Categories
India

નીતા અંબાણી 3 લાખની ચા પીને કરે છે દિવસની શરૂઆત!એવું વૈભવશાળી જીવન જીવે છે કે, એક દીવસમાં પૈસાનો ઢગલો થઈ જાય…

અંબાણી પરિવારનું નામ સાંભળતા કે વાંચતાની સાથે જ તેમના વિશે જાણવાની સૌ કોઈને તમન્ના થાય. આજે આપણે જાણીશું નીતા અંબાણી સાથે જોડાયેલ ખાસ વાત. વિશ્વમાં જેમનાં નામનો ડંકો વાગે છે, એવા મુકેશભાઈ અંબાણીમાં પત્ની નીતા અંબાણી એવું વૈભવશાળી જીવન જીવે છે કે, તેની કલ્પના પણ આપણે ન કરી શકીએ.

હવે વિચાર કરો કે જે સ્ત્રી 3 લાખની ચા પી ને દિવસની શરૂઆત કરે એનું અંગત જીવન કેવું હશે? ચાલો આજે અમે આપને નીતા અંબાણીના જીવન વિશે જણાવીએ. નીતા અંબાણી જેવું જીવન જીવે છે એવું જીવન તો મુકેશભાઈ નહીં જીવતા હોય.

ધીરુભાઈની પસંદગી એટલે નીતા. નીતા અંબાણી એક કલાસિકલ ડાન્સર છે અને સાથોસાથ તેઓ બિઝનેસવુમનની સાથે સમાજસેવીકા પણ છે. અંબાણી પરિવારમાં નીતા અંબાણીનો પોતાનો અલગ જ અંદાજ છે. ખાસ કરીને તેમની લક્ઝ્યુરિયસ લાઇફ સ્ટાઇલના લીધે વધુ લાઇમ લાઈટમાં રહે છે

નીતા અંબાણી ભારત જ નહીં પણ આખા એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની પત્ની છે, તો સ્વાભાવિક છે કે, તેમનું જીવન પણ એટલું જ સુખ સુવિધાઓથી ભરપૂર અને સંપૂર્ણ રીતે વૈભવશાળી હોવું જોઈએ. ખાસ કરીને તો નિતા અંબાણી નો પહેરવેશ જ એટલો કિંમતી હોય છે કે, એક પરિવારનું આખું જીવન પસાર થઈ જાય.

નીતા પોતાના દિવસની શરૂઆત એક મીઠી ચાથી કરે છે અને તેની કિંમત 30 લાખ રૂપિયા છે. આ જાપાનની ક્રોકરી નોરિટેક બ્રાન્ડની ચા છે. નીતાને લક્ઝરી કારનો પણ એટલો જ શોખ છે. તેની પાસે રૉયલ કાર મોબેક 62 છે જેની કિંમત 10 કરોડ રૂપિયા છે. આ તેની ફેવરેટ કાર છે.નીતા અંબાણીના જૂતા 5 લાખ રૂપિયાથી વધારે કિંમતના છે. નીતા અંબાણીની જ્વેલરીની વાત કરીએ તો તેની જ્વેલરી પણ ઘણી મોંઘી હોય છે. તેની એક વીંટીની કિંમત 7થી 8 કરોડ રૂપિયા છે.

નીતા અંબાણી પોતાના હાથમાં જે બેગ રાખે છે તેની કિંમત 30 લાખ રૂપિયા છે. જ્યારે લિપસ્ટીકની વાત કરીએ તો નીતા અંબાણીની લિપસ્ટીક 40 લાખ રૂપિયા છે જ્યારે તેની મેકઅપ કિટ પણ ઘણી મોંઘી છે.નીતા પાસે પર્સનલ પ્રાઇવેટ જેટ પણ છે. આ ગિફ્ટ મુકેશ અંબાણીએ તેમના બર્થ ડે પર આપી હતી જેની કિંમત 400થી 500 કરોડની આસપાસ છે. ખરેખર નીતા અંબાણીના એક દિવસના ખર્ચમાંથી કોઈ એક વ્યક્તિનાં એક વર્ષનો ઘર ખર્ચ નીકળી જાય.

Categories
India

ગણેશ પુજા મા નિતા અંબાણી ઈશા અંબાણી ની દીકરી ને તેડી ને જોવા મળી ! જુઓ વિડીઓ

નીતા અંબાણીની ગણપતિ પૂજાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તે પોતાની દીકરી ઈશાને ખોળામાં લઈને તેની પૂજા કરતી જોવા મળી રહી છે.

નીતા અંબાણી ગણપતિ પૂજા વીડિયોઃ ગણેશ ચતુર્થીના અવસર પર અંબાણી પરિવારે ખૂબ જ ભવ્ય રીતે ગણપતિ પૂજા કરી હતી. આ પ્રસંગે અંબાણી પરિવારના ઘર એન્ટિલિયાને ખાસ સજાવવામાં આવ્યું હતું. અંબાણી પરિવારે ગણપતિ બાપ્પાને સુંદર રોશની અને ફૂલોથી આવકારવાની તૈયારીઓ કરી હતી. જેની તસવીરો અને વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આમાંથી એક વીડિયોમાં નીતા અંબાણી તેની પૌત્રી સાથે જોવા મળે છે. જે ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

નીતા અંબાણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.અંબાણી પરિવારના ગણપતિ ઉત્સવ કાર્યક્રમ દરમિયાન બાપ્પાના દર્શન કરવા અનેક હસ્તીઓ આવી હતી. પૂજામાં ભાગ લેવા દરેક લોકો પરંપરાગત વસ્ત્રોમાં આવ્યા હતા. આ ઇવેન્ટની ઘણી સુંદર તસવીરો અને વીડિયો અંબાણી પરિવારના ફેન પેજ પર જોવા મળી રહ્યા છે. જેમાંથી એક હવે સૌનું ધ્યાન ખેંચી રહ્યું છે. આ વીડિયોમાં નીતા અંબાણી ગણપતિ બાપ્પા પાસે તેમની દીકરી ઈશાની દીકરી એટલે કે પૌત્રી આદ્યાને ખોળામાં લઈને ઉભેલા જોવા મળે છે.

