Categories
Entertainment Sports

ન સારા તેંડુલકર ન સારા અલી ખાન, આ મિસ્ટ્રી ગર્લ સાથે દેખાયો શુભમન ગિલ!! હકીકત જાણી તમને આંચકો જ લાગશે..

ટિમ ઈન્ડિયા ના સ્ટાર યુવા બલ્લેબાજ શુભમન ગિલ એ બહુ જ ઓછા સમય ની અંદર ટિમ ઈન્ડિયા માં પોતાની જગ્યા પક્કી કરી નાખી છે. શુભમન એ ઘણીવાર એકલા જ પોતાની જાતે ટીમને જિતાડવા માટે અવનવી બાજુ પોતાના નામે કરી છે. શુંભમન ગિલ દેશના એ ખિલાડીઓમાં ના એક છે કે પોતાના પર્સનલ અને પ્રોફેશનલ કારણે ને લઈને અવાર નવાર ચર્ચામાં જોવા મલી જતાં હોય છે.

શુભમન ગિલ નું નામ ઘણીવાર સચિન તેંદુલકર ની દીકરી સારા તેંદુલકર ની સાથે ઉછાળવામાં આવ્યું છે. ફેંસ નું માનવું છે કે આ બંને એકબીજા ને ડેટ કરી રહ્યા છે ત્યાં જ હવે ખબર એવી સામે આવી રહી છે કે જે સાંભળીને દરેક  લોકોને આંચકો લાગી આવ્યો છે. હાલમાં ખબર મળ્યા અનુસાર શુભમન ગિલ સારા તેંદુલકર ને છોડીને કોઈ બીજી છોકરી ની સાથે સોશિયલ મીડિયા ની ગલીઓમાં વાઇરલ થઈ રહ્યા છે.

જેવુ તમે લોકો જાણો જ છો કે શુભમન ગિલ નું નામ શરૂ થી જ સારા તેંદુલકર ની સાથે જોડવામાં આવી રહ્યું છે. આ કારણ થી તેના ફેંસ ઘણીવાર તેમણે ટ્રોલ પણ કરી ચૂક્યા છે. જોકે આ અંગે બે માથી કોઈ પણ એ પોતાના સબંધ નો સ્વીકાર કર્યો નથી. હવે ખબરો સામે આવી રહી છે કે હાલમાં સોશિયલ મીડિયા પર શુભમન ગિલ અને એક છોકરી ની તસવીર વાઇરલ થઈ રહી છે. વાઇરલ થઈ રહેલ તસવીર ની સાથે આ પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે શુભમન ગિલ સારા તેંદુલકર ની સિવાય કોઈ અન્ય છોકરી સાથે ઈશક કરવામાં વ્યસ્ત છે.

વાસ્તવમાં ક્રિકેટર શુભમન ગિલ ની સાથે જે છોકરી ની તસવીર વાઇરલ થઈ રહી છે તે સબંધ માં શુભમન ગિલ ની કાકાની દીકરી બહેન થાય છે, છોકરી સાથેની શુભમન ગિલ ની આ પોસ્ટ તેમના એક ફેન એ તેના ફેન પેજ પરથી પોસ્ટ કરી હતી, જો વાત શુભમન ગિલ ની કરવામાં આવે તો હાલમાં તે વેસ્ટઈંડિસ ના દૌર માં વ્યસ્ત છે પહેલા ટેસ્ટ માં બાલેબાજી કરતાં શુભમન એ 11 બોલમાં 6 રન બનાવ્યા હતા ત્યાં જ સિરીજ ના બીજા ટેસ્ટ મેચમાં 20 જુલાઇ થી રમવામાં આવશે.

Categories
Sports Entertainment

અનુષ્કા શર્મા પોતાના ક્રિકેટર પતિ વિરાટ કોહલી અને દીકરી વામિકા ની સાથે આ ખુબસુરત શહેરની ગલીઓમાં મસ્તી કરતા જોવા મળ્યા….જુવો ખુબસુરત વિડિયો

બૉલીવુડ ની જાણીતી અભિનેત્રી અનુષ્કા શર્મા ( anushka sharma ) પોતાની ફિલ્મો ની સાથે સાથે પોતાના પરિવારને લઈને પણ સોશિયલ મીડિયા પર ચર્ચામાં જોવા મળી જતી હોય છે. અનુષ્કા શર્મા ઘણીવાર પોતાના પતિ અને ક્રિકેટર વિરત કોહલી ( virat kohali ) ની ખૂબસૂરત તસ્વીરો અને વિડીયો શેર કરતી રહે છે. તો ક્યારેક તે પોતાની લાડકી દીકરી વામીકા સાથે રમતી પણ નજર આવતી હોય છે.

