Categories
Entertainment

શું કરીના કપૂર વધુ એક સંતાનને જન્મ આપવાની છે ? આ તસવીરો વાયરલ થતા સોશિયલ મીડિયા ફેન્સે લગાવી અટકળો,જાણો

બોલિવૂડ અભિનેત્રીઓ કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન બી-ટાઉનના લોકપ્રિય કપલ છે જેઓ તેમના બે બાળકો તૈમુર અલી ખાન અને જહાંગીર અલી ખાનને પ્રેમાળ માતાપિતા છે અને તેમના બાળકો સાથે સુખી જીવન જીવી રહી છે .જો કે વારંવાર કરીના ની તસ્વીરો તેની ત્રીજી પ્રેગ્નેન્સી ને હવા આપી રહી છે. જેમ કે ફરી એકવાર બન્યું છે. વાસ્તવમાં તેની લેટેસ્ટ તસવીરો જોઈને નેટીઝન્સ અભિનેત્રીની પ્રેગ્નન્સી વિશે અનુમાન લગાવી રહ્યા છે.

જ્યારે કરીના કપૂર ખાન પોતાનું પેટ છુપાવતી જોવા મળી હતી31 ઓગસ્ટ 2023 ના રોજ કરીના કપૂર ખાન કિયારા અડવાણી, સુહાના ખાન અને અર્જુન કપૂર ની એકસાથે ઈશા અંબાણી ના બ્યુટી પ્રોડક્ટ બ્રાન્ડ ‘ ટીરા ‘ ના લોન્ચ ઇવેંટ માટે હાજરી આપી હતી. ઈવેન્ટ પહેલા જ્યારે તે પોતાની ટીમ સાથે હોટલ પહોંચી ત્યારે તે એક નાની કારમાં મુસાફરી કરતી જોવા મળી હતી. જો કે, નેટીઝન્સે ટૂંક સમયમાં તેની ગર્ભાવસ્થા વિશે અનુમાન લગાવવાનું શરૂ કર્યું અને કહ્યું કે તે પોતાનું પેટ છુપાવી રહી છે.

આ માટે તેને ટ્રોલ પણ કરવામાં આવી હતી.આની પછી ઇવેંટ નો સામે આવી રહેલ એક વિડીયો માં કરીના ને એક સ્ટ્રેપલેસ બ્લેક ગાઉન પહેરેલી જોવા મળી હતી. આ વખતે પણ તે બાકીના મહેમાનો સાથે એ જ બગ્ગી કારમાં મુસાફરી કરતી જોવા મળી હતી. ઉપરાંત, જ્યારે પાપારાઝીએ તેને પકડી લીધો, ત્યારે તે તેના ફોનમાં સંપૂર્ણપણે ખોવાઈ ગઈ હતી. જો કે તીક્ષ્ણ આંખોવાળા નેટીઝન્સે તેના પેટ તરફ ઈશારો કર્યો અને અનુમાન લગાવવાનું શરૂ કર્યું કે કરીના ત્રીજી વખત ગર્ભવતી હોઈ શકે છે.

જેવો આ વીડિયો પોસ્ટ થયો કે નોટિઝન્સે કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. કેટલાકે કહ્યું કે કરીના પ્રેગ્નેન્ટ લાગી રહી છે તો કેટલાકે કહ્યું કે કરીનાનું વજન વધી ગયું છે. એક યુઝરે કહ્યું કે શું કરીના ફરી ગર્ભવતી છે? જ્યારે બીજાએ કમેન્ટમાં લખ્યું, “કરીના પ્રેગો (પ્રેગ્નન્ટ) અગેઇન?. જોકે આ પહેલીવાર નથી જ્યારે કરીનાની ઝલકથી તેની ત્રીજી ગર્ભાવસ્થાની અટકળોને વેગ મળ્યો હોય. અગાઉ પણ અમે બેબો અને સૈફની તેમની લંડન ટ્રીપની એક તસવીર સામે આવી હતી,

જેમાં કરીનાનું પેટ બેબી બમ્પ જેવું દેખાતું હતું. આ કારણે નેટીઝન્સ તેના પ્રેગ્નન્સી વિશે અટકળો લગાવવા લાગ્યા. ટૂંક સમયમાં જ કરીનાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આવી બધી અફવાઓને રદિયો આપ્યો અને સ્પષ્ટતા કરી કે તે બેબી બમ્પ નહીં પરંતુ ‘પાસ્તા અને વાઇન’ છે. તેણે તેના પતિ સૈફ અલી ખાન પર પણ કટાક્ષ કર્યો અને કહ્યું કે તેણે આપણા દેશની વસ્તીમાં ઘણું યોગદાન આપ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Categories
Entertainment