ઈશા અંબાણીની ડાર્લિંગ બ્લુ લહેંગામાં ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી.વીડિયોમાં નીતા અંબાણી નારંગી સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. ઈશા અંબાણીની દીકરીએ આ ખાસ અવસર પર બ્લુ કલરની પ્રિન્ટેડ લહેંગા ચોલી પહેરી હતી. જે તેની દાદીના ખોળામાં આખા પંડાલને જોતી જોવા મળી હતી.લહેંગા કરતાં પણ વધુ આદિયાની ક્યૂટ પોનીટેલ તેને વધુ આકર્ષક બાળક બનાવી રહી હતી. હવે અંબાણી પરિવારના ચાહકો આ વીડિયો પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.

 

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ પણ પૂજામાં ભાગ લીધો હતો.આ દરમિયાન સુંદર આલિયા ભટ્ટ લાલ સાડી પહેરેલી જોવા મળી હતી. જે અયાન મુખર્જી સાથે પૂજામાં પહોંચી હતી. આ પૂજામાં બોલિવૂડ કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે પણ ભાગ લીધો હતો. આ સિવાય ચાહકોના ફેવરિટ કપલ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા પણ મુકેશ અંબાણીના ઘરે બાપ્પાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા.

 

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Categories
Entertainment

નીતા અંબાણી એ લંડન ની ટ્રીપ દરમિયાન ‘ ‘ક્રિશ્ચિયન ડાયર ‘ કો ઓર્ડ સેટમાં એવી ખુબસુરત લાગી આવી કે તેની ક્લાસી લુક પર તમે ફિદા થઇ જશો….

ભારતીય અરબપતિ બિઝનેસમેન મુકેશ અંબાણી ની પત્ની નીતા અંબાણી ઘણીવાર પોતાના મોંઘા આઉટફિટ્સ અને સ્ટાઇલ સ્ટેટમેન્ટ ને લઈને સુરખીઓમાં બની રહેતી હોય છે. વાત જ્યારે તેમના વેકેશન ની આવે તો તે પોતાના લુકને કેજ્યુઅલ, કંફર્ટેબલ અને નિશ્ચિત રૂપથી કલાસી રાખવાનું પસંદ કરતી હોય છે. હાલમાં જ નીતા અંબાણીની લંડન ના વેકેશન ની એક ના જોયેલી તસ્વીર સામે આવી છે. આ તસ્વીરમાં બિઝનેસવુમન એ પોતાની એક નાની ફેન સાથે હેપ્પી ફોટો ક્લિક કરાવી છે.

આ દરમિયાન સ્માઈલ કરતા નીતા અંબાણી બહુ જ પ્યારી લાગી રહી હતી. જોકે નીતા અંબાણી ની જે ડ્રેસ જ હતી કે દરેક નું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરી રહી હતી. વાસ્તવમાં તે ‘ ક્રિશ્ચયન ડાયર ‘ બ્રાન્ડ ની પર્પલ મોટિક વળી લોન્ગ સ્લીવલેસ શર્ટ અને મેચિંગ પેન્ટ માં નજર આવી હતી. તેમના આ કો ઓર્ડ સેટ પર અટ્રૅક્ટિવ કલર્સ અને પેટર્ન હતી. આમ તો કોઈ શક નથી કે આ આઉટફિટમાં નીતા અંબાણી બહુ જ ખુબસુરત લાગી રહી હતી. નીતા અંબાણી નો આ કો ઓર્ડ સેટ ‘ ક્રિશ્ચયન ડાયર’ લેબલ થી હતો, જે બહુ જ મોંઘો હતો.

થોડી તપાસ કરતા જાણવામાં આવ્યું કે નીતા અંબાણી ના પેન્ટની કિંમત 2650 યુરો એટલે કે 2,40,630 રૂપિયા છે. ત્યાં જ તેમના શર્ટ ની કિંમત 3500 યુરો એટલે કે 3,17,765 ની કિંમત ના જોવા મળ્યું છે. આમ પુરા આઉટફિટની વાત કરવામાં આવે તો નીતા અંબાણી ના આ આખા આઉટફિટ ની કિંમત 5,58,395 રૂપિયા નું જોવા મળ્યું છે. આની પહેલા અંબાણી પરિવાર ના એક ફેન પેજ થી નીતા અંબાણી ની ન્યુયોર્ક વેકેશન થી તેમની એક તસ્વીર શેર કરી હતી. જેમાં બિઝનેસવુમન ને પોતાના બે ફેન્સ ની સાથે પોઝહ આપતા જોઈ શકાય છે.

આ દરમિયાન નીતા અંબાણી એ લકઝરી લેબલ ‘ ગુચચી ‘ નું બ્રાઉન કલર નું પ્રિન્ટેડ કો ઓર્ડ સેટ પહેર્યો હતો.અને પોતાના લુકને પૂરો કરતા ખુલ્લા વાળ અને ડાયમંડ બાલિયોં કાનમાં સુશોભિત જોવા મલી હતી. થોડી તાપસ કરતા જાણવામાં આવ્યું કે નીતા અંબાણી ના આ ગુચચી કો ઓર્ડ ની સિલ્ક સાટન જેક્કવાર્ડ શર્ટ ની કિંમત 2128 અમેરિકી ડોલર એટલે કે 176135 રૂપિયા હતા. તો ત્યાં જ તેના મેચિંગ ટ્રાઉઝર 1200 અમેરિકી સોલાર એટલે કે 108805 રૂપિયાના હતા. આમ કુલ મળીને નીતા અંબાણી ના આ કો ઓર્ડ ની કિંમત 284940 રૂપિયા જાણવામાં આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Categories
Entertainment

