Categories
India

આશિષ વિધાર્થીના બીજા લગ્નને લઈને તેમની પેહલી પત્નીનું દુઃખ છલકાયું ! આવી દુઃખદ પોસ્ટ શેર કરી બતાવ્યું દુઃખ…જુઓ

વર્તમાન સમયના તમે સમાચાર જોયા હશે તો તમને ખબર જ હશે કે બૉલીવુડ તથા સાઉથ ઇન્ડસ્ટ્રીના મોટા દિગ્ગ્જ કલાકર એવા આશિષ વિધાર્થીએ 60 વર્ષની વયે બીજી વખત લગ્ન બંધનમાં બઁધાયા હતા. આવા સમાચાર આવતા જ ફક્ત આશિષના ચાહકો જ નહીં પણ તેમની પેહલી પત્ની પીલૂ વિધાર્થીને પણ ખુબ મોટો આંચકો લાગ્યો હતો,એવામાં તેમની પેહલી પત્નીએ આ અંગે ભારે દુઃખ વ્યક્ત કર્યું હતું અને સોશિયલ મીડિયા સમક્ષ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું.

newstrend.news

તેઓએ પોતે ભાવુક વાત જણાવતા જણાવતા એવી વાતો કહી દીધી હતી કે સોશિયલ મીડિયા પર પણ સૌ કોઈ ભાવુક થયું હતું.આશિષના લગ્નના સમાચાર આવતા જ આશિષની પેહલી પત્ની રાજોશીએ ઇન્સ્ટાગ્રામ પર એવી એવી પોસ્ટ કરી દીધી હતી કે જેના દ્વારા સાબિત થઇ રહ્યું હતું કે રાજોશી પોતાને સંભાળવાનો પ્રયાસ કરી રહી છે. પોતે દુઃખ જાહેર કરતી સ્ટોરી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી.

newstrend.news

તેની પોસ્ટમાં રાજોશીએ લખ્યું હતું કે ‘સાચ્ચા વ્યક્તિ ક્યારેય તમને એમ નહીં પૂછે કે એના માટે તમે કેટલું મહત્વ ધરાવો છે, તે એ જ કરશે જે તેને મહત્વપૂર્ણ હોય અને તમને તકલીફ પોંહચાડશે,આ યાદ રાખજો.’ જયારે આવી જ દુઃખ ભરી પોસ્ટમાં રાજોશીએ લખ્યું હતું કે ‘બની શકે કે પોતાના વિચારના આધારે આવો નિર્ણય લીધો હોય, આ પણ હોય શકે છે કે તમારા મગજમાં સ્પષ્ટતા ન હોય તમે જ અસ્પષ્ટ હોવ.’

newstrend.news

આવી અનેક દુઃખ ભરી પોસ્ટ આશિષ વિધાર્થીની પેહલી પત્નીએ કરી હતી જેમાં સોશિયલ મીડિયા યુઝરોએ પ્રતિક્રિયા આપી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આશિષ અને રાજોશીના લગ્નને ઘણા સમય થઇ ગયા છે એવામાં તેઓના તલાક અંગેની પણ કોઈ ખબર આવી નથી. તેમના દીકરાની ઉંમર 23 વર્ષ છે. આશિષના આવા કારનામા બાદ રાજોશીએ પોતાનું દુઃખ શેર કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો અને પોતાની ભાવનોઓને સ્પષ્ટ કરી હતી.

newstrend.news

આશિષ વિધાર્થીના બીજા લગ્ને તેમના સંતાનને પણ ખુબ વધારે પ્રભાવિત કર્યા છે, આવીસ્થિતિ માં પરિવારના સદસ્યો વચ્ચે સંવેદનશીલતા અને સંદેહ પણ વધી શકે છે આથી જ પરિવારના દરેક સભ્યો વચ્ચે સંવેદના અને ચર્ચા વિચારણા છે. તમને જણાવી દઈએ કે આશિષની હાલની પત્ની કોલકાતાની અંદર વ્યાપર કરી રહી છે.

Categories
Entertainment

શરૂ લગ્નમાં સસરાએ જમાઈને ચપ્પલ ચપ્પલ ઘોલારી નાખ્યો ! એવો તો શું કાંડ કર્યો આ વરરાજાએ ? જુઓ આ વિડીયો

આપણા ભારત દેશની અંદર ઘણી બધી એવી કુ રીતિ રિવાજો અને દહેજ પ્રથા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેમ છતાં આપણા દેશના ઘણાં ગામો એવા છે જેમાં દહેજ પ્રથા હજી ચાલી રહી છે. એક પિતા દહેજ નહિ આપી શકે તો તેમની દીકરી કુંવારી રહી જશે તેમ વિચારીને આખો દિવસ તનતોડ મેહનત કરતા હોય છે. એવામાં સોશિયલ મીડિયા પર અનેક એવા દહેજ સાથે સંકળાયેલા કિસ્સાઓ પણ આપણી સામે આવતા હોય છે.

