ข่าววงการฟุตบอลยุโรปล่าสุดเว็บ เล่น คา สิ โนคา สิ โน ออนไลน์ ฝาก ไม่มี ขั้น ต่ําเกม สล็อต เปา บุ้ น จิ้ นสมัคร บา คา ร่า w88sa gaming 350นักแสดงใน บอล ออฟ ฟูรีศึกปิงปองดึ๋งดั๋งสนั่นโลก 2007เปิด บ่าย นิ เค อิการ เล่น ไพโป๊กเกอร์superslot เครดิต ฟรี 50 บาท ไมแชร์ ไมฝาก เงิน ก่อนพนัน บอล ออนไลน์ ฟรีpacific 888 pokerตรวจหวย 16 ต.ค. 65สมัครสมาชิก asia 999หวย แมจำเนียร งวด 16 2 62poker patternswww 168easy net ตรวจ บิลทดลองเล่นสล็อต mgm99ชัยชนะ 7000ดู บอล ไลน์ สดsolarbet ดี ไหมลำดับของ แมนยู พบ ฟูแล่มชีวิต ภาค สอง ep 7ตรวจ16กันยายน2567online poker tipsเว็บ โหลด เกม ออนไลน์game slot jokerผลบอลสด7m888มีเสียงบ้านผลบอล วันนี้ ตารางบอล วันนี้ คืนนี้ตลาดหุ้น นิ เค อิ วัน นี้ยู ส ทดลอง เล่น 918จรีพร จารุกรสกุล wikipediakสล็อต828ฝาก10รับ100 วอเลทล่าสุด 2025สมัคร เน็ต ฟิก ดี แท คบ้านผลบอล fifa55ตรวจหวย 1 กย.64ดู ถ่ายทอด บอล สดหวย อ ยุทธนาหวย 16 ก.ยผล บา ส สด thsรวมเว็บ slotตรวจ เช็ค เบอร์ โทรศัพท์macau888 คา สิ โนหวย 16 พฤษภาคมย้อนหลังsexy poker dealer instagram video - ગુજરાત નો આવાજ
Categories
Entertainment

ગીતાબેન રબારી એ ‘ આંબુડું જાંબુડુ’ ગીત એવી રીતે ગાયું કે…. વિડીઓ જોઈ મંત્રમુગ્ધ થઈ જશો… જુઓ વિડીઓ

હાલમાં સોસિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે ત્યારે તહેવારોને અનુરૂપ ગીત સંગીત પણ સાંભળવા મળી જાય છે.અને આથી જ વર્ષમાં જે તહેવાર આવતો હોય તેની સાથે જ તેને લગતા અવનવા ગીતો પણ સોશિયલ મીડિયાની દુનિયામાં જોવા મળી જતાં હોય છે અને તહેવારોને અનુરૂપ લોકો આવા ગીત સંગીત થી પોતાના વાર તહેવાર ની શરૂઆત કરતાં હોય છે.ત્યારે હજુ હાલમાં જ અધિક માસ પૂરો થયો છે અને શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે જેમાં ઘણા લોકોએ અધિકમાસ એટલે કે પુરુષોતમ માસ ના પણ ઉપવાસ કર્યા હશે.

અને મહિલાઓ તો પુરુષોતમ રાય ભગવાન ની પુજા અર્ચના માં આખો દિવસ પસાર કરતી હોય છે જેમાં ભગવાન પુરુષોતમ ની સવારમાં પુજા કરવાની ત્યાર બાદ ‘ આમુડું જામુડુ  ‘ નું ગીત ગાઈને દરરોજ ભગવાન ને પ્રસન્ન કરવા માટે પૂજા કરતી નજર આવતી હોય છે. હવે તો સોશિયલ મીડિયા પર પણ પુરુષોતમ ભગવાનનું આ ગીત સાંભળવા મળી જાય છે એવામાં પણ જ્યારે લોક ગાયિકા  દ્વારા ભગવાન ના ભજન સાંભળવા મળી જાય તો તો આખા દિવસ ની મીઠો મધુર દિવસ બની જતો હોય છે.

ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર ગીતાબેન રબારી નો એક વિડીયો સામે આવી રહ્યો છે. જેમાં કચ્છી કોયલ ગીતાબેન રબારી પૂરુષોતમ માસ નું પ્રખ્યાત ગીત ‘ આમુડું જામુડું ‘  ગાતી નજર આવી રહી છે અને એવા મીઠા મધુર શબ્દોમાં તે આ ગીત ગાઈ રહી છે કે સાંભળનાર નો દિવસ જ બની જાય અને આ સાંભળ્યા બાદ તેને માત્ર સાંભળવાનું મન થાય. વાસ્તવમાં આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે કોઈ સંગીત કાર્યકર્મ હોય એમ લાગી રહ્યું છે જ્યાં ગીતાબેન રબારી પણ ઉપસ્થિત જોવા મળી  રહ્યા છે.

કચ્છી કોયલ સ્ટેજ પર માયક લઈને બેઠી જોવા  મળી રહી છે અને તે પુરુષોતમ ભગવાન નું પ્રખ્યાત ગીત ‘ આમુડું જામુડું ‘ ગાઈ રહી  છે આ ગીત ગીતાબેન રબારી એટલા જોશ અને ઉત્સાહ ની સાથે ગાઈ રહયા છે કે સ્વસ લીધા વિના એકીસ્વાસે તેઓ પૂરું ગીત ગાઈ બતાવે છે. અને એ પણ એવા સ્પસ્ત  અવાજ થી તેમના દરેક શબ્દો સાંભળીને ત્યાં હાજર લોકો મંત્રમુગ્ધ બની રહ્યા છે. ખેર હાલમાં તો આ કચ્છી કોયલ ગણાતા ગીતા બેન રબારી નો આ વિડીયો ઇન્સત્રાગરમ પર વાઇરલ થઈ રહ્યો છે અને તેમનું ‘ આમુડું જામુડું ‘ ગીત સાંભળીને લોકોનો દિવસ બની રહ્યો છે.

Categories
Entertainment

વિદેશિઓના સ્ટન્ટનું માથું ભાંગે એવો સ્ટન્ટ આ ભારતીય યુવકે કર્યો!! સ્પલેન્ડરને ઉડનખટોલાની જેમ ઉડાવી પણ થઈ ગયું ન થવાનું.. જુઓ વિડીયો

ઇન્ટરનેટ ની દુનિયામાં લોકો પોતાને પ્રખ્યાત કરવા માટે અવનવા વિડીયો શેર કરતાં હોય છે. જેમાં લોકો અવનવા સ્ટંટ કરીને પોતાની પોપ્યુલિટી વધારતા હોય છે. અને આજ કારણ છે કે આપણે સોશિયલ મીડિયાની દુનિયામાં હાલમાં તો સ્ટંટ બતાવતા લોકોના વિડીયો જોવા મળી જતાં હોય છે. જ્યાં ઘણા સ્ટંટ એવા જોવા મળી જતાં હોય છે કે જે જોઈ આપણે હેરાન થઈ જતાં હોઈએ છીયે. તો ઘણા વિડીયો એવા ફની જોવા મળી જતાં હોય છે કે જે આપણે આપની હસી રોકી શકતા નથી. ઘણા વિડીયો એવા જોવા મળિ જતાં હોય છે કે જે જોઈને આપણે વિચારવા પડી જતાં હોઈએ છીયે.

ત્યાં જ ઘણા લોકો સ્ટંટ ને મજાક ગણી લેતા હોય છે અને અનુસરણ કરવામાં એવી ભૂલ કરી દેસતા હોય છે કે જેનું પરિણામ બહુ જ ખરાબ આવતું હોય છે. ઘણા સ્ટંટ ના વિડિયોમાં એવી રમૂજી જોવા મળી જતાં હોય છે કે જે જોઈને આપણે હસી રોકી શકતા નથી. ત્યારે એક આવો જ જ હદય ને કંપાવી દેનાર સ્ટંટ વિડીયો સામે આવી રહ્યો છે જેમાં એક યુવાન એ બાઇક સ્ટંટ કરીને વિદેશીઓને પણ પાછળ મૂકી દીધા છે,વાસ્તવમાં આ વિડીયો ઇન્સત્રાગરામ હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો જોયા બાદ ભલભલા લોકોના હોશ ઊડી રહ્યા છે .