અભિનેત્રી સારા અલી ખાન એ પોતાના ભાઈ જેહ અને તૈમુરની સાથે રક્ષાબંધન નો તહેવાર ધામધુમથી મનાવ્યો, જુવો તસ્વીરો

બૉલીવુડ સ્ટાર સારા અલી ખાન બહુ જ ધામધૂમ સાથે પોતાની રક્ષાબંધન નો તહેવાર મનાવ્યો છે. અભિનેત્રી સારા અલી ખાન રાખી ના તહેવાર પર સાવકી માતા કરીના કપુર ના ખાન ના ઘરે પહોચી હતી, જ્યાં અભિનેત્રીએ પોતાના ત્રણેય ભાઈઓ સાથે આ તહેવાર બહુ  જ ધામધુમથી મનાવ્યો હતો. તહેવાર પછી હવે સોશિયલ મીડિયા પર અભિનેત્રીના રક્ષાબંધન ની ઉજવણી ની ઘણી બધી તસ્વીરો સામે આવી રહી છે.

આ સામે આવી રહેલ તસવીરોમાં તૈમુર અને જેહ અલી ખાન ના ચહેરા ની ક્યૂટનેસ લોકોના દીલને જીતી રહી છે. ફિલ્મ સ્ટાર સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન ના ઘર પર રાખી ના ખાસ અવસર પર પૂરો પરિવાર ઉપસ્થિત થયો હતો. જેમાં સારા અલી ખાન બહુ જ પ્રેમ થી પોતાના ત્રણેય ભાઈઓને રાખડી બાંધતી જોવા મલી આવી છે જેની તસ્વીરો આવતા જ વાઇરલ થઈ રહી છે.

અભિનેત્રી સારા અલી ખાન એ આ અવસર પર પોતાના ફઈ ની દીકરી ઇનાયા ખેમું ને બહુ જ પ્રેમ થી રાખડી બાંધતા પણ શિખડાવ્યું હતું. ત્યાં જ મોટા ભાઈ ગણાતા સૈફ અલી ખાન ના દીકરા ઇબ્રાહિમ અલી ખાન આ દરમિયાન પોતાના બંને નાના ભાઈઓ તૈમુર અને જેહ ને સાચવતા જોવા મળ્યા હતા. રક્ષાબંધન બાદ સૈફ અલી ખાન ના ત્રણેય દીકરાઓ એ એક સાથે સોફા પર બેસીને તસવીર ક્લિક કરાવી હતી. આ દરમિયાન વચ્ચે ઇબ્રાહિમ અલી ખાન અને તેની આજુબાજુ તૈમુર અને જેહ બેસેલા જોવા મળ્યા હતા.

જ્યાં જેહ એ દરેક લોકોનું ધ્યાન પોતાની ક્યૂટનેસ થી આકર્ષિત કર્યું હતું. અભિનેત્રી સારા અલી ખાન ના રાખડી બાંધ્યા બાદ પૂરા પરિવારે એક ફ્રેમ માં તસવીર કલીક કરાવી હતી જેમાં સૈફ અલી ખાન ની બંને બહેનો , કરીના કપૂર અને તેના બને બાળકો તથા સૈફ અલી ખાન , ઇનાયા , સારા અલી ખાન અને ઇબ્રાહિત અલી ખાન, જોવા મલી આવે છે. એક સામે આવી રહેલ તસવીરમાં સારા અલી ખાન પોતાની સાવકી માતા કરીના કપુર ખાન , પિતા સૈફ અલી ખાન અને ભાઈ ઇબ્રાહિમ સાથે પોઝ આપતી પણ નજર આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Categories
Entertainment

કરીના કપૂર ખાન એરપોર્ટ પર એવા ક્લાસિ લૂકમાં નજર આવી કે તેના કુર્તા સેટથી લઈને બેગ સુધીની કિમત જાણીને આંચકો લાગશે…

કરીના કપૂર ખાન બૉલીવુડ ની સૌથી ટેલેંટેડ અભિનેત્રીમાની એક છે. તે પોતાની એક્ટિંગ ની સાથે સાથે પોતાની ગજબની ફેશન ચિંસ ને માટે પણ જાણીતી છે. તે પછી તેનો એરપોર્ટ લુક હોય કે રેડ કાર્પેટ ગ્લેમ અપ લુક હોય કે પછી કેજ્યુયલ ડે આઉટ તે દરેક વખતે પોતાની ફેશન ગેમ થી ફેંસ ને આકર્ષિત કરવાનો એક પણ અવસર મુક્તિ નથી. ત્યારે ફરી એકવાર  અભિનેત્રી હાલમાં જ મુંબઈ એરપોર્ટ પર જોવા મલી આવી હતી .

