Categories
Entertainment

કરીના કપૂર ના ગીત પર આ ભાભી એ એવો ગજબનો ડાન્સ કર્યો કે જોનાર દરેક તો આંખો ફાડીને જોતા જ રહી ગયા….જુવો વીડિયો

સોશિયલ મીડિયાની દુનિયામાં અનેકો જાત જાતના વિડીયો આવતા હોય છે અને લોકો આવા વિડીઓને જોવાનું પસંદ પણ કરતાં હોય છે હાલમાં એવો સમય ચાલી રહ્યો છે કે લોકો પોતાના આ ડાન્સ કળાના માધ્યમથી આવા સોશિયલ મીડિયા મારફતે પૈસા કમાવા લાગ્યા છે અને અલગ નામ મેળવતા હોય છે.ઘણા લોકો એવા પણ હોય છે જે પોતાનો વીડિયો બનાવીને લોકોને પોતાનું હુનર બતાવતા હોય છે.પહેલા પણ લોકોની પાસે હુનર અને પ્રતિભા હતી પરંતુ તે સમયે ટેક્નોલોજી આટલી આગળ નહોતી.પરંતુ સમયની સાથે હવે અનેકો સુધારા જોવા મળ્યા છે.

હવે નાના બાળકોથી લઈને યુવાનો પણ પોતાના ડાન્સ ની પ્રતિમા ઇન્ટરનેટ ના જુદા જુદા પ્લેટફોર્મ પર રજૂ કરતાં હોય છે અને તેના દ્બવારા તેઓ નામના મેળવતા હોય છે. રોજ ઇન્ટરનેટ પર અનેકો વિડીયો ડાન્સ ના જોવા મળતા હોય છે જે ધમાકેદાર ડાન્સ થી લોકોના દિવસની શરૂઆત કરતાં હોય છે. આખી દુનિયામાં અનેક લોકો ડાન્સ રિલ્સ બનાવીને અપલોડ કરતાં હોય છે અને અપલોડ થવાની સાથે જ લોકો આવા વિડીયો જોતાં હોય છે અને લાઈક પણ કરતાં હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક ભાભીજી નો ડાન્સ વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

આ વિડિયોમાં દેશી ભાભી એવો સેજલિંગ ડાન્સ કરી રહી છે કે જોનાર દરેક લોકોના મો માથી  લાળ ટપકતી જોવા મળી આવી છે અને ઘણા યુજારો તો તેમની આ કાતીલાના અદાઓના દિવાના થઈ ગ્યાં છે. અને પોતાનું દિલ હારી બેઠા છે. આ ભાભી એવી નાજુક અદાઓથી ડાન્સ મુવ્સ કરતાં જોવા મળી આવ્યા છે કે જે ચર્ચામાં આવી ગઈ છે અને દેશી ભાભી નો આ ડાન્સ વિડીયો જોઈને યુજર્સ મદહોશ થઈ રહ્યા છે. આ વિડિયોમાં દેશી ભાભી કરીના કપૂર ના ગીત પર ડાન્સ કરતી નજર આવી રહી છે.

વાઇરલ થઈ રહેલા આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે લાલ રંગની સાડી અને પીળા રંગના બ્લાઉજ ની સાથે આ દેશી ભાભી એવી કમર લચકાવી રહયા છે કે દરેક લોકો તેમની આ અદાઓના દિવાના બની રહ્યા છે. અને આ સાડી માં ભાભીજી પોતાના ડાન્સ સ્ટેપ ની સાથે એવા ગજબના હાવભાવ રજૂ કરે છે કે દરેક લોકો તેમના વખાણ કરતાં થાક્તા નથી. હાલમાં તો આ વિડીયો બહુ જ મોટા પ્રમાણ માં સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે

જેમાં ભાભીજી ની બોલ્ડ અદાઓ દ્વારા પોતાનો ડાન્સ વધારે ખૂબસૂરત બનાવી રહી છે. આ ભાભી કરીના કપૂર ના ગીત ‘ દુપટ્ટા મેરા ‘ પર ડાન્સ કરતી નજર આવી રહી છે. જેમાં તે એવા ખતરનાક ડાન્સ મુવ્સ કરે છે કે કરીના કપૂર ને પણ પાછી પડી દેય છે. આ સાથે જ આ દેશી ભાભીજી એવી ગજબની ખૂબસૂરતી ધરાવે છે કે તે દરેક અભિનેત્રીઓને પોતાની સામે ફિક્કી બનાવી દેય છે. હાલમાં તો આ વિડીયો યુટ્યુબ પર જોવા મળી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Categories
Entertainment