એવામાં હાલના સમયમાં એક ખુબ ચોકવી દેતો વિડીયો આપણી સામે આવ્યો છે જેમાં એક સસરા પોતાના જ જમાઈને એવો માર મારે છે કે સૌ કોઈ જોતું જ રહી ગયું હતું. સસરાએ ચપ્પલે ચપ્પલે વરરાજાને ઘોલારી નાખ્યો હતો. હવે આવું એક સસરાએ પોતાના થનાર જમાઈ સાથે શું કામ કર્યું હશે? આવો સવાલ તમને પણ આવતો જ હશે. વાયરલ થઇ રહેલો ફક્ત એક મિનિટનો આ વિડીયોએ લોકોને ખુબ ચોકવી દીધા છે, તો ચાલો તમને આ પુરા વિડીયો વિશે જણાવી દઈએ.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે જમાઈ પોતાના સસરા પાસેથી મોટરસાઇકલની માંગ કરે છે તો આવું સાંભળીને સસરાનો પારો ગરમ થઇ જાય છે અને તેઓ વરરાજાને ભરી જાન વચ્ચે જ ચપ્પલ ચપ્પલે દેવા વાળી કરે છે. એક મોટરસાઇકલની માંગણી કરવી વરરાજાને કેટલા બધા અંશે ભારે પડી તેનો વરરાજાને જીવનભરનો પછતાવો જ રહી જશે. વીડિયોમાં જોઈ શકાય છે કે વરરાજાને તેના જ સસરાએ ખુબ જોરદારનો માર માર્યો હતો.

વાયરલ થઇ રહેલો આ વિડીયો ટ્વીટર પર 8 મેં ના રોજ શેર કરવામાં આવ્યો હતો જેને અત્યાર સુધી હજારો લોકોએ જોઈ લીધો છે અને ખુબ વધારે પસંદ કરી રહ્યા છે. જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર આ વીડિયોને @manojparmar નામના વ્યક્તિએ પોતાના સોશિયલ મીડિયા યુઝરે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર વિડીયો શેર કર્યો હતો જે લોકોને પણ ખુબ વધારે પસંદ આવ્યો હતો. તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો.

Categories
India

ગજબ હો બાકી!! યુવક સોનુ એવી જગ્યાએ છુપાવીને લાવ્યો કે કસ્ટમ અધિકારીઓને પણ આંચકો લાગ્યો.. જુઓ વિડીયો

વર્તમાન સમયમાં જો વાત કરવામાં આવે તો હાલના સમયમાં અનેક એવી દાણચોરી તથા ચોરી છુપે સ્વદેશમાં સોનુ ઘુસાવાની અનેક નવતર પ્રયોગો કરવામાં આવતા હોય છે, એવામાં રોજબરોજના અનેક એવા કિસ્સોઓ પણ આપણી સામે આવતા જ રહે છે જેના વિશે જાણ્યા બાદ આપણને પણ આંચકો જ લાગી જતો હોય છે.

હાલના સમયમાં આવો જ એક દાણચોરી નો બનાવ સામે આવ્યો છે જેના વિશે જોયા બાદ તમારા પણ હોશ જ ઉડી જશે. આરોપીએ જેવી તેવી કોઈ જગ્યા નહીં પણ પોતાના શૂઝના ભાગમાં સોનુ છુપાવીને દાણચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો પણ આવી ચાલાકી યુવકને ભારે પડી હતી અને અંતે ગીરફ્તારીનો વારો આવ્યો હતો. તમને જણાવી દઈએ કે દાણચોરીનો આ બનાવ તેલંગાણા માંથી સામે આવ્યો હતો.

જણાવી દઈએ કે રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર યુવકે ચોરી છુપે કોઈને ખબર ના પડે તે રીતે સોનુ પીઘલાવી ને લાવ્યો હતો પણ એરપોર્ટ પર રહેલા કસ્ટમર વિભાગના અધિકારીઓથી ન બચી શક્યો. હાલ આવી દાણચોરી સાથે જોડાયેલો વિડીયો સોશિયલ મીડિયા પર પણ ખુવે વાયરલ થઇ રહ્યો છે કારણ કે સોશિયલ મીડિયા પર તો સૌ કોઈ આવી દાણચોરી જોઈને ચોકી જ ગયું હતું, જયારે અમુક યુઝરો તો પોતાને કમેન્ટ કરતા નહોતો રોકી શક્યા.