ઘણા લોકોઆ વિડીયો જોયા બાદ પોતાની આંખો પર વિશ્વાસ જ નથી કરી શક્ય. વાસ્તવમાં આ વાઇરલ થઈ રહેલ સ્ટંટ વિડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવાન બાઇક પર સ્ટંટ કરતો નજર આવી રહ્યો છે. આ જગ્યા સૂમસામ હોય એમ જણાઈ રહી છે, વિડિયોમાં જોઈ શકો છો કે યુવાન પૂર સ્પીડમાં બાઇક પર સવાર થઈને આવે છે અને ત્યાં જ આગળ એક ડુંગરા જેવુ દેખાઈ રહ્યું છે અને તે ડુંગર ની થોડીક આગળ જ એક બાઇક પાર્ક બતાઈ આવે છે. એમ લાગી રહ્યું છે કે આ બાઇક ચલાવીને સ્ટંટ કરનાર  વ્યક્તિ નો મુખ્ય સ્ટંટ આ બાઇક ને ટપીને  હવામાં બાઇક સાથે ઉછાળવાનો  જણાઈ રહ્યો છે .

અને આથી જ આ બાઇક ને ડુંગર ની બરાબર આગળ પાર્ક કરીને રાખી છે. તેના પરથી આ બાઇક એવી જડપથી ભગાડે છે  કે ફિલ્મી સીન  થઈ જાય છે અને બાઇક અને યુવાન બંને હવામાં વાતો કરતાં હોય એમ લાગી આવે છે. આ ડુંગર પરથી બાઇક ચલાવતા જ બાઇક અને યુવાન હવામાં જોવા મળી જાય છે અને ત્યાર બાદ થોડે આગળ જઈને આ બાઇક પોતાનું લેર્ન્દિંગ જમીન પણ કરે છે. હાલમાં ટો આ  તગડો વિડીયો જોઈને દરેક લોકો હેરાન રહી ગયા  છે અને ઘણા લોકોને ટો આ ખતરનાખ વિડીયો જોયા બાદ દિવસે તારા બતાઈ રહયા છે.

 

View this post on Instagram

 

A post shared by Mustu Rider (@mustu_rider_)

Categories
Entertainment

ભૂલ ભૂલમાં યુવક હરણના પિંજરામાં ઘુસી ગયો, એવો વ્હેમ હતો કે તે કાંઈ કરશે નહીં પણ ત્રણ હરણોએ મળીને યુવકનું પાણી કાઢી નાખ્યું…જુઓ વિડીયો

સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે જ્યા રોજબરોજના અનેક એવા વિડીયો આપણી સામે આવતા જ રહે છે જેને જોયા બાદ આપણા પણ હોશ જ ઉડી જતા હોય છે તો અમુક વખત ખુબ ફની ફની વિડીયો પણ સામે આવતા જ રહેતા હોય છે. એવામાં ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એક વિડીયો ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે જેને જોયા બાદ તમારું તો આમ હાસ્ય જ છૂટી જશે. તો ચાલો તમને આ પુરા વિડીયો વિશે જણાવી.

આમ તો તમને ખબર હશે કે હરણ મોટા ભાગે આપણને જંગલની અંદર જોવા મળતા હોય છે પરંતુ પ્રાણી સંગ્રાહાલયો તેમ જ અનેક એવા ઝૂ જેવી જગ્યાઓમાં પણ હરણ તથા બીજા અનેક મોટા મોટા પ્રાણીઓ પુરાયેલા જોવા મળતા હોય છે. એવામાં અમુક વખત આવા પ્રાણી સંગ્રાહાલયોની અંદર લોકોને જવા દેતા હોય છે જયારે અમુક વખત બહારથી જ આવા પ્રાણીઓને નિહાળવાનો મોકો મળતો હોય છે.

પરંતુ ઇન્સ્ટાગ્રામ દ્વારા આ વિડીયો સામે આવ્યો છે તે ખુબ જ ચોંકાવી દેતો છે કારણ કે અહીં એક હરણ યુવકને લાતો મારી મારીને ભગાડી રહ્યું છે, આવું તમે પેહલી વખત જોયું હશે કે કોઈ હરણ પણ આવી રીતે લાતો મારવા લાગે. પણ વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં સ્પષ્ટ રીતે આવું જોઈ શકાય છે જેમાં એક યુવક સામે એક બે નહીં પણ ત્રણ ત્રણ હરણ આમને સામને આવી જાય છે અને પછી બધા ભેગા મળીને આ યુવક પર હમલો કરી દે છે.