બાદશાહ નું ગીત વાગતા જ આ દાદા ફોમ માં આવી ગયા અને એવો ગજબનો ડાન્સ કર્યો કે પૂરી મહેફિલ લૂતી લીધી….જુવો વીડિયો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રોજ અનેકો વીડિયો વાયરલ થતાં હોય છે જેમાં ઘણા વીડિયો એવા હોય છે જે બહુ જ થોડા સમયમાં બહુ જ પ્રખ્યાત થઈ જાય છે.ઘણા વીડિયો એવા અજીબો ગરીબ અને ફની હોય છે કે જે આપને ભૂલી શકતા નથી અને વારંવાર જોવાનું પસંદ કરતા હોઈએ છીએ.ઘણા વીડિયો માં એવું પણ જોવા મળે છે કે ડાન્સ ના આવડતો જોવા છતાં લોકો ગીત વાગતાની સાથે જ ડાન્સ કરવા લાગે છે જેનાથી લોકો ને સારું મનોરંજન મલી જાય છે તો ઘણા વીડિયોમાં લોકો એવો ગજબનો જબરદસ્ત ડાન્સ કરતા હોય છે કે જે જોઈ આપના પણ મનને આકર્ષીત કરી દેતા હોય છે.

તમે લગ્ન અને પાર્ટીઓમાં આવા દ્રશ્યો જોયા હશે કે  જ્યારે બાળકોથી લઈને વૃદ્ધ લોકો ડાન્સ કરવા માટે ફ્લોર પર ચઢી જાય છે. ગીત વગાડતાની સાથે જ તમામ વયજૂથના લોકો પોતપોતાની રીતે નાચવા લાગે છે. જ્યારે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ થાય છે ત્યારે તે તેને જોઈને હેડલાઈન્સમાં આવે છે. હવે આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જે એક દાદા સાથે સંબંધિત છે.

આ સીન એક પાર્ટીનો છે જેમાં 82 વર્ષના દાદા ડાન્સ કરી રહ્યા છે. દાદાજીએ પોતાના ગજબ્ના ડાન્સ થી ત્યાં હાજર દરેક લોકોને માત આપી દીધા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ ડાન્સના  વીડિયોમાં તમે જોઈ શકો છો કે  પાર્ટીમાં ઘણા લોકો બાદશાહના ગીત ‘આંટી પોલીસ બુલા લેગી’ પર ડાન્સ કરી રહ્યા છે. પરંતુ આ લોકોમાં એક 82 વર્ષીય દાદા પણ જોવા મળે છે, જેઓ એકલા જ પોતાના ડાન્સથી પાર્ટીમાં ધૂમ મચાવી રહ્યા છે.

આ દરમિયાન દાદા દાદી સાથે અલગ નૃત્યમાં વ્યસ્ત છે. તેનો ડાન્સ અને એનર્જી જોઈને દાદીમા પણ એક ક્ષણ માટે આશ્ચર્યચકિત થઈ ગયા. આ વીડિયોમાં દાદા જે રીતે ડાન્સ કરવામાં  વ્યસ્ત છે. તે માટે બધા તેની તરફ જ જોઈ રહ્યા છે. દાદાને ડાન્સ કરતા જોઈને એક વ્યક્તિ પણ ત્યાં આવે છે અને કહે છે કે ‘હું આ વ્યક્તિને પ્રેમ કરું છું.’ આ વીડિયો ઈન્સ્ટાગ્રામ  પર અપલોડ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી તેને હજારો લાઈક્સ અને ઘણા વ્યૂઝ મળ્યા છે.હાલમાં તો દાદા નો આ ડાન્સ લોકોને બહુ જ પસંદ આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Neegam Patel (@bigneegs)

Categories
Entertainment

કાળા રંગની સાડી પહેરીને આ યુવતીએ ભાઈના લગ્નમાં એવો ગજબનો ડાન્સ કર્યો કે આખું સોશિયલ મીડિયા વિડીયો જોઈને હલબલી ગયું…. જુવો વિડીયો

ભારતના દરેક લગ્નમાં કઈક ને કઈક અલગ બાબત જોવા મળતી હોય છે. ઘણા લગ્નમાં એવા અજીબ કિસ્સાઓ જોવા મળતા હોય છે જે વર્ષો વર્ષ સુધી યાદ રહી જતાં હોય છે. એવામાં જ્યારથી ઈન્ટરનેટનો જમાનો આવ્યો છે ત્યારથી લગ્નને લઈને અનેક વિડીયો સોશિયલ મીડિયા પર જોવા મળતા હોય છે જે વાઇરલ થતાં જ પ્રખ્યાત થઈ જતાં હોય છે. હાલમાં લગ્નને લઈને અનેક અજીબ ગરીબ વિડીયો વાઇરલ થતાં હોય છે.એવામાં પણ ડાન્સ ને લગતા તો વિડીયો અઢણક  પ્રમાણ માં જોવા મલી જાય છે.