આ દરમિયાન તે બહુ જાનદાર લૂકમાં નજર આવી હતી.હાલમાં જ કરીના કપૂર ખાન ને મુંબઈ એરપોર્ટ પર સ્પોર્ટ કરવામાં આવી અને આ દરમિયાન સિમ્પલ એલિગેટ લ્યૂક તેના ફેંસ ના હોશ ઉડાવી દીધા હતા. પોતાના એરપોર્ટ લુક ની માટે અભિનેત્રી એ એક વ્હાઇટ કલર નો કુર્તા સેટ પસંદ કર્યો હતો. જે ગરમીઓ ની માટે પરફેક્ટ હતો. તેમણે કુર્તામાં બ્લૂ અને બેજ કલર નું ડબબૂ બ્લોક પ્રિન અને પેર્ટન બનેલ હતું.

હાઇ રાઉન્ડ નેક અને ક્વાટર સ્લીવ્સ કુર્તામાં કરીના કપૂર બહુ જ ખૂબસૂરત લાગી રહી હતી. કરીના એ નો મેકઅપ લુક અને બાંધેલા વાળમાં પોતાના લૂકને પૂરો કર્યો હતો. પોતાના આઉટફિટ ની સાથે અભિનેત્રિ એ બ્લૂ કલર ના લોફર્સ, સનગ્લાસ અને એક બેજ કલર નું હેંડબેગ કેરી કર્યું હતું. કરીના કપૂર નો આ સુપર સોબર લુક અડોરેબલ હતો. જોકે આ તેમના કુર્તાની જ કિમત હતી જે દરેક  ચોકાવી રહી છે. જી હા આ કરીનાના સ્ટાઇલિસ્ટ કુર્તા ની કિમત બહુ જ મોંઘી જોવા મળી હતી મળી હતી.

થોડી તપાસ કરતાં જાણવામાં આવ્યું કે આ ‘ Ananvila ‘ બ્રાન્ડ ની છે જેની કિમત 20,000 રૂપિયા છે. કરીના કપૂર પોતાના આ કુર્તા ને ‘ Loro Piana ‘ બ્રાન્ડ ના બ્લૂ કલર ના લોફર્સ સાથે સ્ટાઈલ કરવામાં આવ્યું હતું. જેની કિમત 126500 જાપાની યેન એટલે કે 71901.51 રૂપિયા છે. પોતાના આ લૂકને કરીના કપૂર એ આજ બ્રન્સ ના માઇક્રો બેલ બેગ ને પસંદ કર્યું હતું. ક્યુબ શેપ નું આ બેગ 2400 યુરો એટ્લે કે 217326.88 રૂપિયા નું જોવા મળ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Categories
Entertainment

કરીના કપૂરે દીકરા જેહ અને તૈમુરને આર્ટ પ્રદર્શન દેખાડવા માટે લઈ ગઈ જ્યાં બંને બાળકો બહુ જ ક્યૂટ લાગી આવ્યા….જુવો તસવીરો

બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન પોતાના પતિ સૈફ અલી ખાન ની એક પ્યારી પત્ની હોવાની સાથે સાથે પોતાના બાળકો તૈમુર અને જેહ ની એક પ્યારી લવિંગ માતા પણ છે. પોતાના બાળકોને શૂટિંગ, વેકેશન, સ્કૂલ, સ્પોર્ટ્સ પ્રેક્ટિસ સેશન થી લઈને નાની નાની સેર પર લઈ જવા સુધી કરીના કપૂર ઘણીવાર તેમનું ધ્યાન રાખતી જોવા મલી જાય છે. અન્ય જવાબદાર માતાઓની જેમ કરીના પણ તૈમુર અને જહાગીર ની સાથે ઇન્ફોર્મેટિવ એક્ઝિબિશન અને શો માં થોડો ક્વાલિટી ટાઈમ પસાર કરવાનો એક પણ અવસર મૂકતી નથી.