દાણચોરી કરવા માટે લોકો કેવા કેવા જબરા કિમિયાં હાલના સમયમાં વાપરે છે. રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે જાચ પડતાલ કરતા યુવક પાસેથી 2,915 ગ્રામ વાળી બેટરીની અંદર છુપાવેલું હતું. ઝપ્ત કરેલા સોનાની કિંમત 1,81,60,450 રૂપિયા જેટલી આંકવામાં આવી છે અને આ ઘટના સાથે જોડાયેલા આરોપી વિરુદ્ધ જરૂરી ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Categories
Entertainment

વર્ષો સુધી લગ્ન વગરના રહયા બાદ સારી છોકરી મળી જાય ત્યારની ખુશી કાંઈક આવી જ હોય !વરરાજા એ કર્યો ખુબ જબરો ડાંસ..જુઓ વિડીયો

વર્તમાન સમયમાં જો વાત કરવામાં આવે તો હાલ તો દેશની વસ્તીમાં વધારો થઇ રહ્યો છે જેમાં પુરુષોની સંખ્યા વધારે છે અને મહિલાની ઓછી, આથી આપણા દેશમાં ઘણા બધા એવા યુવકો અને પુરુષો છે જે લગ્નથી વંચિત રહી જતા હોય છે. એવામાં સોશિયલ મીડિયા પર પણ અનેક વિડીયો વાયરલ થતા હોય છે જેમાં મોટી મોટી ઉંમરના લોકોને પણ લગ્ન માટે છોકરી મળી જતી હોય છે.

હાલ એક ખુબ ફની વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને જોયા બાદ તમારું હાસ્ય છૂટી જ જશે. આમ તો તમે જોયું જ હશે કે લગ્નનો માહોલ હોય ત્યારે લોકો ખુબ આનંદિત થઈને મજા માણતા હોય છે અમુક લોકો ડિસ્કો દાંડિયા કરીને તો અમુક લોકો નાગિન ડાંસ કરતા હોય છે પરંતુ પોતાના જ લગ્નમાં ડાંસ કરતા વર વધુને તમે ઘણા ઓછા જોયા હશે, હાલ આ વિડીયો વાયરલ થઇ રહ્યો છે તેમાં આવું જ કાંઈક થાય છે.

વાયરલ થઇ રહેલો આ વિડીયો ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ઘણો બધો વાયરલ થઇ રહ્યો છે કારણ કે વરરાજાનો ડાંસ જ એટલો જોરદાર કરે છે કે તે જોઈને સૌ કોઈને મોજ જ પડી ગઈ હતી. તમે જોઈ શકો છો કે વરરાજો બધા સાથે તાલ સાથે તાલ મેળવીને ખુબ જોરદારનો ડાંસ કરી રહ્યો છે, આ વિડીયો હાલના સમયમાં ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે અને લોકોને પણ ખુબ પસંદ આવી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે વાયરલ થઇ રહેલો આ વિડીયો ટવીટરના માધ્યમથી ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે અને લોકોને પણ ખુબ પસંદ આવી રહ્યો છે અને લોકોને પણ ખુબ વધારે પસંદ પડી રહ્યો છે. વિડીયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝરો ઘણી ફની ફની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે જેમાં એક યુઝર તો જણાવે છે કે ‘જયારે યુવકના ઘણા સમય પછી લગ્ન થયા હોય ત્યારે આવું થાય.’

Categories
Entertainment

આ મશહૂર અભિનેતાએ 60 વર્ષની વયે બીજી વખત લગ્ન કરી લીધા ! જુઓ કોણ છે આશિષ વિધાર્થીની પત્ની ને શું કરે છે? જુઓ લગ્નની તસ્વીર

મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો વર્તમાન સમયમાં અનેક એવા અનોખા લગ્ન થઇ રહ્યા છે જેના વિશે જાણીને આપણને પણ આશ્ચર્ય થતું હોય છે, એવામાં બૉલીવુડ તથા સાઉથ ઇન્ડસ્ટ્રીને લઈને ખુબ મોટા સમાચાર આવ્યા છે જેમાં જાણવા મળ્યું છે કે 60 વર્ષીય આશિષ વિધાર્થીએ બીજી વખત લગ્નના બંધનમાં બંધાયા હતા. આ યુવતી કોણ છે અને ક્યાંની છે તો ચાલો તમને આ પુરી વાત વિશે જણાવી દઈએ.