આના સિવાય અભિનેત્રી અનુય્ષ્કા શર્મા પોતાના પરિવાર ની સાથે સમય પસાર  કરતી પણ જણાય છે જે ઘણીવાર પોતાના પરિવાર સાથે કવાલીટી ટાઈમ પસાર કરવા માટ બહાર ફરવા જતી નજર આવે છે.આ વચ્ચે જ હવે અભિનેત્રી અનુષ્કા શર્મા એ પોતાના ઇન્સત્રાગરામ હેન્ડલ થી એક નવો વિડીયો શેર કર્યો છે. આ વિડિયોમાં અનુષ્કા શર્મા (anushka sharma) પોતાના પરિવાર સાથે જોવા મળી આવી છે.

અનુષ્કા શર્માનો આ વિડીયો સોશિયલ મીડિયા પર આવતા જ છવાઈ ગયો છે. અનુષ્કા  શર્મા બૉલીવુડ ની એ અભિનેત્રી માની એક ગણાય છે કે જે પોતાની ફિલ્મો કરતાં પોતાના અંગત જીવન ને લઈને વધારે ચર્ચામાં નજર આવતી હોય છે. અનુષ્કા શર્માના એક પછી એક વિડીયો અને ફોટોજ વાઇરલ થતાં રહેતા હોય છે. જેના ઘણીવાર વખાણ થતાં હોય છે તો ઘણીવાર અભિનેત્રી ને ટ્રોલ પન કરવામાં આવે છે.

પરંતુ આ બધાની વચ્ચે અનુષ્કા શર્માનો એક નવો વિડીયો ( new video )  સામે આવી રહ્યો છે જે વિડિયોમાં અનુષ્કા શર્મા ની સાથે તેના પતિ વિરાટ કોહલી અને દીકરી વામીકા  ( vamika ) નજર આવી રહ્યા છે. વિરાટ  કોહલી અને દીકરી વામીકા ની સાથે લંડન  (london)ની ગલીઓમાં અનુષ્કા શર્મા મસ્તી કરતી નજર આવી રહી છે. આ વીડિયોમાં વારંવાર અનુષ્કા કોફી પીતી પણ નજર આવી રહી છે. અનુષ્કા શર્માનો આ વિડીયો સોશિયલ મીડિયા પર બહુ જ જડપથી વાઇરલ થઈ રહ્યો છે .

અનુષ્કા શર્માના આ વિડિયોમાં લોકો કમેંટ પણ કરી રહ્યા છે. અનુષ્કા શર્માનો આ કુલ વિડીયો સોશિયલ મીડિયા પર આવતા જ છવાઈ ગયો છે. અણુશકા શર્મા અને વિરાટ કોહલી( virat kohali )  ના આ વિડીયો પર લોકો પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે, અને સાથે જ કમેંટ કરી રહ્યા છે જેમાં એક યુજરે લખ્યું કે આમની પાસે સૌથી મોંઘો કેમેરો છે તો ત્યાં જ બીજા યુજરે લખ્યું ક અનુષ્કા શર્માએ કિંગ વિરાટ  કોહલીને બદલી નાખ્યો. હાલમાં તો અનુષ્કા નો આ લંડન વેકેશન ની મસ્તીનો વિડીયો સોશિયલ મીડિયા યુજર ને પોતાના દિવાના બનાવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

Categories
Sports

MS ધોનીના લગ્નની ખુબસુરત તસવીરો આવી સામે, જ્યા પત્ની સાક્ષી સબ્યસાચીના લહેંગામાં ખૂબ જ સુંદર લાગી આવી,…..જુવો તસવીરો

દિગ્ગજ ખિલાડી મહેન્દ્ર સિંહ ધોની અને તેમની પત્ની સાક્ષી ધોની ક્રિકેટ ની દુનિયાના પાવર કપલ છે, જે પોતાની કેમિસ્ટ્રી અને મજબૂત બોન્ડિંગ ના કારણે જાણીતા છે.કપલ એ પોતાના અફેર ને છુપાવીને 4 જુલાઈ 2010 ના રોજ દહેરાદૂનમાં લગ્ન કાર્ય હતા. તેમના લગ્ન ને 13 વર્ષ પુરા થઇ ચુક્યા છે. ત્યારે તેમના લગ્નની થોડી ખુબસુરત તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર સામે આવી રહી છે જેમાં તેમની સાદગીપૂર્ણ લગ્ન ના રસમો ની જલકો જોઈ શકાય છે. સાક્ષી અને ધોની વર્ષ 2007 માં એક ક્રિકેટ દરમિયાન કોલકાતા ના ‘ તાજ બંગાળ’ હોટેલમાં મળ્યા હતા.