જેવી જ જાણ થાય છે કે ઘરમાં લગ્ન છે તો નાના બાળકો થી લઈને મોટા લોકો પણ ડાન્સ ની તૈયારી કરવા લાગી જતાં હોય છે,અને સૌથી પહલા ડાન્સ ની પ્લાનિંગ કરવા લાગી જતાં હોય છે અને ડાન્સ કરનાર દરેક લોકોય મનમાં એક જ વિચાર આવતો હોય છે મારા ડાન્સ થી દરેક લોકો મંત્રમુગ્ધ થઈ જાય એ ચારેબાજુ વાહવાહી જ થાય. અને આથી જ લગ્ન ની તારીખ આવતાની સાથે જ બંને પક્ષના લોકો ડાન્સ ને મુખ્ય ગણતાં હોય છે અને તેની તૈયારી કરવા લાગી જતાં ઓય છે. જેમાં લગ્ન માં તેમણે શું કરવાનું છે. કયા કપડાં પહહેરવાના ચેમ ક્યાં ગીત પર ડાન્સ કરવાનો છે

અને એમાં પણ જો કોઈના ભાઈ અથવા બહેન ના લગ્ન હોય તો તો તે લગ્ન નિ ધમાલ જ અલગ જોવા મલી જાય છે. આમ પણ જ્યારથી ઇન્ટરનેટ નો જમાનો આવ્યો છે ત્યારથી જ ડાન્સ નો ક્રેજ એટલો બધો જોવા મળી ગયો છે કે હવે તો માત્ર યુવાનો જ નહીં પરતું વૃધ્ધ લોકો પણ પોતાના ડાન્સ સ્ટેપ થી આખું ઇન્ટરનેટ હલાવી રહ્યા છે. ત્યારે જુવાનિયા પણ પોતાના ગજબના ડાન્સ થી દરેક લોકો ના મન મોહી લેતા હોય છે ત્યારે સોશિયલ મીડિયા પર આવી જ છોકરીના ડાન્સ નો વિડીયો વાઇરલ થઈ રહ્યો છે.

જેમાં તે પોતાના બહિયા લગ્નમાં ડાન્સ કરતી નજર આવી રહી છે. વાઇરલ થઈ રહેલ આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે એક છોકરી લતા મંગેશકરના સુપરહિટ ગીત ‘ શરારા શરારા ‘ પર ડાન્સ કરતી નજર આવી રહી છે. જેમાં તેના ડાન્સ મુબ્સ બહુ જ કમાલના જોવા મળી જાય છે. આ છોકરી બ્લેક કલરની સાડીમાં એવા કાતીલાના ડાન્સ મુવ્સ કરતી જોવા મળી રહી છે કે દરેક લોકો તેના આ મુવ્સ ના દિવાના બની રહ્યા છે. આ છોકરી બ્લેક કલરની સાડીમાં બહુ જ સુંદર લાગી રહી છે

અને તે આ ગિત ના મુવ્સ સ્ટેપ અને હાવભાવ ને સરખાવતી નજર આવી રહી છે. દરેક લોકો આ છોકરી ના ડાન્સ મુવ્સ જોઈને તેના વખાણ કરવા લાગ્યા છે. આ વિડીયો ઇન્સત્રાગરામ પર શેર કરવામાં આવ્યો છે. જેને શેર કરતાંય સાથે કેપશનમાં લખ્યું છે કે વરરાજાની બહેન ના ડાન્સ એ તો આખા ડાન્સ ફ્લોર માં આગ લગાવી દીધી. આ વિડીયો જોયા બાદ લોકો બહુ બધી કમેંટ કરીને આ છોકરીના ડાન્સ ના વખાણ કરી રહ્યા છે.

Categories
Entertainment

આ ઘોડ઼ો તો બાકી ભારે ગુસ્સા વાળો હો!! જે પણ મળ્યું એને પોતાની લાતો થી વધાવ્યા.. જુઓ વિડીયો

સોશિયલ મીડિયાની દુનિયામાં અવનવા વિડીયો જોવા મળી જતાં હોય છે જેમાં ઘણીવાર જાનવરો ના એવા અજીબો ગજબ વિડીયો જોવા મળી જાય છે કે જે જોઈને આપણે હસી રોકી શકતા નથી. એમાં પણ ઇન્ટરનેટ ની દુનિયામાં રોજબરોજ જાનવરો ને લગતા એવા અવનવા વિડીયો જોવા મળી જતાં હોય છે કે જેમાં ઘણા ખૂંખાર જાનવરો ના વિડીયો જોઈને લોકો હેરાન રહી જતાં હોય છે. કોઈ વાર એવા વિડીયો જોવા મળી જતાં હોય છે કે ય જાનવરો પોતાની શક્તિનું પ્રદર્શન કરતું નજર આવતું હોય છે