વાસ્તવમાં 20 ઓગસ્ટ 2023 ના રોજ કરીના કપૂર એ પોતાના દીકરા તૈમુર અને જહાગીર ની સાથે ‘ નીતા મુકેશ અંબાણિ સાંસ્ક્રુતિક કેન્દ્ર ‘ માં આયોજિત ‘ Run As Slow As You Can ‘ એક્ઝિબિશન જોવા માટે ગઈ હતી. ઇન્ટરનેટ પર સામે આવેલ થોડી તસવીરોમાં માં દીકરાની તિકડી ને ઇનોવેટિવ બેકગ્રાઉંડ ની સામે પોઝ આપતા અને સારો ટાઈમ પસાર કરતાં જોવામાં આવ્યા હતા. કરીના કપૂર એ પોતાની સ્ટોરી પર સંડે આઉટિંગ થી થોડી શાનદાર તસ્વીરો શેર કરી.

એક કાર્ટૂન વાળા તરબૂચ ની સાથે પોઝ આપતા જહાગીરની પ્યારી  તસવીર ની સાથે કરીના એ લખ્યું કે તરબૂચ મારુ પસંદગીનું ફળ છે. પ્રદર્શની માં ઇટેલિયન વિજ્યુયલ આર્ટિસ્ટ Maurizio Cattelan અને ફોટોગ્રાફર Pierpaolo Ferrari નું બેસ્ટ વર્ક દેખાડવામાં આવ્યું છે. આના સીવાય આમાં TOILETPAPER મેગેઝીન ની હાઇપરરિયલિસ્ટ ઈન્સ્ટોલેશન અને ઈમેજીસ છે. પ્રદર્શની 22 ઓક્ટોમ્બર 2023 સુધી ચાલસે.

આમાં 7 વર્ષથી નાની ઉમરના બાળકો, વરીસ્ઠ નાગરિકો અને આર્ટ સ્ટુડન્ટ ની માટે પ્રવેશ નિશુલ્ક છે.કરીના કપૂર એ ‘ NMACC ‘ આયોજીત ‘ Run As Slow As You Can ‘ પ્રદર્શની માં પોતાના અનુભાવ વિષે વાત કરતાં જણાયું કે કઈ રીતે તેમના બાળકોએ આર્ટિસ્ટ્ક વર્લ્દ્મ પગ રાખ્યો. કરીના એ શેર કર્યું કે અમને ઇટલી લઈ જવામાં આવ્યા અને આની ખાસ વાત એ છે કે ત્યાં બાળકોએ બહુ જ આનંદ કર્યો અને તેમણે વસતાવમાં લાગ્યું કે તે સ્પેગેટી વર્લ્દ્મ છે જે એક યુનિક અનુભવ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Categories
Entertainment

કરીના કપૂર અને આલિયા ભટ્ટની આવી મસ્તી કરતાની ક્યૂટ તસ્વીરો પહેલા નહિ જોઈ હોય….જુવો ખાસ તસવીરો

આલિયા ભટ્ટ અને કરીના કપૂર ખાન બૉલીવુડ ની મોસ્ટ પોપ્યુલર નણંદ – ભાભી છે. બંને માં બહુ જ સારી બોંડિંગ જોવા મળી જાય છે અને ઘણીવાર બંને પરિવાર ડિનર અને લાંચ માં એકસાથે નજર આવતા હોય છે. ત્યાં જ શુક્રવારના રોજ આ સ્ટાર નણંદ- ભાભી ની જોડીએ ફેંસ ને જબરદસ્ત સપ્રાઈજ આપી છે. આલિયા ભટ્ટ અને કરીના કપૂર ખાન એ પોતાના ઇન્સત્રાગરમ હેન્ડલ પરથી ઘણી નવી તસ્વીરો પોતાના ફેંસની સાથે શેર કરી છે, જ્યાં બંને એકસાથે નજર આવી રહી છે, બંને એ જે કેપશન આપ્યું છે તે એવું છે કે હવે ફિલ્મ્મેકર્સ પણ તેમના આ વિષય પર રીએક્સન આપી રહ્યા છે.

કરીના કપૂર અને આલિયા ભટ્ટ ની આ ખૂબસૂરત તસ્વીરો હવે સોશિયલ મીડિયા પર છવાયેલી જોવા મળી આવી છે. જ્યાં એક તસવીરમાં બંને એકબીજાની બાજુમાં પોત પોતાના મેકઅપ મિરર માં જોઈને પોઝ આપતી નજર આવી રહી છે. બીજી તસવીરમાં આલિયા અને કરીના બંનેના ચહેરાઓ પોત પોતાના મિરર માં નજર આવી રહ્યા છે. છેલ્લી તસવીરમાં જોઈ શકાય છે કે કરીના કપૂર અને આલિયા ભટ્ટ ના અલગ જ હાવભાવ જોવા મળી રહ્યા છે જ્યાં બંને સાથે બહુ જ અલગ હાવભાવમાં ખૂબ જ ખૂબસૂરત લાગી રહી હતી. દરેક તસ્વીરોમાં જે વસ્તુ કોમન જોવા મળી હતી .