સાક્ષી ઇન્ટર્નશિપ કરી રહી હતી. ત્યારે એમએસ ધોની ના મેનેજર યુધાજિત દત્તા એ બંને ને મેળવ્યા હતા. યુધાજિત અને સાક્ષી બંને એક બીજા ના મિત્ર હતા. એવામાં ધોની એ યુધાજિત પાસેથી સાક્ષી નો નંબર હાંસિલ કર્યો હતો. તેનો નંબર મેળવ્યા બાદ જ્યારે ધોની એ તેમને ઘણીવાર મેસેજ કર્યા ત્યારે સાક્ષી ને લાગ્યું કે ધોનીના મેસેજ કોઈ પ્રકારના મજાક છે. જોકે તેમને એ સમજવામાં સમય લાગ્યો હતો કે તેઓ જ મહેન્દ્ર સિંહ ધોની હતા જે ઇન્ડિયન ક્રિકેટ ટિમ ના કેપ્ટાન હતા. અંતમાં માર્ચ 2008 માં બંને એ એકબીજાને ડેટિંગ કરવાનું શરુ કર્યું હતું.

એમએસ ધોની અને સાક્ષી ના લગ્ન 4 જુલાઈ 2010 ના રોજ દહેરાદુન માં થઇ હતી. રમત, રાજનીતિ અને ફિલ્મ જગત થી ધોની ના ઘણા મિત્રો ઉપસ્થિત થયા હતા અને આ જોડા ને આશીર્વાદ આપ્યા હતા. તેમને પોતાની ડેટીંગ ને બધા લોકોથી એ રીતે છુપાવી હતી કે લગ્ન પહેલા સાક્ષી રાવત ને કોઈ જાણતું નહોતું. આ લવલી કપલ  ના લગ્નની  તસ્વીરમાં જોઈ શકાય છે કે સાક્ષી અને ધોની પોતપોતાના વેડિંગ આઉટફિટમાં બહુ જ ખુબસુરત લાગી રયા હતા. તેમના લગ્ન એટલા સાદગીપૂર્ણ રીતે થયા હતા કે તે તેમના લગ્ન ની તસવીરો જોઈને સમજી શકાય છે.

પોતાના લગ્ન ના દિવસ માટે સાક્ષી એ એક ટ્રેડિશનલ રેડ એન્ડ ગ્રીન કલર ના સ્વયંસાચી ના લહેંઘા ને પસંદ કર્યો હતો. જોકે તેમને આ લહેંઘા ને સ્પેશિયલી ઓર્ડર પર ડિજાઇન નહોતો કરાવ્યો. પરંતુ રેગ્યુલર કસ્ટમર ની જેમ જ ખરીદ્યો હતો અને સેલ્સગર્લ દ્વારા જાણકારી આપ્યા બાદ જ સ્વયંસાચી ને પોતાના આ સ્પેશિયલ ગ્રાહક વિષે જાણકારી મળી હતી. સાક્ષી એ પોતાના લગ્નના લહેંઘા માટે લાલ રંગ પસંદ કર્યો હતો. જેની સાથે કોન્ટ્રાસ્ટિંગ લીલા રંગ નું બ્લાઉઝ જોવા મળ્યું હતું. સાક્ષી ના બે દુપટ્ટા માંથી એક દુપટ્ટો તેના ખંભા પર જોવા મળ્યો હતો

તો બીજો ભારે દુપટ્ટો તેના માથા પર જોવા મળ્યો હતો. સાક્ષી નો બ્રાઇડલ લુક હેવી નેકપીસ, માંગ ટીકા , નથ અને લાલ ચૂડીયો ની સાથે પૂરો કર્યો હતો. ત્યાં જ ધોની બ્લુ કલર ની પેન્ટ શર્ટ તથા એમ્બ્રોડર્ડ વેલ્વેટ કોર્ટમાં હેન્ડસમ લાગી રહયા હતા. હાલમાં તો ધોની અને કાશી પોતાની દીકરી જીવા સાથે પેરેન્ટહુડ જર્નીને એન્જોય કરી રહયા છે, જેનો જન્મ 6 ફેબ્રુઆરી 2015 ના રોજ થયો હતો. તે સમયે તે ઓસ્ટેલિયા માં વનડે વર્લ્ડ કપ રમી રહ્યા હતા.

Categories
Sports

શુભમન ગિલની બહેને કર્યું એવુ કે હાલ લોકો સારા તેંડુલકર સાથે જોડી રહ્યા છે સબંધ!! એવુ તો શું કરી દીધું… જાણો

ટિમ ઇન્ડિયાના સ્ટાર સલામી બલ્લેબાજ શુભમન ગિલ ક્રિકેટ જગતમાં એક બહુ જ મોટું નામ બનાવી ચૂક્યા છે અને ટિમ ઈન્ડિયા માં તેમની જગ્યા પૂરી રીતે પક્કી થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે શુભમન ગિલ માત્ર 23 વર્ષની ઉમરમાં જ ભારતીય ક્રિકેટ ટીમના એક મોટા સ્ટાર ખિલાડી બની ચૂક્યા છે. ત્યાં જ શુભમન ગિલ અને ક્રિકેટ ના ભગવાન સચિન તેંદુલકર ની દીકરી સારા તેંદુલકર ની વચ્ચે સોશિયલ મીડિયા પર અફવાઓ ઊડી રહી છે કે શુભમન ગિલ અને સારા તેંદુલકર બંને એકબીજા ને ડેટ કરી રહ્યા છે.