આ હુમલો પણ જેવો તેવો નહીં પણ પગે પગે કરવામાં આવેલો છે,વીડિયોમાં જોઈ શકાય છે કે યુવકને ત્રણ ત્રણ હરણ સાથે મળીને પાટા મારી રહ્યા છે તો યુવક સામે પણ પાટા મારી રહ્યો છે, આવી જ રીતે આવો સીલસીલો ચાલ્યા જ રાખે છે. એવામાં અચાનક હરણના બે સાથીદારો આવી જતા યુવક પણ દંગ રહી જાય છે અને પછી ત્યાંથી છટક બારી કરવાનો પ્લાન બનાવે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો.

 

View this post on Instagram

 

A post shared by Wildlifeanimall (@wildlifeanimall)

Categories
Entertainment

આને કહેવાય પોતાના પગે કુવાડી મારવી અને બીજાના પગ પર કુવાડો મારવો ! સાઇકલ સ્ટન્ટનો આ વિડીયો જોઈ તમે પેટ પકડીને હસી પડશો

વર્તમાન સમય વિશે જો વાત કરવામાં આવે તો દિવસેને દિવસે રીલ્સ તથા સોશિયલ મીડિયાના યુઝરોમાં વધારો જ થઇ રહ્યો છે, એવામાં આમ તો આવા સાધનોનો મહત્તમ ઉપયોગ મનોરંજન માટે કરવામાં આવે છે પરંતુ હાલ જે વિડીયો સામે આવ્યો છે તે ખુબ વધારે ફની છે. આમ તો તમે જોયું જ હશે કે લોકો સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે કેટલી બધી હદો પાર કરી જતા હોય છે.

એવામાં હાલ આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે જેને જોયા બાદ તમારું પણ હાસ્ય છૂટી જશે. ઇન્સ્તાગ્રામ, ફેસબુક તથા યુટ્યુબ પર આવા મનોરંજનના વીડિયોની ભરમાર છે આથી જ રોજબરોજના અનેક એવા અનોખા તથા ફની વિડીયો આપણી સામે આવતા જ રહે છે, એમાંથી જ આ એક વિડીયો છે જે ખુબ હસાવી દેતો છે.

વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક બાળક સાઇકલ પર ચડીને ખુબ ઝડપી રીતે આવે છે અને તેની સામે ઉભેલી આ બાળકીને એવી રીતે ટક્કર મારે છે કે જોનાર સૌ કોઈના હોશ જ ઉડી ગયા હતા. આ વિડીયો જોયા બાદ દરેક સોશિયલ મીડિયા યુઝરો અલગ અલગ તથા ફની પપ્રતીક્રિયો પણ આપી રહ્યા છે જેને વાંચ્યા બાદ તમારું પણ હાસ્ય છૂટી જશે.

વાયરલ થઇ રહેલ આ વિડીયોમાં જોઈ શકાય છે કે વિડીયો પર જીગ્નેશ કવિરાજનું ગીત મૂકેલૂં છે, એવામાં આગળ આપણી નજરે પડે છે કે આ બાળક પુરપાટ ઝડપે આવીને સાઇકલ સ્લીપ મરાવે છે અને જેની સીધી અસર તેની સામે ઉભેલી દીકરી પર થાય છે. સાઇકલ સ્લીપ ખાતા જ તે બાળકી પણ જોરદારની નીચે પડે છે. આવું દ્રશ્ય જોયા બાદ દરેક સોશિયલ મીડિયા યુઝરોએ ખુબ ફની પ્રતિક્રિયાઓ આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by @hiteshbhai1234567890

Categories
Entertainment India

વરસાદી સિઝનનો આજ સુધીનો બેસ્ટ વિડીયો ! દાદા-દાદી એક જ છત્રી નીચે નીકળયા રસ્તા પર..વિડીયો જોઈ તમારું દિલ ખુશ થઇ જશે

‘પ્રેમ’ શું છે ? શું તે રંગ રૂપ કે સુંદરતા જોઈને જ થાય છે? ના, મિત્રો આવું જરાય નથી. પ્રેમ તો એક એવી વસ્તુ છે જે ઉચ નીચે, રંગ-રૂપ કે ગરીબ અમીરનો ફર્ક જોતો હોતો નથી તે ક્યારેક પેલી નજરે તો ક્યારેક ઘણી મુલાકાતો બાદ પ્રેમ થઇ જ જતો હોય છે. આ પ્રેમ અમુક લોકો માટે લગ્ન બાદ ઘણા સમય માટે ટકી રહેવા પામતો હોય છે જ્યારે ઘણા બધા લોકોનો પ્રેમ સફળ રહેતો હોતો નથી.