તે તેમની વચ્ચેની કેમિસ્ટ્રી જ હતી. આલિયા ભટ્ટ અને કરીના કપૂર એ આ તસવીરોના કેપશનમાં લખ્યું કે શું આના કરતાં વધારે સારું કઈ હોય શકે છે..( વીંક ફેસ ઇમોતીકોર્ન )પીએસ. શું કોઈ અમને એક સાથે એક જ ફિલ્મમાં કાસ્ટ કરી શકો છો. જોકે અમે અમારો વધારે સમય તો સેટ પર રિફ્લેક્ટ્સ કરવામાં જ પસાર કરીએ છીએ. આ કેપસન વાચતા નિર્માતા થતાં નિર્દેશક કરણ જોહર એ લખ્યું કે ‘ અમને આ કલાકારો ની સાથે એક ફિલ્મની જરૂર છે.

તમને જણાવી દઈએ કે કરણ જોહર એ કરીના કપૂર અને આલિયા ભટ્ટ ની સાથે અલગ અલગ ફિલ્મોમાં કામ કર્યું છે.કરીના ની સાથે કરણ જોહર એ ફિલ્મ ‘ કભી ખુશી કભી ગમ ‘ બનાવી તો ત્યાં જ કરણ એ આલિયા ને તેની પહેલી ફિલ્મ ‘ સ્ટુડન્ટ ઓફ દ યર ‘ માં લોન્ચ કરી હતી. જેના પછી હાલમાં જ રિલિજ થયેલ ફિલ્મ ‘ રોકી ઓર રાની કી પ્રેમ કહાની ‘ માં ફરી અભિનય કર્યો. જો કામની વાત કરવામાં આવે તો કરીના છેલ્લે આમિર ખાન સાથે ‘ લાલ સિંહ ચડ્ડા માં નજર આવી હતી.

તે હવે ‘ ધ ક્રૂ ‘ માં તબ્બુ, ક્રુતિ સેનાન અને દિલજીત દોસાંજ સાથે નજર આવશે. આ ફિલ્મ 22 માર્ચ 2024 ના રોજ સિનેમા ઘરોમાં રિલિજ થશે. આના સિવાય કરીના નિરદેશક સુજોય ઘોસ ની થ્રીલર નો પણ ભાગ છે. જે કિતાબ દ દીવોશન ઓફ સસ્પેક્ટ એક્સ પર આધારિત છે. આમાં વિજય વર્મા અને જયદીપ અહલાવત પણ મુખ્ય ભૂમિકામાં છે. આના સિવાય તેમની પાસે નિર્દેશક હાંસલ મહેતા ની એક અનામી ફિલ્મ પણ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt)

Categories
Entertainment

સૈફ અલી ખાન એ પોતાના બાળકો ની સાથે બહુ જ કુલ અંદાજમાં મનાવ્યો પોતાનો જન્મદિવસ, જ્યાં જેહની ક્યૂટનેસ જોઈને તમે પણ દિવાના બની જશો….જુવો તવીરો

બૉલીવુડ સુપરસ્ટાર સૈફ અલી ખાન 16 ઓગસ્ટ 2023 ના રોજ પોતાનો 53 મો જન્મદિવસ  સેલિબ્રેટ કરી રહ્યા છે. આ અવસર પર સૈફ ની બહેન તથા અભિનેત્રી સોહા અલી ખાન એ તેમના જન્મદિવસ ના સેલિબ્રેશન ની થોડી જલકો શેર કરી છે જેમાં સૈફ અલી ખાન ના નાના દીકરા જેહ ના હાવભાવ બહુ જ જોવા લાયક હતા. 16 ઓગસ્ટ 2023 ના રોજ સોહા અલી ખાન એવ પોતાના ઇન્સત્રાગરામ હેન્ડલ પરથી પોતાના ભાઈ સૈફ અલી ખાન ના જન્મદિવસ સમારોહ ની એક મનમોહક તસવીર પોસ્ટ કરી.