જોકે આ વચ્ચે શુભમન ગિલ ની બહેન શાહનીલ ગિલ ની એક હરકત એ સોશિયલ મીડિયા પર ખલબલી ઊભી કરી દીધી છે. અને લોકોનું માનવું છે કે હવે બંને જલ્દી જ લગ્ન ના બધનમાં બંધાઈ શકે છે. ભારતીય ટિમ ના સ્ટાર બલ્લેબાજ શુભમન ગિલ ની બહેન શાહનીજ ગિલ સોશિયલ મીડિયા પર પોતાના લુક અને ખૂબસૂરતી ને લીધે જાણીતી બની છે. ત્યાં જ આ વચ્ચે શુભમન ગિલ ની બહેન શાહનીજ ગિલ એ એક એવી હરકત સોશિયલ મીડિયા પર રજૂ કરી છે

કે જેનાથી તેના દરેક ફેંસ ને એક હિંટ આપી છે. કે શુભમન ગિલ અને સારા ટેડુલકર જલ્દી જ લગ્ન ના બંધનમાં બંધાઈ શકે છે. તમને જણાવી દઈએ કે શાહનીજ ગિલ એ સોશિયલ મીડિયા પર સારા તેંદુલકર ના એક પોસ્ટ ને લાઈક કરી છે. જેના બાદ ફેંસ આ વાતથી શુભમન ગિલ અને સારા તેંદુલકર ના સબંધ ના સબંધ ને વધારે મજબૂત ગણી રહ્યા છે.

ટિમ ઈન્ડિયા ના સ્ટાર બલ્લેબાજ શુભમન ગિલ છેલ્લે ઓસ્ટ્રેલીયા ની વિરુધ્ધ જૂન ના મહિનામાં રમાયેલ વર્લ્ડ ટેસ્ટ ચેંપિનિયનશિપ ના ફાઇનલ મુકાબલા માં રમતા જોવા મળ્યા હતા. ત્યાં જ શુભમન ગિલ વેસ્ટઈંડિસ ની વિરુધ્ધ રમાનારી સિરીજ માં પણ નજર આવ્યા હતા. તમને જાણકારી માટે જણાવી દઈએ કે વેસ્ટઇંદિજ ની વિરુધ્ધ 12 જુલાઇ થી પહેલા ટેસ્ટ મેચ રમાવામાં આવશે. જ્યારે શુભમન ગિલ ને વનડે મેચમાં પણ મોકો આપવામાં આવશે હાલમાં તો શુભમન ગિલ શાનદાર ફોર્મ માં ચાલી રહ્યા છે.

Categories
Entertainment Sports

અરે આ શું??? સચિન તેંડુલકર ની દીકરી સારા તેંડુલકરે ભાઈ અર્જુન ને લઈને એવી વાત કહી દીધી કે તે મારો સગો ભાઈ નથી ….જાણો હકીકત

ભારત એ આખી દુનિયાને એક એવો ક્રિકેટર આપ્યો છે કે કે જેના પછી તેને ક્રિકેટ ના ભગવાન માનવામાં આવે છે. ‘ ગોડ ઓફ ક્રિકેટ ‘ એટ્લે કે સચિન તેંદુલકર એ ક્રિકેટ ના માહનતમ ખિલાડીઓ માના એક છે. માસ્ટર બ્લાસ્ટર એ કૃકલેટ માં બહુ બધા રેકોર્ડ બનાવ્યા છે. જેને તોડવો કોઈ પન ક્રિકેટર માટે સરળ નથી. આજ વર્ષે તેમના દીકરા અર્જુન તેંદુલકર એ પણ ક્રિકેટ ની દુનિયામાં પોતાનો પગ મૂક્યો છે.

આ વર્ષ ના આઈપીએલ માં તેમને મુંબઈ ઈંડિયંસ ની તરફથી એક પેશેવર ક્રિકેટ માં પોતાનું પર્દાપણ કર્યું છે. અને આ વાતથી તેના પિતા સચિન તેંદુલકર બહુ જ ગર્વ અનુભવી રહ્યા છે. સચિન સ્વયં તેનું ક્રિકેટ પારદર્શન જોવા માટે સ્ટેડિયમ માં પહોચ્યા હતા અને પોતાના દીકરાનો ઉરસાહ વધાર્યો હતો. તમને જણાવી દઈએ કે અર્જુન તેંદુલકર એ કોલકાતા નાઇટ્સરાઇડ્સ ની વિરુધ્ધ આઈપીએલ કરિયર માં પોતાની પહેલી મેચ રમી હતી.