તમને જણાવી દઈએ કે ગુરુવાર 25 મેંના રોજ આશિષે રૂપાલી બરુઆ જે મૂળ અસમની રહેવાસી છે તેની સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા.તમને ખબર જ હશે કે આશિષ ઘણા પુરસ્કાર વિજેતા છે. પરિવાર તથા મિત્રોની હાજરીમાં આશિષ વિધાર્થી મેજિસ્ટ્રેટ ઓફિસ પોહચ્યાં હતા અને પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. ચુપચાપ રીતે લગ્ન કરી લીધા હતા તેમ છતાં સૌ કોઈને આ લગ્ન અંગેની જાણ થઇ ગઈ હતી અને તસવીરો પણ સોશિયલ મીડિયા પર આવી ગઈ હતી.

અમુક એહવાલો અનુસાર જાણવા મળ્યું છે કે આશિષ અને રૂપાલી થોડાક સમય પેહલા જ મળ્યા હતા જે બાદ તેઓને એકબીજા સાથે પ્રેમ થયો હતો અને પછી બંનેએ એક સાથે જીવન કાઢવાનું નક્કી કર્યું હતું અને કોર્ટ મેરેજ કરી લીધા હતા.આશિષે આ લગ્નને લઈને જણાવ્યું હતું કે જીવનના તેમના આ પડાવમાં તેમણે રૂપાલી સાથે લગ્ન કર્યા તે ખુબ અસાધારણ વાત છે.

આશિષ વિધાર્થીએ સામાન્ય કોર્ટ મેરેજ કરીને રાત્રે ગેટ તું ગેધર રાખ્યું હતું જેમાં અનેક લોકો તથા સગા સબંધી હાજર રહ્યા હતા. તમને ખબર જ હશે કે આશિષ વિધાર્થી બૉલીવુડ તથા હોલીવુડની અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકેલા છે અમુક ફિલ્મોમાં પોઝિટિવ તો અમુક ફિલ્મોમાં નેગેટિવ રોલ અદા કરીને લોકોનું દિલ જીત લીધું હતું.

અભિનેતાનો જન્મ 19 જૂન 1962માં દિલ્હીમાં થયો હતો જ્યા તેઓએ 1986ની અંદર પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આશિષ વિધાર્થીએ અનેક હિન્દી, તેલુગુ, તમિલ અને કન્નડ ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે તેઓએ 11 અલગ અલગ ભાષાઓમાં લગભગ 300 ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે અને ફિલ્મ જગતમાં પોતાનું ખુબ અનોખું યોગદાન આપેલ છે.

Categories
Entertainment

લાલ રંગના ડ્રેસમાં આ હોટ યુવતીએ એવા એવા ઠુમકા લગાવ્યા કે વિડીયો પરથી તમે નજર નહીં હટાવી શકો ! તલ્લીન જ થઇ જશો…જુઓ વિડીયો

હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર રોજબરોજના અનેક એવા વિડીયો વાયરલ થતા જ રહે છે જેને જોયા બાદ અમુક વખત આપણું હાસ્ય છૂટી જતું હોય છે તો અમુક વખત આપણે પણ ચોકી જ જતા હોઈએ છીએ. અમુક વખત લોકોના ડાંસના પણ અનેક એવા વિડીયો આપણી સામે આવતા હોય છે, જેમાંથી યુવતીઓના ડાંસને પણ સોશિયલ મીડિયા પર ખુબ વધારે પસંદ કરવામાં આવતો હોય છે.

એવામાં હાલના સમયમાં એક આવો જ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે જેને જોયા બાદ તમે પણ શરમના માર્યા પાણી પાણી જ થઇ જશો. અનેક વખત સોશિયલ મીડિયા પર યુવતીના ડાંસના વિડીયો આપણી સામે આવતા જ રહે છે જેને જોયા બાદ તમારું પણ દિલ ઘાયલ થઇ જતું હોય છે, આ વિડીયોમાં પણ એવું જ થાય છે યુવતી લાલ ડ્રેસ પેહરીને સોશિયલ મીડિયા પર જાણે પોતાના ડાંસથી તહેલકો મચાવી દીધો હય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.