આ તસવીરમાં સૈફ અલી ખાન ને પોતાના દીકરા જેહ ની સાથે કેક કાપતા જોઈ શકાય છે જે કેકને ખાવા માટે બહુ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન તેમના હાવભાવ બહુ જ પ્યારા હતા. અહી સોહા ની દીકરી ઇનાયા ને પણ જોઈ શકાય છે જે લવેન્દર ડ્રેર્સમાં બહુ જ ક્યૂટ લાગી રહી હતી,. આની સાથે જ સોહા એ સૈફ ની માટે એક લવલી નોટ પણ લખી હતી જેમાં લખ્યું કે અહી તમારું કેક લાવવું અને ખાવું પણ છે અને તેને એ લોકો સાથે શેર પણ કરવાનું છે.

જે સ્પસ્ત રૂપથી આને ખાવા માટે ઉત્સુક છે, જન્મદિવસ ની શુભકામનાઓ ભાઈ . હાલમાં જ સારા અલી  ખાન એ પણ પોતાના ઇન્સત્રાગરામ હેન્ડલ પરથી પોતાના પિતાના બર્થડે સેલિબ્રેશન ની થોડી જલકો શેર કરી હતી. જેમાં સૈફ ના બાળકો સારા, ઇબ્રાહિમ અને તેમૂર ને તેમની સાથે ફોજ આપતા જોઈ શકાય છે. જોકે આ જેહનો હાવભાવ જ હતો જે કેક કાપ્યા બાદ આંગળીઓને ચાટતા જોવા મળી રહ્યા હતા.

આના પછીની એક તસવીરમાં ઇબ્રાહિમ ને પોતાના ભાઈ જેહ ને ખંભા પર ઉઠાવેલ પણ જોઈ શકાય છે. અન્ય એક તસવીરમાં આપણે જોઈ શકીએ છીએ કે સારા, કરીના કપૂર ખાન ની પાસે ઊભી છે અને પોતાના પતિ સૈફ અલી ખાનના જન્મદિવસના કેક પર કેંડલ લગાવતી નજર આવી રહી છે. અન્ય એક તસવીરમાં સારા અને ઇબ્રાહિમ ને તેમૂર તથા જેહ ની સાથે પોઝ આપતા પણ જોઈ સકાય છે. આની સાથે જ સારા એ પોતાના પાપા ને માટે એક જન્મદિવસ નોટ પણ લખી છે જેમાં લખેલું છે કે મારા બેસ્ટ અબ્બા ને જન્મદિવાસની શુભકામના.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

Categories
Entertainment

સૈફ અલી ખાનના જન્મદિવસ પર કરીના કપૂર રોમેન્ટિક થઈ, કઈક આવા ખાસ અંદાજમાં વિશ કરી કહ્યું કે તમે….જાણો

બૉલીવુડ  અભિનેતા અને પટોડી ખાનદાન ના નાના નવાબ સૈફ અલી ખાન આજે પોતાનો 56 મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. આ અવસર પર તેમના ફેંસ ની સાથે સાથે સેલિબ્રિટીઓ પણ તેમણે જન્મદિવસ ની શુભકામના આપી રહયા છે.જોકે અભિનેત્રી કરીના કપૂર એ પોતાના પતિ સૈફ અલી ખાન ને બર્થડે વિશ કઈક આવા ખાસ અંદાજમાં કર્યું છે. કરીના કપૂર એ સૈફ અલી ખાન સાથેની એક બીચ પરની પોતાની તસવીર શેર કરી છે.

આ તસવીરમાં કરીના કપૂર પિન્ક કલર ની બિકિનીમાં નજર આવી રહી છે તો ત્યાં જ સૈફ અલી ખાન શોર્ટ્સ પહેરીને સ્વિમિંગ પુલ ના કિનારે બેઠા નજર આવ્યા છે. સૈફ અલી ખાન સાથેની પોતાની રોમેન્ટીક તસવીર શેર કરતાં કરીના કપૂર એ કેપશનમાં પોતાના પતિ માટે બહુ જ પ્રેમાણ પોસ્ટ લખી છે. તેમણે લખ્યું કે તેમણે એ તસવીર પસંદ કરી કે જેને હું ઇન્સત્રાગરામ પર પોસ્ટ કરી શકું.

ભલે તે મારી સામે સ્માઇલ કરી રહ્યા હોય અને કેમ નહીં ? અંતે તો આ તેમનો જ જન્મદિવસ છે. તમે હમશા આમ  જ નિશ્ચિત રહો મારી જાન. મારા સાચા પ્રેમ ને જન્મદિવસની બધુ બધી શુભકામનાઓ. વાસ્તવમાં તમારા જેવા ઉદાર, દયાળુ, દિવાના અને ક્રેજી કોઈ બીજા નથી. ઠીક છે હું આખો દિવસ લખી શકું  છું પરંતુ મારે કેક ખાવું છે. કરીના કપૂર ની આ પોસ્ટ પર ફેંસ ની સાથે સાથે સેલિબીટી પણ રીએકટ કરી રહ્યા છે. અભિનેત્રી સોનમ કપૂર એ સૈફ અલીને બર્થડે વિશ કરતાં લખ્યું કે હેપી બર્થડે સૈફ અલી ખાન, વી લવ યુ.