તેઓએ આ વર્ષ 4 મેચ રમી જેમાં તેઓએ કુલ 4 વિકેટ લીધી હતી. આ વચ્ચે જ તેમને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ને આંતરરાસ્તરીય સ્તર પર મોટું અવસર પ્રદાન કર્યું છે. અર્જુન તેંદુલકર પર આખો દેશ તેના પિતા સચિન તેંદુલકર ની જેમ પ્રેમ વરસાવી રહ્યા છે,. આ યુવા ક્રિકેટર માં દરેક લોકો એક મોટો ખિલાડી ની છવી જોવા લાગ્યા છે. જોકે સારા તેંદુલકર એ એવો ખુલાસો કર્યો છે કે અર્જુન સચિન તેંદુલકર નો સગો દીકરો નથી.

વાસ્તવમાં આ વાત વેશ 2017 ની છે જ્યારે સારા તેંદુલકર એ એક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં સારા તેંદુલકર ની સાથે તેની માતા અંજલિ, પિતા સચિન તેંદુલકર અને ભાઈ અર્જુન તેંદુલકર જોવા મળ્યા છે. આ તસવીર ના કેપશનમાં સારા એ લખ્યું કે , ખબર નહીં આને ( અર્જુન ) એ આટલી બધી હાઇટ ક્યાથી મેળવી છે. આ દટક છે. જોકે આ માત્ર એક મજાક હતો જે તેમને પોતાના ભાઈ સાથે કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Sara Tendulkar (@saratendulkar)

Categories
Entertainment Gujarat Sports

હાર્દિક પંડ્યાએ લગ્ન મા મોજડી ને બદલે સાળી અધધધ… આટલા લાખ આપ્યા હતા ??? જુઓ વિડીઓ આવ્યો સામે…

હાર્દિક પંડયા ઇન્ડિયન ક્રિકેટનું એક એવું જાણીતું નામ બની ગયું છે જેને હાલ ફક્ત ભારતમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ સૌ કોઈ ઓળખી રહ્યું છે. મૂળ હાર્દિક પંડયાએ ક્રિકેટ જગતમાં એવા અનેક કારનામા કરી ચુક્યા છે જેને ક્રિકેટ જગતમાં સૌ કોઈએ યાદ રાખ્યા છે. વર્ષ 2022 માં જ IPL માં નવી ઉતરેલી ટિમ એવી ગુજરાત ટાઈટન્સને પેહલી વખત કેપિટનશીપમાં જ તેઓએ વિજેતા બનાવી દીધી હતી અને હજી ગયેલી આપીએલ સીઝનમાં પોતાની ટીમને ફાઇનલ સુધી પોહચાડી દીધી હતી.

હાર્દિક પંડ્યાના અંગત જીવન વિશે જો વાત કરવામાં આવે તો આ પ્લેયરનું અંગત જીવન ખુબ રસપ્રદ છે, તમને ખબર હશે કે હાર્દિક પંડયાએ નતાશા નામની વિદેશી યુવતી સાથે લગ્ન સંબંધમાં બંધાયા હતા જે બાદ તેઓ એક દીકરાના માતા-પિતા પણ બન્યા હતા. હાલ તેમનો દીકરો અગસત્યા ખુબ મોટો થઇ ચુક્યો છે. લોકડાઉંનને લીધે હાર્દિક પંડયાને ઘરમાં ખુબ સાદાઈથી લગ્ન કરવા પડયા હતા, પરંતુ થોડાક સમય જતા જ હાર્દિક પંડ્યાએ ખુબ ધામધૂમથી લગ્ન બંધમાં બંધાયા હતા.

તમને જણાવી દઈએ કે હાર્દિક પંડયાએ પોતાની પત્ની નતાશા સાથે ક્રિશ્ચન રિવાજ તેમ જ હિન્દૂ રીતિરીવાજો અનુસાર પોતાની પત્ની સાથે ફરી એક વખત પ્રભુતામાં પગલાં માંડયા હતા,જેની અનેક તસવીરો તમને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા પણ જોવા મળી જશે. પણ હાલ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી હાર્દિક પંડયાનો આ વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે જેમાં તેઓ પોતાની સાળી એક લાખ માંગે છે તો તેઓ 5 લાખને એક રૂપિયો દેવા માટે તૈયાર થાય છે.

ખરેખર આ વિડીયો હાર્દિક પંડયાનું લકઝરી જીવન વિશે જણાવે છે કે તે કેટલી લઝરીયસ જીવન જીવતો હશે. વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે હાર્દિક પંડયાની મોજડી ચોરી લેવામાં આવે છે જે બાદ તેમની સાળી પૈસાની માંગણી કરે છે જેમાં તેઓ 1 લાખ ને એક રૂપિયો માંગે છે પરંતુ હાર્દિક પંડયા એક લાખ નહીં પરંતુ 5 લાખને એક રૂપિયો આપવાનો વાયદો કરે છે. આ વિડીયો જોઈ સોશિયલ મીડિયા પર પણ ખલબલી મચી ગઈ હતી.