મુકેશ અંબાણીએ લંડનમાં ઉજવ્યો 77મો સ્વતંત્રતા દિવસ, સમગ્ર અંબાણી પરિવાર કઈક આવા અંદાજમાં જોવા મળ્યું…. જૂવો તસવીરો

‘ રિલાયન્સ ઈન્ડસ્ટ્રી ‘ ના ચેરમેન મુકેશ અંબાણી હાલમાં પોતાના પૂરા પરિવારની સાથે લંડનમાં છે. જ્યાં તેમણે પોતાની પત્ની નીતા અંબાણી, પોત્ર – પોત્રી પૃથ્વી અંબાણી તથા વેદા અંબાણી અને પૂરા પરિવારની સાથે 15 મી ઓગસ્ટ 2023 ના રોજ 77 માં સ્વતંત્રતા દિવસ સેલિબ્રેટ કર્યો. હાલમાં જ સામે આવી રહેલ ઝળકો માં નીતા અંબાણી ને પોતાની પોત્રી વેદા ને ગોદમાં લીધેલી જોવા મળી આવી.

આના સિવાય એક અન્ય તસવીરમાં નીતા અંબાણી તિરંગા ને લહેરાવતી પણ જોવા મળી હતી. 15 ઓગસ્ટ 2023 ના રોજ 77 માં સ્વતંત્રતા દિવસના અવસર પર બીજનેસમેન મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી ને લંડન ના ‘ સ્ટોક પાર્ક ‘ માં તિરંગો લહેરાવ્યો. આ દરમિયાન સામે આવી રહેલ જલકો માં નીતા અંબાણી પોતાની પોત્રી વેદાં ને ગોદમાં લીધેલ જોઈ શકીએ છીએ. જે એક સ્વેડલ માં હતી. ત્યાં જ આકાશ અંબાણી અને શ્લોકા મહેતા ને દીકરા પૃથ્વી સાથે જોઈ શકાય છે.

અંબાણી પરિવારના એક ફેન પેજ દ્વારા શેર કરવામાં આવેલ તસવીરોમાં નીતા અંબાણી ગોલ્ડન પ્રિન્ટ વાળા રાની કલર ના સલવાર સૂટ માં બહુ જ ખૂબસૂરત લાગી રહી છે, તેમણે પોતાના વાળને ખુલ્લા રાખ્યા અને મિનિમલ મેકઅપ માં જોવા મળી હતી. જેમાં રેડ ચિક્સ, બિંદી અને ગુલાબી લિપસ્ટિક શામિલ હતી. આના સિવાય અન્ય જલકોમાં રાધિકા મર્ચન્ટ , અનંત અંબાણી અને અન્ય લોકોને પણ જોઈ શકાય છે. દેશની આઝાદી ના 77 વર્ષની ગૌરવશાળી યાત્રા ના જશ્ન મનાવતા નીતા અંબાણી ને તેમના પોત્ર પૃથ્વી આકાશ અંબાણિ અને નાતી – નાતીન કૃષ્ણા તથા આદિયા ની સાથે જોવામાં આવ્યા હતા.

આ તસવીરમાં નીતા અંબાણી પોતાની ન્યૂબોર્ન પોત્રી વેદા ને ગોદમાં લઈને નજર આવી હતી. નીતા અંબાણી સિવાય આ ફોટોમાં અનંત અંબાણિ, શ્લોકા મહેતા અને ઈશા અંબાણિ ને પણ જોઈ શકાય છે. ત્યાં જ બીજી બાજુ રાધિકા મર્ચન્ટ પોતાના મંગેતર અનંત અંબાણી સાથે અન્ય લોકોની સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. આ તસવીરોમાં રાધિકા મર્ચન્ટ હેવી કઢાઈ વાળા પિન્ક સૂટ માં મેચિંગ પેન્ટ અને દુપટ્ટા માં ખૂબસૂરત લાગી રહી હતી. બીજી બાજુ અનંત અંબાણી નેવી બ્લૂ કલર ના કો ઓર્ડ સેટ માં ડેશિંગ લાગી રહ્યા હતા.

Categories
Entertainment

ઘરેણાં પહેરવામાં નીતા અંબાણીથી પાછળ નથી તેની પુત્રવધુઓ!! આટલા મોંઘા દાટ ઘરેણાં પેહરે છે કે કિંમત જાણી તમને આંચકો..

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના ચેરમેન ને કોણ નથી ઓળખતું આજે દરેક બાબતો માં તેઓ આગળ જોવા મળે છે પછી તે લાઇફસ્ટાઇલ હોય કે બિઝનેસ ને લાગતી બાબત હોય. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના ચેરમેન મૂકેશ અંબાણી ને દરેક લોકો ઓળખે છે તેઓ આજ માત્ર ભારતમાં અનેક નહિ પરંતુ એશિયાના સૌથી મોટા બિઝનેસમેન તરીકે ઓળખાય છે.આજે તેમની પાસે અરોબો રૂપિયાની સંપત્તિ છે.આ સાથે જ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી સમાજ સેવા અને બીજનેસ સાથે જોડાયેલ કામની સિવાય પોતાના રિગલ લૂકના કારણે પણ હમેશા માં ચર્ચામાં જોવા મળી જાય છે.

જોકે આ ફાયદો કોઈ પણ રીતે તેમની વહુઓને મળી જતો હોય છે. આ તો તમે જાણો જ છો કે નીતા અંબાણી ના દરેક લૂકમાં સ્ટાઈલ અને એલિગેંસ નું પરફેક્ટ બેલેન્સ જોવા મળી જતું હોય છે. જોકે તેમનો આ પૂરા લૂકનો શ્રેય તેમની જ્વેલરીને જાય છે. તેના આ એક રૂલ્સને તેમની બંને વહુઓ બખૂબી ફોલો પણ કરતી નજર આવે છે. નીતા અંબાણી ના કોઇ  પણ ફંક્શન હોય કે ઇવેન્ટમાં તેમના ઘણી વહુઓ એક થી એક ચડિયાતી જ્વેલરીમાં જોવા મળતી હોય છે જે તેમના લૂકને ચાર ચાંદ લગાવતી હોય છે.