ત્યાં જ મલાઇકા અરોડા એ અને કરિશ્મા કપૂર એ આ પોસ્ટ પર હાર્ટ ની ઇમોજી બાનવી છે. ત્યાં જ એક યુજરે કરીના કપૂર ની આ પોસ્ટ પર લખ્યું કે ધ રોયલ કપલ. ત્યાં જ બીજા યુજરે લખ્યું કે હેપી બર્થડે નાના નવાબ, બોલિવુડના બેસ્ટ કપલ. જો કામની વાત કરવામાં આવે તો છેલ્લે સૈફ અલી ખાન ને ફિલ્મ ‘ આદિપુરુષ ‘ માં જોવામાં આવ્યા હતા. આ ફિલ્મ માં સૈફ એ ‘ રાવણ ‘ નો કિરદાર નિભવ્યો હતો. પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. ર્ત્ય જ કરીના કપૂર જલ્દી જ ફિલ્મ ‘ ધ ક્રૂ ‘ માં નજર આવશે. આ ફિલ્મ માં કરીના ની સાથે ક્રુતિ સેનાન અને તબ્બુ લીડ રોલમાં હશે.

Categories
Entertainment

આ વસ્તુ ને ખાવા માટે કરીના કપૂર ના લાડલા દીકરા તૈમૂર અલી ખાન પોતાની માતા સાથે કરે છે એવું કે જોઈને ધ્રુજી જશો… જાણો શું છે આ વસ્તુ

બૉલીવુડ ની બેબો કરીના કપૂર પોતાની પ્રોફેશન લાઈફ ની સાથે સાથે પર્સનલ લાઈફ ને લઈને પણ ચર્ચામાં રહેતી હોય છે. કરીના કપૂર હાલમાં તો સૈફ અલી ખાન અને તેમના બાળકો તૈમૂર અલી ખાન અને જહાંગિર અલી ખાન ની સાથે યુરોપમાં ફેમિલી વેકેશન કરી રહી છે. ત્યારે આ વર્ષ ની શરૂઆત નો એક થ્રોબેક વિડીયો સામે આવી રહ્યો છે જેમાં તૈમૂર પોતાના માતા પિતા ની સાથે એરપોર્ટ પર નજર આવી રહ્યો છે. જ્યાં તે પોતાના પિતાની પાસે ગુલાબ જાંબુન માંગતો નજર આવી રહ્યો છે.

જાન્યુઆરી 2023 ના આ વિડિયોમાં કરીના કપૂર આ ને સૈફ અલી ખાન તૈમૂર ની સાથે જોવા અમલી આવ્યા હતા જ્યાં તેઓ મુંબઈ એરપોર્ટ પર એક્જિટ ગેટ થી પોતાની કારની તરફ જય રહ્યા હતા જ્યારે કરીના તૈમૂર નો હાથ પકડીને ચાલી રહી હતી ત્યારે સૈફ તેની બાજુમાં ચાલી રહ્યા હતા. જેવા તેઓ ભાર નીકળ્યા કે પેપરાજી એ તેમનો પીછો કરવાનો શરૂ કરી દીધો. આ વચ્ચે નાના વ એ નજીક ની દુકાન તરફ ઈશારો કરતાં કહ્યું કે મને તે ગુલાબ જાંબુન ખાવું છે.

આ વિડિયોમે હાલમાં જ reddit પર શેર કરવામાં આવ્યો હતો જેને જોઈને ઘણી પ્રતિકિયા સામે આવી રહી છે.જેમાં એક યુજરે લખ્યું કે ઓહ આ ક્યુટિ ને થોડા ગુલાબ જાંબુન આપો. ત્યાં જ બીજા ફેન એ કહ્યું કે તે સામાન્ય ભારતીય ઘરો સાથે બહુ જ જોડાયેલા લાગે છે.બલ્ક પોતાની આસપાસ જે કઈ પણ જોવે છે તે માંગતો હોય છે. અને માતા પિતા બની એ સખત નજર. એક વ્યક્તિ એ કમેંટ કરતાં લખ્યું કે તે બહુ જ પ્યારો છે હા કૃપિયા કોઈ તેને ગુલાબ જાંબુન આપો.