વિડીયો જોયા બાદ અમુક સોશિયલ મીડિયા યુઝરોએ ફની પ્રતિક્રિયા આપી હતી જેમાં એક યુઝરે જણાવ્યું કે ‘અત્યારે તો આટલા રૂપિયામાં એક લગ્ન પૂર્ણ થઇ જાય’ જયારે બીજા એક યુઝરે તો એવું લખ્યું હતું કે ‘બસ જીવનમાં આટલું અમીર થવું છે.’ આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો.

Categories
India Sports

ચેન્નાઈના ઘાતક બોલર એવા તુષાર દેશપાંડેએ કરી લીધી સગાઈ ! સગાઈની આ ખાસ તસવીરો આવી સામે…જુઓ તસ્વીર

જો કોઈ આપીએલ સીઝન રોમાંચિત રહી હોય તો તે આ સીઝનની રહી હતી, તમને ખબર જ હશે કે આ વખતની સીઝન ચેન્નાઇએ પોતાના નામે કરી હતી. ચેન્નાઇને ટ્રોફી જીતવામાં ઘણા બધા એવા ખિલાડીઓનો સાથ તથા સહયોગ હતો જેમાં તુષાર દેશપાંડેનો પણ સમાવેશ થાય છે. જણાવી દઈએ કે તુષાર દેશપાંડે આ વખતનો ચેન્નાઇ માટેનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો હતો. જયારે કોઈ પણ ખાસ બોલર ન હતું ત્યારે તુષારે આવીને કમાલ કર્યો હતો.

એવામાં આ બોલરને લઈને હાલ એક ખુબ સારા સમાચાર સામે આવ્યા છે. મિત્રો તમને જણાવી દઈએ કે તુષારદેશ પાંડેએ હાલ સગાઈના બંધનમાં બંધાય ગયા છે, તુષારે પોતાની બાળપણથી મિત્ર રહેલી નાભા ગદમવાર નામની યુવતી સાથે સગાઈના બંધનમા બંધાય ચુક્યા છે જેની અનેક તસવીરો તથા વિડીયો પણ શેર કરવામાં આવી રહ્યા છે. તમને તસવીરો જોઈને નવાય લાગશે કારણ કે આ સગાઈની રસમમાં તુષાર દેશપાંડેએ ટેસ્ટ ક્રિકેટના બોલ પર રિંગ રાખીને ફોટોશૂટ પણ કરાવ્યું હતું.

જે બાદ બંનેએ એકબીજાને અંગૂઠી પહેરાવીને સગાઈની વિધિને સંપન્ન પણ કરી લીધી હતી. તુષાર દેશપાંડે સાથે સંકળાયેલા આવા સમાચારને ધ્યાનમાં રાખીને સૌ કોઈએ સોશિયલ મીડિયા પર તેઓને અભિનંદન પાઠવ્યું હતું અને પોતાના નવજીવનની શરૂઆત અંગે પણ શુભકામનાઓ આપી હતી. તુષાર દેશપાંડેના લગ્નમાં ચેન્નાઇના ધાકડ ઓલરાઉન્ડર શિવમ ડૂબે તથા તેમની પત્ની અંજુમ ખાન પણ ઉપસ્થિત રહી હતી.

ચેન્નાઇ માટે તુષાર દેશપાંડે ખુબ સારી ક્રિકેટ રમી છે, તેઓએ મોસ્ટ વિકેટ ટેકર તો રહ્યા જ છે સાથો સાથ તેઓનો ફાળો ચેન્નાઈની દરેક જીતોમાં રહેલો છે. હજી થોડા દિવસો પેહલા જ ઋતુરાજ ગાયકવાડે ઉતકરશા સાથે લગ્ન સંબંધમાં બંધાયા હતા જે બાદ ચેન્નાઈના બીજા એવા સ્ટાર ક્રિકેટરે સગાઈની ખુશખબરી સંભળાવી દીધી હતી.

Categories
India Sports

ભલભલી બૉલીવુડ અભિનેત્રીને સુંદરતામાં પાછી પાડે છે શુભમન ગીલની બહેન શાહનીલ !! તસ્વીર જોઈ હક્કા બક્કા જ રહી જશો…જુઓ તસ્વીર

વર્તમાન સમયમાં શુભમન ગિલ એક એવું નામ બની ગયું છે જેને હાલ વિશ્વભરના ક્રિકેટરો ચાહકો જાણતા થયા છે. તમને ખબર જ હશે કે શુભમન ગીલે હજી હમણાં જ પુરી થયેલી આપીએલ સીઝનમાં બે ઉપરા છાપરી મેચમાં સદી ફટકારી હતી, તેમ જ લીગ સ્ટેજમાં એક સદી ફટકારીને નવો કીર્તિમાન હાંસલ કર્યો હતો. ગીલની આવી બેટિંગને લીધે જ ગુજરાત ફાઇનલમાં પોહોંચ્યું હતું પરંતુ ફાઇનલમાં ચેન્નાઇ સાથે પરાસ્ત થવાનો વારો આવ્યો હતો.

