ગાય ના વાછરડા પર મધમોટા અજગરે હુમલો કર્યો! વિડીઓ જોઈ હચમચી જશો….

સોશિયલ મીડિયા પર અત્યારે એક ભયાનક વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક અજગર દ્વારા એક ગાય ના વાછરડા પાર જોરદાર હુમલો કરીને વાછરડા ને ગળી જવાનો પ્રયત્ન કરતો નજરે પડે છે. સાપ ને જોય ને સૌ કોઈ લોકો ને ડર લાગવા લાગે છે. વાછરડા પર હુમલો કરનાર અજગર લગભગ 10-ફૂટ લાંબો હતો.

10-ફૂટ લાંબો અજગર ગાયો ના વાડા માં ઘુસી જાય છે. વાડા માં કેટલીક ગાયો અને વાછરડા પર અજગર અચાનક જ હુમલો કરી નાંખે છે વિડીયો માં અજગર એક વાછરડા પર અચાનક હુમલો કરી બેસે છે અને વાછરડા ને ગળી જવાનો પ્રયત્ન કરે છે વાછરડું ભાગવાનો પ્રયત્ન કરે છે પણ અજગર તેના પગ ને જોરદાર રીતે પકડી રાખે છે.

વાછરડું પોતાને છોડવાનો ખુબ પ્રયત્ન કરે છતાં તે છોડાવી શકતું નથી. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર ની વાઇલ્ડલાઇફ-એનિમલ નામની સાઈટ પર જોઈ શકાય છે.

આ વિડીયો જોઈને સૌ કોઈ દંગ રહી જાય છે અને લખે છે કે આ વિડીયો કોણે બનાવીયો અને તેણે વાછરડા ને બચાવવાનો જરાક પણ પ્રયત્ન ના કર્યો? વિડીયો મા વાછરડા નો મલિક પણ જોવા મળતો નથી.  જુઓ વિડ્યો..

 

View this post on Instagram

 

A post shared by Wildlifeanimall (@wildlifeanimall)

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Spread the love

Leave a Reply

Your email address will not be published.