આજ કારણ છે કે જ્યારે તેમનું આ જ્વેલરી કલેક્શન આટલું બધુ નાયાબ છે તો પછી તેમની વહુ પાસેના ઘરેણાં પણ લાજવાબ હોવાના એ તો સ્વાભાવિક વાત છે. શ્લોકા મહેતા એ પોતાના દેવર ની સગાઈમાં 91 હીરા વાળો હાર ‘ મૌવાદ હાર’ પહેર્યો હતો. જોકે તેમની સાસુ નીતા અંબાણીએ તેમણે ઉપહાર આ હાર આપ્યો હતો.રિપોર્ટ્સ અનુસાર આ હારની કિમત 451 કરોડ રૂપિયા છે.

પોતાના લગ્નમાં શ્લોકા મહેતા એ ડાયમંડ પન્ના પોલકી ચોકર ની સાથે એક મોટો મહારાણી હાર પણ પહેર્યો હતો. જેની સાથે તેમણે મલ્ટી લેયર્સ પર્લ નથ, કુંદન વર્ક માથા પટ્ટી અને એક ખૂબસૂરત જુમખા નાખ્યા હતા.પોતાના પ્રિ વેડિંગ ફંક્શન માં શ્લોકા મહેતા અબુ જાની સંદીપ ખોસલા ના પેસ્ટલ મલ્ટીકલર લહેંઘા માં નજર આવી હતી. આ લહેંઘાની સાથે શ્લોકા મહેતા એ મલ્ટીલેયર ડાયમંડ જુમખા અને સિંગલ ચેન માંગ ટીકો નાખ્યો હતો.

પોતાના હાથમાં અનંત અંબાણીના નામની મહેંદી લગાવીને રાધિકા મર્ચન્ટ પિન્ક કલરના લહેંઘામાં નજર આવી હતી. આ સેટની સાથે રાધિકા એ એક જડાઉ ચોકર નેકલેસ – સડ્લડા હાર પહેર્યો હતો જેની સાથે કાનની સાથે મેચિંગ એરિંગ્સ પણ પહેરી હતી.ઓફિશિયલ રીતે અંબાણિ પરિવાર નો એક ભાગ બનવા માટે રાધિકા મર્ચન્ટ એ ગોલ્ડન લહેંઘો પસંદ કર્યો હતો.જેની સાથે તેમણે ખૂબસૂરત ડાયમંડ જ્વેલરી પહેરી હતી જોકે તે તેમણે બહુ જ એલિગેટ લુક આપી રહી હતી. નીતા મુકેશ અંબાણિ કલ્ચરલ સેન્ટર ની ગ્રાન્ડ ઓપનિંગ માં રાધિકા મર્ચન્ટ પણ ઉપસ્થિત થઈ હતી. જ્યાં તેમણે હાઇબ્રીડ સાડી ની સાથે વિંટેજ ચોકર પહેર્યું હતું જે તેમણે એક મોર્ડન લુક આપી રહ્યું હતું.

Categories
Entertainment

નીતા અંબાણી ની સસરા ધીરુભાઈ અંબાણી સાથેની ગરબા રમતાની એવી તસ્વીર સામે આવી કે જોઈને તમે પણ દિલ હારી જશો…જુવો

બીજનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણિ દુનિયાના સૌથી અમીર કપલ માના એક છે. જોકે તેમની શરૂઆત પણ એક સામાન્ય કપલ ની જેમ જ થઈ હતી. મુકેશ અને નીતા હવે દાદા- દાદી અને નાના – નાની બની ચૂક્યા છે. આ નીતા અંબાણિ ના સસરા ધીરુભાઈ અંબાણિ જ હતા કે જેમને તેમના સ્બંધને આગળ વધારવાની પહેલ કરી હતી. શરૂઆતથી જ નીતા અંબાણિ પોતાના દિવંગત સસરા ધીરુભાઈ અંબાણી સાથે એક મીઠા સબંધમાં જોવા મળી હતી. હાલમાં જ નીતા અંબાણિ ની એક તસવીર ઇન્ટરનેટ પર વાઇરલ થઈ રહી છે.

આ અદ્રશ્ય તસવીર કોઈ ગરબા કાર્યકર્મ ની છે જેમાં નીતા અંબાણી ને તેના દિવંગત સસરા ધીરુભાઈ અંબાણિ ની સાથે ગરબા રમતા જોઈ શકાય છે, જેમાં તેઓએ ખુશી ખુશી ભાગ લીધો હતો. જ્યાં નીતા અંબાણી મેચિંગ બ્લાઉજ સાથે ખૂબસૂરત સાડીમાં પોતાની ચમક વિખેરી હતી. પોતાના વાળને પરાંદી સાથે બાંધતા તે બહુ જ ખૂબસૂરત લાગી રહી હતી. નીતા અંબાણી એ પોતાની સંસ્કૃતિ અને ડાન્સ બહુ જ પસંદ છે. તે એક ટ્રેન્ડ ભરતનાટ્યમ ડાન્સર છે અને દરરોજ તેનો અભ્યાસ પણ કરે છે.

જોકે બહુ બધા લોકો નથી જાણતા કે નીતા અંબાણી નું ભરતનાટ્યમ જ હતું જેને ધીરુભાઈ અંબાણીને સપ્રાઇજ કરી દીધા હતા. જી હા આ બધુ ત્યારે થયું કે જ્યારે દિવંગત ધીરુભાઈ અંબાણિને એક સાંસ્ક્રુતિક કાર્યક્રમ માં નીતા ને ડાન્સ કરતાં જોઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ધીરુભાઈ અંબાણી એ તરત જ નીતા અંબાણી ને પોતાની વહુ બનાવાનો નિર્ણય લઈ લીધો હતો. રિપોર્ટ્સ માં પણ કહેવામા આવ્યું છે કે ધીરુભાઈ અંબાણી એ નીતા અંબાણિ નો કોન્ટ્રાક્ટ નંબર ટ્રેક કર્યો હતો અને તેમણે ફોન કર્યો. જોકે યુવાન નીતા ને આ એક મજાક સમજ્યો હતો.