તો કોઇ તેના બાળક ની સુરક્ષા કરતું નજર આવતું હોય છે. ચિતો, સિંહ , ઘોડા અથવા હાથી જેવા જાનવરો ના ક્યૂટ, મસ્તીખોર , ભાવુક અથવા લડાઈ જગડા ના વિડીયો સોશિયલ મીડિયા પર આવતા રહેતા હોય છે.જે વિડીયો જોઈને ઘણીવાર આપણે ડરી જતાં હોઈએ છીએ તો ઘણીવાર આપણે આપની હસી ને કંટ્રોલમાં કરવી મુશ્કિલ થઈ જતી હોય છે.ત્યારે આ વચ્ચે જ ઘોડા નો એક વિડીયો સોશિયલ મીડિયા ની દુનિયામાં ધૂમ મચાવી રહ્યો છે.જે વિડીયો જોયા બાદ લોકો પોતાનું પેટ પકડી ને હસવા માટે મજબૂર થઈ ગયા છે.

વાસ્તવમાં આ વાઇરલ થઈ રહેલ વિડિયોમાં તમે જોઈ શકો છો કે એક તબેલા જેવુ લાગી રહ્યું છે જ્યાં સફેદ રંગ ની ઘોડીને બંધવામાં આવી છે અને તે તબેલા પાસેથી જ એક વ્યક્તિ પોતાના કાળા રંગના ઘોડા ને લઈને પસાર થાય છે ત્યારે પસાર થઈ રહેલ વ્યક્તિ થોડીવાર માટે તબેલા ના માલિક સાથે વાત કરવા ઊભો રહી જાય છે તે સમયે જ ઘોડો પણ તે તબેલાની અંદર રહેલ ઘોડી સાથે નેનમટકકા કરવા માટે ઊભો રહી જાય છે જ્યાં પહેલા તો આ ઘોડો પ્રેમ થી અંદર ઊભેલી ઘોડીની સાથે માથું નીચું કરીને ઊભો રહી જાય છે.

પરંતુ ત્યાર પછી ખબર નહીં તે ઘોડા ને શું આફરો ચડે છે કે તે ઘોડી પર પોતાનો ગુસ્સો દેખાડવા લાગી જાય છે અને ગુસ્સામાં જ એ ઘોડી પર માથું પછાડવા લાગી જાય છે અને લાતો નો વરસાદ વરસાવવા લાગી જાય છે. આ જોઈને તેનો માલિક તે ઘોડા ને લઈને ત્યાથી ચાલતો થઈ જાય છે. આ વિડીયો જોયા એમ લાગી રહ્યું છે કે આ ઘોડો અને ઘોડી બંને પ્રેમીઓ છે અને પોતાની ઘોડીને જતાં પહેલા તો ઘોડો પોતાનો પ્રેમ વરસાવે છે પરંતુ ઘડીક થાય છે ત્યાં જાણે ઘોડી તેને કોઈ વાત થી ચીડવ્યો હોય એમ તે ઘોડો ગુસ્સે થઈ જાય છે અને તેના પર લાતો વરસાવવા લાગી જાય છે. ખરેખર આ વિડીયો જોયા બાદ ઘણા લોકો ખડખડાટ હસી રહ્યા છે. આ વિડીયો ઇન્સ્ટ્રગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. જેને લોકો પસંદ પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by nr_dragon (@nrdra_gon)

Categories
Entertainment

માતા અને દીકરા એ ‘ જબ છાયે મેરા જાદુ ‘ ગીત પર એવો જબરદસ્ત ડાન્સ કર્યો કે આખું સોશિયલ મીડિયા હલ્લી ગયું….જુવો વીડિયો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રોજ અનેકો વીડિયો વાયરલ થતાં હોય છે જેમાં ઘણા વીડિયો એવા હોય છે જે બહુ જ થોડા સમયમાં બહુ જ પ્રખ્યાત થઈ જાય છે.અને ઘણી વખત તો એવા વીડિયો જોવા મળે છે જે જોઈ આપને આશ્ચર્ય માં પડી જતાં હોઈએ છીએ.વધારે ભાગે ડાન્સ વીડિયો લગ્નના જોવા મળતા હોય છે.અને ત્તે જોઈને આપણે મનોરંજન પ્રાપ્ત કરતા હોઈએ છીએ ઘણા વીડિયો એવા અજીબો ગરીબ અને ફની હોય છે કે જે આપને ભૂલી શકતા નથી અને વારંવાર જોવાનું પસંદ કરતા હોઈએ છીએ.

