાસે કરોડો રૂપિયાની સંપતિ છે તેમની કમાણી ફિલ્મોની સાથે સાથે બ્રાન્ડ સમર્થન કરવાથી પણ થાય છે. રિપોર્ટ અનુસાર ચિરંજીવી પોતાની એક ફિલ્મ ની માટે 50 થી 100 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. એક્ટિંગ ફિસ લેવાની સાથે સાથે તેઓ ફિલ્મના નફામાં પણ ભાગ લે છે. તેઓ કોઈ બ્રાન્ડ ને સમર્થન કરવા માટે 5 થી 10 કરોડ રૂપિયા ચાર્જ વસૂલે છે. ‘ caknowledge. com ની રિપોર્ટ અનુસાર ચિરંજીવી 1800 કરોડ રૂપિયાની સંપતિ ના માલિક છે.