તેમણે એ કહીને પોતાનો ફોન કાપી નાખ્યો કે હું એલિજબેથ ટેલર છું. જ્યારે ધીરુભાઈ અંબાણી એ ફરીવાર ફોન કર્યો ત્યારે તેમણે ફોન રિસીવ કર્યો નહીં. ત્યાર પછી નસીબથી નિતાના પિતા રવિન્દ્ર્ભાઈ દલાલ એ ફોન રિસીવ કર્યો હતો. અને તેમણે પોતાની દીકરી નીતા ને કહ્યું  કે આ કોઈ મજાક ભરેલ ફોન નથી. આના પછી નીતા અંબાની ને એ ધીરુભાઈ અંબાણિ ના ઓફિસમાં બોલાવવામાં આવી હતી. બીજનેસમેન એ નીતા ને પૂછ્યું કે શું તે પોતાના મોટા દીકરા મુકેશ અંબાણી ને મળવા ઈચ્છે છે. કેમકે તેમણે નીતા ને કહ્યું હતું કે તેઓ તેને પોતાની વહુ ના રૂપમાં જોવા માંગે  છે અને બાકી બધુ ઇતિહાસ છે.

Categories
Entertainment

નીતા અંબાણી અને મુકેશ અંબાણી નો એકસાથે ગીત ગાતા નો એવો વિડીયો સામે આવ્યો કે તે જોયા બાદ તમે પણ દંગ રહી જશો…. જુવો વિડિયો

બીજનેસમેન મુકેશ અંબાણી અને તેમની પ્યારી પત્ની નીતા અંબાણી પોતાની શાનદાર બોન્દિંગ અને મધુર સ્વભાવ ના કારણે જાણીતા  છે. બંને 38 વર્ષ થી પોતાનું લગ્ન જીવન ખુશી ખુશી એન્જોય કરી રહ્યા છે અને અત્યારે પણ પોતાની પબ્લિક અપિયરેન્સ ના દરમિયાન કપલ ગોલ્સ દેતા રહેતા હોય છે. જ્યારે એકવાર તેઓ સુપરહિટ ટોક શો ‘ Rendezvous with Simi Garewal ‘ માં શામિલ થયા  હતા ત્યારે તેમણે એક સાથે બહુ જ ખૂબસૂરત ગીત ગયું હતું. હવે જ્યારે તેમના આ ઇન્ટરવ્યુ ની જૂની ક્લિપ ફરી પોસ્ટ કરવામાં આવી છે તો તેમના લાખો ફેંસ આ ગીત સાંભળીને દંગ રહી ગ્યાં છે.

શો ની હોસ્ટ અને અભિનેત્રી સિમી ગરેવાલ દ્વારા પોતાના ઇંસ્ત્રાગામ હેન્ડલ પર શેર કરવામાં આવેલ આ વિડિયોમાં નીતા અંબાણી અને મુકેશ અંબાણિ એક ખૂબસુરત ગીત પર પોતાનો અવાજ મેળવતા જોવા મળી રહ્યા છે. વિડિયોની શરૂઆત માં નીતા અંબાણી ને તેના પ્યારા પતિ ને પોતાની સાથે ગાવા માટે કહેતી હોય એ સંભળાઈ રહ્યું છે. ત્યાર બાદ તેમણે અમિત કુમાર, આશા ભોસલે અને કિશોર કુમાર નું ફેમસ બૉલીવુડ ગીત ‘ આતી રહેગી બહારે ‘ ગીત ખૂબસૂરતી થી ગાયું હતું. તેમની સૂરીલી અવાજ સાંભળીને દરેક લોકો ખુશ થઈ ગ્યાં હતા.

ત્યાં જ  સેમી પણ બહુ જ દિલચસ્પી અને પ્યાર સાથે તેમનું ગીત સાંભળી રહી હતી. આ શો માં નીતા અંબાણી મેચિંગ બ્લાઉજ ની સાથે પિચ કલર ની એમ્બ્લેશીદ સાડી માં હમેશાની જેમ ખૂબસૂરત લાગી રહી હતી.તેમણે પોતાના લૂકને ડાયમંડ એન્ડ પર્લ સ્ટડેડ જ્વેલરી તથા મિનિમલ મેકઅપ માં પૂરો કર્યો હતો. જેમાં સોફ્ટ વિન્ડ આઇલાઇનર, ઓપન હેર, સ્ટોન બિંદી, ન્યુડ લિપસ્ટિક અને બ્લશ્દ ચિક્સ શામિલ હતા. બીજી બાજુ મુકેશ અંબાણી વ્હાઇટ શર્ટ અને રેડ ટાઈ ની સાથે બ્રાઉન કલર ના પેન્ટશુટ માં જોવા મળ્યા હતા. જેવો આ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો કે નોટિજન્સ નીતા અંબાણી ના  વખાણ કરવા લાગ્યા.