જો કરીના ના કામની વાત કરવામાં આવે તો છેલ્લે તેને લાલ સિંહ ચઢ્ઢા માં જોવામાં આવી હતી. જેને બોક્સ ઓફિસ પર કોઈ ખાસ કમાણી નહોતી કરી. હવે તે બીજીવાર ધ ક્રૂ માં તબુ, ક્રુતિ સેનન અને દિલજીત દોસાંજ ની સાથે નજર આવશે. આ ફિલ્મ 22 માર્ચ 2024 ના રોજ સિનેમાઘરોમાં રીલીજ થશે. કરીના કપૂર નિર્દેશક સુજોય ઘોષ ની થ્રીલર નો પણ ભાગ છે જે ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સ કિતાબ પર આધારિત છે.

Categories
Entertainment

કરીના કપૂર એ પતિ સૈફ અલી ખાન સાથેની એવી તસ્વીરો શેર કરી કે જ્યાં બંનેનો લુક જોઈને તમે હોશ ખોઈ બેઠશો… જુવો ખૂબસૂરત તસ્વીરો

બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન આ સમયે પતિ સૈફ અલી ખાન અને બંને બાળકો તૈમુર અને જેહનો ની સાથે ક્વાલિટી ટાઈમ પસાર કરી રહી છે. કરીના કપૂર ખાન પોતાના પરિવારની સાથે ઈટલી માં વેકેશન ઇંજોય કરી રહી છે. કરીના કપૂર એ પોતાના સોશિયલ મીડિયા પર પોતાના ઇટલી વેકેશન ની થોડી તસ્વીરો શેર કરી છે. જે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. જોકે આ ફોટોમાં જોવા મળતા તૈમુર અને જેહ એ આખી લાઇમલાઇટ પોતાના તરફ ખેચી લીધી છે.

તમને જણાવી દઈએ કે કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન ની ઈટલી વેકેશન ની એક તસવીર સોશિયલ મીડિયા પર બહુ જ જડપથી વાઇરલ થઈ રહી છે. આ તસવીર જોઈને સ્પસ્ત થઈ જાય છે કે આ ફોટોને ક્લિક કરતાં સમયે બહુ જ જોરદાર હવા ચાલી રહી હતી. જેના કારણે કરીના કપૂર ના વાળ લહેરાઈ રહ્યા છે. અને ચહેરા પર આવી રહ્યા છે. તે બેન્ચ ના સહારે ઊભી થઈને પતિ સૈફ અલી ખાન ની સાથે કેમેરામાં પોઝ આપી રહી હતી. પરંતુ બેન્ચ પર બેઠેલા તેમના દીકરાઓ તૈમુર અને જેહ પણ કેમેરામાં કેદ થઈ ગ્યાં હતા.

કરીના કપૂર ખાન એ પોતાની આ તસવીર ને પોતાના ઇન્સ્ટ્રગ્રામ પર શેર છે આ ફોટો ને પોસ્ટ કરતાં તેમણે કેપશનમાં લખ્યું છે કે ઉડતા વાળ અને મારી બરોબર માં મારો હીરો ઊભો છે. બેકગ્રાઉંડ માં એલપ્સ છે. શોર્ટ માટે એકદમ તૈયાર. જોકે કરીના ની આ તસવીર માં તેમના બાળકોએ યુજારો નું ધ્યાન ખેચ્યું છે આ તસવીર બહુ જ જડપથી વાઇરલ થઈ રહી છે. કરીના કપૂર એ શેર કરેલ આ ઈટલી વેકેશન ની તસવીરોમાં તમે જોઈ શકો છો.

કે કઈ રીતે તેમના બાળકો તૈમુર અને જેહ એ પોતાનો સંડે ઇંજોય કર્યો છે. આ તસવીરોમાં તૈમુર શર્ટલેસ થઈને વોલીબોલ રમતા પણ નજર આવી રહ્યા છે. જો કરીના કપૂર ના કામની વાત કરવામાં આવે તો કરીના જલ્દી જ ફિલ્મ ‘ ક્રૂ ‘ માં નજર આવશે. આ ફિલ્મ માં તેની સાથે તબ્બુ, ક્રુતિ સેનાન અને દિલજીત દોસાંજ જોવા મળશે. આ ફિલ્મ આગામી 22 માર્ચ 2024 ના રોજ સિનેમાઘરોમાં રિલિજ થશે. આના સિવાય કરીના કપૂર ખાન ‘ ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સ ‘ માં નજર આવશે.