પ્રેમને લઈને અનેક એવા વિડીયો હાલના સમયમાં ઇન્સ્ટાગ્રામ દ્વારા વાયરલ થતા હોય છે જેને જોયા બાદ અમુક વખત આપણને સારું લાગતું હોય છે પરંતુ અમુક એવા પણ વિડીયો હોય છે જેને જોયા બાદ થોડા સમય માટે પ્રેમ માંથી આપણને રસ ઉડી જાતો હોય છે. પરંતુ આજે અમે તમને આજના આ લેખના માધ્યમથી એવો વિડીયો બતાવા જઈ રહ્યા છીએ તે ખરેખર તમારા અંદરના પ્રેમને ઉજાગર કરી નાખશે કારણ કે વિડીયો જ એટલો સુંદર છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક મોટી ઉંમર દાદા-દાદી પોતે વરસાદી ઋતુમાં ચાલીના જઈ રહયા છે, એવામાં વીડિયોમાં જોઈ શકાય છે કે આ દાદાએ છત્રી પકડેલી છે અને સાથો સાથ તેઓ એવું પણ ધ્યાન રાખે છે કે દાદી કોઈપણ રીતે વરસાદમાં પલ્લે નહિ. એવામાં આવી રીતે ધ્યાન રાખતા રાખતા જ તેઓ ચાલતા જાય છે, આ વિડીયો લોકોને સોશિયલ મીડિયા પર ખુબ વધારે પસંદ આવી રહ્યો છે.

વાયરલ થઇ રહેલા આ વિડીયો વિશે વાત કરવામાં આવે તો વીડિયોને theotherlement નામના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો જે હાલ લોકોને તો ખુબ વધારે પસંદ પડી રહ્યો છે. આ વિડીયો વિશે જો વાત કરવામાં આવે તો વિડીયોને અત્યાર સુધી 2 કરોડથી પણ વધારે લોકોએ જોઈ લીધો છે અને ખુબ વધારે પસંદ કરવામાં આવી રહ્યો છે વિડીયો પર અત્યાર સુધી 30 લાખથી પણ વધારે લાઈક આવી ચુકી છે અને અનેક સારી સારી કેમેન્ટ પણ લોકો કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Asif Khan (@theotherelement)

Categories
Entertainment

લ્યો બોલો !! વર બિચારો મંડપમાં બેઠો અને દુલ્હને મંડપ પાછળ ઘસઘસાટ રીતે સુઈ ગઈ પણ પછી થયું એવું કે…જુઓ વિડીયો

મિત્રો તમને ખબર જ હશે કે લગ્ન એક એવો રિવાજ છે જેને દરેક લોકોને નિભાવો જ પડતો હોય છે. લગ્ન ન કરનારા લોકોને સમાજ તથા પરિવારમાં અનેક તાના આપવામાં આવે છે આથી તમામ લોકો લગ્નના બંધનમા બંધાતા જ હોય છે. લગ્ન માટે પણ અનેક પ્રકારની પરંપરા તથા અમુક રીતિરીવાજોને અનુસરવાનું રહેતું હોય છે કારણ કે આ સાથ જીવનભર નિભાવવાનો રહેતો હોય છે આથી કોઈ પ્રકારની વિધિ બાકી રહી ન જાય તે અંગેનું ધ્યાન રાખવું પડતું હોય છે.

એવામાં હાલના સમયમાં એક ખુબ ફની વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક દુલ્હન એવું કામ કરે છે કે લગ્નમાં ઉપસ્થિત તમામ લોકોનું પણ હાસ્ય જ છૂટી ગયું હતું. તમને ખબર જ હશે કે લગ્નની વિધિ ખુબ લાંબી હોય છે અને તે જ્યા સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી વર અથવા તો કન્યા કાંઈ ખાય શકે કે પીય શકે નહીં આથી આ વિધિને વિધિમાં જ તે બંને ખુબ થાકી જતા હોય છે, એવામાં આ વીડિયોમાં પણ આવું જ કાંઈક થઇ રહ્યું છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કન્યા છે તે મંડપની પાછળ સૂતી જોવા મળી રહી છે જ્યારે વરરાજો લગ્નની વિધિને પૂર્ણ કરી રહ્યો છે, ખરેખર આ વિડીયો ખુબ વધારે ફની માનવામાં આવી રહ્યો છે કારણ કે આવું તો કોઈ પણ લગ્નમાં આપણે [પેહલી વખત જ જોયું હશે કે કોઈ કન્યા આવી રીતે મીઠીં ઊંઘ લેતી હોય જ્યારે વરરાજો લગ્નમાં બેઠીને તમામ વિધિ પૂર્ણ કરતો હોય.