ઘણા વીડિયો માં એવું પણ જોવા મળે છે કે ડાન્સ ના આવડતો જોવા છતાં લોકો ગીત વાગતાની સાથે જ ડાન્સ કરવા લાગે છે જેનાથી લોકો ને સારું મનોરંજન મલી જાય છે તો ઘણા વીડિયોમાં લોકો એવો ગજબનો જબરદસ્ત ડાન્સ કરતા હોય છે કે જે જોઈ આપના પણ મનને આકર્ષીત કરી દેતા હોય છે.હાલમાં એવો સમય ચાલી રહ્યો છે કે લોકો પોતાના આ ડાન્સ કળાના માધ્યમથી આવા સોશિયલ મીડિયા મારફતે પૈસા કમાવા લાગ્યા છે અને અલગ નામ મેળવતા હોય છે.ઘણા લોકો એવા પણ હોય છે જે પોતાનો વીડિયો બનાવીને લોકોને પોતાનું હુનર બતાવતા હોય છે.

પહેલા પણ લોકોની પાસે હુનર અને પ્રતિભા હતી પરંતુ તે સમયે ટેક્નોલોજી આટલી આગળ નહોતી.પરંતુ સમયની સાથે હવે અનેકો સુધારા જોવા મળ્યા છે. હવે નાના બાકોથી લઈને યુવાનો પણ પોતાના ડાન્સ ની પ્રતિમા ઇન્ટરનેટ ના જુદા જુદા પ્લેટફોર્મ પર રજૂ કરતાં હોય છે અને તેના દ્બવારા તેઓ નામના મેળવતા હોય છે. આમ તો ઇન્ટરનેટ ની દુનિયામાં ઘણા વિડીયો જોવા મળી જાય છે પરંતુ એમાં ઘણા માતા અને દીકરા ના એવા ગજબના ડાન્સ વિડીયો જોવા મળી જતાં હોય છે કે જે જોઈને આખો દિવસ જ બની જતો હોય છે.

ઘણા વિડિયોમાં માતા પિતા અને બાળકો એક સાથે વિભિન્ન કળાઓ નું પારદર્શન કરતાં દેખાતા હોય છે. ત્યારે હાલમાં એક માં- દીકરાનો ડાન્સ વિડીયો મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. જેમાં એક વ્યક્તિ પોતાની માતાની સાથે ડાન્સ કરતો નજર આવી રહ્યો છે. જેમાં વ્યક્તિ બૉલીવુડ ના હિટ ટ્રેક ‘ જબ છાએ મેરા જાદુ ‘ પર ડાન્સ કરતાં નજર આવી રહ્યા છે. આ વિડિયોની શરૂઆત માં છોકરો અને તેની માતા ને જોઈ શ્કાય છે. જ્યાં છોકરો મરૂન શર્ટ અને જીન્સ માં નજર આવી રહ્યો છે.

ત્યાં જ તેની માતા તે જ રંગ ના સલવારમાં નજર આવી રહ્યા છે. જેમાં તેઓએ પોતાના માથા પીઆર એક ખૂબસૂરત ફૂલ પણ નાખેલ છે. અને બંને માતા દીકરો ઘરની અગાશી પર બહુ જ ઉતાસહ ની સાથે નાચતા નજર આવી રહ્યા છે. આ બંને માતા દીકરા વચ્ચે એવી ગજબની બોંડિંગ જોવા મળી રહી છે કે દરેક લોકો તેમના ડાન્સ મુવ્સ અને તેમના હાવભાવ જોઈને તેમના વખાણ કરી રહ્યા છે. હાલમાં તો ઇન્સત્રાગરામ પર વાઇરલ થઈ રહેલ આ વિડીયો લોકોને બહુ પસંદ આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Viswaraj Lim (@ucancallme_visu)

Categories
Entertainment

આ યુવતીએ ઓનલાઈન જ્વેલરી મંગાવી તો તેની સાથે એવો ગજબનો કાંડ થઈ ગયો કે વિડીયો જોઈને આંખો ફાટી ને ફાટી રહી જશે…. જુવો વિડિયો

ઓનલાઈન શોપિંગ તો દરેક લોકોએ કરી જ છે. જેમાં ઘણા લોકોને સારો તો ઘણા લોકોને ખરાબ અનુભવ મળ્યા હશે સામાન્ય રીતે જ્યારે કોઈ પ્રોડક્ટ ખરાબ નીકળે છે તો લોકો તેને તરત જ પરત કરવાનું વિચારવા લાગતાં હોય છે. પરંતુ ત્યારે શું થાય કે જ્યારે મંગાવેલ વસ્તુ કરતાં સાવ અલગ જ પ્રકાર ની વસ્તુ મળી આવી હોય. અથવા જે ઓર્ડર કરી હોય તેના કરતાં બીજી વસ્તુ મળી આવી હોય.

ત્યારે આવી જ એક અનોખી ઘટના એક એનફ્લૂએનસર સાથે ઘટિત થઈ છે. જેને ઓર્ડર કરેલ જ્વેલરી ના બદલામાં નીકળી કઈક એવી વસ્તુ કે જે જોઈને દરેક લોકો ચકિત થઈ ગ્યાં .એશ્વર્યા ખજૂરીયા નામની ઇન્ફ્લુએન્સર એ પોતાના ઇન્સત્રાગરામ એકાઉન્ટ કે એક વિડીયો શેર કરતાં કેપશન માં લખ્યું કે તેને અ પાર્સલ પરતા પણ શરમ આવી રહી છે. ડિલિવરી વાળા ભાઈ શું વિચારસે.