એક યુજરે લખ્યું કે ડાઉન ટુ અર્થ કપલ ત્યાં જ બીજા નોટિજન્સ એ લખ્યું કે સનાતન વિશ્વાસ જ સફળતા નું રહસ્ય છે. ત્યા જ એક અન્ય એ કમેંટ કરતાં લખ્યું કે બંને એકસાથે બહુ જ પ્યારા લાગે છે નીતા અંબાણિ  આના કરતાં પણ વધારે સુંદર હતી. 23 જૂન 2023 માં મુકેશ અંબાણી અને નીતા અંબાણી એ ‘ વ્હાઇટ હાઉસ ‘ માં અમેરિકી રાસ્ટ્રપતિ જો બાઇડેન અને ફર્સ્ટ લેડી જિલ બાઇડેન દ્વારા આયોજિત ભારત ના પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી ના ‘ યુએસ સ્ટેટ ડિનર ‘ માં ભાગ લીધો હતો. આ આયોજન માટે નીતા અંબાણિ એ રેશમ ની સાડી પસંદ કરી હતી. ત્યાં જ મુકેશ અંબાણી બ્લેક બંધગળા સેટ માં હેન્ડસમ લાગી રહ્યા હતા. આ ઇવેંટ થી સામે આવેલ તસ્વીરો માં મુકેશ અને નીતા એ સુંદર પિચાઈ અને તેમની પત્ની અંજલી પિચાઈ સાથે પણ પોઝ આપ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Simi Garewal (@simigarewalofficial)

Categories
Entertainment

નીતા અંબાણી ને સાડી પહેરાવનાર આ મહિલા એક વાર સાડી પહેરાવવાની એટલી બધી ફી વસૂલ કરે છે કે તેની કીમત સંભાળીને ચક્કર આવી જશે…

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના ચેરમેન ને કોણ નથી ઓળખતું આજે દરેક બાબતો માં તેઓ આગળ જોવા મળે છે પછી તે લાઇફસ્ટાઇલ હોય કે બિઝનેસ ને લાગતી બાબત હોય.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના ચેરમેન મૂકેશ અંબાણી ને દરેક લોકો ઓળખે છે તેઓ આજ માત્ર ભારતમાં અનેક નહિ પરંતુ એશિયાના સૌથી મોટા બિઝનેસમેન તરીકે ઓળખાય છે. મુકેશ અંબાણિ ની સાથે તેમની પત્ની નીતા અંબાણી પણ એક બીજનેસવુમન છે અને આની સાથે જ તે IPL મુંબઈ ઇંડિયન ટીમ ની માલકીન તથા ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ ની ચેરપર્સન પણ છે.

ભારત ની જાણીતી એવી બીજનેસવુમન નીતા અંબાણી ની સ્ટાઈલ સેન્સ ના પણ ઘણા લોકો ફેંસ છે. 50 ઉપર ની ઉમર  ધરાવતા  હોવા છતાં નીતા અંબાણી ઇંડિયન આઉટફિટ ને જે રીતે કેરી કરે છે તે બહુ જ જોવાલાયક છે. જે પન  ઇવેંટ માં  નીતા અંબાણી પહોચે છે તેમની ખૂબસૂરતી અને તેમના ઇંડિયન આઉટફિટ ના લોકો દિવાના બની જાય છે અને તેની ખૂબસૂરત છબી આંખમાં રાખી મૂકતાં હોય છે.ઇંડિયન આઉટફિટમાં જોવા મળતી  નીતા અંબાણી જેટલી સ્ટાઇલિસ્ટ લાગે છે તેની પાછળ કોઇની મહેનત હોય છે.

નીતા અંબાણી ડિઝાઇનર કપડાં પહેરે તો છે પરંતુ તેને કઈ રીતે પરફેક્ટ બનાવવું તે કામ ડોલી જૈન કરે છે. કઈ રીતે સાડી ને  નીતા અંબાણી ડ્રેપ કરે અને કઈ સ્ટાઇલમાં સાડી પહેરીને તે વધારે ખૂબસૂરત લાગશે તેની જવાબદાર બીજું કોઈ નહીં પરંતુ ડોલી જૈન છે ડોલી જૈન જ છે જે નીતા અંબાણિ ની સાડીઓ ને એકદમ ટ્વિસ્ટેડ લુક આપે છે. નીતા અંબાણી ની થનારી વહુ રાધિકા મર્ચન્ટ નો જે એંગેજમેંટ લુક હતો તેની પાછળ ડોલી જૈન નો જ હાથ હતો. આબુ જાની સંદીપ ખોસલા ની ડિઝાઈન કરેલ લહેંઘા ને રાધિકાએ કેરી કર્યો હતો તેને ડોલી એ બહુ જ રોયલટી સાથે અપલિસ્ટ કર્યો હતો.

વાસ્તવમાં ગ્લેમરસ ની દુનિયા માં ડોલી જૈન ઇંડિયન આઉટફિટ ની કમાલ ની ડ્રેપિંગ કરવા માટે જાણીતી છે. કહેવામા આવે છે કે કોઈ પણ પ્રકાર ની સાડીને  ડોલી જૈન માત્ર 18 સેકન્ડ માં જ પહેરાવી શકે છે. એક લીડિંગ વેબસાઇડ ને ડોલી જૈન એ જણાવ્યુ હતું કે તે 325 અલગ અલગ ડ્રેપિંગ ની સ્ટાઈલ જાણે છે. દિપીકા પાદુકોણ ના બેંગલોર માં થયેલ રિસેપ્શન પાર્ટી માં સાડી પહેરવાનું હોય કે સોનમ કપૂર નો મહેંદી લુક હોય કે પછી આલિયા ભટ્ટ ના લગ્ન ની સાડી ડ્રેપ કરવાની હોય. આ દરેક ની સ્ટાઈલ ડોલી જૈન એ કરી હતી.

મીડિયા રિપોર્ટ નું માનવામાં આવે તો ડોલી જૈન ના એક આઉટફિટ ને ડ્રેપ કરવાનો ચાર્જ 35000 રૂપિયા છે જે 2 લાખ સુધી પહોક હે છે. નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ના લોન્ચ થનારા દિવસે નીતા અંબાણી એ નીલા રંગ ની બનારસી સિલ્ક સાડી કેરી કરી હતી જેને ડોલી એ જ ડ્રેપ કરી હતી. નીતા મુકેશ અંબાણી ના આમંત્રણ પર ભારત આવેલી જીજી હદીદ એ મોર્ડન લૂકને મૂકીને દેશી લુક ને કેરી કર્યો હતો અને ફેમસ ફેશન ડિઝાઇનર આબુ જાની સંદીપ ખોસલા એ તેમના કપડાને ડિઝાઈન કર્યા હતા. અંબાણી કલ્ચરલ સેન્ટર ની ગ્રાન્ડ ઓપનિંગનો ભાગ બનેલી જીજી હદીદ ચીકનકારી સાડી કે જે આઇવરી કલર ની હતી . આ ખૂબસૂરત ચીકનકારી વર્ક વાળી સાડી ના કામને લખનૌ માં પૂરું કરવામાં આવ્યું હતું અને અંતમાં ડોલી જૈન ની ડ્રેપિંગ એ તેની ખૂબસૂરતીમાં વધારો કર્યો હતો.