વાયરલ થઇ રહેલો આ વિડીયો જોયા બાદ અનેક સોશિયલ મીડિયા યુઝરોએ ઘણી એવી પ્રતિક્રિયા આપી હતી જેને જોયા બાદ તમારું પણ હાસ્ય તો છૂટી જ ગયું હશે પરંતુ સાથો સાથ અનેક એવા યુઝરોએ ખુબ વધારે આ વિડીયોને પસંદ કરવામાં આવી રહ્યો છે. તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવી દેજો.

Categories
India

કુદરતની આફત વચ્ચે લોકો બીચ પર દરિયાની મજા માણવા પોહચ્યાં ! મજા ન મળી પણ સજા મળી ગઈ જે જીવનભર યાદ રહેશે…જુઓ વિડીયો

સમાચાર પત્રો તેમ જ ન્યુઝ ચેનલો દ્વારા અથવા તો ફોનના માધ્યમથી તમને ખબર જ હશે કે વર્તમાન સમયમાં વાવાઝોડું આફત બનીને ભારત દેશના અનેક સ્થળોને ધામોળવાનું છે, એવામાં આ વાવાઝોડાને લગતા અનેક વિડીયો તથા તસવીરો હાલ સોશિયલ મીડિયા દ્વારા સામે આવી રહી છે જેમાં અમુક ખુબ જ ચોંકાવી દેતી તસવીરો કે વિડીયો હોય છે તો અમુક તસવીરો તો હચમચાવી દેતા હોય છે, એવામાં આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

તમને ખબર જ હશે કે સરકારની અનેક એવી ચેતવણી બાદ પણ લોકો આવી ચેતવણી કે સલાહને માનતા હોતા નથી અને જીવના જોખમે અનેક એવી જગ્યાએ ચાલ્યા જતા હોય છે જ્યા ખતરો હોય છે. એવામાં આ વાતને સાબિત કરનારો જ એક વિડીયો ખુબવાયરલ થઇ રહ્યો છે જેમાં એક બીચ પર ઘણી સંખ્યામાં લોકો પોતે દરિયાની મોજ માણતા જોવા મળી રહયા હતા પરંતુ અચાનક જ કુદરતે એવી દસ્તક આપી કે સૌ કોઈ હલ્લી જ ગયું હતું.

વાયરલ થઇ રહેલો આ વિડીયો રત્નગિરિનો હોવાનું સામે આવ્યું છે જેમાં અનેક યાત્રિકો બીચની જા માણતા નજરે ચડી રહયા છે, એવામાં અચનાક જ દરિયામાં કરન્ટ જેવું આવતા મોજા ઉછળવા લાગે છે અને દરિયો આગળ વધવા લાગે છે. એવામાં અચાનક જ એક મોજું એટલું મોટું આવે છે કે જેમાં પ્રવાસીઓને બચવાનો પણ મૌકો નથી મળતો અને અનેક લોકો આ મોજાના પ્રવાહમાં ચાલ્યા જાય છે.

વિડીયો જોઈને હકીકત અંગે તો કોઈ પ્રકારે વાત ના કરી શકાય કે કેટલા લોકો તણાયા હશે. આ વિડીયોને jamawat નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે જેને હાલ લાખો લોકોએ જોઈ લીધો છે અને વિડીયો જોયા બાદ પણ ઘણા લોકોએ આ વિડીયો અંગેની અનેક એવી પ્રતિક્રિયા પણ આપી હતી. જેમાં એક યુઝર તો જણાવે છે કે ‘લોકો ક્યારે સમજુ બનશે?’ આવી અનેક પ્રતિક્રિયાઓ સોશિયલ મીડિયા યુઝરોએ આપી હતી. આ વીડિયો વિશે તમારું શું કેહવું છે ? કમેન્ટમાં જરૂર જણાવજો.