ગિલ જેટલો ફેમસ થયો તેટલો જ વધારે ટ્રોલ પણ થયો હતો કારણ કે વિરાટ કોહલીની બેંગોલ ટિમ સામે ગીલે સેન્ચુરી મારીને ટીમને જીતાડી દીધી હતી, જે બાદ કોહલી ચાહકો તથા rcb ના ચાહકોએ ગિલને ટ્રોલ કરતા ખુબ અપશબ્દો કમેન્ટમાં કહ્યા હતા એટલું જ નહીં ગિલની બહેન વિશે પણ ન કહેવાનું કહી દીધું હતું.ખરેખર ક્રિકેટ ચાહકો માટે આ એક શરમજનક વાત કહેવાય કારણ કે તમારી ટિમ મેચ હારે તો તમે આવી રીતે કોઈના ફેમિલી પર જઈને આવા અપશબ્દો ન કહી શકો.

એવામાં આજના આ લેખના માધ્યમથી અમે ગિલ વિશે નહીં પરંતુ તેની બહેન શાહનીલ ગિલ વિશે વાત કરવાના છીએ,તમને ખબર જ હશે કે ગુજરાતની અનેક મેચોમાં પોતાના ભાઈને સપોર્ટ કરવા માટે શાહનીલ વારંવાર સ્ટેડિયમમાં દેખાતી હોય છે તો આજે અમે તમને શાહનીલના અભ્યાસ તથા તેના જીવન સાથે જોડાયેલી અનેક એવી વાતો વિશે જણાવાના છીએ. શાહનીલને આમ તો ઘણી મોટી મોટી અભિનેત્રીઓને સુંદરતામાં પાછી પાડે છે.

શાહનીલ પોતાના ભાઈ શુભમન સાથે અનેક તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરતી હોય છે જે ખરેખર બતાવે છે કે બંને ભાઈ-બહેન વચ્ચેનો સબંધ કેટલો ગાઢ છે.શાહનીલ વિશે વાત કરવામાં આવે તો તે સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક તસવીરો તથા વિડીયો શેર કરતી રહે જ છે જે લોકોને પણ ખુબ વધારે પસંદ આવતા હોય છે.

Categories
Gujarat Sports

રીવાબા જાડેજાએ મેદાનમાં એવું કામ કર્યું કે હવે ચારેય તરફ થઇ રહ્યા છે ખુબ વખાણ ! જુઓ આ ખાસ વિડીયો, વિડીયો જોઈ તમે પણ વખાણ કરશો…જુઓ વિડીયો

IPL 2023 ફાઇનલ વિશે હવે જયારે પણ વાત કરવામાં આવશે ત્યારે સૌ પ્રથમ આપણને વિનિંગ મોમેન્ટ જ ખુબ વધારે યાદ આવશે, અત્યાર સુધીની બેસ્ટ ફાઇનલ કહી શકાય તેવી ફાઇનલ આ સીઝનમાં રમાય હતી કારણ કે મેચનો નિર્ણય અંતિમ બોલ પર ગયો હતો, લાસ્ટ બોલમાં ફક્ત 4 રનની જરૂર હતી એવામાં જાડેજાએ ફોર લગાવીને csk ને મેચ જીતાડી દીધી હતી.

રવિન્દ્ર જાડેજાએ GT ના હાથમાંથી મેચ ખેંચી લીધી હોય તેવો કારનામો કરી બતાવ્યો હતો, છેલ્લા બે બોલમાં 10 રનની જરૂર હતી એવામાં જાડેજાએ 5 માં બોલ પર સિક્સ લગાવી અને છેલ્લા બોલ પર ફોર લગાવીને CSK ને મેચ જીતાડી 5મી વખત આઇપીએલમાં ચેમ્પિયન બનાવ્યું હતું. જે બાદ જાડેજા ધોનીને ગળે મળ્યો હતો જેનો વિડીયો હાલના સમયમાં સોશિયલ મીડીયા પર ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે.

આમ તો ફાઇનલ મેચમાં અનેક એવા યાદગાર મોમેન્ટ બન્યા હતા જેણે સોશિયલ મીડિયા પર પોતાનું દમ બતાવ્યું હતું. ધોની જાડેજાને મળીને રડવા લાગ્યા હતા જયારે રવિન્દ્ર જાડેજાએ તેઓની પત્ની રિવાબા સાથે મળીને પોતાના જીતનું જશ્ન પણ મનાવ્યું હતું જેના અનેક વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા હતા. પણ આજે અમે તમને જે વિડીયો વિશે જણાવાના છીએ તે વિડીયો ખરેખર અદભુત છે.