આ સાથે જ તેને વિડીયો દ્વારા જણાવ્યુ કે તેણે meesho માથી 200 રૂપિયા ની જ્વેલરી મંગાવી હતી. પરંતુ પાર્સલ મા તેમણે એવિ વસ્તુ મળી આવી કે જે જોઈને ઘડીક તો  તેના સ્વાસ જ ઊંચા થઈ ગ્યાં. જિ  હા આ યુવતી એ ઓર્ડર કરેલ જ્વેલરીના બદલે તેણે વપરાશ કરેલ પોંડ્સ ક્રીમ ની ડબબી મળી હતી. એશ્વર્યા એ કહ્યું કે જો આ ડબબી પેક હોત અથવા પૂરી હોત તો પણ હું કઈક વિચારી શક્તિ હતી. તેમણે આગળ ક્રીમ ની ડબબી ખોલીને બતાવી જેને જોતાં જ સ્પસ્ત થતું હતું કે આ ક્રીમ વાપરેલ છે.

આના સિવાય એન્ફ્લુએન્સર એ પોતાનો જૂનો અનુભવ રજૂ કરતાં કહ્યું કે આની પહેલા પણ હેયર ક્લીપ્સ ના બદલે ટમિ ટકાર આવ્યું હતું. હાલમાં તો આ વિડીયો લાખો લોકો જોઈ ચૂક્યા છે. અને પોતાના અલગ અલગ રીએકશન આપી રહ્યા છે. એક વ્યક્તિ એ વિડીયો જોયા બાદ લખ્યું કે સ્કેમ ગુરુ મિશો, ત્યાં જ બીજાએ લખ્યું કે મિશોવાળા પછી માનતા પણ નથી. મોટાભાગના લોકોનું કહેવું છે કે meesho થી શોપિંગ કરવી હમેસા મોંઘી પડે છે. હાલમાં તો આ વિડીયો બહુ જ મોટા પ્રમાણ માં વાઇરલ થઈ રહ્યો છે.

Categories
Entertainment

ભારતના જુગાડ એટલે ગજબ હો બાકી ! આ વ્યક્તિને થેલો લગાવાની બીજે ક્યાંય જગ્યા ન મળી તો ટ્રેનમાં જ શરૂ કરી પાણીપુરી, પછી ટિકિટ માસ્તરે…..

ભારતના લોકો જુગાડમાં સમૃદ્ધ છે. ઘણી વખત તે આવા જુગાડ બનાવે છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. તમે રસ્તા પર ગોલગપ્પાની ઘણી ગાડીઓ જોઈ હશે, પરંતુ શું તમે ક્યારેય ટ્રેનમાં ગોલગપ્પાની ગાડીઓ જોઈ છે? સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો જોયા પછી તમારી આંખો ખુલી જશે.

તમે પણ કહેશો, ‘વાહ, શું દ્રશ્ય છે.’ વાસ્તવમાં, વીડિયોમાં એક વ્યક્તિ ચાલતી ટ્રેનની અંદર ગોલગપ્પા વેચતો જોવા મળે છે.વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ ચાલતી ટ્રેનમાં ગોલ ગપ્પા વેચી રહ્યો છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે વ્યક્તિએ ટ્રેનમાં જ ગોલગપ્પાનો સ્ટોલ લગાવ્યો છે.

આ દરમિયાન, તે વ્યક્તિની નજીક બધું દેખાય છે, જેને ગોલ ગપ્પા ખવડાવવામાં આવે છે. તેની પાસે ગોલ ગપ્પામાં મસાલેદાર પાણી, મીઠી ચટણી અને ચણા પણ છે. તેની સાથે તે પાપડી પણ આપી રહ્યો છે. ટ્રેનમાં મુસાફરી કરતી વખતે તેઓ ખૂબ જ આનંદથી પાણીપુરી ખાતા જોવા મળે છે.

આ વીડિયોએ લોકોને ચોંકાવી દીધા છે. તમે જોઈ શકો છો કે લોકો ડોના લઈને ગોલગપ્પાનો આનંદ લઈ રહ્યા છે અને કેટલાક લોકો લાઈનમાં પોતાના વારાની રાહ જોઈ રહ્યા છે. ટ્રેન પણ પુર ઝડપે દોડતી જોવા મળે છે. જ્યારે વ્યક્તિ બેદરકારીપૂર્વક મુસાફરોને પાણીપુરી ખવડાવતો જોવા મળે છે. આ વિડિયો ક્યાંનો છે તે અત્યારે જાણી શકાયું નથી. જો કે ટ્રેનને જોઈને એવું લાગે છે કે તે મુંબઈની લોકલ ટ્રેન છે.