 

View this post on Instagram

 

A post shared by Jamawat Media (@jamawat3)

Categories
Entertainment

તમે પણ તમારા ઘરનો પાંખો ચેક કરી લેજો નહિતર આવું થશે ! પંખા પર આવી ગયો કિંગ કોબ્રા તો થઇ ગયો આવો કાંડ…વિડીયો જોઈ તમે હલ્લી જશો

મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર રોજબરોજના અનેક એવા અજીબો ગરીબ વિડીયો વાયરલ થતા જ રહેતા હોય છે જેને જોયા બાદ અમુક વખત આપણને પણ આશ્ચર્યનો ચમકારો જ થતો હોય છે, આવા વિડીયો અવારનવાર આપણી સામે આવતા જ રહે છે જે અમુક વખત અર્પણને હસાવી પણ દેતા હોય છે, એવામાં આજના આ લેખના માધ્યમથી અમે એક એવો જ વિડીયો લઈને આવ્યા છીએ જેને જોયા બાદ તમે પણ આશ્ચર્યમાં જ મુકાય જશો.

આમ તો તમે જોયું હશે કે ગરમીના સમયમાં સાપો બહાર નીકળતા હોય છે, એવામાં તેઓને અનેક એવી જગ્યા ઘરમાં અથવા તો બહાર પણ મળી જતી હોય છે જ્યા તેઓ રહી શકે પરંતુ હાલ જે વિડીયો વાયરલ થઇ રહ્યો છે તે ખુબ વધારે ચોંકાવી દેતો છે કારણ કે આ વીડિયોની અંદર એક સાપ પંખા પર લટકાયેલો જોવા મળી રહ્યો છે, મહત્વની વાત એ નથી કે તે પંખા પર ચડેલો છે પરંતુ મહત્વની વાત એ છે કે તે પંખા પર ચડ્યો કેવી રીતે હશે તે વિચારવા જેવું છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે કિંગ કોબ્રા પંખા સાથે છે, એવામાં પાંખો ખુબ રફ્તાર સાથે ગોળ ફરી રહ્યો હોય છે ત્યાં સાપ નીચે આવવાની કોશિશમાં લાગી જાય છે જેથી તે આ ફરતા પંખાની વચ્ચે આવી જાય છે અને ઉડીને સીધો આ વિડીયો બનાવનારના ખોળામાં જય ચડે છે. આ વિડીયો થોડા અંશે ફની છે પરંતુ તેની સાથો સાથ ખુબ ચોંકાવી દેતો પણ માનવામાં આવી રહ્યો છે.

વાયરલ થઇ રહેલો આ વિડીયોને ઇન્સ્ટાગ્રામ દ્વારા શેર કરવામાં વ્યો હતો જેને અનેક લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે તો અમુકે યુઝરો તો વિડીયો જોઈને જ હાંફળા ફાંફળા થઇ. વિડીયોને ઇન્સ્ટાગ્રામ પર shnoyakam નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો જે લોકોને હાલ ખુબ પસંદ પડી રહ્યો છે. તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો.

Categories
Entertainment

પીળા રંગના ગાવુંનમાં આ માસુમ ક્યૂટ દીકરી એ એટલો મસ્ત ડાંસ કર્યો કે તમે વિડીયો પરથી નજર નહીં હટાવી શકો..જુઓ વિડીયો

મિત્રો હાલના સમયમાં જો સોશિયલ મીડિયા વિશે વાત કરવામાં આવે તો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક તેમ જ ટ્વીટરના માધ્યમથી અનેક એવા વિડીયો વાયરલ હતા હોય છે જેને જોયા બાદ અમુક વખત આપણું પણ મન મોહાય જતું હોય છે, એવામાં હાલના સમયમાં આવો જ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક નાની એવી માસુમ દીકરી એટલો સરસ ડાંસ કરી રહી છે કે તે જોયા બાદ તમારું પણ દિલ ખુશ થઇ જશે. ચાલો તમને આ વિડીયો વિશે જણાવી દઈએ.

આમ તો સોશિયલ મીડિયા વિશે વાત કરવામાં આવે તો અહીં રોજબરોજના અનેક એવા વિડીયો વાયરલ થતા હોય છે જેને જોયા બાદ આપણું મન ખુશ થઇ જતું હોય છે.નાના બાળકોના વિડીયો તો લોકોને એટલા બધા પસંદ આવતા હોય છે કે વિડીયો શેર થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વિડીયો ફરતા થઇ જતા હોય છે. આથી આ દીકરીનો વિડીયો સામે આવતા જ વિડીયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાય ચુક્યો હતો. આ વિડીયો હાલ લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે ‘કમર તેરી લેફ્ટ રાઈટ હલે’ ગીત પર આ ફૂલ જેવી દીકરી ખુબ અદભુત ડાંસ કરી રહી છે, વિડીયોમાં જોઈ શકાય છે કે સ્ટેજ પર જ એટલો અદભુત ડાંસ કરે છે કે તમે પણ જોતા જ રહી જશો. નાની એવી આ દીકરી ખુબ અદભુત રીતે ઠુમકા લગાવે છે કે સોશિયલ મીડિયાના અનેક યુઝરોનું દિલ તેના પર આવી ચૂક્યું હતું. વિડીયોમાં જોઈ શકાય છે કે આ બાળકી ડાંસ કરવાની સાથો સાથ ગીત પણ ગાય રહી છે.