સોશિયલ મીડીયા પર આ વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે જેમાં રિવાબા જાડેજા રવિન્દ્ર જાડેજા નજીક જેવા જાય છે તેવા તરત જ તેમના ચરણને સ્પર્શ કરે છે. તમને ખબર હશે કે પેહલાના જમાનામાં ક્ષત્રિય રાજા મહારાજાઓ ના કાળથી આવી પરંપરા ચાલતી આવી છે, એવામાં રિવાબા જાડેજાએ આવી પરંપરાને જાળવી રાખતા તેઓના સોશિયલ મીડીયા પર પણ ખુબ વખાણ કરવામાં આવ્યા હતા. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો.

Categories
India Sports

ક્રિકેટના લેજેન્ડ એવા એમ.એસ.ધોનીનીએ પોતાનું નામ ‘ઝીવા’ શા માટે રાખ્યું ? ખુદ ધોનીએ જણાવ્યું આ કારણ, નામનો એવો સુંદર અર્થ થાય છે કે તમે વખાણ…

ક્રિકેટ જગતનુ જો કોઈ દિગ્ગ્જ નામ બની ગયું હોય તો તે મહેન્દ્ર સિંહ ધોની છે. હાલ IPL જોરો શેરોથી ચાલી રહી છે એમાં તમે મહેન્દ્ર સિંહ ધોની નો ક્રેઝ જોઈ જ શકો છો. ચેન્નાઇનું હોમગ્રાઉન્ડ હોય કે બહારનું કોઈ મેદાન દરેક જગ્યાએ ધોનીના ચાહકો તેમને સપોર્ટ કરવા માટે પોહચી જાય છે. ધોનીના ફક્ત બાળકો કે જુનિયર જ નહીં પરંતુ મોટા મોટા ક્રિકેટ દિગ્ગ્જ્જો પણ ખુબ પ્રેમ કરે છે અને ખુબ રિસ્પેક્ટ પણ આપે છે.

ધોનીએ ક્રિકેટ જગતમાં પોતાના નામે અનેક એવા રેકોર્ડ હાંસલ કર્યા છે જે ઘણા ખિલાડીઓ માટે હાલના સમયમાં લોઢાના ચણા ચાવવા જેવું બની ગયું છે. ધોની એકમાત્ર એવો કેપિટન છે જેણે પોતાના દેશનું નેતૃત્વ કરતા ત્રણ આઈસીસી ટ્રોફી પોતાના નામ કરી છે. આવા તો અનેક એવા કીર્તિમાણો ધોની નામે છે જેના પર ચર્ચા કરવા જઈએ તો ખુબ લાંબી ચર્ચા થઇ જાય તેમ છે. પરંતુ આજના આ લેખના માધ્યમથી અમે તેમની દીકરી ઝીવા વિશે જણાવાના છીએ.

તમને ખબર હશે કે મહેન્દ્ર સિંહ ધોનીને એકની એક દીકરી છે જેનું નામ ઝીવા છે, પોતાના પિતાને ચીયર કરવા માટે હાલ તમને ઝીવા અનેક વખત સ્ટેડિયમમાં પણ જોવા મળી જતી હશે. પરંતુ શું તમે જાણો છો કે મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની એકની એક દીકરીનું નામ ઝીવા જ શા માટે રાખ્યું? નહીં, ઘણા ઓછા એવા લોકો હશે જે આ વાતને જાણતા હશે તો આજના આ લેખના માધ્યમથી અમે ઝીવાના અર્થ વિશે જણાવાના છીએ જેના વિશે ખુબ એમ.એસ.ધોનીએ જણાવ્યો હતો.

આ વાત વર્ષ 2019ની છે જયારે એમ.એસ ધોનીને માસ્ટરકાર્ડ ઇન્ડિયા દ્વારા આયોજિત કાર્યક્રમમાં તેમને આમંત્રિત કરવામાં આવ્યા હતા જેમાં તેઓએ પોતાની દીકરી ઝિવાને લઈને અનેક વાતો જણાવી હતી. આ કાર્યક્રમમાં ધોનીને એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે તેણે પોતાની દીકરીનું નામ ઝીવા શા માટે રાખ્યું છે તો તે અંગેનો જવાબ આપતા ધોનીએ ખુબ સારી વાત જણાવી હતી.

ધોનીએ જણાવ્યું હતું કે તેઓએ દીકરીનું આ નામ અમેરિકલ ટેલિવિઝન પર પ્રકાશિત થતા એનસીઆઈએસ પરથી ઝીવા નામ શોધ્યું હતું આ શોની અંદર એક ફિમેલ કેરેક્ટરનું નામ ઝીવા હતું જે ધોનીને ખુબ પસંદ આવ્યું હતું આથી તેઓએ પોતાની દીકરીનું નામ ઝીવા રાખી દીધું હતું.તેઓએ આગળ એમ પણ જણાવ્યું હતું કે ઝીવાનો અર્થ ‘પ્રકાશ’ થાય છે.