Categories
Entertainment

નીતા અંબાણી એ ન્યુયોર્ક માં પોતાના ‘ ગૂચી ‘ કો ઓર્ડ સેટમાં એવી ખૂબસુરત લાગી આવી કે તેની પરથી નજર નહિ હટાવી શકો….કિમત જાણીને તો દિવસે તારા દેખાઈ જશે…જાણો વિગતે

ભારતીય અરબપતિ મુકેશ અંબાણી ની પત્ની નીતા અંબાણિ પોતાના બીજનેસ વેંચર્સ ની સાથે સાથે પોતાની ફેશન ના લીડશે પણ સતત ચર્ચામાં જોવા મળી આવતી હોય છે.તેમનો દરેક આઉટફિટ અને તેનો લુક લોકોના દીલને પોતાના તરફ આકર્ષિત કરવાનો કોઈ પણ અવસર છોડતો નથી. ટ્રેડિશનલ ડ્રેસેસ થી લઈને વેસ્ટર્ન લૂકમાં પણ નીતા અંબાણી ની સ્ટાઈલ હમેશા અમેજિંગ જોવા મળી જાય છે. અને દરેક લોકો તેમની આ ફેશન સેન્સના દિવાના બની જતાં હોય છે.

ત્યારે ફરીએકવાર નીતા અંબાણી એ પોતાની ડ્રેસિંગ સેન્સ થી તેમના ફેંસ નું દિલ જીતી લીધું છે. હાલમાં જ અંબાણી પરિવાર ના એક ફેન પેજ એ ન્યુયોર્ક માં નીતા અંબાણી ના વેકેશન ની એક તસવીર શેર કરી છે જેમાં બીજનેસવુમન પોતાના ફેંસ સાથે ફોટો ક્લિક કરાવતી નજર આવી રહી છે. આ દરમિયાન નીતા અંબાણી લક્ઝરી બ્રાન્ડ ની ‘ ગુચી ‘ ના બ્રાઉન કલર ના પિંટેડ કો ઓર્ડ માં નજર આવી છે.

તેમણે પોતાના લૂકને પૂરો કરવા માટે ખુલ્લા વાળ અને ડાયમંડ ની બાલિયો પસંદ કરી હતી. આમ તો કોઈ શાક નથી કે તેમના આ લૂકમાં પણ નીતા અંબાણિ હમેશા ની જેમ ખૂબસૂરત લાગી રહી હતી. નીતા અંબાણી જે પોતાના મોંઘા આઉટફિટ્સ ની માટે જાણીતી છે તેની આ ‘ ગુચી ‘ ની ડ્રેસ પણ બહુ જ મોંઘી છે. થોડી તપાસ કરતાં જાણવામાં આવ્યું કે નીતા અંબાણિ ના આ ‘ ગુચી ‘ કો ઓર્ડ ની કિમત ખૂબ જ એક્સ્પેંસિવ છે. તેમની આ સિલ્ક સાટન શર્ટ ની કિમત 2128 અમેરિકી ડોલર એટ્લે કે લગભગ 1,76,135 રૂપિયા છે.

ત્યાં જ તેમનું મેચિંગ ટ્રાઉજર 1200 યુરો એટ્લે કે નજીકમાં 1,08,805 રૂપિયા નું છે. આમ કુલ મળીને નીતા અંબાણી ના આ કો ઓર્ડ સેટ ની કિમત 2,84,940 રૂપિયા છે. નીતા અંબાણી એ પોતાના ગુચી કો ઓર્ડ સેટ ની સાથે બહુ જ સિમ્પલ અને સ્ટાઈલીષ્ટ સેન્ડલ પસંદ કરી હતી. જે ‘ હમીસ ‘ બ્રાન્ડ ના હતા. તેમના આ બ્લેક/ નોઇસેટ નીલોટિકસ ક્રોકોડાઈલ હિમાલય ઓરોન સેન્ડલ ની કિમત 7845 અમેરિકી ડોલર એટ્લે કે 6,49,428 રૂપિયા છે.

નીતા અંબાણી ઘણીવાર ખાસ અવસરોમાં ઇંડિયન અને ટ્રેડિશનલ આઉટફિટમાં નજર આવે છે. આના સિવાય ગુજારતી પટોળાં સાડીઓ પ્રત્યે તો તેમનો પરેમ બહુ જ ઊંડો છે. જેમકે હજુ થોડા સમય પહેલા જ નીતા ને દિજાઈનર ગુજરાતી પટોળાં સાડી માં જોવામાં આવી હતી. તેમણે પોતાના લૂકને મોતીયોના હાર, ચૂડીયો, ડેવિ મેકપા અને ખુલ્લા વાળમાં પૂરો કર્યો હતો. થોડી તપાસ કરતાં જાણવામાં આવ્યું કે નીતા ની આ સાડી ની કિમત 1.70 લાખ રૂપિયા હતી .