Categories
Entertainment

યુવકે કર્યું જબરું જુગાડ ! સાઇકલમાં લગાવી દીધું બાઈકનું એન્જીન અને પછી તો ‘ભૂમ ભૂમ….આવો અનોખા જુગાડનો વિડીયો તમે ક્યારેય નહીં જોયો હોઈ

જુગાડ વિશે જો વાત કરવામાં આવે તો આપણા દેશની અંદર કોઈ પણ કાર્યને સરળતાથી કરી શકાય તે માટે થઇ ને અનેક પ્રકારે દિમાગ દોડાવામાં આવતું હોય છે જેમાં અમુક વખત અમુક યુવકોતો એવા એવા જુગાડ કરી નાખતા હોય છે કે તેના વિશે વિચારવું પણ આપણને મોંઘુ પડી જતું હોય છે. તમને થોડા દિવસો પહેલાનું યાદ હશે કે થોડા સમય પેહલા જ એક યુવકના જુગાડનો વિડીયો સામે આવ્યો હતો.

જેમાં તે યુવક એક સાથે 6થી7 લોકોને એક જ સાઇકલમાં સવારી કરીને લઇ જઈ રહ્યો હતો, ખાસ વાત તો એ છે કે આ સાઇકલ પણ પાછી જેવી તેવી ન હતી પરંતુ એક ઇલેક્ટ્રિક સાઇકલ હતી. એવામાં તે જુગાડ જોઈને આનંદ મહિન્દ્રા પણ ચોકી જ ગયા હતા, પરંતુ હાલના સમયમાં આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ ઝડપી રીતે વાયરલ થઇ રહ્યો છે જેને જોયા બાદ તમારી પણ આંખો ખુલ્લીની ખુલ્લી જ રહી જશે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે આ યુવક સાઇકલ પર સવાર થયેલો હોય છે, એવામાં વીડિયોમાં આગળ વધતા ખબર પડે છે કે આ કોઈ સાઇકલ નહીં પરંતુ એક જુગાડુ સાઇકલ છે જેનો તે ઉપોયગ કરીને આગળ વધી રહ્યો છે. સાઈકલની અંદર જોઈ શકાય છે કે સાઈકલની અંદર એન્જીન તથા સાઇલેન્સરને પણ ફિટ કરવામાં આવ્યું છે. એવામાં જેવી સાઇકલ ચલાવાનો વારો આવે છે તો આ યુવક જાણે ગાડીને કંઈક મારતો હોય તેવી જ રીતે કંઈક મારીને નીકળી પડે છે.

હાલના સમયમાં આ વિડીયોને ખુબ વધારે પસંદ કરવામાં આવી રહ્યો છે અને લોકો દ્વારા તો આ વીડિયોને ખુબ જ વધારે પસંદ કરવામાં આવી રહ્યો છે, વાયરલ થઇ રહેલા આ વીડિયોને deden.jangkung.3 નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો જેને અત્યાર સુધી અનેક લોકોએ જોઈ લીધો હતો અને ખુબ વધારે પસંદ પણ કરી રહ્યા હતા. વિડીયો પર હજારો લાઈક આવી ચુકી છે અને વીડિયોને ખુબ પસંદ પણ કરવામાં આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Dik Dik Hendarsah (@deden.jangkung.3)

Categories
India

ના પગમાં ચપ્પલ ના સારા કપડાં ! આ ગરીબ બાળકે ‘આંખો મેં તેરી’ ગીત પર એવો ડાંસ કર્યો કે બૉલીવુડ અભિનેતા પણ ના કરી શકે…જુઓ વિડીયો

સોશિયલ મીડિયા હાલના સમયમાં એવું મનોરંજનનું સાધન બની ગયું છે જેને નાના બાળકોથી લઈને મોટા વડીલો સુધીના તમામ લોકો ઉપયોગ કરતા થયા છે અને આવા માધ્યમને ખુબ વધારે પસંદ પણ કરતા હોય છે. આવા પ્લેટફરોમ પર અવારનવાર અનેક એવા વિડીયો આપણી સામે આવતા જ રહે છે જેને જોયા બાદ અમુક વખત આપણું પણ હાસ્ય છૂટી જતું હોય છે તો અમુક વખત આપણે પણ દંગ જ રહી જતા હોઈએ છીએ.