આ સુંદર યુવતીએ લાલ રંગના હોટ ડ્રેસની અંદર એવો બેલી ડાંસ કર્યો કે સોશિયલ મીડિયા પર દરેક લોકો આ વિડીયો પરથી નજર નથી હટાવી શકતા, યુવતીની હોટનેસનો જાદુ એટલી હદે સોશિયલ મીડિયા યુઝરો પર પડ્યો કે સૌ કોઈ આ વિડીયોને ખુબ વધારે પસંદ કરી રહ્યું છે. યુવતીએ એવા જબરા ડાંસ મૂવ્સ કર્યા કે તે જોયા બાદ સોશિયલ મીડિયા પર સૌ હોઈ આ યુવતીનું દીવાનું જ થઇ ગયું હતું.

વાયરલ થઇ રહેલો આ વિડીયો યુટ્યુબ દ્વારા શેર કરવામાં આવ્યો હતો જે લોકોને તો ખુબ પસંદ આવી રહ્યો છે અને લોકોને પણ ખુબ વધારે પસંદ આવી રહ્યો છે કારણ કે થોડાક જ સમયની અંદર ઘણા બધા વ્યવસ આ વિડીયો પર આવી ચુક્યા છે. આ વિડીયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝરો પણ ખુબ અનોખી કમનેટ કરી રહ્યા છે જેમાં એક યુઝર લખે છે કે ‘આતો જોરદારનો ડાંસ હતો’ આવી જ અનેક એવી કમેન્ટ સોશિયલ મીડિયા યુઝરો કરી રહ્યા છે.

Categories
India

સોશિયલ મીડિયાનો આજ સુધીનો બેસ્ટ વિડીયો ! આ છે આપણા ભારતદેશની આવનારી પેઢી…વિડીયો જોઈ તમે વાહ વાહ જ કરી જશો

હાલ જો વાત કરવામાં આવે તો વર્તમાન સમયમાં તો ઉનાળો ચાલી રહ્યો છે પરંતુ હજી થોડા દિવસો પેહલા જ ગુજરાતના અનેક એવા જિલ્લાઓમાં કમોસમી વરસાદ થવા પામ્યો હતો જેણે ખેડૂતો માટે પણ ભારે તારાજી સર્જી હતી, ઠેર ઠેર પાણી ભરાય ગયા હતા.એવામાં તમને ખબર જ હશે કે અનેક વખત પાણી જે ગટર માંથી જવાનું હોય ત્યાં કચરો એકઠો થઇ જતા પાણીનો નિકાલ થતો હોતો નથી.

એવામાં હાલ એક ખુબ જ અદભુત વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થઇ રહ્યો છે જેને ias ઓફિસરે પોતાના ટ્વીટર હેન્ડલર પર શેર કર્યો હતો જે લોકોને તો ખુબ વધારે પસંદ આવ્યો જ હતો જયારે સોશિયલ મીડિયા પર પણ ખુબ વધારે ચર્ચાનો વિષય બની ગયો હતો. તમને જણાવી દઈએ કે વાયરલ થઇ રહેલો આ વિડીયો આઈએએસ ઓફિસર અવનિશ શરણે પોતાના ટ્વીટર હેન્ડલર પર શેર કર્યો હતો જેમાં એક નાના એવા બાળકે દરેક લોકોને શીખ આપી હતી.

વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે વરસાદ આવેલો છે અને રસ્તાની બાજુમાંથી પાણી ગટરમાં જઈ રહ્યું છે પરંતુ કચરો આવી જતા આ પાણીને જવાનો રસ્તો મળતો નથી જેને જોઈને એક શાળાએ જતો બાળક પોતે સાઇકલ ઉભી રાખે છે અને પેહલા આજુબાજુ બધાને નિહાળે છે અને બાદમાં પછી પોતાના જ હાથેથી આ કચરાને દૂર કરવા લાગે છે જેના લીધે પાણીનો નિકાલ આરામથી થઇ શકે.

વિડીયોમાં જોઈ જ શકાય છે કે બાળક કદી મેહનત અને પોતે સ્વછતાની લાગણી સાથે આ કચરો સાફ કરીને પાણીનો નિકાલ કરી રહ્યો છે, ખરેખર આ વિડીયો ખુબ જ અદભુત છે કારણ કે નાના બાળકના આવા સંસ્કાર જે ખુબ પ્રસન્નતાની વાત કહેવાય. આઇએએસ ઓફિસરે આ વીડિયોના કેપશનમાં લખ્યું હતું કે ‘શિક્ષા’. આ વિડીયોને ત્યાર સુધી 3 લાખ લોકોએ જોઈ લીધો છે અને સૌ કોઈ આ વિડીયોને ખુબ વધારે પસંદ કરી રહ્યા છે.