આ વિડીયો હાલના સમયમાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જણાવી દઈએ કે આ વિડીયોને અત્યાર સુધી લકહો લોકોએ જોઈ લીધો છે જેના લીધે જ વિડીયો પર અત્યાર સુધી 9 લાખથી પણ વધારે લાઈક આવી ચુકેલી છે. આ વિડીયો લોકોને ખુબ જ વધારે પસંદ આવી રહ્યો છે, વિડીયોને aapkidishu_ નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Dishu Yadav (@aapkidishu_)

Categories
Entertainment

છોકરી હોય તો આવી હો બાકી ! આ યુવતીએ એવું કામ કર્યું કે સોશિયલ મીડિયા પરના દરેક યુવકનું દિલ જ ખુશ થઇ ગયું..જુઓ વિડીયો એવું તો શું કર્યું?

મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો વર્તમાન સમયમાં અનેક એવા વિડીયો વાયરલ થઇ રહ્યા છે જેને જોયા બાદ તમારું હાસ્ય તો છૂટી જ જતું હોય છે તો અમુક વખત એવા ચોંકાવનારા પણ વિડીયો સામે આવતા હોય છે જેને જોયા બાદ તમે પણ ચોકી જ જતા હોય છો, એવામાં આજના આ લેખના માધ્યમથી અમે એક એવો ફની વિડીયો લઈને આવ્યા છીએ જેને જોયા બાદ તમારું પણ દિલ પીઘળી જશે.

આમ તો તમે જોયું જ હશે કે સોશિયલ મીડિયા પર અનેક એવા પ્રેમી પંખીડાના વિડીયો આપણી સામે આવતા જ રહેતા હોય છે, અમુક વખત પ્રેમી પંખીડાઓ કોઈ હરકત કરી બેઠતા હોય છે તો અમુક વખત કોઈ બીજા ક્યૂટ વિડીયો આપણી સામે આવતા હોય છે, એવામાં હાલ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એક ખુબ જોરદારનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક કપલ એવું કરે છે કે તે જોયા બાદ સૌ કોઈની આંખો જ ખુલ્લીની ખુલ્લી રહી ગઈ હતી.

વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે યુવક પોતાની ગર્લફ્રેન્ડ સામે બાઈક લઈને ઉભેલો હોય છે જયારે તેની ગર્લફ્રેન્ડ કીટ બેગ લઈને ઉભી હોય છે એવામાં જ બાઈક પર ઉભો રહેલો આ યુવક એવી હરકત કરી નાખે છે કે તે જોયા બાદ સોશિયલ મીડિયા પર સૌના હોશ તો ઉડી જ ગયા હતા પણ સૌ કોઈ ભારે આશ્ચર્યમાં પણ મુકાયું હતું. તો ચાલો આ વિડીયોમાં જોઈ આગળ શું થાય.

વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે યુવક પોતાનો હાથ આગળ કરે છે, જે બાદ યુવતી પોતાના પર્સ માંથી રૂપિયા કાઢીને આ યુવકને આપે છે, આ વિડીયો જોયા બાદ અનેક સોશિયલ મીડિયા યુઝરોએ ખુબ ફની પતિક્રિયાઓ તો આપી જ હતી પરંતુ સાથો સાથ અનેક એવી પ્રતિક્રિયાઓ પણ આપી કે તેને જોયા બાદ લોકો પણ ભારે આનંદિત થઇ ગયા હતા, એક યુઝરે લખ્યું કે ‘આવી પત્ની મળી જાય તો પછી બીજું શું જોવે’ જયારે બીજા એક યુઝરે જણાવ્યું કે ‘આવી પત્ની મળે તો જિંદગી સેટ થઇ જાય.’ તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો.

 

View this post on Instagram

 

A post shared by FUN FACTORSS 1M™ (@fun_factorss)