અમુક મોટા મોટા યુવકો તથા વડીલોના ડાંસ વિડીયો તો અમુક વખત નાના બાળકોના અનેક એવા વિડીયો આપણી સામે આવતા જ રહે છે, ફક્ત ડાંસ વિડીયો જ નહીં પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક એવા લગ્નના વિડીયો તથા ફની વિડીયો આપણી સામે આવતા જ રહે છે જેને જોયા બાદ અમુક વખત હાસ્ય તો અમુક વખત આપણે પણ વખાણ કરી બેઠતા હોઈએ છીએ. એવામાં આજના આ લેખના માધ્યમથી અમે એક આવો જ વિડીયો લઈને આવ્યા છીએ જેને જોયા બાદ તમારું પણ દિલ ખુશ થઇ જશે.

વાયરલ થઇ રહેલા આ વિડિઓમાં જોઈ શકાય છે કે એક બાળક છે જે ૐ શાંતિ ૐ મુવીના ખુબ જ ફેમસ ગીત એવા ‘આંખો મેં તેરી’ ગીત પર ખુબ જ જોરદાર ડાંસ કરી રહ્યો છે, આ ડાંસ સોશિયલ મીડિયા યુઝરોને એટલો બધો પસંદ આવ્યો કે વિડીયો શેર તથાની સાથે જ વીડિયોને ભારે સંખ્યામાં લોકોએ જોઈ લીધો હતો અને ખુબ વધારે પસંદ કરવામાં આવી રહ્યો હતો. તો ચાલો તમને આ વાયરલ વિડીયો વિશે જણાવીએ.

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે આ યુવક ખુબ જ મસ્ત ડાંસ કરી રહ્યો છે, આ યુવકના ડાંસ મૂવ્સ તથા તેના એક્સપ્રેશન દરેક લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ખરેખર આપણા દેશની અંદર ટેલેન્ટની કોઈ પ્રકારની કમી નથી પરંતુ અમુક વખત આર્થિક તંગી અથવા તો પરિવારજનોનો સપોર્ટ ન મળતા ટેલેન્ટ બતાવાનો મોકો જ પ્રાપ્ત થતો હોતો નથી.

 

View this post on Instagram

 

A post shared by VISHAL (@vishaldadlani)

Categories
Entertainment

જયારે યમરાજ મોર્નિંગ વોક પર નીકળે ત્યારે આવું જ થાય ! યુવક પાણીમાં પડતો પડતો બચી ગયો, વિડીયો જોયા બાદ તમે પણ હચમચી જશો…

જો સોશિયલ મીડિયા વિશે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર રોજબરોજના અનેક એવા વિડીયો વાયરલ થતા હોય છે જે અમુક વખત લોકોને હસાવી દેતા હોય છે તો અમુક વખત ચોકાવી દેતા હોય છે. એવામાં હાલ આજના આ લેખના માધ્યમથી આવો જ એક વિડીયો અમે તમને બતાવા જઈ રહ્યા છીએ કે તેને જોયા પછી તમારો પણ ઘડીક તો જીવ ઉચ્ચે ચડી જશે.

હાલ વરસાદની સીઝન ચાલી રહી છે, એવામાં દેશના અમુક રાજ્યોમાં મધ્યમ તો અમુક રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, એવામાં આ વરસાદના એકઠા થયેલા પાણીના કારણે જ અમુક વખત જમીન નબળી પડતી હોય છે જેથી રસ્તા પર કે બીજી કોઈ જગ્યાએ મોટા મોટા ખાડા પડતા હોય છે જેને આપડે ભૂવા કઈએ છીએ. એવામાં આ વાયરલ થઈ રહેલા વિડીયોમાં પણ આવું જ કઈક થાય છે.

સોશિયલ મીડીયા પર વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ દુકાન નજીક આવી રહ્યો હોય છે ત્યાં તે ધીરે ધીરે દુકાનની નજીક આવે છે જે પછી તે જેવો પગ મુકીને આગળ વધે છે ત્યાં પાછળ પાછળ રહી ગયેલ રસ્તો તૂટી જાય છે અને તે જગ્યાએ મોટો જબરો ખાડો પડી જાય છે. આવું થતા આ યુવક પણ ઘડીક તેનું માથું પકડી લે છે કારણ કે તે મૌતને અડીને પાછો આવી ગયો હોય તેવું લાગી રહ્યું હતું.

આ વિડીયો જોયા પછી સોશિયલ મીડિયા યુઝરોએ પણ અલગ અલગ પ્રતિક્રિયા આપી હતી જેમાં એક યુઝરે લખ્યું હતું કે આ યુવક મૌતને ચુંબન કરીને આવી ગયો જ્યારે બીજા એક યુઝરે જણાવ્યું કે જ્યારે યમરાજા જમવા બેઠા હોય ત્યારે આવું થાય છે. વાયરલ થઈ રહેલો આ વિડીયો આનંદ મહેન્દ્રાએ પોતના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો હતો અને સાથો સાથ એક મજેદાર કેપ્શન લખ્યું હતું જેમાં તેણે જણાવ્યું કે યુવક થોડા દિવસતો વિચારમાં જ રહી જશે કે આ તેની સાથે શું થયું હતું.