Categories
Entertainment

નીતા અંબાણીએ ન્યૂયોર્કમાં ‘બૌદ્ધ કલા પ્રદર્શન’ના પ્રીવ્યુમાં હાજરી આપી, જ્યાં નીતા અંબાણીએ બ્લેક કલેરની સાડીમાં ભારતીય પરંપરા ની જલક દેખાડી …. જુવો તસ્વીરો

ભારતીય અરબપતિ મુકેશ અંબાણી ની પ્યારી પત્ની નીતા અંબાણી ને આજે કોઈ પરિચય ની આવશ્યકતા નથી. તે ‘ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ‘ ની નિર્દેશક ની સાથે સાથે એક બેસ્ટ કલાસિકલ ડાન્સર અને એક પરોપકારી પરસન પણ છે. આટલું જ નહિ ભારતીય સંસ્કૃતિ અને કલા ની પ્રતિ તેમના મન આ બહુ બધો પ્રેમ અને સન્માન છે. એવામાં બિઝનેસવુમન ના મોટાભાગના કર્યો શિક્ષા અને ભારતીય વિરાસત ને સમર્પિત હોય છે. હવે જ્યારે તે વિદેશી ધરતી પાર એક ભારતીય કલા પ્રદર્શની ને સ્પેશલ પ્રિવ્યુ માં શામિલ થઇ તો તેમને પોતાના દેશવાસીઓ ને ગૌરવ અપાવાનો કોઈ અવસર મુક્તિ નથી.

17 જુલાઈ 2023 ના રોજ નીતા અંબાણી એ ન્યુયોર્ક ના મેટ મ્યુજિક માં પ્રારંભિક બૌદ્ધ કલા પ્રદર્શની ‘ Tree & Serpent: Early Buddhist Art in India 200 BCE–400 CE’ ના સ્પેશિયલ પ્રિવ્યુ માં ભાગ લીધો હતો . આ પ્રદર્શની 21 જુલાઈ 2023 થી 13 નવેમ્બર 2023 સુધી ‘ મેટ્રોપોલિટન મ્યુઝીયમ ઓફ આર્ટ ધ મેટ ફિલ્ટ્ર એવેન્યુ ‘ માં પ્રદર્શન કરવામાં આવશે. આ કાર્યક્રમ માં નીતા અંબાણી ની સાથે સાથે ભારત માં અમેરિકી રાજદૂત એરિક ગાસિટી, અમેરિકા માં ભારત ના રાજદૂત તરણ જીત સિંહ સિંધુ અને ન્યુયોર્ક મ આ ભારત ના મહાવાણિજ્યદુત રણધીર જયસ્વાલ સહીત ના ઘણા પ્રતિષ્ઠિત હસ્તીઓ શામિલ થઇ હતી,

પ્રદર્શની ની વિષે વાત કરવામાં આવે તો એમાં ભારત માં પૂર્વ બૌદ્ધ ઉત્પત્તિ ને ઉજાગર કરનારી 140 થી વધુ વસ્તુઓ નું પ્રદર્શન કરવામાં આવશે. જે 200 ઈશા પૂર્વ થી 400 ઈસ્વી સુધી ની છે. રિપોર્ટ્સ ના અનુસાર આની પહેલા ચાર મહિના સુધી ચાલનારી આ પ્રદર્શીની ની યોજના બનાવ માટે ‘ રિલાયન્સ ઇન્ડસ્ટ્રિયલ લિમિટેડ ‘ , The Robert H. N. Ho Family Foundation Global’ અને ‘Fred Eychaner Fund’ એ હાથ મેળવ્યા હતા. સ્પેશિયલ પ્રિવ્યુ ની બાદ પ્રદર્શની ના ઉદ્ઘાટન ના જશ્ન મનાવા માટે એક સ્વાગત સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે દિગ્ગજ બિઝનેસવુમન નીતા અંબાણી 2016 થી ‘ મેટ મ્યુઝીયમ ‘ નો એક મહત્વપૂર્ણ હિસ્સો રહી છે.

અને નવેમ્બર 2019 માં તેમને માનદ ટ્રસ્ટી અને ‘ મેટ ઇન્ટરનેશનલ કાઉન્સિલ ‘ ના સદસ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા હતા, એની સાથે જ નીતા અંબાણી સંગ્રહાલય ના ન્યાસી બોર્ડ માં શામિલ થનારી પહેલી ભારતીય બની ગઈ છે. 2023 માં ‘ નીતા મુકેશ અંબાણી સાંસ્કૃતિક કેન્દ્ર ‘ લોન્ચ કાર્યની બહુ પહેલા 59 વર્ષની નીતા અંબાણી પોતાના ઘણા પરોપકારી કાર્યો ના માધ્યમ થી ભારત ની વિરાસત ને સરંક્ષિત કરવા અને તેને વધારો આપવા માટે હંમેશા મોખરે જોવા મલી આવે છે. પ્રદર્શની ના ઉદ્ઘાટન પછી નીતા અંબાણી એ ભારત ને ‘ બુદ્ધ ની ભૂમિ ‘ ના રૂપ માં સંબોધિત કર્યું

અને આ અવસર પર ઉપસ્થિત દરેક લોકો ને ‘ બુદ્ધમ શરણમ ગચ્છામી ‘ ના પવિત્ર જાપ કરવા માટે પોતાની સાથે શામિલ થવા માટે અનુરોધ કર્યો હતો. નીતા અંબાણીએ ન્યુ યોર્કના મેટ મ્યુઝિયમમાં પ્રારંભિક બૌદ્ધ કલા પ્રદર્શનના વિશેષ પૂર્વાવલોકન માટે વાઇબ્રન્ટ રાણી ગુલાબી બોર્ડર સાથે કાળી સાડી પહેરી હતી. તેણીએ તેની સાડીને કાળા બ્લાઉઝ સાથે સોનેરી ભરતકામ સાથે જોડી હતી જેમાં જટિલ ભારતીય ડિઝાઇન દર્શાવવામાં આવી હતી. તેણીએ ગ્લેમ મેકઅપ સાથે તેનો દેખાવ પૂર્ણ કર્યો જેમાં બ્લશ ગાલ, ગુલાબી હોઠ, કોહલ રિમ્ડ આંખો અને બિંદીનો સમાવેશ થાય છે. નીતાએ તેના વાળ ખુલ્લા રાખ્યા જતા જેમાં નીતા અંબાણી બહુ જ ખુબસુરત લાગી રહી હતી.